હું 27 વર્ષની પરણિત છું, ઘણી વાર મને રાતે બે વાર સે@ક્સ કરવાનું મન થાય છે, પણ હું બે વાર શારી-રિક સબંધ બાંધી શકતી નથી, શું કરું…..

સવાલ.મારા લગ્ન થઈ ગયા છે અને મારી ઉંમર ૨૭ વર્ષ છે અને મારી પત્નીની ઉમર ૨૨ વર્ષ છે પહેલા અમારે સમા-ગમ બઉ આનંદ મળતો ન હતો પરંતુ પહેલા હું અને મારી પત્ની બટાટા નહોતાં ખાતાં અને હવે ખાવાનું શરૂ કર્યું છે.હમણાં હમણાં અમારો સમા-ગમ લાંબો ચાલે છે અને આનંદ વધુ આવે છે.શું આ બટાટાને કારણે હશે.આ અંગે માર્ગદર્શન આપવા વિનંતી.

Advertisement

જવાબ.તમને જો સમા-ગમ દરમિયાન આનંદ નથી આવતો તો તમે કહો છો તેમ બટાટા ખાવાથી તમારો સે@ક્સ પાવર વધ્યો છે તો તે બિલકુલ સાચું નથી કારણ કે બટાટામાં એવું કોઈ જ સત્ત્વ નથી જે સે@ક્સ ટોનિકની ગરજ સારી શકે.બટાટાએ કંદમૂળ છે અને આયુર્વેદની દ્રષ્ટિએ વાતવર્ધક છે.લાંબા ગાળે બટાટાના નિયમિત અને વધુ માત્રાના સેવનથી એ નુકસાનકારક નીવડી શકે પણ ફાયદાકારક તો ચોક્કસ નહીં.ઘણીવાર બટાટાનો આકાર અંડકોશને મળત.

કેટલીક સ્ત્રીઓને આ વિશે ખબર હોતી નથી તો તે કોઈ અનુભવી સ્ત્રીની સલાહ લે છે હા મૈથુનનું મુખ્ય પ્રયોજન તો ગર્ભાધાન જ છે. કુદરતે યોનિની રચના અને પુરુષની શિષ્ન રચના એ રીતે કરી છે કે શિષ્નોત્થાન થયા પછી પેનિસનો યોનિના ઊંડાણમાં પ્રવેશ શક્ય બની શકે.

જે વીર્યસ્ત્રાવ થાય તે ગર્ભાશયમુખની તરફ ફેંકાય.અને તમારામાં ગર્ભ રહે છે.એટલે મૈથુન ક્રિયાનું મુખ્ય પ્રયોજન તો યોનિમાં વીર્ય મૂકવાનું જ છે પણ આ ક્રિયામાં સુખદ સંવેદન ન હોય તો તો સ્ત્રી કે પુરુષ બેમાંથી એકેય સમાગમની ક્રિયા માટે પ્રવૃત્ત થાય નહિ અને હા જે સ્ત્રીને પરાકાષ્ઠાનો અનુભવ ન થતો હોય તે સ્ત્રી પણ ગર્ભવતી તો થતી હોય છે.

જોકે એક સર્વસ્વીકૃત નહિ એવી થિયરી છે કે સ્ત્રીને જો પરાકાષ્ઠાનો અનુભવ થાય તો તેના જનનમાર્ગમાં એવા રિધમિક વેજાઈનલ કોન્ટ્રેકશન્સ થાય છે જેથી વીર્ય જંતુઓ સરળતાથી તરતા-ગતિ કરતા ગર્ભાશય મુખમાં આગળ વધે છે.જ્યારે પતિ પત્ની સંભોગ કરતા હોય ત્યારે જો વીર્ય જંતુઓ સરળતાથી આગળ વધે તો તમારે ગર્ભમાં કોઈ સમસ્યા આવશે નહીં.

સવાલ.સં@ભોગ સમયે આનંદ મળતો નથી અને મારા પતિ સારી રીતે શારી-રિક સુખ આપતા નથી.આમ તો મારી ઉમર 22 વર્ષ છે અને મારા પતિની ઉમર 25 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થઈ રહ્યું છે.પરંતુ સં@ભોગ સમયે મને મારા પતિ તરફથી સંતોષ મળ્યો નથી જેથી વળી વીર્ય યોનિમાંથી બહાર નીકળી જાય છે જેથી મારામાં ગર્ભ રહેતો નથી અને ઘરમાં બધાને હું જલ્દી ગર્ભવતી બનું એવી ઈચ્છા છે.

પણ વીર્ય બહાર નીકળી જાય છે ત્યાં સુધી બધું બેકાર છે અને જો આમ વીર્ય બહાર નીકળશે તો ગર્ભ રહી શકશે નહીં. અમે હમણાં એવું નક્કી કર્યું છે કે સમા-ગમ પછી મારા પતિ તેમની આંગળી અંદર નાંખીને વીર્યને અંદર છેક સુધી પહોંચાડે અને બહાર નીકળતું અટકાવે, જેથી ગર્ભ રહે.

વળી તે આંગળી અંદર નાખીને ક્રિયા કરે છે ત્યારે મને પરમ સુખનો આનંદ મળે છે અને સંતોષ થાય છે. પણ આવું કરવાથી મારા યોનિના સ્થાન ને કંઈ નુકસાન થાય? મારા પતિનું પેટ મોટું છે. તેથી સૂઈને સમાગમ કરીએ છીએ પણ એમાં મને સંતોષ થતો નથી.અમને સમાગમનાં વિવિધ આસનો વિશે કંઈ જાણકારી પણ નથી.શુ સમાગમના આસન વિશે કોઈ પુસ્તક હોય તો જણાવવા વિનંતી.

જવાબ.કેટલીક મહિલાઓ આ વાત થઈ અજાણ હોય છે કે સમાગમ દરમિયાન જે વીર્ય બહાર નીકળી જાય છે તેથી ગર્ભ નથી રહેતો પરંતુ તમારો આ ભ્રમ છે ગર્ભ રહેવા માટે ખાલી વીર્યના અમુક ટીપાની જ જરૂર પડે છે.પુરુષ આંગળીથી યોનિમાર્ગમાં સ્પર્શ ક્રિયા કરે તેમાં કોઈ નુકસાન નથી. યોનિને ઢાંકતા અંદરના નાના ગુલાબી હોઠ ઉપર તરફ પૂરા થાય છે ત્યાં તે હોઠ સાથે જોડાયેલા કિલટોરિસ નામનો નાનો અવયવ છે.

તેની પર ચામડીનું છત્ર (હૂડ) છે.સ્ત્રીના આ અંગમાં કુદરતે કામસુખના સંવેદનોના જ્ઞાાનતંતુનાં ઘણાં જ ઝૂમખાં મૂક્યાં છે. આ જગ્યાએ તથા યોનિમાર્ગમાં આરંભનાં એક તૃતિયાંશ ભાગની દિવાલોમાં કામસુખના જ્ઞાાનતંતુઓ છે. તે સ્તનોની નિપલ્સ વગેરે સ્થાનોમાં પણ છે. આ સર્વ સ્થાનોમાં સ્પર્શ ઘર્ષણની ક્રિયાથી પણ સ્ત્રીને કામતૃપ્તિનો અનુભવ થાય.

પતિ સાથે નિખાલસ વાતચીતમાં આ સ્થાનો અને ક્રિયાઓ વિશે વાત કરવી.પેનિસમાં હાથ દ્વારા પ્રયત્ન મેનિપ્યુલેશન કર્યા પછી જ ઉત્થાન થાય છે. પણ ઉત્થાન થાય છે અને પેનિસનો યોનિ પ્રવેશ શક્ય બને છે તેથી પતિમાં કોઈ ખામી નથી. તે મનથી હળવાશ અનુભવે અને સમાગમ પૂર્વેની ક્ષણોમાં મનમાં ચિંતા-તનાવ ન રહે તેવો પ્રયત્ન કરવો. તેમ થતાં પ્રયત્ન વગર પણ પેનિસમાં ઉત્થાન થશે.હજી લગ્નને એક જ વર્ષ થયું છે.તેથી ગર્ભ નથી રહેતો તો બાબતને ચિંતાનો વિષય ન બનાવો.

સમા-ગમ પછી પતિ તરત છૂટા ન થાય તેમ રાખો. સમાગમ પછી પાંચેક મિનિટ તે અલગ ન થાય. તે અલગ થાય પછી તમે પણ થોડો સમય એટલે કે આઠ-દસ મિનિટ શાંતિથી પડયા રહો. વીર્ય યોનિની બહાર નીકળી જાય છે તે બાબતને ગર્ભ ન રહેવા સાથે તમે માનો છો તેવો સંબંધ નથી. જે વીર્ય નીકળે છે તેમાં દસ ટકા જ વીર્ય જંતુઓ હોય છે. તે ટકામાં પણ કરોડો વીર્ય જંતુઓ હોય છે, વીર્ય જંતુઓ યોનિમાર્ગની દિવાલોને ચોંટી જાય છે અને તે ગર્ભાશય મુખ તરફ ગતિ કરે છે.

જે નીકળી જાય છે તે ભલે વીર્ય છે, પણ તેમાં વીર્યજંતુઓ બધા નીકળી જાય છે તેમ માની ને ચિંતા કરવાની જરૂર નથી.પતિને તેલ-ઘી-મિઠાઈ વગેરે પદાર્થો ઓછા કરાવો. જેથી પેટનો ભાગ સપ્રમાણ થાય. આસનોની બાબતમાં કોઈ પુસ્તક સૂચવી શકતા નથી. ખરી વાત એ છે કે એવા કોઈ આસનોના પુસ્તકની જરૂર નથી. પતિ-પત્ની બંનેએ વિવિધ શક્ય આસનો અજમાવીને શોધવાં.

સવાલ.મારી ઉંમર 16 વર્ષ છે. મેં થોડા સમય પહેલાં જ હસ્ત-મૈથુન કર્યું હતું, મને તેમાં ખૂબ મજા આવી હતી, મને સ્વપ્નદોષની સમસ્યા હતી, પણ હસ્ત-મૈથુન કર્યાં બાદ તે સમસ્યા ઓછી થઇ ગઇ હોય એમ લાગી રહ્યું છે.

જવાબ.હસ્ત-મૈથુન કરવામાં કોઈ સમસ્યા નથી, તમારી ઉંમરના દરેક છોકરા એ કરતાં જ હોય છે, માટે ગભરાશો નહીં. હા, પણ અતિની કોઇ ગતિ નહીં. તેથી કોઇપણ વસ્તુ અતિશય ન હોવી જોઇએ.

સવાલ.મારી ઉંમર 27 વર્ષ છે. મારા પતિ 29 વર્ષના છે, તેઓ ઘણી વાર રાત્રીમાં બે વાર શારી-રિક સબંધ માણવા ઉત્સુક હોય છે, પણ આખા દિવસના થાકના કારણે હું બે વાર શારી-રિક સબંધ માટે તૈયાર નથી હોતી, મને એવી કોઇ દવા જણાવશો જે શારી-રિક સબંધમાં રુચિ વધારે, વળી મેં એવું પણ સાંભળ્યું હતું કે વધારે શારી-રિક સબંધ કરવાથી તબિયત ખરાબ થઇ જતી હોય છે, તેનાથી હેલ્થ ઉપર પ્રભાવ પડે છે.

જવાબ.પહેલી વાત કે જો તમે થાકી જતાં હોવ અને એ કારણે બે વાર શારી-રિક સબંધમાં રુચિ ન બતાવી શકતાં હો તો તે કોઇ શારીરિક સમસ્યા નથી, સ્ત્રી અનેક કામ કરતી હોય છે, તેને શારીરિક અને માનસિક બંને થાક લાગતો હોય છે. વધારે શારી-રિક સબંધ બાંધવાથી તબિયત પણ ખરાબ નથી થતી. હા, થાક લાગે છે, કારણ કે એક વાર શારી-રિક સબંધ બાંધવામાં ઘણી એનર્જી વપરાતી હોય છે, તેથી થાક લાગે પણ તેનાથી તબિયત ખરાબ નહીં થાય.

સવાલ.મારી પત્નીની ઉંમર 26 વર્ષ છે, અમારાં લગ્નને બે વર્ષ થઇ ગયાં છે, લગ્ન પહેલાં પત્નીનું વજન 41 કિલો હતું, જ્યારે હવે 43 કિલો છે. અમે હવે બાળક પ્લાન કરી રહ્યાં છીએ, છેલ્લા બે મહિનાથી અમે નિરોધ વાપર્યાં વગર જ શારી-રિક સંબંધ બાંધીએ છીએ, પણ હજી સુધી પત્નીને ગર્ભ નથી રહ્યો. આ કારણે અમે બંને ટેન્શનમાં છીએ, શું ઉંમરને કારણે બાળક નહીં રહેતું હોય? પત્નીને શું તકલીફ હશે?

જવાબ.એવું જરૂરી નથી કે પત્નીને જ કોઈ સમસ્યા હોય. આ માનસિકતામાંથી હવે બહાર નિકળવાની જરૂર છે. રહી વાત ગર્ભ રહેવાની તો હજી એટલો સમય નથી થયો કે તમારે એ અંગે ચિંતા કરવી પડે. ગર્ભ રહે તે માટે તમે પ્રયત્ન શરુ કરો એટલે ઘણાંને તે રહેવામાં વાર લાગતી જ હોય છે.

દરેકને પહેલા જ પ્રયત્નમાં સફળતા મળે તે જરૂરી નથી. માટે ગભરાશો નહીં અને પત્નીનું વજન વધારાવો. જેમ વધારે પડતાં વજનના કારણે ગર્ભ રહેવામાં સમસ્યા થતી હોય છે તેમ એકદમ ઓછા વજનમાં પણ ગર્ભ રહેવાની સમસ્યા થતી હોય છે. તેથી તેમને પોષણયુક્ત ખોરાક ખવડાવીને હેલ્ધી બનાવો.

Advertisement