હું રોજ નિયમિત વ્યાયામ કરું છું, તો શું વ્યાયામની સાથે સે@ક્સ માણવાથી મારી બોડી ઉપર કોઇ આડઅસર તો નહિ થાય ને?…

સવાલ.છેલ્લા છ-સાત મહિનામાં મારું વજન ૯૭ કિલો થઈ ગયું હોવાથી સમા-ગમમાં ખૂબ તકલીફ પડે છે. મારી ઉંમર ૪૧ વર્ષની છે ને વાઇફ મારાથી ત્રણ વર્ષ નાની છે. મારી વાઇફ મિડિયમ છે, પણ તેને પણ પેટ પર ચરબીની જમાવટ થયેલી છે. આને કારણે અમે બીજી બધી પૉઝિશન્સ નથી અપનાવી શકતાં. હું ઉપર હોઉં ત્યારે જ મને સૌથી અનુકૂળ સ્થિતિ લાગે છે, પણ મારી વાઇફને એ ગમતું નથી.હમણાંથી ઝટપટ ઇન્ટિમસીનો સમય પતાવી દેવાનો આગ્રહ રાખે છે.

Advertisement

જલદી કામ પતાવી દો એવો તેનો આગ્રહ હોય છે. મને લાગે છે કે અમે પૉઝિશનમાં વેરિએશન કરી શકતા ન હોવાથી તેને કંટાળો આવતો હશે. હમણાંથી મને શીઘ્રસ્ખલન થઈ જતું હોય એવું લાગે છે. પત્નીને રસ પડે અને સ્ખલન લંબાય એ માટે શું કરું? વજનને કારણે અંગત જીવનમાં ઘણી સમસ્યાઓ ઘર કરી ગઈ છે.

જવાબ.એક વાત સમજવી જરૂરી છે કે જાતીય જીવન ત્યારે જ તમને ભલે ઉપરની પૉઝિશન ગમતી હોય, પણ તમારું વજન વધી ગયું હોવાને કારણે પત્નીને ડિસકમ્ફર્ટ થઈ રહ્નાં છે એ તમારે સમજવું જરૂરી છે. મેદસ્વી પાર્ટનર જો પાતળા પાર્ટનરની ઉપર રહીને સમા-ગમ કરે તો પાતળી વ્યક્તિને એમાં આનંદ નહીં, પીડા જ થાય.

મારું અનુમાન છે કે તેનું ચીડિયાપણું આ જ કારણે વધ્યું હશે.સૌથી પહેલાં તો તમારે ઓછામાં ઓછું દસથી પંદર કિલો વજન ઉતારવાની જરૂર છે. એ માત્ર સે@ક્સલાઇફ માટે જ નહીં, ઓવરઑલ હેલ્થ માટે પણ જરૂરી છે.

તમને જે જલદી વીર્યસ્ખલન થવા લાગ્યું છે એ માટે પણ વજન ઘટાડવું જરૂરી છે. સમા-ગમ દરમ્યાન તમારી વાઇફને ઉપરની પૉઝિશનમાં રાખશો તો વજનની સમસ્યા મટી જશે. પાછળથી યોનિપ્રવેશ કરીને અથવા તો સાઇડ બાય સાઇડ પૉઝિશનમાં પણ તમે સમા-ગમ કરી શકો છો. ભાર લાગવાની સમસ્યા મટશે તો તમારી વાઇફને પણ ધીમે-ધીમે પાછો રસ જાગ્રત થવા લાગશે. ફીમેલ સુપિરિયર પૉઝિશનથી તમને શીઘ્રસ્ખલનમાં પણ ફાયદો થશે.

સવાલ.મેં તાજેતરમાં મારા બોયફ્રેન્ડ સાથે શારી-રિક સુખ માણ્યું હતું. તેમ છતાં અમે સં@ભોગ નહોતો કર્યો , પરંતુ તેનું વીર્ય મારા જનનાંગો નજીક સ્ખલન થઈ ગયું હતું. જો કે મેં તરત જ મારા ગુપ્તાંગો ધોયા હતા.શું હું ગર્ભવતી થવાની સંભાવના છે.

જવાબ.આશા છે કે તમે તમારો સમયગાળો પસાર કર્યો હશે. પરંતુ તમે જે પરિસ્થિતિ વર્ણવી છે તે ગર્ભ હોવાની સંભાવના છે. અને જનનાંગો ધોવાનો કોઈ ફાયદો નથી. ભવિષ્યમાં આવા જોખમો ન લો. કો-ન્ડોમનો ઉપયોગ જરૂરી છે. તમારે તમારી મર્યાદા નક્કી કરવી પડશે. લગ્ન પહેલાં સંભોગ કરવો મુશ્કેલીનું કારણ બને છે. જો તમે આ સમયે બચી ગયા છો, તો તમારે બીજી તક લેવાની જરૂર નથી. તેથી ગર્ભનિરોધક વિના સં@ભોગ ન કરો.

સવાલ.હું 20 વર્ષનો છું અને મારી પત્ની 21 વર્ષની છે. સહવાસ કરતી વખતે અમે કો-ન્ડોમનો ઉપયોગ કરીએ છીએ. મારે જાણવું છે કે ગર્ભાવસ્થાને રોકવા માટે કો-ન્ડમ સિવાય પુરુષો અને સ્ત્રીઓ માટે શું વિકલ્પ છે?

જવાબ.કો-ન્ડોમ કરતાં પુરુષો માટે ગર્ભનિરોધકની સલામત કોઈ પદ્ધતિ નથી. સ્ત્રી માટે ગર્ભનિરોધક ગોળી ઉપલબ્ધ છે. તમે ગર્ભનિરોધક ગોળી લઈ શકો છો જેમાં ઓછી માત્રા હોર્મોન્સ છે. તમારી પત્નીએ માસિક સ્રાવ પછી દરરોજ એક ગોળી લેવી જોઈએ અને બધી ગોળીઓ એક પેકેટમાં પૂર્ણ કરવી જોઈએ.

ગોળી પૂર્ણ થયાના લગભગ એક અઠવાડિયા પછી માસિક સ્રાવ પાછો આવશે.માસિક સ્રાવ સમાપ્ત થાય ત્યારે ફરીથી ગોળી લેવાનું શરૂ કરો.જ્યારે તમે પ્રથમ ગોળી લેવાનું શરૂ કરો છો ત્યારે એક અઠવાડિયા માટે કોન્ડોમનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે.

જ્યારે તમે બીજા ચક્રમાં ગોળી લો છો, ત્યારે તમે પહેલા દિવસથી સંપૂર્ણપણે સલામત છો અને પછી તમારે કો-ન્ડોમની જરૂર નથી.આ ગોળી લેવાથી વારંવાર માસિક સ્રાવ અનિયમિત થાય છે. જો સ્ત્રીને સ્તન કેન્સર અથવા અન્ય કોઈ હોર્મોનલ સમસ્યા, ડાયાબિટીઝ અથવા રક્તસ્રાવ ડિસઓર્ડર હોય તો આ ગોળી બિનસલાહભર્યા છે. આ ગોળી શરૂ કરતા પહેલા તમારા સ્ત્રીરોગચિકિત્સકની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

સવાલ.હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારી-રિક સંબંધ છે. તે રોજ સહ-વાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.

જવાબ.તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારી-રિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.

સવાલ.મારા પતિ કામમાં બહુ વ્યસ્ત રહે છે. તેઓ હંમેશા પોતાના કામમાં ગળાડૂબ રહે છે અને તેમની પાસે પરિવાર માટે પણ સમય નથી. તેમની રજાનો અડધો દિવસો તો ફોન પર જ પસાર થાય છે. હું હવે આ સ્થિતિથી કંટાળી ગઇ છું અને આની અસર અમારા પારિવારિક જીવન પર પડી રહી છે. હું મારા લગ્નજીવનને કઇ રીતે બચાવી શકું?.

જવાબ.જો તમારા પતિ અત્યંત વ્યસ્ત જીવનને કારણે પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ વચ્ચે તાલમેલ ન જાળવી શકતા હોય એના કારણે લગ્નજીવનમાં સમસ્યા ઉભી થઇ શકે છે. આ સંજોગોમાં પત્નીની જવાબદારી વધી જાય છે. પત્ની જ સમાજદારી દાખવીને રસ્તો કાઢી શકે છે. આ સંજોગોમા પતિ પર અકળાવાને બદલે તેના પર વધારે ધ્યાન આપો.

નાની મોટી કૌટુંબિક પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે તેમની સલાહ લો.ક્રમશ: તેમના વર્તનમાં ચોક્કસ બદલાવ આવશે. પતિ જો બહુ વ્યસ્ત હોય તો જ્યારે નવરાશનો સમય હોય ત્યારે તેમની પાસે સમસ્યાઓનું પોટલું ખોલીને બેસી ન બેસો. આ સમયનો ઉપયોગ તમારા વ્યક્તિગત સંબંધોને મજબૂત બનાવવા માટે કરો. આટલું કર્યા પછી તમારી વચ્ચેની સમસ્યાઓ ચોક્કસ ઓછી થશે.

સવાલ.મારી ઉંમર 23 વર્ષની છે અને મારી ભાવિ પત્નીની ઉંમર 21 વર્ષની છે. લગ્નને હજી એકાદ વર્ષની વાર છે. મારી પહેલી મૂઝંવણ એ છે કે પહેલાં અમે ગાલે ને હોઠે ચુંબન કરતા હતા, પણ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી હું સ્તન પર ચુંબન કરુ છું.

આનાથી અમને કોઇ પ્રોબ્લેમ નથી થતો, પણ અમે ચિંતીત છીએ કે આમ કરવાથી ભવિષ્યમાં અમારા બાળકોને કે અમને કોઇ પ્રોબ્લેમ તો નહીં થાય ને? મારી બીજી મૂંઝવણ છે કે અમે અત્યાર સુધી સેક્સ નથી માણ્યું અને હું રોજ નિયમિત વ્યાયામ કરું છું. તો શું વ્યાયામની સાથે સેક્સ માણવાથી મારી બોડી ઉપર કોઇ આડઅસર થઈ શકે? તો કૃપા કરી યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.નવપરિણીતો અને જેના ટૂંક સમયમાં લગ્ન થવાના છે તેવા યુવક-યુવતિઓએ પણ આજના ઈન્ટરનેટ યુગમાં જાતીય શિક્ષણ વૈજ્ઞાનિક સાહિત્યમાંથી કે ક્વોલિફાઇડ સેક્સોલોજિસ્ટ પાસેથી મેળવવું આવશ્યક છે. કેટલીવાર જાતીય અજ્ઞાનને કારણે પતિ-પત્ની એકબીજા સાથે કોઇ ચોક્કસ ર્સ્પશ, ચુંબન કરવા માંગતા હોવા છતાં તેમ કરવામાં ગભરાટ, શરમ-સંકોચ અનુભવતા હોય છે.

જેમ કે, ઇન્દ્રિયને સ્પર્શ શકાય? સ્તન પર ચુંબન કરી શકાય અથવા ચુંબન કરવાથી ગર્ભ રહેશે? વગેરે સાહજિક અને સામાન્ય ગણાતી ક્રિયાઓ પણ અજ્ઞાનને કારણે કરતાં ડરતા હોય છે અથવા શરમ અનુભવતા હોય છે.નવપરિણીતોને મારી સલાહ છે કે તેઓ એકબીજા સાથે પોતાની જાતીય ઇચ્છાઓ, કલ્પનાઓ, ટેવ-કુટેવ વગેરેની મુક્ત મને ચર્ચા કરે.

પાર્ટનરના કયા અંગ જોવાથી કે સ્પર્શ કરવાથી કોમોત્તેજના અનુભવાય છે અને કેવી ચેષ્ટા કરે તો ઉત્તેજના અવુભવાય છે તેવી નિખાલસ ચર્ચાની આદત લગ્નજીવનની શરૂઆતથી પાડો એ ભવિષ્યના જાતીય જીવન માટે ઇચ્છનીય છે.

બાકી શરીરના કોઇ પણ ભાગ ઉપર સ્પર્શ કરવાથી, ચુંબન કરવાથી આપને આપના પાર્ટનરને કે આવનાર બાળકને, આજે કે ભવિષ્યમાં ક્યારેય તકલીફ નહીં થાય.વ્યાયામ શરીર માટે ખૂબ જ જરૂરી છે પછી તે બાળક હોય, જુવાન હોય, આઘેડ ઉંમરે પહોંચતી વ્યક્તિ હોય અથવા વૃદ્ધ માણસ હોય.

વ્યાયામથી શરીર તંદુરસ્ત અને સ્ફૂર્તિલું રહે છે અને જે આખા શરીર માટે સારું તે સે@ક્સ માટે પણ હિતકારી જ છે. જો તમે દરરોજ બે કિલોમિટર ચાલશો તો તમને ભવિષ્યમાં નપુંસકતા આવવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે. જે લોકો નિયમિત વ્યાયામ કરે છે તેઓ આળસુ વ્યક્તિ કરતા વધુ વખત, વધુ સારી રીતે જાતીય જીવન માણી શકતા હોય છે અને તેમના સાથીને પણ મોટે ભાગે પૂરતો જાતીય સંતોષ આપી શકતા હોય છે.

Advertisement