હું 25 વર્ષનો છું અમે છેલ્લા કેટલાય સમયથી બાળક માટે પ્રયત્ન કરીએ છીએ પણ પત્નીની યોનિમાંથી બધું વી@ર્ય બહાર નીકળી જાય છે, શું કરું…

સવાલ.હું એક 26 વર્ષીય યુવક છું. મારા લગ્ન નવેમ્બરમાં થવાના છે. મેં અત્યાર સુધી ક્યારેય કોઈ યુવતી સાથે સે@ક્સ નથી કર્યું. માટે થોડી ચિંતા સતાવે છે કે લગ્નની સુહાગરાતના દિવસે મારી પત્ની સાથે કેવી રીતે વાતની શરૂઆત કરું? મહેરબાની કરીને મને જણાવો કે ફર્સ્ટ નાઈટે મારે પત્ની સાથે કયા પ્રકારે વ્યવહાર કરવો જોઈએ અને સે@ક્સ સંબંધિત કઈ-કઈ સાવધાની રાખવી જોઈએ?

Advertisement

જવાબ.સે@ક્સ સંબંધ દરમિયાન કો-ન્ડોમનો ચોક્કસ ઉપયોગ કરો. કારણકે સુરક્ષિતરીતે સેક્સ સંબંધ રાખવા જરૂરી છે. કો-ન્ડોમના ઉપયોગથી અનિચ્છિનિય પ્રેગ્નેન્સી અને કોઈપણ પ્રકારના યૌન સંક્રમણથી બચી શકાય છે. મિત્રોના પ્રેશરમાં આવીને લગ્નની પહેલી રાત્રે વ્યસન કરવું જોઈએ નહીં, કારણકે આવું કરવાથી પાર્ટનર દુ:ખી થઈ શકે છે. જો પહેલી વખતમાં સે@ક્સ સંબંધોમાં સંતોષ ના મળે તો દુ:ખી ના થશો.

સે@ક્સ ક્રિયા ત્યારે જ આનંદ આપે છે જ્યારે બંને પાર્ટનર્સ એકબીજા સાથે સુરક્ષિત અને આરામદાયક હોય. જો પહેલીવખતમાં સે@ક્સ ક્રિયામાં સફળતા ના મળે તો દુ:ખી થશો નહીં. આ તો માત્ર એક શરૂઆત છે. સુહાગરાતમાં ધીરજ રાખવી પણ જરૂરી છે. જો પત્ની સે@ક્સ માટે તૈયાર નથી તો સંબંધ બનાવવા માટે દબાણ કરશો નહીં, કારણકે દબાણમાં જે સંબંધ બનાવવામાં આવે તેમાં ખુશી મળતી નથી.

એકબીજા પ્રત્યે પ્રેમ રાખશો તો જ સે@ક્સ સંબંધ સારા રહેશે.પહેલી વખત રૂમમાં સુહાગરાત વખતે પાર્ટનર સાથે રોમાંચક અનુભવ થાય છે પણ ત્યારે ધૈર્ય રાખવું જરૂરી છે. ઈન્ટિમિટ સંબંધો પહેલા જે અહેસાસ થાય છે તે સારો અને પોઝિટિવ હોવો જોઈએ. પ્રેમનો પહેલો અહેસાસ સારા મનથી ખુશ હોવો જોઈએ. સાથે-સાથે રોમેન્ટિક થવું પણ ખૂબ જરૂરી છે. સે@ક્સ સંબંધ મધુર સંગીત જેવા હોય છે કે જેનો ધીરે-ધીરે આનંદ મળે છે.

સવાલ.મારા લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. પતિને પો@ર્ન ફિલ્મોની આદત છે. તે પોર્ન ફિલ્મોની જેમ જ મારી સાથે રિલેશન બાંધવા ઈચ્છે છે, પરંતુ હું ના પાડી દઉં છું. મને બીક છે કે, મારા લગ્ન ખતરામાં ન પડી જાય. શું કરું?

જવાબ.જો તમારા પતિ સે@ક્સ લાઈફમાં વેરાયટી ઈચ્છે છે અને તેમની ઈચ્છાઓ અને આદતોથી તમને કોઈ નુકસાન નથી થઈ રહ્યું તો તમે પણ તેમની સાથે સફરમાં સામેલ થઈ શકો છો. પરંતુ, જો તમારા પતિની ડિમાન્ડ અસામાન્ય અને એબનોર્મલ સેક્સની હોય તો તમે તેમની સાથે ખુલીને વાત કરો. તેમને પ્રેમથી સમજાવો. તો પણ તે પોતાની જીદ ન છોડે અને અસંતોષ રહે તો તમારે તમારા પતિનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સારવારની પણ.

સવાલ.મારી ઉંમર ૨૮ વર્ષ છે. છેલ્લા પંદર દિવસથી અમે જ્યારે સે@ક્સ કરીએ ત્યારે મને ખૂબ જ બળતરા થતી હોય છે. ફોરપ્લે વખતે કોઇ જ તકલીફ નથી થતી. મારી યોનિમાંથી પૂરતો પ્રવાહી પદાર્થ પણ નીકળે છે, પણ જેવી આંગળી કે લિં@ગને યોનિમાં પ્રવેશ કરાવે કે તરત બળતરા શરૂ થઇ જાય છે.

આ બળતરા સે@ક્સ કર્યાં બાદ પણ બે દિવસ સુધી રહે છે ને તે જગ્યાએ થોડી વાસ પણ આવે છે. મારા પતિને સે@ક્સમાં ખૂબ જ રસ છે, પણ મારી આ તકલીફને કારણે તેઓ કરી નથી શકતા અને તેના કારણે ઉદાસ પણ રહે છે. મારે શું કરવું જોઇએ તે વિશે જણાવશો.

જવાબ.બહેન, તમારી સમસ્યા વાંચતાં એવું લાગી રહ્યું છે કે તમને યોનિમાં ઇન્ફેક્શન થયું હશે. બાકી સે@ક્સ વખતે જો પૂરતું પ્રવાહી નીકળી ચૂક્યું હોય તો આટલી બળતરા લિંગપ્રવેશ સમયે ન જ થવી જોઇએ. માટે કોઇ સારા ડોક્ટરને આ અંગે બતાવીને તપાસ કરાવડાવી લો, કેમ કે આ ઇન્ફેક્શનને ઇગ્નોર કરતાં લાંબેગાળે મોટું નુકસાન થઇ શકે છે. બાકી હવેથી સફાઇમાં ચોક્કસ ધ્યાન રાખવું જોઇએ.

સવાલ.મારી ઉંમર ૨૫ વર્ષ છે, જ્યારે મારી પત્નીની ઉંમર ૨૩ વર્ષ છે. તેનું વજન ખૂબ જ ઓછું છે. અમારાં લગ્નને ચાર વર્ષ થઇ ગયાં છે. અમે હવે બાળક રાખવા પ્રયત્નો કરી રહ્યાં છીએ. આ પ્રયત્ન અમે લગભગ ૬ મહિનાથી કરીએ છીએ. છ મહિનાથી નિરોધ વગર જ સે@ક્સ કરીએ છીએ, પણ બાળક હજી સુધી રહ્યું નથી. મને શંકા છે કે વીર્યસ્ખલન થાય ત્યારબાદ પત્નીની યોનિમાંથી ખૂબ જ પ્રવાહી નીકળે છે, તો શું વીર્ય બધું બહાર આવી જતું હશે એટલે પત્ની પ્રેગ્નન્ટ નથી થતી? મને યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.પહેલી વાત એ કે તમે જણાવ્યું કે પત્નીનું વજન ખૂબ જ ઓછું છે, તેની ઉંમર પણ હજી નાની છે. તમે બાળક રાખતાં પહેલાં કોઇ સારા ગાયનેકને મળી લો. અને સૌપ્રથમ ગર્ભ રાખવા કરતાં પત્નીનું થોડું વજન વધે તે માટે માર્ગદર્શન લઇ લો, કેમ કે સાવ ઓછું વજન હોય તો પણ ગર્ભ રહેવામાં તકલીફ થતી હોય છે ને ઘણીવાર એવું બને કે બાળક રહી જાય તો પણ તેમાં કોમ્પ્લિકેશન્સ આવતાં હોય છે, માટે સૌપ્રથમ વજન વધે તે માટેના ઉપાય અજમાવો.

ત્યારબાદ વીર્ય યોનિમાંથી બહાર નીકળી જવાની વાત, તો તમને જણાવું કે યોનિમાં માત્ર એક સૂક્ષ્મ કણ પણ વીર્યનો ગયો હોય તો પણ તેનાથી ગર્ભ રહી જતો હોય છે. અને સે@ક્સ બાદ બધું જ વીર્ય યોનિમાં અંદર નથી રહેતું, ઘણું ખરું બહાર નીકળી જ જાય છે, માટે ગભરાવવાની કોઇ જ જરૂર નથી. તમે હાલ માત્ર પત્નીની કાળજી લઇ તેનું વજન વધારો. તેમજ કોઇ સારા ગાયનેકને બતાવીને આગળ વધજો.

Advertisement