હું રાત્રે સે@ક્સ દરમિયાન ખુબજ જલ્દી થાકી જવ છું, મારે થાક દૂર કરવા શું કરવું?….

સવાલ.મારી ઉંમર 45 વર્ષની છે અને મારા બે બાળકો પણ છે. મને એવી લાગણી થઈ રહી છે કે હું મહિલાઓ પ્રત્યે આકર્ષણ અનુભવી રહી છું. તાજેતરમાં જ એક કેમ્પમાં ગઈ હતી અને હું એક મહિલાને મળી. જ્યાં અમારા બન્ને વચ્ચે દોસ્તી થઈ. તેની ઉંમર 38 વર્ષ છે. ટ્રિપના છેલ્લા દિવસે તેણે મને લિપ્સ પર કિસ કરી અને મને ખૂબ સારુ લાગ્યુ હતું.

Advertisement

મને નથી લાગતું કે મારા પતિ મને આવી રીતે પ્રેમ કરે છે. જે રીતે આ મહિલાએ મને કર્યો. હું હંમેશા તેના વિશે જ વિચારુ છું અને તેને ફરી ક્યારે મળું એ રાહ જોઉં છું. પ્લીઝ જણાવો મારે શું કરવું જોઈએ.

જવાબ. કોઈ પણ વ્યક્તિની સેક્સ્યુઅલ ઓરિઅન્ટેશન એટલે કે લૈંગિક લાગણી પ્રત્યેનો ઝૂકાવ કોઈપણ પડાવમાં બદલી શકે છે. સરખી જાતિના વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થવું એ કોઈ અસામાન્ય વાત નથી. સૌથી પહેલા તો એ જાણવાની કોશિશ કરો કે આખરે આવું શા માટે થઈ રહ્યું છે અને કારણ શોધવાની કોશિશ કરો.

તમારે એ નિર્ણય લેવો પડશે કે તમે શું કરવા ઈચ્છો છો? તેમજ તમે જે કરવા જઈ રહ્યા છો તે નુકસાનકર્તા નથી ને. જો આ વિશે વધુ કોઈ જાણકારી ઈચ્છતા હોવ તો કોઈ કાઉન્સેલરની પણ મદદ લઈ શકો છો.

સવાલ. હું અને મારા પતિ અમે બન્ને 28 વર્ષના છીએ અને અમારા લગ્નને 1 વર્ષ થયું છે. અમને કોઈ સમસ્યા નથી પણ અમે મહિનામાં એક જ વખત સે@ક્સ કરીએ છીએ. હું જાણવા માગું છું કે આ નોર્મલ છે? શું અમારે ડૉક્ટર સાથે વાત કરીને કારણ જાણવું જોઈએ?

જવાબ.અઠવાડિયામાં ત્રણ અથવા બે વખત સે@ક્સ કરવું નોર્મલ છે. તમે બન્નેએ સે@ક્સની આટલી ઓછી ફ્રીક્વન્સી શા માટે અને કઈ રીતે નક્કી કરી છે?

સવાલ.મારા વૈવાહિક જીવનમાં આમ તો કોઈ સમસ્યા નથી મારો પતિ સાહિલ સારું કમાય છે, સાસુ-સસરા પણ પ્રેમાળ છે અને સંયુક્ત કુટુંબમાં પણ અમે શાંતિથી રહીએ છીએ. પણ થોડા દિવસ પહેલા મેં મારી આંખ સામે અમારા ઘરમાં કંઈક એવું જોયું કે મારા સુખ-ચેન છીનવાઈ ગયા છે. જે પતિને હું દિલથી પ્રેમ કરતી હતી તેનો ચહેરો હવે મને જોવો પણ નથી ગમતો. જે જેઠાણીને હું દીદી કહીને બોલાવતી તેના પર હવે મને એવો ગુસ્સો ચઢે છે કે તેનું ખૂન કરી નાખું.

સવાલ.મારી ઉંમર 37 વર્ષની છે. મારા લગ્ન ઘણા સમય પહેલા થઈ ગયા હતા પણ મને થોડા સમય પહેલા મારી પાડોશી ની એક મહિલા જોડે પ્રેમ સંબંધ બંધાયા હતા.અને મેં મારી પાડોશીની પત્ની સાથે પણ સેaક્સ માન્યું છે.અને આ ઘણા સમય સુધી ચાલ્યું હતું.પણ એક મહિના થી મારી સ્ટેમિના ઓછી થતી જાય છે. સે@ક્સ દરમિયાન સમય પણ લાંબો સમય સુધી નથી રહેતો. મહેરબાની કરી જણાવો કે, મારી આ સમસ્યાનું સમાધાન શું છે?

જવાબ.પહેલી વાત તો એ કે તમારે પત્ની હોવા છતાં તમે બીજી પત્ની જોડે કેવી રીતે સં@ભોગ કરી શકો છો, આ તમારું કામ યોગ્ય નથી ખેર જે થયું એ તમને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો સૌથી પહેલા તો તપાસની જરુર છે. સે@ક્સ્યુઅલ સ્ટેમિનામાં ઘટાડો થવાથી તમે તાણના ભોગ બની શકો છો.

જોકે, આ કોમન સમસ્યા છે. સે@ક્સ્યુઅલ સ્ટેમીના ઓછી હોવી એ કોઈ અતિગંભીર પરેશાની નથી. સે@ક્સ્યુઅલ એક્ટ દરમિયાન લોહીનું પરિભ્રમણ, તમારુ ધ્યાન તેમજ સ્ટેમીના પણ ઘણી વાત પર આધાર રાખે છે. આથી તમારે એ વાતનું ધ્યાન રાખવું જરુરી છે કે તમે માનસીક અને શારીરિક રીતે સંપૂર્ણ સજ્જ હોવ.

સવાલ.મારી પત્નીની ઉંમર 26 વર્ષ છે, અમારાં લગ્નને બે વર્ષ થઇ ગયાં છે, લગ્ન પહેલાં પત્નીનું વજન 41 કિલો હતું, જ્યારે હવે 43 કિલો છે. અમે હવે બાળક પ્લાન કરી રહ્યાં છીએ, છેલ્લા બે મહિનાથી અમે નિરોધ વાપર્યાં વગર જ શારીરિક સંબંધ બાંધીએ છીએ, પણ હજી સુધી પત્નીને ગર્ભ નથી રહ્યો. આ કારણે અમે બંને ટેન્શનમાં છીએ, શું ઉંમરને કારણે બાળક નહીં રહેતું હોય? પત્નીને શું તકલીફ હશે?

જવાબ.એવું જરૂરી નથી કે પત્નીને જ કોઈ સમસ્યા હોય. આ માનસિકતામાંથી હવે બહાર નિકળવાની જરૂર છે. રહી વાત ગર્ભ રહેવાની તો હજી એટલો સમય નથી થયો કે તમારે એ અંગે ચિંતા કરવી પડે. ગર્ભ રહે તે માટે તમે પ્રયત્ન શરુ કરો એટલે ઘણાંને તે રહેવામાં વાર લાગતી જ હોય છે, દરેકને પહેલા જ પ્રયત્નમાં સફળતા મળે તે જરૂરી નથી. માટે ગભરાશો નહીં અને પત્નીનું વજન વધારાવો. જેમ વધારે પડતાં વજનના કારણે ગર્ભ રહેવામાં સમસ્યા થતી હોય છે તેમ એકદમ ઓછા વજનમાં પણ ગર્ભ રહેવાની સમસ્યા થતી હોય છે. તેથી તેમને પોષણયુક્ત ખોરાક ખવડાવીને હેલ્ધી બનાવો.

સવાલ.મારી ઉંમર 16 વર્ષ છે. મેં થોડા સમય પહેલાં જ હસ્ત-મૈથુન કર્યું હતું, મને તેમાં ખૂબ મજા આવી હતી, મને સ્વપ્નદોષની સમસ્યા હતી, પણ હસ્ત-મૈથુન કર્યાં બાદ તે સમસ્યા ઓછી થઇ ગઇ હોય એમ લાગી રહ્યું છે.

જવાબ.હસ્ત-મૈથુન કરવામાં કોઈ સમસ્યા નથી, તમારી ઉંમરના દરેક છોકરા એ કરતાં જ હોય છે, માટે ગભરાશો નહીં. હા, પણ અતિની કોઇ ગતિ નહીં. તેથી કોઇપણ વસ્તુ અતિશય ન હોવી જોઇએ.

સવલ.મારી ઉંમર 27 વર્ષ છે. મારા પતિ 29 વર્ષના છે, તેઓ ઘણી વાર રાત્રીમાં બે વાર શારી-રિક સબંધ માણવા ઉત્સુક હોય છે, પણ આખા દિવસના થાકના કારણે હું બે વાર શારી-રિક સબંધ માટે તૈયાર નથી હોતી, મને એવી કોઇ દવા જણાવશો જે શારી-રિક સબંધમાં રુચિ વધારે, વળી મેં એવું પણ સાંભળ્યું હતું કે વધારે શારી-રિક સબંધ કરવાથી તબિયત ખરાબ થઇ જતી હોય છે, તેનાથી હેલ્થ ઉપર પ્રભાવ પડે છે.

જવાબ.પહેલી વાત કે જો તમે થાકી જતાં હોવ અને એ કારણે બે વાર શારી-રિક સબંધમાં રુચિ ન બતાવી શકતાં હો તો તે કોઇ શારીરિક સમસ્યા નથી, સ્ત્રી અનેક કામ કરતી હોય છે, તેને શારીરિક અને માનસિક બંને થાક લાગતો હોય છે. વધારે શારી-રિક સબંધ બાંધવાથી તબિયત પણ ખરાબ નથી થતી. હા, થાક લાગે છે, કારણ કે એક વાર શારી-રિક સબંધ બાંધવામાં ઘણી એનર્જી વપરાતી હોય છે, તેથી થાક લાગે પણ તેનાથી તબિયત ખરાબ નહીં થાય.

Advertisement