હું 35 વર્ષનો અપરણિત છું, મને રોજ સે@ક્સની ઈચ્છા થાય છે અને ખૂબ જ ઉત્તેજિત થઈ જવ છું, શુ કરુ…

સવાલ.હું 21 વર્ષની અપરિણીતા છું મારા ડાબા સ્તન કરતાં જમણું સ્તન સહેજ નાનું છે આ સિવાય જમણા સ્તનની નીચેના ભાગમાં અને બગલ તથા પીઠ પર સફેદ ડાઘ છે મેં ઉપચાર કર્યો તેથી ડાઘ મટયા તો નહીં પરંતુ વધતા અટકી ગયા કદાચ એ સફેદ ડાઘને લીધે જ જમણું સ્તન નાનું રહી ગયું હોય?લગ્ન પછી મારા પતિ આ બાબતોમાં વાંધો નહીં ઉઠાવે?

Advertisement

જવાબ.સામાન્ય રીતે બંને સ્તનના કદમાં થોડો ફેર તો હોય જ છે તમારા કેસમાં આવું થવા માટેનું કારણ સફેદ ડાઘ નથી હવે વાત રહી તમારા ભાવિ પતિ વાંધો લે તે માટેની તો તેઓ વાંધો નહીં જ લે તેમ છતાં લગ્ન પૂર્વે જ સફેદ ડાઘ અંગેની સ્પષ્ટતા કરી લેવી.

સવાલ.હું 18 વર્ષની છું થોડા સમય પહેલાં 50 વર્ષની એક વ્યક્તિના પ્રેમમાં પડી હતી તેણે મારા બધા પ્રેમપત્રો સાચવીને રાખ્યા છે અને લગ્ન વખતે આપવાની ધમકી આપે છે આ બાબતમાં તેની પત્ની અને બાળકો પણ સામેલ છે મારે પત્રો પાછા લેવા માટે શું કરવું?

જવાબ.એક આધેડ વયના પુરુષ સાથે પ્રેમ કરવો એ પ્રેમ નહીં પણ વિપરીત સે-ક્સ પ્રત્યેનું આકર્ષણ જ છે એને પ્રેમપત્રો લખીને તમે મૂર્ખામીભર્યું પગલું ભર્યું છે હવે તમે તમારા મોટાભાઈ કે બહેન અથવા ભાભીને આ સમગ્ર વાત જણાવીને તેની પાસેથી પ્રેમપત્રો પાછા મેળવી લો જો એ તમારા પત્રો પાછા આપવાની ના પાડે તો તેને પોલીસનો ડર બતાવી કે ધમકી આપી શકો છો વાત વધુ વણસે એ પહેલાં માતાપિતાને જરૂર જાણ કરવી એમાં ગભરાવાની જરૂર નથી.

સવાલ.હું બી.કોમ પાસ યુવતી છું મારા લગ્નની વાત જે છોકરા સાથે ચાલે છે એ માત્ર દસમી સુધી જ ભણ્યો છે જો કે એ છોકરો તેમ જ તેના ઘરના બધા લોકો સારા સ્વભાવના છે તેમને એક શિક્ષિત પુત્રવધુ જોઈએ છે છોકરો ઓછું ભણ્યો હોવાથી હું મૂંઝવણમાં છું યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.કોઈ પણ વ્યક્તિની સાચી ઓળખ તેની શૈક્ષણિક યોગ્યતાથી માપી શકાતી નથી પરંતુ તેનું ચરિત્ર જીવનશૈલી તેના ગુણો-અવગુણો સ્વભાવ વગેરે બાબતોથી મપાય છે આથી છોકરો ઓછું ભણેલો છે એ વાત મનમાંથી કાઢી નાખો મનમાં કોઇ પણ પ્રકારની પૂર્વગ્રંથિ સાથે લગ્ન કરતા નહીં આ છોકરામાં બીજા બધા ગુણો હોય તો લગ્ન કરવામાં વાંધો નથી લગ્નજીવન આડે ભણતર આવશે નહીં છોકરો સારું કમાતો હોય તો ભણતર ગૌણ છે.

સવાલ.હું ૨૫ વર્ષની પરિણીતા અને એક વર્ષની બાળકીની માતા છું મારા સાસરિયામાં મારા પર શારી-રીક અને માનસિક અત્યાચાર ગુજારવામાં આવે છે મેં મેળ બેસાડવાના અનેક પ્રયત્નો કર્યા છતાં સફળ નીવડી નથી મારાં સાસરિયાં કરિયાવરની લાલચ રાખે છે શું મને કોઈ મહિલા સંસ્થામાં મારી દીકરી સાથે આશ્રય મળી શકે?

જવાબ.તમારી સ્થિતિ જેવી સ્થિતિનો સામનો અનેક મહિલાઓએ કરવો પડે છે પરંતુ આનાથી ગભરાઈને ગૃહત્યાગ કરવાનું વિચારવામાં સમજદારી નથી વળી હવે તમે એકલા નથી તમારા ભવિષ્ય સાથે તમારી દીકરીનું ભાવિ પણ જોડાયેલું છે ગૃહત્યાગ કરવાથી તમારી મુશ્કેલીઓ ઘટવાને બદલે વધશે અત્યારે તો કુટુંબીજનોનો જ તિરસ્કાર સહન કરવો પડે છે પરંતુ બહાર જે અપમાન અને તિરસ્કાર સહેવા પડશે તે ઘરના તિરસ્કાર કરતાં વધુ અસહ્ય હશે.

આથી ગૃહત્યાગ કરવાનો વિચાર છોડી દઈને પરિસ્થિતિઓને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરો. એક સમય એવો આવશે, જ્યારે તમને લાગશે કે ખરેખર પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે. આ સાથે એક વાત એ પણ યાદ રાખો કે તમારા પતિ અને સાસુ-સસરા તમને હેરાન કરવા નહીં, સુખી કરવા માટે લાવ્યાં હતાં. જરા વિચારી જુઓ કે ક્યાંક તમે જ તમારા વર્તનથી એમને નારાજ કરી રહ્યાં હો, એવું તો નથી ને?

સવાલ.હું 35 વર્ષનો છું હું હજી પરણ્યો નથી હું સે-ક્સની ઈચ્છા રાખું છું અને ખૂબ જ ઉત્સાહિત છું શુ કરવુ?

જવાબ.દરેક મનુષ્યમાં સે-ક્સ માટે ઉત્તેજના હોય છે હા ક્યારેક ઉત્તેજના એટલી બધી વધી જાય છે કે પોતાની જાતને કાબૂમાં રાખવી ઘણી મુશ્કેલ તો ક્યારેક અશક્ય બની જાય છે આવી સ્થિતિમાં ઘણી વખત વ્યક્તિ ફોર્સ્ડ સે-ક્સ વિશે વિચારવા લાગે છે આવી વિચારસરણીનું પરિણામ બળાત્કાર છે વાત્સ્યાયન ઋષિ કામસૂત્રમાં કહે છે કે તે નદીમાં પૂર જેવું છે તેને રોકવું શક્ય નથી પરંતુ તેને દિશા આપી શકાય છે.

આ નજીકના પાણીના જોખમને મોટા પ્રમાણમાં ઘટાડે છે જો કોઈ વ્યક્તિ પરિણીત ન હોય સે-ક્સ માટે કોઈ પાર્ટનર ઉપલબ્ધ ન હોય અને સે-ક્સની ઈચ્છા મર્યાદાથી વધી જાય તો તે હસ્તમૈથુનનો આશરો લઈ શકે છે જો કે આવી પરિસ્થિતિમાં પણ ઘણા લોકો હસ્તમૈથુન કરતા નથી કારણ કે તેઓને તેના વિશે ખોટી માન્યતા હોય છે કે તેનાથી વ્યક્તિમાં અવ્યવસ્થા પ્રાઈવેટ પાર્ટમાં વક્રતા અને વ્યક્તિમાં ગાંડપણ પણ આવી શકે છે.

જ્યારે વાસ્તવિકતામાં હસ્તમૈથુન સામાન્ય સેક્સ જેટલું જ સામાન્ય છે સે-ક્સ સમયે જે ક્રિયા પુરુષનો પ્રાઈવેટ પાર્ટ સ્ત્રીના પ્રાઈવેટ પાર્ટમાં કરે છે એ જ ક્રિયા પુરુષનો પ્રાઈવેટ પાર્ટ હસ્તમૈથુન વખતે તેની મુઠ્ઠીમાં કરે છે અહીં એ પણ જાણવું જરૂરી છે કે વધુ કે ઓછાં હસ્તમૈથુન જેવી કોઈ વાત નથી જેમ કે વધારે બોલવાથી જીભ નબળી નથી પડતી અને મૌન રહેવાથી જીભ મજબૂત નથી થતી ખોટી માન્યતાને કારણે લોકો હસ્તમૈથુન કરવાને બદલે જાતીય અપરાધ બળાત્કાર જેવા જઘન્ય કૃત્યો કરે છે સમાજને સુરક્ષિત રાખવા માટે આ ગેરમાન્યતાઓને દૂર કરવી અને યોગ્ય જાતીય શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે.

સવાલ.મને ઘણીવાર મનમાં એવા પણ વિચાર આવે છે કે પતિ સાથે સંબંધ તોડી નાખું રોજના ઝઘડાથી બચવા માટે અને બાળકોના ભવિષ્ય વિશે વિચારતા શું આવો નિર્ણય લેવો ઉચિત છે?

જવાબ.તમારો સ્વભાવ ખૂબ ઈર્ષ્યાળુ છે આથી પતિ અને તેમના કુટંબીજનો સાથે તમારે બનતું નથી ગૃહકંકાસ માટે પણ તમે વધારે જવાબદાર છો તમારા પતિ આ કલહથી બચવાનો સંપૂર્ણ પ્રયાસ કરે છે આથી જ તે પોતાના મા-બાપનું ઘર છોડીને તમારી સાથે અલગ રહેવા લાગ્યા છે.

તેમણે આવું પગલું ભર્યું છતાં તમે ખુશ નથી અને માત્ર તમારા જ થઈને રહે તેમ ઈચ્છો છો એ તમારું વધુ પડતું જક્કી વલણ તમારા મનની નાનપ દર્શાવે છે તમારો સ્વભાવ બદલવાનો પ્રયાસ કરો નહીંતર આવા સ્વભાવથી કંટાળી જઈને તમારા પતિ જ તમારાથી વિમુખ થઈ જશે પતિથી જુદા પડવાની મૂર્ખતા ક્યારેય ન કરશો નહીંતર તમારી સાથે તમારાં બાળકો પણ હેરાન થઈ જશે.

Advertisement