હું 40 વર્ષનો છું, મને કોઈ બીમારી નથી, પરંતુ મારો પ્રાઈવેટ પાર્ટ દિવસે ને દિવસે નાનો થતો જાય છે, આનો કોઈ ઈલાજ છે?…

સવાલ.હું 22 વર્ષની મધ્યમ વર્ગના પરિવારની છુ ટૂંક સમયમાં જ મારા લગ્ન થવાના છે મારું ફિગર 32-29-36 છે પરંતુ મારા ભાવિ પતિ મને મારા ફિગરને હજુ વધુ સુડોળ બનાવવા કહે છે અને તેઓ આ કારણે મને ટોકે છે જોકે મને મારું ફિગર યોગ્ય લાગે છે મારે શું કરવું.

Advertisement

જવાબ.આજકાલ યુવાનો તેમની પત્ની સુંદર અને આકર્ષક બાંધો ધરાવતી હોય એમ ઇચ્છે છે તમારા ભાવિ પતિ પણ આમ ઇચ્છે એ અસામાન્ય નથી ધીરે ધીરે સમય તેમ જ તમારા સંબંધો પ્રગાઢ બન્યા પછી તેઓ સમજી શકશે કે સંબંધોમાં માત્ર શરીર અને ફિગરથી જ ખુશી પ્રાપ્ત થતી નથી આ સિવાય સુખી ગૃહસ્થી જીવન માટે બીજી ઘણી વસ્તુઓ અગત્યની છે આથી વધુ ચિંતા કરવાની જરૂર નથી તમારી જાતને ફિટ આકર્ષક અને તાકાતવર બનાવી રાખવા માટે નિયમિત વ્યાયામ કરો અને પૌષ્ટિક આહાર લો.

સવાલ.૧૯ વર્ષની હતી ત્યારે મેં ભણતા-ભણતા જ મારી સાથે ભણતા એક યુવક સાથે લગ્ન કર્યાં હતા ઉતાવળમાં લેવાયેલા આ નિર્ણયમાં મારા માતા-પિતા સંમત નહોતા પરંતુ મેં તેમનું સાંભળ્યા વગર જ લગ્ન કર્યાં હતા મને બે સંતાન છે મારા પતિ રોજ જ મારી સાથે ઝઘડો કરે છે હવે મને મારા નિર્ણયનો પસ્તાવો થાય છે છૂટાછેડા લેવાનો મારો નિર્ણય યોગ્ય છે?

જવાબ.યુવાન પેઢી સમજ્યા-વિચાર્યા વગર પ્રેમમાં અંધ બની નિર્ણય લઈ લે છે અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે અને વાત છૂટાછેડા સુધી પહોંચે છે આવા કિસ્સા અવાર-નવાર કાને પડે છે એક વાર તમે ભૂલ કરી છે હવે બીજી વાર એ ભૂલનું પુનરાવર્તન કરતા નહીં ભૂતકાળ પર નજર ફેરવીને તમારા સંબંધને મજબૂત બનાવવાનો પ્રયાસ કરો વિવાહિત જીવન સુખી બનાવવા સમય આપવાની જરૂર છે આ ઉપરાંત તમારે તમારા સંતાનોના ભવિષ્યનો વિચાર કરવાની જરૂર છે.

સવાલ.છેલ્લા ચાર વરસથી હું ધબરાહટનો શિકાર છું કોઈ સાથે વાત કરતી વખતે મારું દિલ ધડકવા માંડે છે અને અવાજ પણ ભાંગી પડે છે ટૂંક સમયમાં જ મારા લગ્ન થવાના છે હંમેશાં નકારાત્મક જ વિચારો આવે છે ગુસ્સો પણ ઘણો આવે છે મને મારું ભાવિ અંધકારમય લાગે છે મારે શું કરવું તેની સલાહ આપશો.

જવાબ.તમે જે લક્ષણો બતાવ્યા છે એ જોતા છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન તમારા જીવનમાં એવી ઘણી ઘટનાઓ બની હશે જેનું તમે સમાધાન મેળવી શક્યા હોય એમ લાગતું નથી. અને આ જ સમસ્યા તમારા જીવન અવરોધકર્તા બની રહે છે. આથી તમારો કોઈ મનોચિકિત્સની સલાહ લેવાની જરૂર છે. જેથી તમે તમારી માનસિક સ્થિતિમાંથી બહાર નીકળીને તમારા જીવન વધુ સફળ અને સુખી બનાવી શકવામાં મદદ કરે. ચિંતા કરવાની જરૂર નથી. યોગ્ય માર્ગદર્શન મળતા તમારી સમસ્યા દૂર થઈ જશે.

સવાલ.હું 40 વર્ષનો છું મને કોઈ રોગ નથી પરંતુ મારો પ્રાઈવેટ પાર્ટ દિવસે ને દિવસે નાનો થતો જાય છે કૃપા કરીને કોઈ સારવાર સૂચવશો?

જવાબ.જ્યારે કોઈ માણસ ટેન્શનમાં હોય છે તે સમયે પ્રાઈવેટ પાર્ટમાં લોહી થોડા સમય માટે ઓછું થઈ જાય છે અને એવું લાગે છે કે તેની સાઈઝ ઘટી ગઈ છે જ્યારે તમે તણાવમુક્ત થશો ત્યારે પ્રાઈવેટ પાર્ટ સામાન્ય થઈ જશે સરળ શબ્દોમાં કહીએ તો તમે જેટલી ચિંતા કરશો તેટલી વધુ તે સંકોચાઈ જશે અને જેટલી તમે ચિંતા કરશો તે તેના સામાન્ય કદમાં પાછું આવશે.

સત્ય એ છે કે તે જ સમયે બેચેન અને ઉત્સાહિત થવું અશક્ય છે સત્ય એ છે કે સુષુપ્ત અવસ્થામાં જ્યારે તમે ઉત્તેજિત ન હો ત્યારે માણસના પ્રાઈવેટ પાર્ટની સાઈઝમાં કોઈ ફરક પડતો નથી કારણ કે તે માત્ર પેશાબ કરવા માટે જ ઉપયોગી છે હા ઉત્સાહિત સ્થિતિમાં કદ મહત્વ ધરાવે છે મહિલાના પ્રાઈવેટ પાર્ટની કુલ લંબાઈ 6 ઈંચ છે સંવેદના ફક્ત આગળના ત્રીજા ભાગમાં એટલે કે 2 ઇંચમાં થાય છે.

અંદરના 4 ઈંચ બેભાન છે તર્કશાસ્ત્ર કહે છે કે જો કોઈ પુરુષનો પ્રાઈવેટ પાર્ટ ઉત્તેજિત અવસ્થામાં 2 ઈંચ કે બે ઈંચથી વધુ હોય તો તે સુખદ સં-ભોગ માટે પૂરતો છે જેટલો લાંબો તેટલો સારો વિચાર એ હકીકતમાં ગેરસમજ છે.

સવાલ.હું ૩૦ વરસની છું અત્યાર સુધી એકલી ખુશ હતી લગ્નનો વિચાર પણ મારા મનમાં આવ્યો નહોતો છેલ્લા બે વરસથી ૨૪ વર્ષના એક યુવક સાથે મારો પરિચય થયો હતો અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે એ લગ્ન કરવા તૈયાર છે પરંતુ અમારી ઉંમર વચ્ચેના તફાવતને કારણે મને ડર લાગે છે શું હું તેનાથી મોટી હોવાની વાત અમારી વચ્ચે સમસ્યારૂપ બની શકે?

જવાબ.તમે બંને એકબીજાના પ્રેમમાં હો અને લગ્ન બાબતે ગંભીર હો તો જરૂર લગ્ન કરી શકો છે. આમ પણ લગ્ન એક જુગાર છે. પતિ-પત્ની વચ્ચે ઉંમરમાં તફાવત ન હોય તો પણ લગ્ન તૂટી શકે છે. લગ્નમાં ઉંમર કરતા મનમેળ વધુ ભાગ ભજવે છે.

આ ઉપરાંત પત્ની-પતિ કરતા ઉંમરમાં મોટી હોય અને તેમનું લગ્નજીવન સફળ થયું હોય એવા ઘણા ઉદાહરણો સમાજમાંથી મળી આવશે. પરંતુ એકાકી જીવન સાથે સમજૂતી કરવાની તમારી તૈયારી ન હોય અને મૈત્રી ચાલુ રાખવાનો ઈરાદો હોય તો લગ્ન કરી બીજાની જિંદગી બગાડતા નહીં. વધુ વિચાર્યા પછી જ નિર્ણય લેજો.

Advertisement