મારી પત્ની ધાર્મિક વધુ છે હું સમા-ગમ કરવાનું કહું તો વારે ધાર્મિકતાનું કોઈક કારણ લાવીને મોટાભાગે ના પાડી દે છે, હું કેમનો સમજાવું મારી પત્નીને?..

સવાલ.હું 35 વર્ષની પરિણીતા છું. મારા પતિએ અમારા બાર વર્ષના પુત્રના મારી વિરુધ્ધ કાન ભંભેર્યા હોવાથી તે મને ગણકારતો નથી અને હું કડક વલણ અપનાવું તો તે દિવસો સુધી મારી સાથે બોલતો નથી મારે શું કરવું એની મને સમજ પડતી નથી.

Advertisement

જવાબ.તમારા પુત્રને તમારી વિરુધ્ધ ઉશ્કેરવાનું કારણ શું છે? શું તમે એ કારણ છૂપાવ્યું છે કે પછી તમારા પતિનો સ્વભાવ જ આવો છે. શિસ્તનો પ્રશ્ન છે તો તમારે તમારા પુત્રને કાબુમાં રાખવો જ પડશે. તમે જરા પણ નરમ વલણ અપનાવશો તો તમારે જીવનભર એનું પરિણામ ભોગવવું પડશે. તમારા પતિ સાથે પણ તેમના આ વર્તનની ચર્ચા કરો. તેમની સાથે વાત કર્યા વિના તમે તમારી સમસ્યાનું નિરાકરણ મળી શકે તેમ નથી.

સવાલ.હું 22 વર્ષની અવિવાહિત કોલેજિયન યુવતી છું. ગુપ્તાંગ પર ઉગતા વાળની સમસ્યાથી હું પરેશાન છું. મારા લગ્નની વાત ચાલે છે. પરંતુ આ કારણે હું ઘણી પરેશાન છું. વાળ દૂર કરવાનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી.

જવાબ.અણગમતા વાળ દૂર કરવા માટે તમે કોઈ હેર રિમૂવિંગ લોશન કે લેડિઝ રેઝર વાપરી શકો છો.

સવાલ.હું 21 વર્ષનો છું. મારી સગાઈ થયે એકાદ વર્ષ થયું છે. હું અને મારી ફિયાન્સી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. અમે જાતીય સંબંધ બાંદ્યો નથી. સે@ક્સ વિશે અમને જાણ છે. અમે એકાદ બે વાર પહેરેલે કપડે સે@ક્સ માણ્યું છે. શું આથી ગર્ભ રહેવાની શક્યતા ખરી? મારી ફિયાન્સીને તે ચરમ સીમા સુધી પહોંચી છે કે નહીં એની ખબર પડતી નથી. અમારા લગ્નને હજુ એકાદ-દોઢ વર્ષની વાર છે. લગ્ન પહેલા અમારે શારી-રિક સંબંધ બાંધવો નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.કપડા પહેરી સે@ક્સ માણવાથી ગર્ભ રહેવાની શક્યતા પાંખી છે. પરંતુ મન પર કાબુ ન રહેતા શરીર સંબંધ બંધાવાની શક્યતા છે. આથી તમે જે કરો તે સમજી વિચારીને જ કરજો. તમારે તમારી પસંદ ના પસંદની ચર્ચા કરવાની જરૂર છે. તે જે ક્રિયાઓથી ઉત્તેજિત થતી હોય એવી ક્રિયાઓ કરો એક સમયે એને અહેસાસ થશે કે બસ, આનાથી વધુ હવે કંઈ નહીં જોઈએ. આ જ ક્લાઈમેક્સ, પરાકાષ્ઠાં કે ચરમસીમા છે. સુખ અને સંતોષનો અનુભવ મનમાં થાય છે.

સવાલ.હું મારા એક કલિગને લગભગ 1 વર્ષથી ડેટ કરું છું. મારો બોયફ્રેન્ડ મારી સાથે ઘણો સારો અને સભ્ય વ્યવહાર પણ કરે છે પણ તે સે@કસ દરમિયાન કો-ન્ડોમ પહેરવાનું પસંદ નથી જ કરતો અને જેના કારણે મારે ગોળીઓ ગળવી પડે છે. પણ આ ગોળીવાળો પ્રયોગ મને વધારે યોગ્ય નથી લાગી રહ્યો મને ખબર છે કે તે એકદમ સ્વસ્થ છે અને તેને કોઈ STD પણ નથી. બીજી તરફ મને તેનાથી ભવિષ્યમાં થનારી મુશ્કેલી અંગે વિચાર આવે છે. શું હું બ્રેકઅપ કરી જ નાખું.

જવાબ.સારી વાત તો છે કે, તે તમારી સાથે સારો અને સભ્ય વ્યવહાર કરે છે. પરંતુ ફિઝિકલ રિલેશનશિપ દરમિયાન તમને બન્નેને પસંદ હોય તેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તમારા બન્ને માટે જરુરી છે. પાર્ટનર શા માટે કો-ન્ડોમ પસંદ નથી કરતો તે અંગે તમારે બેસીને તેની સાથે વાત કરવી જોઈએ, કો-ન્ડમ અવોઈડ કરવાથી ભવિષ્યમાં કેવી કેવી તકલીફો થઈ શકે છે તે વિશે પણ પાર્ટનર સાથે વાત કરવી જ જોઈએ. આ સાથે તમે ગોળીઓ ગળીને સમાધાન કરી રહ્યા છો તે વિશે પણ વાત કરવી જ જોઈએ. બ્રેક અપ કરવું કે ન કરવું તેનો નિર્ણય તમારે દરેક વાતો વિચારી અને સમજીને જાતે જ કરવો પડશે.

સવાલ.મને સમા-ગમ દરમિયાન ઈન્દ્રિયમાં ખેંચ આવતી હોય એવું લાગે છે, આ સિવાય મને ડાયાબિટીસ અને હાઇપર બીપીનો પ્રોબ્લેમ છે તો શું આ ખેંચ એના લીધે આવતી હોય શકે?.

જવાબ.ડાયાબિટીસના લીધે તો આ પ્રોબ્લેમના હોઈ શકે કે ના હોઈ શકે આ હાઇપર બિપિના લીધે પણ હા સમા-ગમ બાદ દરેકને થોડાક અંશે આ રીતે ખેંચ આવતી હોય છે જે એક રીતે નોર્મલ પણ છે.

સવાલ.મારા લગ્ન ટૂંક સમયમાં થવાના છે, મેં પેહલા બોયફ્રેન્ડ જોડ ઘણીવાર સમા-ગમ માણ્યું છે તો શું આ વાતની ખબર મારા થનાર પતિને થઈ શકે છે કે હું વર્જિન નથી?.

જવાબ.ચોક્કસથી કહી શકીયે કે આ વાતની ખબર તમે અથવા તમારો બોયફ્રેન્ડના કહે તો કોઈને પણ આ વાતની ખબર ના પડી શકે બીજું, કે ઘણીવાર રમવા કૂદતાં કે સાઇકલ ચલાવતા પણ વરજીનીટી તૂટે છે જે કોઈ પણ વ્યક્તિ સમજી શકે છે..જેઠી તમે બેફિકર રહો

સવાલ.મારા પતિ મારા જોડ સમા-ગમ માનતા સમયે એક હાથમાં ફોન રાખીને બીપી પિક્ચર જોવાનું પસંદ કરે છે તો શું એ મારા જગ્યાએ બીજી કોઈની કલ્પના કરતા હશે મારા જોડે સમા-ગમ માનતા સમયે?

જવાબ.બની પણ શકે કે બીજા કોઈની કલ્પના કરતા હોય અથવા સમા-ગમ ટકાવવા માટે પણ અમુક લોકો જોતા હોય છે તો આ બાબતનું કોઈ ફિક્સ ના કહી શકાય.

સવાલ.મારી પત્ની ધાર્મિક વધુ છે હું સમાગમ કરવાનું કહું તો વારે વારે એ ધાર્મિકતાનું કંઈકને કંઈક કારણ લાવીને મોટાભાગે ના પાડી દે, મારે મહિનામાં માંડ 2 વાર સમા-ગમ માટે ચાન્સ મળે છે તો હું કેમનો સમજાવું મારી પત્નીને?

જવાબ.ધાર્મિકતા અલગ વાત છે પણ તમે પણ એમને સામે ધાર્મિકતા સાથે જોડાયેલ ઘણીબધી વાતો સમજાવી શકો છો જેમ કે કામસૂત્રના ઘણા બધા એવા ચેપટર છે જે તમે સમજાવી શકો છો.

Advertisement