મારી પ્રેમિકાને સે@ક્સની ઈચ્છા હોય તો જ આવે છે, બાકી મને ઈચ્છા હોય તો પણ તે મને ના કહી દે છે, તેને અઠવાડિયામાં કોઈ વાર જ ઈચ્છા થતી હોય છે તો હું શું કરું?

સવાલ.હું 23 વર્ષની અપરિણીત યુવતી છું.હું એક છોકરાને પ્રેમ કરતી હતી પરંતુ પારિવારિક સમસ્યાને કારણે અમે બંને એક વર્ષ પહેલા છૂટા થઈ ગયા. હવે મેં બીજે સગાઈ કરી અને 6 મહિના પછી લગ્ન કરી લીધાં. સમસ્યા એ છે કે મેં લાંબા સમયથી મારા પોતાના બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ રાખ્યો હતો.

Advertisement

હવે મને ડર છે કે લગ્ન પછી, મારા પતિને આ વાત ની જાણ ના થવી જોઈએ કે મેં લગ્ન પહેલાં કોઈની સાથે સંબંધ બાંધ્યો છે.જો આવું થાય, તો મારું શું થશે.મારા પતિ ને મારા આવા સંબંધો વિશે માલુમ પડશે તો શું થશે.

જવાબ.તમે તમારા પતિને તમારા અસફળ પ્રેમ સંબંધ વિશે ના જણાવો નહીં તો એ તમને શંકા ની નજરે જોસે અને એમને એવું લાગશે તમારે બીજા પણ ઘણા આવા સંબંધો હશે માટે જ્યાં સુધી તમે તમારી જાતે નહીં કહો ત્યાં સુધી તેઓ જાણતા નહીં થાય કે લગ્ન પહેલા તમારા આવા સંબંધો હતા.

સવાલ.હું 32 વર્ષની છું. શાળામાં શિક્ષિકા છું. મારા પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. છ મહિના પહેલાં તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ત્યારથી બેકાર છે. મારા મા-બાપ અને ભાઈ ઈચ્છે છે કે મારા પતિ અને હું તેમની પાસે જયપુર ચાલ્યાં જઈએ. ત્યાં તેમની સારી ઓળખાણ છે. તેઓ મારા પતિને સારી નોકરી અપાવશે અને મને શાળામાં નોકરી મળી જશે, કારણ કે લગ્ન પહેલાં પણ હું ત્યાં શાળામાં શિક્ષિકા હતી.

જવાબ.તમારા પતિ ઘણા સમયથી બેકાર છે. જો તમારા ઘરનાંઓ તેને કામ અપાવી દેવા માટે આશ્વાસન આપે છે તો તમારે વધુ વિચારવું જોઈએ. જ્યાં સુધી તમારી સાસરીવાળાને ડર છે કે નજીક રહેવાથી પ્રેમ અને સન્માન ઓછું થઈ જશે તો તમે જુદું ઘર લઈને પણ રહી શકો છો. સંબંધોની મર્યાદા રાખવાનું કામ તમારા હાથમાં છે.

સવાલ.મારી જાંઘના વિસ્તારમાં ખૂબ જ ખંજવાળ આવે છે. મેં બેટનોસોલ ક્રીમ પણ વાપરી જોયું પરંતુ કોઈ ફાયદો થતો નથી.

જવાબ.તમને કદાચ ફંગલ ઈન્ફેક્શન થયું હશે. આ માટે તમે દિવસમાં બે વાર દસ દિવસ સુધી કેન્ડીક ક્રીમ વાપરી જુઓ.ખૂબ જ તંગ અંડરવેર ન પહેરો. નાઈલોનને બદલે સૂતરાઉ અન્ડરવેર વાપરવાનું રાખો. સ્નાન કર્યા પછી જાંઘને સ્વચ્છ ટુવાલથી સૂકી કર્યા પછી જ દવા લગાડવી.

સવાલ.હું ૨૩ વર્ષનો કુંવારો યુવક છું, થોડા સમય બાદ મારાં લગ્ન થવાનાં છે. સ્ત્રીઓ માટે ગર્ભાધાનનો ઉત્તમ સમય કયો.

જવાબ.ગર્ભાધાન માટે કોઈ ખાસ નિયત દિવસ નથી હોતા કે ક્યારે સંભોગ કરો તો સ્ત્રી પ્રેગ્નન્ટ થાય. એવું કહેવામાં આવે છે કે જ્યારે ઓવરીમાંથી સ્ત્રીબીજ બહાર આવે ત્યાર પછી જો ૪૮ કલાકમાં એ બીજ શુક્રજંતુને મળે તો ગર્ભ રહેવાની શક્યતા વધુ રહે છે.

સામાન્ય રીતે આ સ્ત્રીબીજ માસિક આવવાના પહેલા કે છેલ્લા અઠવાડિયામાં નીકળવાના ચાન્સ ઓછી હોય છે. વચલાં બે અઠવાડિયાં ગર્ભાધાન માટે વધુ સારાં. સંભોગ કર્યા પછી જો સ્ત્રી પોતાના પગ છાતીસરસા ચાંપીને અડધો કલાક પડી રહે તો વાત્સાયનના કહેવા મુજબ આ ઉત્ફુલ્લક આસનથી ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે.

સવાલ.મારી પ્રેમિકા મને અંગત સુખ એની ઈચ્છા હોય તો જ આપે છે બાકી મને ઈચ્છા હોય તો પણ તે મને ના કહી દે છે તેને અઠવાડિયામાં કોઈ વાર જ ઈચ્છા થતી હોય છે તો હું શું કરું?

જવાબ.આ સુખ બન્નેની ઈચ્છા હોય તો જ તેમાં ચાર ચાંદ લાગે એની ઈચ્છા વગર આપણે તેને કાઈ કરી પણ નો શકાય દોસ્ત.

સવાલ.હું 25 વર્ષનો પરિણીત યુવક અને 2 વર્ષની દીકરીનો પિતા છું. મારો પરિવાર ગામડે રહે છે. મને એક છોકરી પ્યાર કરે છે અને લગ્ન કરવા માટે જિદ્દ કરી રહી છે. તેની જિદ્દના કારણે તેના ઘરનાં સભ્યો પણ હેરાન થાય છે.

લગ્ન કરતાં પહેલાં મને પણ તેના તરફ આકર્ષણ હતું પણ તે શ્રીમંત પરિવારની છે અને હું મધ્યમવર્ગના પરિવારનો છું. હવે જોકે હું મારું ઘર વસાવી ચૂક્યો છું પણ તે પાગલ જેવો વ્યવહાર કરી રહી છે. જ્યારે ને ત્યારે ફોન પર મેસેજ કરે છે કે હું તેની સાથે લગ્ન કરી લઉં નહીં તો તે આત્મહત્યા કરી લેશે. મારે શું કરવું જોઈએ.

જવાબ.તમે જોકે પરિણીત છો એટલે તમે તે છોકરીના પ્રસ્તાવ પર ધ્યાન ન આપો અને તેનાથી દૂર રહો. તેના ઘરથી દૂર ક્યાંક ઘર લઈ લો. મોબાઈલનો નંબર બદલી નાખો. આપોઆપ જ તેનો નશો ઊતરી જશે.

સવાલ.મારી સમસ્યા અજીબ છે સે-ક્સલાઈફ પણ સારી છે પણ ક્યારેક મને અચાનક સેક્સ માટે અણગમો જાગે છે. આવું જોકે મહિને એકાદ વાર જ બને છે તે વખતે હું સે-ક્સ માટે તૈયારી ન બતાવું તો મારા હસબન્ડને માઠું લાગી જાય છે શું મારામાં કંઈક ખામી હશે?

જવાબ.જી ના આ એક સામાન્ય બનાવ છે સ્ત્રીની સેક્સવૃત્તિઓ બાહ્ય પરિબળો ઉપર ઘણો આધાર રાખતી હોય છે. મૂડ વાતાવરણ, તાજેતરનો કોઈ બનાવ, પાર્ટનરની પેશ આવવાની રીતભાત, શારીરિત સ્ફૂર્તિ, કામકાજનો અતિરેક વગેરે ઘણી બાબતો ઉપર સ્ત્રીની કામવૃત્તિઓ આધારિત હોય છે.

જો આ બધામાંથી એકાદ બાબત પણ ફેવરેબલ ન હોય તો સ્ત્રીના તત્કાલીન સેક્સ્યુઅલ ઈન્ટરેસ્ટમાં ઘટાડો થઈ શકે છે, જે બહુ ગંભીર બાબત નથી. તમારે આવાં પરિબળો શોધી કાઢવા જોઈએ, જે તમારી કામેચ્છામાં ક્યારેક ઘટાડો કરે છે રહી વાત આપના પતિની. તેઓ જો આપના આ મનોસંચરણો સમજી શકે તો તેમણે માઠું લગાડવાનું કોઈ કારણ નથી.

આપના પતિએ સમજવાની જરૂર છે કે પુરુષોમાં મહદંશે જાતીય વૃત્તિઓ આપમેળે ઉદ્ભવતી, ઓટોનોમસ, સેલ્ફ ઓરિજિનેટેડ, સ્વયંસ્ફુરિત હોય છે. પણ સ્ત્રીઓમાં ઘણી વાર તે પ્રેરિત હોઈ શકે છે.આ સમજ તેમને માઠું લાગવામાંથી ઉગારી લેશે. આપ ધારો તો પતિને હસ્તમૈથુન કરાવવામાં સહકાર આપી તેમની વૃત્તિઓનું શમન કરાવી શકો.

જો આમ થઈ શકે તો બેમાંથી કોઈને ફરિયાદ નહીં રહેશે આપના પતિ આપની મૂંઝવણ પરત્વે તીવ્ર પ્રતિક્રિયાઓ રિએક્શન્સ નહીં આપે તે જરૂરી છે કેમ કે એની માનસિક અસરોથી આપના જાતીય રિસ્પોન્સિસ વધારે ક્ષીણ થઈ જઈ શકે છે હા આપની સ્વિચ ઓફ ની આ ઘટના જો વારંવાર બન્યા કરતી હોય તો તેનું નિવારણ કરવું ઘટે પણ તેય ચર્ચાઓ જાણકારી હુંફ તથા સમજદારીથી જ શક્ય બનશે.

Advertisement