24 કલાકમાં એક કરતા વધુ વખત સે@ક્સ કરી શકાય એ માટે કોઈ દવા બતાવો?..

સવાલ.મારી પત્નીને તેના બોસ સાથે પ્રેમસંબંધ છે આ વાત સૌ જાણે છે ઓફિસમાં પણ લોકો તેમના આ સંબંધોની ઠઠ્ઠા કરે છે બોસ સાથેના આ સંબંધોને કારણે ઓફિસના કામમાં પણ તેની દખલગીરી દિવસે દિવસે વધતી જાય છે.

Advertisement

મને આ વાતની જાણ બહારથી થઈ છે મેં એને સમજાવવાના બધા પ્રયત્નો કર્યા પણ તે સમજતી નથી મને જાણવા મળ્યા એ બંને એક દિવસ માટે ખંડાલા ગયા હતા તે સમયે તે અમારા સંતાનોને તેના મામાને ઘરે મૂકી ગઈ હતી તેનો બોસ પણ પરિણિત છે અને તેને પણ બે સંતાનો છે.

ઓફિસમાં પણ તેઓ આખો દિવસ કામના બહાના હેઠળ એક સાથે જ બેસી રહે છે હું બે-ત્રણવાર તેની ઓફિસમાં ગયો હતો ત્યારે પણ તેઓ એક સાથે જ બેઠા હતા અને એકાદવાર તો તેઓ બંને તેમની નીચે આવેલી હોટેલમાં ચા-નાસ્તો કરવા પણ ગયા હતા મારે શું કરવું તેની સલાહ આપવા વિનંતી શું મારે છૂટાછેડા લેવા?

જવાબ.તમારી પત્ની તમારું ન માનતી હોય તો તમે તેના બોસને સમજાવો બોસની પત્નીને વાત કરી આ સંબંધનો અંત લાવવાનો રસ્તો શોધી કાઢો શક્ય હોય તો તમારી પત્નીને આ નોકરી છોડી દેવાનું કહો પરંતુ મને નથી લાગતું કે તે આ વાત સાંભળે શું ઓફિસમાં તે ઠઠ્ઠા મશ્કરીનો વિષય બની છે તે વાત તે જાણે છે?

ખેર ઓફિસમાં તેના પર રોકટોક રાખવા તમે કશું કરી શકો તેમ નથી તેને સમજાવવાનો પ્રયત્ન કરો ન સમજે તો તમે છૂટાછેડાની વાતે તે ગભરાઈ તેના આ સંબંધો તોડી નાખે કોઈ વડીલને મધ્યસ્થ બનાવી તેને સમજાવવાનું કહો શક્ય હોય તો તેના માતા-પિતા કે મોટા ભાઈને કહો જે પગલા લો તે તમારા સંતાનોના ભવિષ્યનો વિચાક કર્યા પછી જ લેજો.

સવાલ.મારા લગ્નને દસ વર્ષ થયા છે. પરંતુ હું ખુશ નથી લગ્ન પછી મને ખબર પડી કે મારા પતિ કોઈ અન્ય યુવતીને ચાહતા હતા પરંતુ ઘરવાળાની મરજીને કારણે તેમણે મારી સાથે લગ્ન કર્યા હતા મારા પતિ મને પ્રેમ કરે છે મારું ધ્યાન પણ રાખે છે પરંતુ મારી સાથે લડે છે.

ત્યારે મને અસુરક્ષાની ભાવના સતાવે છે મારી જાણ પ્રમાણે મારા પતિને હવે તેની પ્રેમિકા સાથે કોઈ સંબંધ નથી તેના પણ લગ્ન થઈ ગયા છે તે પણ તેના ઘરસંસારમાં સુખી છે પરંતુ મારા મગજમાંથી આ વાત દૂર થતી નથી યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.તમારા પતિનો વ્યવહાર અનુચિત નથી તો પણ તમે ગભરાવ છો આમાં વાંક તમારો છે તમારે તમારા પતિના ભૂતકાળને મોટો ઈશ્યુ બનાવવાની શી જરૃર છે?એ જ વાત મને સમજાતી નથી.

ભૂતકાળને ભૂલી વર્તમાનકાળમોં જીવવાનું શીખો ઉપરથી તમારા પતિની ભૂતપૂર્વ પ્રેમિકા તેના સંસારમાં સુખી છે તો પછી તમારે આ વાત ભૂલી જવામાં જ હિત છે યુવાનીમાં પ્રેમસંબંધ બંધાય એ સ્વાભાવિક છે આથી તમારું લગ્નજીવન સુખી કરવા માગતા હો તો ભૂતકાળ ભૂલી જઈ વર્તમાન અને ભવિષ્ય પર ધ્યાન આપો.

સવાલ.જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી એક વપન વખત હું ૨૪ કલાકમાં એક કરતા વધુ વખત સે-ક્સ નથી કરી શક્યો પરંતુ મારી પત્ની ઈચ્છે છે કે અમે એક દિવસમાં એક કરતા વધુ વખત સે-ક્સ કરીએ પરંતુ હું મારી પત્ની સાથે એક દિવસમાં એકથી વધુ વખત સે-ક્સ કરી શકતો નથી અને તેવું પરફોર્મ પણ કરી શકતો નથી.

હું જલદી થાકી જાઉં છું મને ડર છે કે હું પત્નીને સંતોષ નહીં આપી શકું તો તે ક્યાંક મારાથી દુર પણ નહીં થઇ જાય ને મારી પત્નીનું મારા કરતા સારું શારીરિક સ્રોષ્ઠ્વ છે અને મારાથી તેને પહોંચી નથી વળાતું હું તેના કરતા નબળો પડું છું તેથી મને મારી મર્દાનગી પર પણ પ્રશ્નો ઉઠે છે તેવામાં હું આ સમસ્યામાંથી કેવી રીતે બહાર આવું કોઈ ઉપાય જણાવશો?

જવાબ.તમારે ચોક્કસ આ સમસ્યાનું નિરાકરણ શોધવું જોઈએ પણ તમે સવાલમાં તમારી ઉંમર કેટલી છે તેનો ઉલ્લેખ નથી કર્યો અને તમારી તબિયત કેવી છે તેનો પણ ઉલ્લેખ નથી કર્યો એટલે હું તમારી કોઈ મદદ કરી ના શકું તમે કોઈ સેક્સોલૉજિસ્ટનો સંપર્ક કરી શકો છો મોટા શહેરોમાં આ પ્રકારના કન્સલટન્ટ્સ ખૂબ જ સરળતાથી મળી જતા હોય છે.

સામાન્ય રીતે તમને કોઈ બીમારી હોય તો પણ આવું થઇ શકે છે તેથી અહી માહિતીનો અભાવ નડી રહ્યો છે હા જો તમે દિવસમાં એક વખત સે-ક્સ કરી શકો છો તો પણ તે પુરતું છે સારું રહેશે કે તમે તમારી પત્નીને ફોરપ્લેમાં વધુ સમય આપીને સંતુષ્ટ કરી શકો છો.

સવાલ.મારી ઉંમર ૨૫ વર્ષ છે મને મારી ભાભીના ભાઈ સાથે પ્રેમ છે તેને પણ મારી સાથે પ્રેમ છે મારે તેની સાથે લગ્ન કરવા છે આ વાત ઘરમાં કેવી રીતે જણાવવી?

જવાબ.તમે તમારા ભાઈ-ભાભીને તમારા મનની વાત કહી શકો છો તમારો પ્રેમી લગ્નની જવાબદારી સ્વીકારવા સમર્થ હોય તો તમારા લગ્નને કોઈ વાંધો આવે એવું મને લાગતું નથી તમારા ભાઈ-ભાભી બંનેના માતા-પિતાને સમજાવવાની જવાબદારી સોંપો.

સવાલ.મારી ઉંમર 25 વર્ષની છે મારે બે સંતાનો છે મારા પતિએ એક અન્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા છે અને આ લગ્ન રજીસ્ટર પણ કરાવ્યા છે હું એમને પૂછું છું ત્યારે તેઓ આ વાતનો અસ્વીકાર કરે છે અને મને છૂટાછેડા આપવાની ધમકી આપે છે શું તેઓ આમ કરી શકે છે? મારી તેમજ તેમના બીજા લગ્નની પત્નીની કાયદેસરની કઈ સ્થિતિ છે? શું તેઓ અમારું ભરણપોષણ કરવા કાયદાથી બંધાયેલા છે મારે છૂટાછેડા જોઈતા નથી.

જવાબ.છૂટાછેડા થયા નથી ત્યાં સુધી તમારા પતિના બીજા લગ્ન કાયદેસર ગણાય નહીં આથી કાયદા અનુસાર માત્ર તમે અને તમારા સંતાનો તેમના કાયદેસરના વારસ ગણાવ અને બીજી પત્નીને તમારા પતિ પર કે તેની સંપત્તિ પર કાયદેસરનો કોઈ અધિકાર નથી.

તમારે તેની બીજી પત્નીથી ગભરાવાની જરૃર નથી કારણકે કે તે તમારા હક્કો પર તરાપ મારી શકશે નહીં કાયદેસર કાર્ય કર્યું હોવાથી તમારો પતિ તેનો લાભ ઊઠાવીને તમને તલાક આપી શકસે નહીં તમને અને તમારા બાળકોનું ભરણપોષણ તેમણે કરવું જ પડશે તમારે છૂટાછેડા લેવાની કોઈ જરૃર નથી.

Advertisement