જ્યારે હું હસ્ત-મૈથુન કે સે@ક્સ કરું છું ત્યાર પછી મને મારા શરીરમાં, ખાસ કરીને ઘૂંટણમાં દુખાવો થાય છે, શું આ કોઈ બીમારી છે?…

સવાલ.હું 25 વર્ષની પરિણીતા છું લગ્નને 2 મહિના થયા છે મારા પતિ મને બહુ પ્યાર કરે છે હું એક અંગત સમસ્યાથી હેરાન છું સુહાગરાતે સહવાસમાં મને બહુ પીડા થઈ હજુ પણ હું સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતી મને બહુ પીડા થાય છે પતિ પણ ઘણીવાર મારા આવા વ્યવહારથી નારાજ થઈ જાય છે મારા પતિ મારા કરતાં ૧૦ વર્ષ મોટા છે શું શારીરિક સંબંધો દરમિયાન મને આ કારણે તો પીડા નહીં થતી હોય?એક યુવતી સુરત.

Advertisement

જવાબ.સહવાસ ખાસ કરીને સુહાગરાતે પ્રથમ સહવાસ દરમિયાન પીડા થાય એ સ્વાભાવિક છે થોડાં સમય પછી આ રીતની સ્થિતિ નથી રહેતી એવું લાગે છે કે પીડા થવા કરતાં તો વધારે તમે તે ડરથી ભયભીત થઈ જાઓ છો એટલે સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતા તમે સ્વાભાવિક બનીને સંબંધ બાંધશો તો સહવાસ સુખદ થશે પતિ તમારા કરતાં ઉંમરમાં મોટા છે આ કારણે તમે હેરાન થાઓ છો એ ભ્રમ તમારા મનમાંથી કાઢી નાંખો.

સવાલ.શું ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ લેવાથી ભવિષ્યમાં ગર્ભ ન રહે એવું ખરું?

જવાબ,જી ના ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ લેવાથી ભવિષ્યમાં ગર્ભ ન રહે તે મિથ્યા ધારણા છે હકીકત નથી શું એ જરૂરી છે કે જે સ્ત્રી ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ લેતી હોય તેણે વર્ષમાં બે મહિના ગોળી લેવાનું છોડી દેવુ જોઈએ.જી ના અત્યારના સમયમાં જે ગોળીઓ મળે છે તે લો ડોઝની પીલ્સ હોય છે ધારે ત્યાં સુધી આ ગોળી લઈ શકે છે.

વર્ષમાં બે મહિના ગોળી બંધ કરવાની કોઈ આવશ્યક્તા નથી જો કે આ ગોળી કોણ ન લઈ શકે તે જાણી લેવું જરૂરી છે જેને લિવરની કોઈ તકલીફ હોય જેમને યોનિમાર્ગ ગર્ભાશયમાં બ્લિડિંગ રક્તસ્ત્રાવ થતો હોય જેમને ડાયાબિટીસની કોઈ તકલીફ કે સાથે કોમ્પ્લીકેશન હોય જેના ફેમિલીમાં બ્રેસ્ટ કેન્સરની હિસ્ટ્રી હોય જેના શરીરમાં લોહીનો વિકાર હોય તે બધાએ આ ગોળી લેવી હિતાવહ નથી અને લેવી હોય તો ડોક્ટરની સલાહ મુજબ લેવી જોઈએ.

આજથી આશરે સોળસો વર્ષ પૂર્વ વાત્સ્યાયન રચિત કામસૂત્રમાં પણ સંભોગપૂર્વની ફોરપ્લે અને તે પછીની આફરપ્લે રમતો ઉપર ખૂબ જ ભાર મૂકેલ છે ફોરપ્લે તથા આફટરપ્લે દ્વારા સમાગમને વધુ આનંદાયક અને હળવાશપૂર્ણ બનાવી શકાય છે એવું વાત્સ્યાયને એ જમાનામાં પ્રતિપાદિત કર્યું હતું પતિ-પત્નીએ પહેલી રાત્રિ એકમેકને સ્પર્શ્યા વિના અલગ પથારીમાં સૂવાની સલાહ આપી છે.

વાત્સ્યાયનની આ સલાહ પૂરેપૂરી તમે અમલમાં ભલે ન મૂકો પણ તેની પાછળના હાર્દને સમજવાની તો જરૂર છે જ આની પાછળ તેમનો આશય છે કે આ ત્રણ દિવસોમાં યુગલ એકબીજની સાથે વાતચીત કરે અને મનથી એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરે આને કારણે બન્નેના મનમાં રહેલો સે-ક્સનો છૂપો ભય હળવો થવામાં મદદ મળે છે જેમ સૂરાનો નશો અને આનંદ ધીરે ધીરે પીવામાં છે.

તેમ સુંદરીની સુંદરતાને માણવાની મઝા પણ ધીરે ધીરે જ આવે છે કહેવાનો મતલબ એ જ કે સમાગમ કરવાની તક મળતાં વેત જ પતિ પોતાની પત્ની ઉપર ભૂખ્યા વરૂની જેમ તૂટી ન પડવું જોઇએ પ્રથમ તો તમારી પત્ની તમારા પ્રત્યે વધારે આકર્ષાય તે માટે તેના સૌન્દર્યનાં ખાસ વખાણ કરો ખુશામત તો ખૂદાને પણ પ્યારી હોય છે પત્નીની હેરસ્ટાઇલ આંખો હોઠ સ્તન વગેરે અંગોમાં તમને જે વિશેષતા લાગે વધારે રોચક લાગે તેનું વર્ણન કરો સાથે સાથે હળવી છેડછાડ સ્પર્શ અનેચુંબન કરો એક બીજાની પસંદ-નાપંસદ વિશે ખુલ્લા મને ચર્ચા કરો જેટલી વાતચીત કરશો તેટલો જ વિશેષ આનંદ તમે મેળવી શકશો.

સવાલ.જ્યારે હું હસ્તમૈથુન કરું છું અથવા સે-ક્સ કરું છું ત્યારે મને સારું લાગે છે પરંતુ તે પછી મને મારા શરીરમાં ખાસ કરીને મારા ઘૂંટણમાં દુખાવો થાય છે શું આ સામાન્ય છે અથવા કોઈ સમસ્યા છે?

જવાબ.હસ્તમૈથુનથી કોઈ નુકસાન થતું નથી વાસ્તવમાં તે સે-ક્સનો જ એક પ્રકાર છે સહવાસ સમયે જે ક્રિયા પુરુષ સ્ત્રીના પ્રાઈવેટ પાર્ટમાં કરે છે એવી જ ક્રિયા પુરુષ હસ્તમૈથુન વખતે મુઠ્ઠીમાં કરે છે જેમ સહવાસ કરવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી કે શરીરમાં કોઈ નબળાઈ આવતી નથી તેવી જ રીતે હસ્તમૈથુનથી કોઈ નુકસાન થતું નથી સત્ય એ છે કે કેટલાક લોકોને સહવાસ કરતાં હસ્તમૈથુન વધુ સારું લાગે છે.

તેનું એક મોટું કારણ એ છે કે હસ્તમૈથુન કરતી વખતે લોકો પર પરફોર્મન્સનું કોઈ દબાણ નથી હોતું જ્યાં સુધી ઘૂંટણના દુખાવાની વાત છે તો તમારે જાણવું જોઈએ કે પરાકાષ્ઠા પછી આખા શરીરમાં તણાવ હોય છે જ્યારે વીર્ય નીકળે છે આવી સ્થિતિમાં જ્યારે ઊભા રહો છો ત્યારે શરીરનું તમામ દબાણ ઘૂંટણ પર આવે છે.

તેથી શક્ય છે કે જ્યારે તમે ઉભા રહીને હસ્તમૈથુન કરો છો ત્યારે ઘૂંટણમાં દુખાવો થાય છે તેનાથી બચવા માટે તમે બેસીને અથવા સૂઈને હસ્તમૈથુન કરી શકો છો જો કે જો ત્યાં દુખાવો હોય તો તમે ઘૂંટણના નિષ્ણાતને જોઈ શકો છો વાસ્તવમાં કેટલાક લોકો પ્રારંભિક સંધિવા સાંધાનો દુખાવો ની ફરિયાદ કરે છે જ્યાં સુધી સં-ભોગ પછી ઘૂંટણના દુખાવાની વાત છે તો રિવર્સ પોઝિશનમાં સે-ક્સ કરો જેમાં સ્ત્રી ટોચ પર હોય છે અને પુરુષ નીચે હોય છે ફરીથી આમ કરવાથી ઘૂંટણ પર કોઈ દબાણ કે દુખાવો નહીં થાય.

સવાલ.હું ૨૧ વરસની યુવતી છું મારે પહેલાં કોઈની જોડે જાતીય સંબંધ હતો અને મને હસ્તમૈથુનની પણ આદત હતી અત્યારે હું એક પુરુષના પ્રેમમાં છું હું લગ્ન કરી શકું?લાઈફ નોર્મલ રહેશે?તેને ખબર તો નહીં પડી જાય કે મારે કોઈની સાથે સંબંધ હતો?હસ્તમૈથુનની પણ આદત છે કઈ રીતે બંધ કરું?

જવાબ એક તો એ ખ્યાલમાં રાખવું હસ્તમૈથુન એ પુરુષ અને સ્ત્રી માટે સામાન્ય વસ્તુ છે અને એક આદત છે બીમારી નથી અને એ આદત નુકસાનકારક નથી નીવડતી અને નીવડે તો ફાયદાકારક નીવડી શકે છે તમે જ્યાં સુધી તમારા પતિને ન કહો કે તમારો કોઈની જોડે જાતીય સંબંધ હતો તો બીજા કોઈ પુરુષ કે કોઈ ડોક્ટર માટે તમે વર્જીન છો કે નહીં તે ૧૦૦ ટકા જણાવું કોઈના માટે શક્ય નથી.

પ્રથમ સં-ભોગ વખતે રક્ત નીકળવું જ જોઈએ એ એક મિથ્યા ધારણા છે ઘણી સ્ત્રીઓનો યોનિપટલ બાળપણથી હોતો નથી અથવા રમતગમતમાં પણ તૂટી શકે છે તમે એકબીજાના પ્રેમમાં હો માત્ર આકર્ષણ નહીં તો તમે ચોક્કસ લગ્ન માટે વિચારી શકો છો પણ લગ્નમાં મુખ્ય વસ્તુ જે જરૂરી છે તે મહોબ્બત માત્ર પ્રેમ નહીં કમ્પેનિયન શિપ કોમ્પ્રોમાઈઝ અને પરસ્પર વિશ્વાસ.

Advertisement