હું 24 વર્ષની પરણિત મહિલા છું મને કેટલાક સમય થી સે@ક્સ કરવાની ખુબજ ઈચ્છા થાય છે, હું શું કરું…

સવાલ.હું ૨૦ વર્ષનો છું અને હું મારી ગલફ્રેન્ડ સાથે વીકમાં ત્રણ કે ચાર વખત કો-ન્ડોમ વિના સે@ક્સ કરું છું પ્રેગનન્સી ના રહે તે માટે હું તેની વજાઈનાની બહાર જ ઈજેક્યુલેટ કરું છુ શું આ રિસ્કી છે? લાંબા ગાળે કોઈ પ્રોબ્લેમ થશે?

Advertisement

જવાબ.જો ક્યારેક ભૂલથી મિસફાયર થઈ ગયું અને વજાઈનમાં સ્પર્મ જતાં રહ્યાં તો સમજો કે તેના આગલા પિરિયડ્સ નહીં આવે અને પિરિયડ્સને બદલે તમારા બંને માટે એક મોટો પ્રોબ્લેમ આવશે લાંબા ગાળે આનાથી મોટો કોઈ પ્રોબ્લેમ નહીં થાય.

સવાલ.હું ૨૪ વર્ષની છું અને હું મારા પાર્ટનર સાથે એનલ સે@ક્સ માણવા ઈચ્છું છું પાર્ટનરના એનસમાં સ્ખલન કરવું સુરક્ષિત છે કે કેમ? શું આ દરમિયાન લ્યુબ્રિકન્ટનો ફરજિયાત ઉપયોગ જરૂરી છે?

જવાબ.એનલ સે@ક્સ સલાહભર્યું નથી તમને બોવેલ જર્મ્સનો ચેપ લાગવાની શક્યતા રહે છે આ ઉપરાંત ઘણી મહિલાઓને આ પ્રકારનું સે@ક્સ પસંદ નથી હોતું મહેરબાની કરીને આઈપીસીની કલમ ૩૭૭ વાંચો જેમાં બિનકુદરતી અપરાધોની વ્યાખ્યા અપાઈ છે ઓરલ એનલ તથા બેસ્ટિએલિટી વગેરે કાયદાની આ કલમ હેઠળ દંડપાત્ર ગુનો બને છે.

સવાલ.લગ્નની પહેલી રાત્રે સમા-ગમ સમયે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું અને કામાર્ય પટલ પણ ન જોવા મળ્યુ શું તે ક્યારેય ફિઝિકલ રિલેશનમાં નહીં રહી હોય?

જવાબ.વાત તમે બરાબર સમજી લો કે પહેલા સમાગમ સમયે લોહીનું નીકળવું જરૂરી નથી મારી પાસે એવા તમામ લોકો આવ્યા જેમની ફરિયાદ હતી કે પહેલી વખત સમા-ગમ કરવા પર પણ તેમના પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું. તેમણે હાઈમન કૌમાર્ય પટલ શોધ્યું, પરંતુ ક્યાંય જોવા ન મળ્યું.

હકીકત એ છે કે ,આવા લોકો કારણ વિના નાના ટિશૂ હાઈમન ને ઘણો મોટો ઈશ્યૂ મુદ્દો બનાવી દે છે. તેનાથી બંનેના જીવનમાં કારણ વિના કડવાશ ઊભી થાય છે. હકીકત તો એ છે કે હાઈમન બાળપણમાં રમત-ગમત સમયે સાઈકલ ચલાવતી વખતે કે ટેમ્પૂન (સોફ્ટ મટીરિયલથી બનેલી વસ્તુ જે પીરિયડ્સ દરમિયાન ઉપયોગમાં લેવાય છે)ના ઉપયોગથી પણ ઘણી વખત ફાટી જાય છે.

સવાલ.હું 24 વર્ષની પરણિત મહિલા છું મને મારા સસરા ક્યારેક ટચ થાય તો મને કંઈક એમના પ્રત્યે ખેંચાણ થાય છે અને એમની સાથે સે-ક્સ કરવાની ઈચ્છા થાય છે મારા પતિ તરફથી મને હા છે મારે શરૂઆત કેમ કરવી એની મુંઝવણ થાય છે હું આ સંબંધ બાંધુ તો મારા જીવનમાં ક્યાંય તકલીફ નહીં થાય ને?

જવાબ.પહેલી વાત તો એ કે સમાજની દ્રષ્ટિએ આ ઊચિત નથી એવી શક્યતા પણ ખરી કે તમે તમારા પતિની નજરમાંથી કાયમ માટે ઊતરી જાવ એ તમારા તરફ વધુ શંકાશીલ બને ખરી રીતે તો તમારા પતિને વજન ઊતારવાની અને ફીટ બનવાની સલાહ આપો કોઈ સારા સેક્સોલોજિસ્ટની સલાહ લો.

સવાલ.હું ૨૨ વર્ષનો છું અને મારે મારી પાર્ટનર સાથે ઈન્ટરકોર્સ કરવો છે. મારી ગલફ્રેન્ડ મને તેની સાથે તમામ પ્રકારની છૂટ લેવા દે છે પરંતુ જયારે હું પેનિટ્રેટિવ સેક્સની માંગ કરું છું ત્યારે તે સાફ ના પાડી દે છે. તેને મનાવવા માટે મારે શું કરવું જોઈએ?

જવાબ.તમે પ્રયાસ કર્યો પણ તમે નિષ્ફળ ગયા, હવે તમે કહો કે તમે તેને પ્રેમ કરો છો અને હવે ક્યારેય આ માટે આગ્રહ નહીં કરું.

સવાલ.હું પ્રેગનેન્ટ છું અને આ મહિનાનાં અંતે મારી ડિલિવરી ડેટ છે મને બેબી બોય આવવાનો છે. મારે શું તેનું સર્કમસિઝન ખતના કે સુન્નત કરાવવું જોઈએ? તેના ફાયદા અને ગેરફાયદા શું? શા માટે કરાવવું જોઈએ?

જવાબ.વર્ષો અગાઉ દુનિયાભરમાં બાળકના જન્મ પછી તાત્કાલિક જ તેનું સર્કમસિઝન થાય તેવો રિવાજ હતો. આજે પરિવારના લોકો નિર્ણય કરે છે કે સર્કમસિઝન કરાવવું છે કે નહીં. ફાયદા કે ગેરફાયદાની વાત છોડો અને પહેલાં તો એ કહો કે કયા મહાન જયોતિષીએ તમને કહ્યું કે તમે બેબી બોયને જન્મ આપશો?

સવાલ.મારા પતિ સે@ક્સ દરમિયાન ફાસ્ટ કરે છે જે મને પહેલા નહોતી ખબર. મને આ અવાજથી તકલીફ થાય છે એટલું જ નહીં પણ ગંધ પણ તકલીફ આપનારી હોય છે. શું આનાથી બચવાની કોઈ રીત છે.

જવાબ.રાત્રે જલદી જમી લેવાથી તમને રાહત મળી શકે છે.ગેસ્ટ્રોઈન્ટેરૉલોજિસ્ટને મળી શકો છો.આ ઉપાય કરવાથી તમારી સમસ્યા નો જલ્દી અંત આવી શકે છે.

સવાલ.હું 23 વર્ષની અપરિણીત યુવતી છું.હું એક છોકરાને પ્રેમ કરતી હતી પરંતુ પારિવારિક સમસ્યાને કારણે અમે બંને એક વર્ષ પહેલા છૂટા થઈ ગયા. હવે મેં બીજે સગાઈ કરી અને 6 મહિના પછી લગ્ન કરી લીધાં. સમસ્યા એ છે કે મેં લાંબા સમયથી મારા પોતાના બોયફ્રેન્ડ સાથે શારી-રિક સંબંધ રાખ્યો હતો.

હવે મને ડર છે કે લગ્ન પછી, મારા પતિને આ વાત ની જાણ ના થવી જોઈએ કે મેં લગ્ન પહેલાં કોઈની સાથે સંબંધ બાંધ્યો છે.જો આવું થાય, તો મારું શું થશે.મારા પતિ ને મારા આવા સંબંધો વિશે માલુમ પડશે તો શું થશે.

જવાબ.તમે તમારા પતિને તમારા અસફળ પ્રેમ સંબંધ વિશે ના જણાવો નહીં તો એ તમને શંકા ની નજરે જોસે અને એમને એવું લાગશે તમારે બીજા પણ ઘણા આવા સંબંધો હશે માટે જ્યાં સુધી તમે તમારી જાતે નહીં કહો ત્યાં સુધી તેઓ જાણતા નહીં થાય કે લગ્ન પહેલા તમારા આવા સંબંધો હતા.

Advertisement