એક અજાણી યુવતી મારી સાથે શારી-રિક સંબંધ બાંધવા માંગે છે હું શું કરું…

સવાલ.હું 17 વર્ષની છું. મને એક ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ છે. પરંતુ હું તેને મારા મનની વાત જણાવી શકતી નથી અને બંને એક જ વિસ્તારમાં રહીએ છીએ આથી એકબીજાના પરિવારને ઓળખીએ છીએ. આ ઉપરાંત પરીક્ષા દરમ્યાન હું ઘણી નર્વસ થઈ જાઉં છું. આની અસર મારા પરિણામ પર પણ પડે છે. યોગ્ય માર્ગદર્શન આપશો.

Advertisement

જવાબ.સૌ પ્રથમ તો તમારે અભ્યાસમાં ધ્યાન આપી સારું પરિણામ લાવવાની જરૂર છે. બીજું તમે જે યુવકના પ્રેમમાં છો એની સમક્ષ તમારે તમારી લાગણી વ્યક્ત કરવાની જરૂર છે. આ માટે તમે કોઈ કોમન મિત્રની મદદ લઈ શકો છો અથવા તમે જાતે હિંમત એકઠી કરીને તેની સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો.

જો કે તમારી ઉંમર જોતા હમણા તમારે ભણવામાં વધુ ધ્યાન આપવું જોઈએ અને એ યુવક સાથે મૈત્રી સંબંધ બાંધો અને આ મૈત્રીને હમણા પ્રેમનું નામ આપે નહીં. હજુ તમારી ઉંમર નાની છે અને એ યુવક તમને પ્રેમ ન કરતો હોય એવી શક્યતા નકારી કઢાય તેમ નથી. આ ઉંમરે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાઈ જાય તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે છે.

સવાલ.એક યુવતી છું. હું ચોખ્ખાઈનું ખાસ ધ્યાન રાખું છું, આ છતાં સાથળના ભાગે મને સ્કીન પ્રોબલેમ થઈ ગઈ છે. જ્યારે હું જીન્સ પહેરું ત્યારે સખત નડતરરુપ બની જાય છે. હું મારી ઉંમરના છોકરાને ડેટ કરું છું આ તકલીફના કારણે મારે સે@ક્સને અવોઈડ પણ કરવું પડે છે. હું મારી તકલીફને લઈને ખાસ્સી ચિંતામાં છું. પાર્ટનર પણ આ વિશે કશું કહી શકતો નથી પણ તે અપસેટ રહે છે. મારે શું કરવું જોઈએ? આના કારણે હું મારી સે@ક્સ લાઈફને અસર થવા દેવા માગતી નથી.

જવાબ.તમને સામાન્ય ઈન્ફેક્શન થયું છે, તમે કોટનના અંડરવેર અને કપડાં સ્કીન પર ચોંટી ન જાય તેટલા જ ખુલ્લા પહેરો. દિવસમાં બે વખત Betnovate ક્રિમ પણ લગાવો. તમારી સ્કીન પ્રોબલેમ દૂર થઈ જશે. જો તમે ડૉક્ટરનો સંપર્ક ન કર્યો હોય તો પહેલા ડૉક્ટરનો સંપર્ક કરો.

સવાલ.મે પહેલા ક્યારેય પણ ફિઝિકલ રિલેશન નથી બાંધ્યા. પણ હવે હું અને મારો બોયફ્રેન્ડ તેના માટે રેડી જ છીએ. મારો બોયફ્રેન્ડ ડોટેડ કો-ન્ડમ યુઝ કરવાનું વિચારી રહ્યો છે, શું તે સુરક્ષિત હોય છે?.

જવાબ.કૉ-ન્ડમ ડોટેડ હોય કે પ્લેન હોય તે પહેરવાથી સુરક્ષા મળે જ છે. વધારે મહત્વનું તો એ છે કે, તેને પહેરવાની સમજ હોવી જ જોઈએ. કારણ કે કેટલાક કિસ્સમાં કૉ-ન્ડોમને યોગ્ય રીતે ન પહેરવાથી તે પછીથી તેના પરિણામ પણ ભોગવવા પડે છે. ઘણીવાર તમારા પર્સ અથવા કારના ગ્લોવ કમ્પાર્ટમેન્ટમાં રાખવામાં આવેલ કોન્ડોમ એક્સાપયર જ થઈ ગયા હોય તો પણ કામ લાગી શકે છે.

સવાલ.મારમાં હવે સે@ક્સ સંબંધી ઈચ્છાઓ જાગૃત થઈ રહી છે અને હું ઈન્ટરકોર્સનો અનુભવ કરવા ઈચ્છું છું. કેટલાક દિવસો પહેલા હું મારા એક જાણકાર દ્વારા યુવતીને મળ્યો હતો. તે મારા સાથે સે@ક્સ કરવા ઈચ્છે છે.પરંતુ તેની સાથે સે@ક્સ કરતા પહેલા હું સલાહ લેવા ઈચ્છું છું કે શું મારે તેની સાથે સે@ક્સ કરવું જોઈએ? જો હાં તો એવામાં કો-ન્ડમનો ઉપયોગ કરવો યોગ્ય છે? આ ઉપરાંત અન્ય શું સાવધાનીઓ રાખવી જોઈએ?

જવાબ.એક અજાણ્યા પાર્ટનર સાથે સે@ક્સ કરવું અનસેફ છે. આ માટે વ્યક્તિની સંપૂર્ણ જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. સે@ક્સ સંબંધી તપાસ ઉપરાંત ફૂલ બોડી ચેકઅપની પણ જરૂરિયા છે, જેથી કોઈ પ્રકારનું ઈન્ફેક્શન ન થાય.

સવાલ.મારા નાની બ્રેસ્ટ સાઈઝથી પતિ નાખુશ છે, હું 27 વર્ષની છું, વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા. ઉંમર અનુસાર મારા બ્રેસ્ટ વિકસિત થયા નથી. આ કારણે મારા પતિ મારાથી નાખુશ રહે છે. હું શું કરુ?

જવાબ.તેમ આ વાતને જાણી લો કે કેટલીક વસ્તુઓ જન્મજાત હોય છે. જેમ કે ચેસ્ટ, પ્રાઈવેટ પાર્ટનો આકાર વગેરે.ઓપરેશન વિના તેમાં કોઈ ફેરફાર નથી કરી શકતા. ચેસ્ટ સાથે જોડાયેલી કેટલીક એક્સરસાઈઝથી આ ભાગ વધારે ઉઠેલો દેખાઈ શકે. આ એક્સરસાઈઝને તમે કોઈ ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી શીખી શકો છો. ઉપરાંત ઓપરેશન દ્વારા પણ ચેસ્ટ વિકસીત બતાવી શકો.આ પ્લાસ્ટિક સર્જરી હોય છે. એક વાત ખાસ ધ્યાન રાખો કે માર્કેટમાં મળતા તેલ અને ક્રીમના ઉપયોગથી આ મામલે કોઈ ફાયદો નહીં થાય.

Advertisement