હું 24 વર્ષની છું, હું મારા બોયફ્રેન્ડ જોડ શરીરની ભૂખ સંતોષી શકતી નથી, તે જલ્દી થાકી જાય છે, શું હું તેને…

સવાલ.હું ૨૪ વર્ષની છું અને હું મારા પાર્ટનર સાથે એનલ સે@ક્સ માણવા ઈચ્છું છું. પાર્ટનરના એનસમાં સ્ખલન કરવું સુરક્ષિત છે કે કેમ? શું આ દરમિયાન લ્યુબ્રિકન્ટનો ફરજિયાત ઉપયોગ જરૂરી છે?

જવાબ.એનલ સે@ક્સ સલાહભર્યું નથી. તમને બોવેલ જર્મ્સનો ચેપ લાગવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઘણી મહિલાઓને આ પ્રકારનું સે@ક્સ પસંદ નથી હોતું. મહેરબાની કરીને આઈપીસીની કલમ ૩૭૭ વાંચો જેમાં બિનકુદરતી અપરાધોની વ્યાખ્યા અપાઈ છે. ઓરલ, એનલ તથા બેસ્ટિએલિટી વગેરે કાયદાની આ કલમ હેઠળ દંડપાત્ર ગુનો બને છે.

સવાલ.હું ૨૨ વર્ષનો છું અને મારે મારી પાર્ટનર સાથે ઈન્ટરકોર્સ કરવો છે. મારી ગલફ્રેન્ડ મને તેની સાથે તમામ પ્રકારની છૂટ લેવા દે છે પરંતુ જયારે હું પેનિટ્રેટિવ સે@ક્સની માંગ કરું છું ત્યારે તે સાફ ના પાડી દે છે. તેને મનાવવા માટે મારે શું કરવું જોઈએ?

જવાબ.તમે પ્રયાસ કર્યો પણ તમે નિષ્ફળ ગયા, હવે તમે કહો કે તમે તેને પ્રેમ કરો છો અને હવે ક્યારેય આ માટે આગ્રહ નહીં કરું.

સવાલ.હું પ્રેગનેન્ટ છું અને આ મહિનાનાં અંતે મારી ડિલિવરી ડેટ છે મને બેબી બોય આવવાનો છે. મારે શું તેનું સર્કમસિઝન (ખતના કે સુન્નત) કરાવવું જોઈએ? તેના ફાયદા અને ગેરફાયદા શું? શા માટે કરાવવું જોઈએ?.

જવાબ.વર્ષો અગાઉ દુનિયાભરમાં બાળકના જન્મ પછી તાત્કાલિક જ તેનું સર્કમસિઝન થાય તેવો રિવાજ હતો. આજે પરિવારના લોકો નિર્ણય કરે છે કે સર્કમસિઝન કરાવવું છે કે નહીં. ફાયદા કે ગેરફાયદાની વાત છોડો અને પહેલાં તો એ કહો કે કયા મહાન જયોતિષીએ તમને કહ્યું કે તમે બેબી બોયને જન્મ આપશો?

સવાલ.મારી ઉંમર 24 વર્ષની છે અને મારી પ્રેમિકા 22 વર્ષની, અમે છેલ્લા 7 વર્ષથી લવર્સ છે, અમે એકબીજાને ખુબજ પ્રેમ કરીયે છે અને અમે લગ્ન પહેલા જ બધુ કરી ચુક્યા પણ છે પરંતુ મારી પ્રેમિકાના પપ્પાને અમારો સબંદ મંજુર નથી અને મારી પ્રેમિકાની સગાઈ બીજે કરી દીધી છે તો શું હું મારી પ્રેમિકાને ભૂલી જાવ ? મારો સાચો લવ છે સાહેબ કંઈક સારો રસ્તો બતાળો.

જવાબ.જો દોસ્ત તમને સાચો લવ છે એ માન્યું, પણ તમારી પ્રેમિકાએ એના ઘરે વાત કરી ત્યારે તમારે પણ સમય હતો એમના ઘરના લોકોને સમજાવવાનો, બીજું કે હવે તેની સગાઈ થઈ છે ત્યારે તમે પણ શાનમાં સમજી જાવ કે હવે તેને ભૂલવા સિવાય બીજો કોઈ રસ્તો નથી, માટે જે થયું તે માફ, આપ્યું ગયું બધું અને હવે તમે પણ કોઈ સારી છોકરી જોઈને ઠેકાણે પડી જાવ દોસ્ત.

સવાલ.મારી ઉંમર 21 વર્ષની છે હું એ યુવકને ખુબજ પ્રેમ કરું છું અને એ મને, અમે એક દિવસ રૂમમાં ગયા ત્યાં એને મને મંગળસૂત્ર પહેરાવીને લગ્ન કર્યા પણ મારા ઘરવાળા અમને સ્વિકારવા રાજી નથી, મારી લગ્ન તેઓ બીજે ગોઠવે છે તો હું શું કરું.

જવાબ.તમે હજુ પણ તમારા ઘરે તમારા બોયફ્રેન્ડને બોલાવીને વાત કરી શકો છો અને પરિવારના સભ્યોને સમજાવી શકો છો, જો તમારે સામે પાત્ર સારું હશે તો કોઈ ના નહિ પાડે યોગ્ય રીતે વાત કરો તો વધુ સારું, અને કદાચ તમારા પરિવારના લોકો ના માને તો એ લોકો તમારું ખોટું તો નહીં જ વિચારતા હોઈને ?

સવાલ.હું 35 વર્ષની છું, મારે 3 બાળક છે, હું મારા લગ્ન પહેલા એક યુવક જોડ બોલતી હતી, અને આ વાત હું ખુદ ભૂલી પણ ચુકી હતી, હમણાં આ મારો જૂનો બોયફ્રેન્ડ મને 1 વર્ષ પહેલાં મળ્યો અને મને કહ્યું કે મેં મારી વાઇફને તારા લીધે છૂટાછેડા આપી દીધા છે, હવે તું પણ તારા પતિને છૂટાછેડા આપી દે અને આપણે લગ્ન કરી લઈએ, તો હું શું કરું.

જવાબ.બેન પહેલી વાત કે તમે એને ભૂલી ગયા હતા, બીજું કે તમને એ મળ્યો અને તમે એની વાત પણ સાચી માની લીધી ? અને તમારે 3 બાળકો છે અને શુ હવે તમે તમારી ખુશી માટે આ ઉંમરે તમે એમના માટે સારું કામ કરી રહ્યા છો ? તો જે જેમ ચાલે છે એમ ચાલવા દો અને તમે તમારા બોયફ્રેન્ડ થી દુર રહો.

સવાલ.હું 24 વર્ષની છું, મારો પ્રશ્ન છે કે હું મારા બોયફ્રેન્ડ જોડ શરીરની ભૂખ બાબતે ખુશ નથી, એ જલ્દી થાકી જાય છે અને મને પણ ખુશ નથી કરી શકતો તો શું હું એના કોઈ દોસ્ત જોડ જાવ તો આ ગુનો ગણાશે?.

જવાબ.ચોક્કસ આ ગુનો ગણાશે તમારા બોયફ્રેન્ડની નજરમાં, પણ તમે તમારા બોયફ્રેન્ડને ખુલીને કહી દો ને એક વાર.