હું 47 વર્ષનો છું અને મારા લગ્નને 20 વર્ષ થયા છે, મારી પત્નીને એવું લાગે છે કે સે@ક્સ એ ગંદું કામ છે, અમે છેલ્લા 10 વર્ષથી સે@ક્સ માણ્યું નથી, હું શું કરું…

સવાલ.મારી ઉંમર 46 વર્ષની છે અને ફિઝિકલ પણ હું ફીટ છું. જોકે, છેલ્લા થોડા અઠવાડિયાથી મને એવું લાગી રહ્યું છે કે સે@ક્સ માણ્યા પછી મારામાં નબળાઈ આવી જાય છે. આમ થવા પાછળનું કારણ શું હોય શકે?

Advertisement

જવાબ.તમારી મુશ્કેલી પરથી એવું લાગી રહ્યું છે કે તમારે જલદીથી ડોક્ટરની મુલાકાત લેવાની જરુર છે.એવું બની શકે કે તમારા શરીરમાં વિટામીન બી-12ની ખામી હોય શકે. આ ઉપરાંત કેલ્શિયમ અને હોર્મોનલ ડિસઓર્ડર જેમ કે, થાઈરોઈડ અને ટેસ્ટેસ્ટેરોનની પણ તપાસ કરવાની જરુર છે.

સવાલ.હું સોળ વર્ષની કોલેજમાં ભણતી કન્યા છું. મને એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો છે. અમે ન કરવા જેવું કશું જ કર્યું નથી. પરંતુ એકાંતમાં તેણે મારા ગુપ્તાંગોને સ્પર્શ કર્યો હતો. ત્યારથી મને એક ખરાબ આદત પડી ગઇ છે.

હું એકલી હોઉં છું ત્યારે મારા ગુપ્તાંગોને સ્પર્શ કરીને સે@ક્સનો આનંદ મેળવું છું. ઘણીવાર એવું થાય છે કે, મને એવું કર્યા વગર ચાલતું નથી. તો મને કોઇ નુકસાન કે રોગ તો નહીં થઇ જાય ને ? હું ખૂબ ડરી ગઇ છું.

જવાબ.આપ જે કરો છો એને સરળ ભાષામાં હસ્ત-મૈથૂન કહેવાય છે. સીત્તેરથી નેવું ટકા છોકરાઓ અને ત્રીસથી પચાસ ટકા છોકરીઓ તેમનાં જીવનકાળ દરમિયાન ક્યારેક ને ક્યારેક આવુ કરી લેતાં હોય છે. આ સે@ક્સની એક સાહજીક અભિવ્યક્તિ છે.

એકાંતમાં કરાતી આ પ્રવૃત્તિને ઓટોઇરોટીક પ્રકારની ગણવામાં આવે છે. એનાથી કોઇ શારીરિક કે માનસિક રોગ નથી થતો. ઉલટું તમારા જેવા કિસ્સામાં સીધા જાતીય સંબંધ કરતાં તે બિનજોખમી અને સેઇફ છે. હું માનું છું કે તમારે ડરવાનું કોઇ કારણ નથી.

સવાલ.હું 47 વર્ષનો છું અને મારા લગ્નને 20 વર્ષ થયા છે. મારી પત્નીને એવું લાગે છે કે સંભોગ એ ગંદું કામ છે. અમે છેલ્લા 10 વર્ષથી સે@ક્સ માણ્યું નથી.હું કાઉન્સેલરને બતાવવાની કોશિશ કરું છું પરંતુ તે આમ કરવાનું ના પાડે છે. મેં રાહ જોઈ પરંતુ તેમાં કોઈ જ ફેરફાર આવ્યો નથી. હવે હું તેને છુટાછેડા આપવાનું વિચારી રહ્યો છું. તો હું શું કરું.

જવાબ.તમારે ખરેખર ચિંતા કરવાની જરુર છે કારણકે તમારી સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે.આવા કેસમાં તે મહત્વનું છે કે બન્ને કોઈ સાઈકિયાટ્રિસ્ટની મુલાકાત લો. આ ઉપરાંત તમારા ફેમિલી મેમ્બર્સને પણ મોકળા મને વાત કરો. જેથી કરી કોઈ યોગ્ય નિર્ણય આવી શકે.

સવાલ.મારી મૂંઝવણ સત્વરે દૂર કરવા વિનંતી. બે-ત્રણ મહિના પછી મારા લગ્ન થવાના છે. મારી મુશ્કેલી એ છે કે પાંચ વર્ષ પહેલાં હું જ્યારે શાળામાં ભણતો હતો ત્યારે એક મોટી ઉંમરના પુરુષે મારી સાથે કામવ્યવહાર આચરેલો. અલબત્ત મારી અનુમતિથી જ.

પરંતુ ત્યારબાદ એવું એકેય કર્મ મેં આજ સુધીમાં ફરી ક્યારેય કર્યું નથી. મને એવી ઇચ્છાય થતી નથી. વળી મારી ફિયાન્સી પ્રત્યે મને અપાર સ્નેહ અને આકર્ષણ છે. પણ મને ચિંતા એ વાતની છે કે નાની ઉંમરમાં અજાણતામાં મેં કરેલા સજાતીય કર્મને લીધે મારા લગ્નજીવનમાં કોઇ વિક્ષેપ તો નહીં પડે ને ? હું મારી પત્નીને સંતોષી તો શકીશ ને.

જવાબ.નાની ઉંમરે થતાં આવાં છૂટા છવાયાં હોમોસેક્સ્યુઅલ એપીસોડનું આમ કંઇ ખાસ મહત્વ હોતું નથી. કેટલાક પુરુષો ભૂતકાળમાં આવો એકાદ અનુભવ ધરાવતાં હોવા છતાં તેઓ સમગ્ર જીંદગી પૂર્ણત: વિજાતીય બનીને જ જીવે છે.

સામાન્યત: તેઓના લગ્નજીવનમાં કોઇ મોટી ખલેલ પહોંચતી નથી. કિશોરવયે વિકસતી જાતીયતા પ્રયોગાત્મક હોય છે. તેનાં ભાગરૃપે પણ ઘણીવાર કોઇક કિશોર એકાદ જાતીય પ્રયોગ કરી લે છે. જે સીમીત હોય તો ભાવિ માટે ખાસ વાંધાજનક નથી.

કોઇેએ સામે ચાલીને આવાં અખતરાં કરવાની જરૂર નથી.પણ જેઓ આપની જેમ એકાદવાર જ આવી સજાતીય સ્થિતિમાં મૂકાઇને એમાંથી પૂર્ણપણે બહાર આવી ગયા હોય તો તેઓએ ડરવાની કોઇ જરૂર નથી. કેમ કે પછી પણ તંદુરસ્ત,આનંદપ્રદ વિજાતીય શ-રીર સંબંધની શક્યતા અકબંધ રહેતી હોય છે.

સવાલ.હું એક ધાર્મિક મનોવૃત્તિવાળો યુવક છું. આજકાલના યુવકોજેવી અશ્લીલ પ્રવૃત્તિ કરવામાં માનતો નથી. સિનેમા તથા સ્ત્રીસંગથી અળગો રહું છું. ગંદી જોક્સ બોલનારા, હલકી મનોવૃત્તિ ધરાવનારા, તથા છોકરીઓ વિશે વાતો કરનારા મિત્રોથીય દૂર ભાગું છું.

તેમ છતાં ઘણીવાર મારી ઇન્દ્રીય ઉત્તેજીત થઇ જાય છે. સ્ત્રીના વિચારો ન હોવા છતાં અર્ધી-ઉંઘમાં શિશ્રોત્થાન અનુભવાય છે. ક્યારેક ચીકાશયુક્ત પ્રવાહી બહાર નીકળી આવે છે. તો મને આવું કેમ થતું હશે એ અટકાવવા શું કરું.

જવાબ.ઉંઘમાં થતા શિશ્રોત્થાનને નોકચર્નલ-ઇરેકશન્સ કહેવાય છે. એ કુદરતી છે. દરેક પુરુષને થાય છે. અને એનાથી ડરવાની કે એને રોકવાની જરૂર નથી. એ જાતીય સ્વપ્ન સાથે કે એ વિના પણ થઇ શકે છે. આ એક ફીઝીયોલોજીકલ રીસ્પોન્સ હોવાથી કેવળ વિચારો બંધ કરવાથી નહીં રોકાશે.

વળી એને ચરિત્ર્ય સાથે સંબંધ નથી.આ દરમિયાન વીર્ય નીકળવું પણ એટલું જ સાહજીક છે. જેને નોકચર્નલ એમીરાન્સ કહે છે. સામાન્ય માણસો એને નાઈટફોલ, ધાત, સ્લીપ ડિસ્ચાર્જ, વગેરે નામે ઓળખે છે. નિયમિત સમાગમ કે હસ્ત-મૈથુન કરનારને આવું થતું નથી. આ માટે તમારે કંઇ કરવાની જરૂર નથી.

સવાલ.હું 45 વર્ષનો છું. મારું વજન પણ ઘણું વધી ગયું છે. હું સે@ક્સ કરવાથી કંટાળી જાઉં છું. જ્યારે હું સે@ક્સ કરું છું ત્યારે મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તેના કારણે મારે ઘણીવાર વચ્ચે વચ્ચે સં@ભોગ છોડી દેવો પડે છે. હું શું કરું?.

જવાબ.આ સમસ્યાના બે ઉપાય છે. એક કામચલાઉ ઈલાજ છે અને બીજો કાયમી ઈલાજ છે. જો તમે આ સમસ્યામાંથી ત્વરિત રાહત મેળવવા ઈચ્છો છો, તો ઈન્ટરકોર્સ દરમિયાન તમારી પોઝિશન બદલો, એટલે કે તમે નીચે રહો અને તમારા પાર્ટનરને ઉપર રાખો.

આ સ્થિતિને વિપરીત આસન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થિતિમાં, તમારી હલનચલન ઓછી થાય છે, જેનાથી થાક અને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા ઓછી થાય છે. આ સમસ્યાનો કાયમી ઈલાજ વજન ઘટાડવો છે. તમારા આહારમાં ગ્લુટેન ઓછું કરો અને કસરત કરવાનું શરૂ કરો. આમ કરવાથી તમારું વજન ઓછું થઈ શકે છે. વજન ઘટ્યા પછી થાક અને સતત થાક રહેશે.

સવાલ.હું હજું અપરિણીત છું. પણ એક પરિચિત સ્ત્રી સાથે મેં સે@ક્સનો અનુભવ કર્યો છે. પણ તેમાં મુશ્કેલી સરજાતાં હું ખૂબ જ હતાશ થઇ ગયો છું. મારા જીવનનો આ એકમાત્ર સે@ક્સનો પ્રસંગ કેવળ બે-ચાર મીનીટ જ ચાલ્યો.આથી હું ડરી ગયો છું. અમે મિત્રોએ બી.પી. સાથે જોઇ હતી. એમાં તો કામક્રીડા લાંબાગાળા સુધી ચાલતી બતાવવામાં આવે છે. તો શું મારામાં શરૃઆતથી જ ઉણપ આવી ગઇ હશે ? મારે શું કરવું એ જણાવશો.

જવાબ.જાતીય સમા@ગમ કલાકો સુધી ચાલે એવી ગેરમાન્યતા ઘણીવાર આવી બ્લ્યૂ ફિલ્મોમાંથી ઉદ્દભવતી હોય છે. કેવળ બે-ચાર મીનિટની કામક્રીડા પણ પતિ-પત્ની બેઉને સંતોષજનક હોઇ શકે છે. આપની તકલીફ ખોટી અવાસ્તવિક સમસ્યાઓમાંથી સર્જાઈ છે.

મારી તમને સલાહ એ છે કે બ્લ્યૂ ફિલ્મો જોવાનું બંધ કરોય એ હલકા મનોરંજનનું સાધન છે. સં@ભોગ શીખવા માટેનું પાઠયપુસ્તક નથી. વળી તમારી મર્દાનગી પુરવાર કરવા સે@ક્સ આચરવાની જરૂર નથી. એના કરતાં લગ્ન સુધી થોભો.

સે@ક્સને તમારી પત્ની સાથે એના પ્રાકૃતિક સ્વરૃપમાં જ માણો.કશીય ખોટી અપેક્ષાઓ કે કશાય પૂર્વગ્રહ વગર એનો અનુભવ લેવા તૈયાર થાવ. તમને કોઇ ઉણપ હોય એવું લાગતું નથી. અને એટલું જાણી લો કે લાખો દંપત્તિ કેવળ બે-ચાર મીનિટ સુધી જ સમાગમ કરતા હોવા છતાં પોતાનાં કામજીવનથી સંતુષ્ટ હોય છે.

Advertisement