હું 23 વર્ષની છું મે અને મારા બોયફ્રેન્ડે થોડા સમય પહેલાં ફોરપ્લે માણ્યું હતું, હવે મને ડર લાગે છે કે ગર્ભ તો નહિ રહે ને…

સવાલ.મારી ઉંમર 50 વર્ષની છે. છેલ્લા છ વર્ષથી મારી પત્ની સાથે મારા સે@ક્સ્યુઅલ સંબંધો સારા નથી રહ્યાં. મને ઈરેક્શન થઈ રહ્યું છે પરંતુ ઈન્ટરકોર્સ માટે તે પૂરતું નથી. મારા સે@ક્સ સંબંધો પત્ની સાથે ખૂબ જ શુષ્ક છે. મારી આ સ્થિતિથી મને ઘણીવાર આત્મહત્યા કરવાનું પણ મન થાય છે. તો હું શું કરુ?

Advertisement

જવાબ.તમારા મનમાંથી સૌ પ્રથમ આત્મહત્યા કરવાનો વિચાર પડતો મૂકો. પ્રોપર ટ્રિટમેન્ટથી તમે અને તમારી પત્ની આ બાબતે ઉકેલ લાવી શકો છો. પચાસ વર્ષની ઉંમરે સે@ક્સ્યુઅલ એક્ટિવિટી થોડી શુષ્ક ભલે પડતી હોય પરંતુ રોમાંચ ઓછો થતો નથી. થોડા પ્રયત્ન પછી તમે ફરી રેગ્યુલર સે@ક્સ લાઈફમાં આવી શકો છો. તમારે કોઈ સે@ક્સોલોજીસ્ટને મળવાની જરુર છે અને હેલ્થ કન્ડિશન તેમજ હોર્મોનલ લેવલ પણ ચકાસવાની જરુર છે.

સવાલ.હું 26 વર્ષની છું અમારા લગ્નને બે વર્ષ થઈ ગયા. અમારી સે@ક્સ લાઈફ ખૂબ સારી હતી, પણ કેટલાક થોડા સમયથી સે@ક્સના સમયે મને બહુ દુખાવો હોય છે આ કારણે અમારી સે@ક્સ લાઈફ પ્રભાવિત થઈ રહી છે અને મને સે@ક્સથી ડર લાગવી લાગ્યું છે હું કતરાવવા લાગી છું જેના કારણે મારા પતિ પણ નારાજ હોય છે.

જવાબ.આ સમસ્યાને તમે ગંભીરતાથી લો કારણ કે પહેલા તમે સેક્સ એંજાય કરતા હતા. પણ હવે તમને દુખાવો થવા લાગ્યું છે, તો આનું અર્થ છે કે કોઈ સમસ્યા હશે તેની એક મોટું કારણ આ હોઈ શકે છે કે તમને કોઈ વેજાઈનલ ઈંફેકશન થઈ ગયું હોય. જેના કારણે દુખાવો થવા લાગ્યું છે. સારું હશે કે વગર મોડું કર્યા ડાકટરની સલાહ લેવી. કારણકે ઈંફેકશનને ઈગ્નોર કરવું ઠીક નથી.

સવાલ.હું 31 વર્ષની છું- લગ્નના 5 વર્ષ થઈ ગયા છે. લગ્નના શરૂઆતી 3 વર્ષ તો હું સે@ક્સને ખૂબ ઈંજ્વાય કરતી હતી પણ હવે પાછલા કેટલાક સમયથી મારા પતિ સે@ક્સના સમયે બહુ જલ્દી ડિસ્ચાર્જ થઈ જાય છે જેનાથી મને સંતુષ્ટિ નહી મળતી આ કારણે મને અધૂરો લાગે છે.

જવાબ.તેના ઘણા કારણ હોઈ શકે છે. હોઈ શકે કે તમારા પતિ સેક્સના સમયે વધારે ઉત્તેજિત થઈ જતા હોય, જેનાથી જલ્દી ડિસ્ચાર્જ થઈ જાય છે. કે પછી આ પણ હોઈ શકે છે કે તેને કોઈ માનસિક પરેશાની હોય કે વર્કલોડ વધારે હોય્ ઉંઘ પૂરતી ન થઈ રહી હોય. ડાયટ ઠીક ન હોય વેગેરે. સારું હશે કે તમે બન્ને જ સેક્સથી પહેલા રિલેક્સ રહો. રોમાંટિક વાત કરવી તે સિવાય કંડોમનો પ્રયોગ પણ કરી શકાય છે તેનાથી પણ અંતર પડે છે.

સવાલ.મારાં લગ્નનાં ત્રણ વર્ષ બાદ અમે અલગ થઇ ગયાં હતાં. અમુક પારિવારિક પ્રશ્નો હતા તેથી અલગ થઇ ગયાં હતાં. મેં બીજાં લગ્ન નથી કર્યાં, મારા એક્સ પતિએ પણ લગ્ન નથી કર્યાં. થોડા મહિનાઓ પછી અચાનક હું મોલમાં ખરીદી કરવા ગઇ હતી, તે સમયે તેની સાથે મુલાકાત થઇ ગઇ હતી. તે મુલાકાતમાં અમને બંનેને લગ્ન નક્કી થયાં પછી પહેલી વાર મળ્યાં ત્યારે જેટલો રોમાંચ થયો હતો તેવો જ થયો હતો. મેં અને તેણે શોપિંગ સાઇડ ઉપર રાખીને ત્રણ કલાક સુધી એકબીજા સાથે વાત કરી હતી.

તે સમયે નંબરની આપ-લે પણ થઇ હતી. નંબરની આપ-લે થયા બાદ મારા એક્સ પતિએ મને રાત્રે મેસેજ કર્યો હતો. તે પછીથી લગભગ રોજ અમારી વાત થાય છે. તે મને અમારા જૂના દિવસો યાદ કરાવે છે, જૂની વાતો, અમે શારીરિક સંબંધ બાંધતા તે બધું જ યાદ કરાવે છે, તે હજી પણ એ બધું મિસ કરે છે. અમારા ડિવોર્સ તેના પરિવારના મારી સાથેના અણબનાવને કારણે થયા હતા. મારા એક્સ પતિ ફરીથી લગ્ન કરવા કહે છે.

તેનું કહેવું છે કે હવે લગ્ન કરતાં પહેલાં તે અલગ રહેવા જશે અને પછી લગ્ન કરશે. તેનું કહેવું છે કે તે ફરીથી મારી સાથે રહેવા માંગે છે. મારે શું કરવું જોઇએ? મને પણ તેની સાથે રહેવાની ઇચ્છા છે, પણ ડર લાગે છે, મારે શું કરવું જોઇએ? જૂના અનુભવ યાદ આવતાં પાછું હટી જવાય છે. બીજી તરફ તેની સાથે રહેવાનું મન પણ થાય છે. મારે શું કરવું જોઇએ? મને સમાજ શું કહેશે તે પણ ડર લાગે છે.

જવાબ.તમારી ઇચ્છા હોય અને તમને તેમના એક્સ પતિ પર ફરીથી વિશ્વાસ બેઠો હોય કે તે તમને ખુશ રાખશે તો ચોક્કસ ફરીથી સાથે રહેવું જોઇએ. ઘણી વાર એવું બનતું હોય છે કે કોઈ વ્યક્તિથી અલગ થયા બાદ તેની કદર થાય, તમારા કેસમાં બંને તરફ એવું જ થયું છે.

તો તમે ફરીથી સાથે રહેવાનો નિર્ણય લઈ શકો છો. રહી વાત સમાજની તો તમે કોઇ વ્યક્તિ સાથે ફરીથી જોડાવ એમાં કંઇ ખોટું નથી, જો એ વ્યક્તિ તમારા માટે યોગ્ય હોય તો સાથે રહેવાનો નિર્ણય લઇ શકાય છે. અલબત્ત, અહીં તમે જૂની સમસ્યા શું હતી તેનો ઉલ્લેખ નથી કર્યો. તેથી તમે જૂની સમસ્યા વિશે વિચારી તે અંગે તમામ સ્પષ્ટતા કરીને પછી નિર્ણય લઇ શકો છો.

સવાલ.મારી ઉંમર 23 વર્ષ છે. મેં અને મારા બોયફ્રેન્ડે થોડા સમય પહેલાં જ ફોરપ્લે માણ્યું હતું. અમે સે@ક્સ નહોતું કર્યું, તેણે તેની ફિંગર વજાઇનામાં નાખી હતી, જ્યારે મેં બ્લો જોબ કરી આપી હતી. પેનિસ વજાઇનામાં નહોતી નાખી. પણ અમે મળ્યા તે પછી પાંચ દિવસ પછી તરત મારી માસિકની ડેટ હતી, જે જતી રહી છે. હાલ સાત દિવસ ઉપર જતાં રહ્યાં છે, મને ડર લાગે છે કે શું હું ગર્ભવતી હોઇશ? મારે તેની સાથે લગ્ન નથી કરવાં. મને કોઈ યોગ્ય ઉપાય જણાવશો.

જવાબ.લગ્ન પહેલાં આ રીતે શારીરિક નિકટતા કેળવવી ભયજનક છે. વળી તમારે તેની સાથે લગ્ન નથી કરવાં તો આ રિસ્ક ન લેવાય, રહી વાત ગર્ભ રહેવાની તો, ગર્ભ ન રહે, જ્યાં સુધી પેનિસને વજાઇનામાં પ્રવેશ ન કરાવડાવો, અને સ્પર્મનું સૂક્ષ્મ કણ પણ વજાઇનામાં ન જાય તો ગર્ભ ન રહે. તમે કહો છો એ પ્રમાણે તમે ઇન્ટરકોર્સ કર્યું જ નથી, તો ગર્ભ નહીં રહ્યો હોય, માટે ચિંતા કરવાની જરૂર નથી. પણ આ રીતે લગ્ન ન કરવાનાં હોય તેની સાથે શારીરિક નિકટતા કેળવવી આગળ જતાં ભારે પડી શકે છે, માટે ચેતીને ચાલવું જોઈએ.

Advertisement