વાયગ્રા લીધા પછી મને માથામાં દુખાવો શરૂ થાય છે, વાયગ્રા વગર સે@ક્સ કરી શકતો નથી, મને કોઈ ઉપાય બતાવો….

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે તો જાણીએ એના વિશે લગ્નની પહેલી રાત્રીએ કેવી રીતે શરૂઆત કરાય?સમાગમ કરવાની તક મળતાં વેત જ પતિ પોતાની પત્ની ઉપર ભૂખ્યા વરૂની જેમ તૂટી ન પડવું જોઇએ.

Advertisement

સવાલ.હું ૨૦ વર્ષનો છું છેલ્લાં ત્રણ વર્ષોથી મહિનામાં બેથી ત્રણ વખત હસ્તમૈથુન કરું છું આવતા મહિને મારાં લગ્ન થવાનાં છે મને સે-ક્સ વિશે થોડી માહિતી છે મારા શિશ્ન પર થોડા વાળ છે એને લીધે સે-ક્સલાઇફમાં કોઈ તકલીફ થઈ શકે ખરી?સુહાગરાતે કોન્ડોમ પહેર્યાં વગર સમાગમ કરવાથી બાળક રહેવાની શક્યતા ખરી?

જવાબ.હસ્તમૈથુન એક સ્વભાવિક પ્રક્રિયા છે સમા-ગમ વખતે જે ક્રિયા ઇન્દ્રિય યોનિમાર્ગમાં કરે છે એ જ ક્રિયા હસ્તમૈથુન વખતે ઇન્દ્રિય મુઠ્ઠીમાં કરે છે કોન્ડોમ નિરોધ પહેર્યા વગર સમાગમ કરવાથી બાળક રહેવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે એટલે કોન્ડોમ પહેરવું આવશ્યક છે બીજા બધા ગર્ભનિરોધકનો ઉપયોગ કરતાં કોન્ડોમનો વપરાશ વધુ સહેલો અને સુરક્ષિત છે કોન્ડોમ ન પહેરવું હોય તો ગર્ભ ન રહે એ માટે ગર્ભનિરોધક ગોળી, ટુ-ડે પિલ્સ ડાયાફ્રામ જેવા બીજા વિકલ્પો પણ છે.

સવાલ.હું ૧૮ વર્ષની બી.એ.ના પહેલા વર્ષની વિદ્યાર્થિની છું છેલ્લા ઘણા મહિનાથી એક છોકરો મને બહુ હેરાન કરી રહ્યો છે કોલેજ જતી વખતે મારો રસ્તો રોકી સામે ઊભો રહી જાય છે ક્યારેક બાઈક પર બેસી જવા માટે જિદ્દ કરે છે જ્યારે હું બહેનપણીઓ સાથે હોઉં ત્યારે તે દૂરથી અશ્લીલ વર્તન કરે છે તે છોકરો ઘણો બગડેલો છે તે સારી રીતે જાણે છે કે મને તેનામાં કોઈ દિલચસ્પી નથી આમ છતાં પણ તે મારો પીછો છોડતો નથી.મારા ઘરનાં લોકો બહુ રૂઢિચુસ્ત છે જો તેમને આ વાતની ખબર પડી જાય તો તેઓ મારું ભણવાનું છોડાવી દેશે અને મને ઘરમાં બેસાડી રાખશે. હું શું કરું?

જવાબ.તમારે તે છોકરાને તેના અયોગ્ય વર્તન માટે શરૂઆતથી જ ધમકાવવો જોઈતો હતો પરંતુ તમે અત્યાર સુધી ચૂપ રહ્યા તમે ચૂપ રહ્યા એટલે તેનામાં હિંમત વધી રહી છે એટલે ફરીવાર જ્યારે પણ તે અસહ્ય વર્તન કરે તો તેને ધમકાવી કાઢો અને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમને તેનામાં કોઈ રુચિ નથી તમારો થોડાં શબ્દોમાં સ્પષ્ટ જવાબ સાંભળીને તે તમારો પીછો કરવાનો છોડી દેશે અને જો તેમ છતાં પણ ન માને તો તેના માટે કોઈ સખત પગલુ ભરી ઉઠાવી શકો છો.

સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પર સામે રાખો સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી ચિંતા છોડી દો.સમસ્યા,મારા આવતા મહિને લગ્ન નક્કી થયા છે. મારો એ પ્રશ્ન છે કે પ્રથમ એક સમાગમ પૂર્વ કરાતી ફોરપ્લે વિશે મને વિસ્તૃત સમજૂતી આપશો. આ પ્રશ્ન વિશે મને સહેલી સરળ ભાષામાં વિસ્તૃત માહિતી આપવા વિનંતી. તે મારી સાથે સંભોગ વિશેની ચર્ચા પણ કરે છે.

અને તેને પણ આ પ્રશ્ન સતાવે છે. મને તમારામાં ખૂબ જ વિશ્વાસ છે. મારો પ્રશ્નોનું આપ સરળ ને વિસ્તૃત રીતે સમજ આપો. જેથી મારુ લગ્નજીવન સુખી થાય.ઉકેલ, પ્રથમ સમાગમની શરૂઆત કેવી હોવી જોઇએ એ અંગે માગદર્શન માગતા તમામ યુવાન-યુવતીઓને મારી સલાહ છે કે પ્રથમ રાત્રિએ ગમે તેટલો કામવેગ અને કામોતેજના અનુભવતા હોવ તો પણ ધીરજ, ગંભીરતા, અને બુધ્ધિપૂર્વક વર્તન કરવું અનિવાર્ય છે. કારણ તમારા સંબંધોની શરૂઆત તમે કેવી રીતે કરો છો. તેના ઉપર તમારા સમગ્ર દામ્પત્યજીવનની મધુરતોનો આધાર હોય છે.

સવાલ.વાયગ્રા લીધા પછી માથાનો દુખાવો શરૂ થાય છે વાયગ્રા વગર સે-ક્સ કરી શકાતું નથી મને ઉકેલ જણાવો.

જવાબ વાયગ્રા લીધા પછી માથાનો દુખાવો એ તેની આડઅસર છે કેટલાક લોકો ફરિયાદ કરે છે કે વાયગ્રા લીધા પછી તેઓને ઘણીવાર તેમના માથામાં હળવો અથવા ક્યારેક તીવ્ર દુખાવો થાય છે ક્યારેક આ પીડા અસહ્ય બની જાય છે આ પીડાને દૂર કરવા માટે બે વિકલ્પો છે પહેલો વિકલ્પ જો માથાનો દુખાવો હળવો હોય તો પેરાસિટામોલ ક્રોસિન વગેરે જેવા પેઈન કિલર લઈ શકાય બીજી બાજુ જો દુખાવો તીવ્ર હોય તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ કોઈપણ પેઇનકિલર અથવા અન્ય દવા લો.

બીજો વિકલ્પ જો તમે સે-ક્સ કરવા માટે સિલ્ડેનાફિલ વાયગ્રાનું સામાન્ય નામ ની 50 મિલિગ્રામ ટેબ્લેટ લો અને પછી તમને માથાનો દુખાવો થાય તો તમે સિલ્ડેનાફિલને બદલે 10 મિલિગ્રામ ટેડાલાફિલની ગોળી લઈ શકો છો Tadalafil ની અસર સિલ્ડેનાફિલ જેવી જ છે પરંતુ તેનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો દૂર થાય છે બીજી બાજુ જો તમે Sildenafil ની 100mg ટેબ્લેટ લો છો તો તેના બદલે તમે Tadalafil ની 20mg ટેબ્લેટ લઈ શકો છો.

સવાલ.મારા મિત્રો કહે છે કે કસ્તૂરી અને અંબરના શારીરિક ફાયદા છે. શું પ્રેગ્નન્ટ સ્ત્રી પણ એનું સેવન કરી શકે? મારી પત્નીને પાંચમો મહિનો ચાલે છે. તેને કસ્તૂરી આપી શકું? કસ્તૂરીનો સેક્સટોનિક તરીકે ઉપયોગ કરી શકાય?

જવાબ.કસ્તૂરી અને અંબર બન્ને પ્રાણીજન્ય પદાર્થ છે. સાચી કસ્તૂરી અને અંબર મળવું અત્યંત દુર્લભ છે.કસ્તૂરી પ્રેગ્નન્સીમાં બિલકુલ ન આપી શકાય, કારણ કે એનાથી ગર્ભ પર વિપરીત અસર પડી શકે અંબરને પણ કારણ વગર પ્રેગ્નન્સીમાં વાપરવું નિર્થક છે. કસ્તૂરીનો ઉપયોગ વાજીકરણ ઔષધોમાં થાય છે.

વાજીકરણનો બીજો અર્થ વાજી એટલે ઘોડા થાય છે, એટલે કે વ્યક્તિને ઘોડા જેવી બનાવવી. ટૂંકમાં એનો સેક્સટોનિક તરીકે ઉપયોગ થાય છે. હું એવા કેટલાય લોકોને ઓળખું છું જેઓ મોંઘી કિંમત આપીને કસ્તૂરીનું સેવન કરતા હતા, પણ તેમની સેક્સલાઇફમાં કોઈ જ નોંધપાત્ર સુધારો થયો હોય એવું દેખાયું નથી.

Advertisement