હું 27 વર્ષનો છું, મેં એક મહિના પહેલા મારી ગર્લફ્રેન્ડ સાથે અસુરક્ષિત સે@ક્સ કર્યું હતું, હવે મને ડર લાગે છે કે તેને ગર્ભ તો નહિ રહે ને? અમારે શું કરવું જોઈએ?…

સવાલ.હું 20 વરસની છું મારી જ ઉંમરની એક યુવતી સાથે મારે મૈત્રી છે છેલ્લા દસ વરસથી અમે એકબીજાના મિત્રો છીએ તે એક યુવકના પ્રેમમાં છે પરંતુ એ યુવકે હમણા મને તેની સાથે બહાર આવવાનું આમંત્રણ આપ્યું અને મને ગુલાબના ફૂલો અને કાર્ડ પણ આપ્યા આ કારણે મને ઘણો આઘાત લાગ્યો છે અને મને મારી બહેનપણીની ચિંતા પણ થાય છે તેને એ યુવક પર આંધળો વિશ્વાસ છે તેને આ વાત કહેવી કે તે હું જાણતી નથી મારે તેને આ યુવકથી બચાવવી છે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

Advertisement

જવાબ.તમારી ચિંતા સમજાય એવી છે હમણા તમે શાંતિ રાખો આ વિશે એક શબ્દ પણ બોલો નહીં તમારી જેમ એ છોકરાઓ બીજી છોકરીઓને પણ ગુલાબ તેમજ કાર્ડ મોકલ્યા હશે આથી આ વાત તમારી સહેલીથી વધુ સમય છૂપી રહી શકે તેમ નથી તેને તેની જાતે જ આ વાતની ખબર પડવા દો.

સવાલ.હું સામાન્ય દેખાવની 18 વરસની યુવતી છું એક હેન્ડસમ યુવક સાથે મને પ્રેમ છે તે પણ મારા પ્રેમમાં છે તે મને ઘણો પ્રેમ કરે છે અને મારી ઘણી કાળજી લે છે હું તેનાથી ઓછી દેખાવડી છું એમ મને ક્યારે પણ લાગવા દેતો નથી પરંતુ કેટલાક દિવસ પૂર્વે તેણે મને કહ્યું કે તેના પરિવારના સભ્યોને લાગે છે કે હું તેને યોગ્ય નથી આથી તે મારી સાથે લગ્ન કરવાનો વિચાર છોડી દે આ કારણે હું ઘણી ડિપ્રેશ થઇ છું શું કરવું એ મને સમજાતું નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.તમારો પ્રેમી તમને ખરા હૃદયથી પ્રેમ કરતો હશે તો તે તેના પરિવારની વાત માન્યા વગર તમારી સાથે લગ્ન કરશે આથી તમારે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ તે તેના પરિવારની મરજી પર ધ્યાન આપે તો તે તમારે લાયક નથી અને તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઇએ તે એમ માને તમે એને લાયક નથી તો એ સાબિત કરે છે કે તેના મૂલ્યો છીછરા છે.

અને એક વ્યક્તિ તરીકે તેને તમારી કદર નથી તેણે માત્ર સમય પસાર કરવા જ તમારી સાથે સંબંધ બાંધ્યો છે તેને તમારો સાથ નહીં છોડવાની વિનવણી કરી કે તેની સામે રડી તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડતા નહીં આમ પણ તમારી ઉંમર હજુ નાની છે આથી હમણા ભણવામાં ધ્યાન આપો અને આ વાત ભવિષ્ય પર છોડી દો.

સવાલ.હું 35 વર્ષનો છું છેલ્લા 6 મહિનામાં મેં મારા પતિ સાથે કોઈ શારીરિક કે જાતીય સં-બંધ બાંધ્યા નથી મારા પતિ ન તો આ સમસ્યા વિશે વાત કરવા માગે છે અને ન તો આ સમસ્યાને કેવી રીતે હેન્ડલ કરવી તે જાણતા હોય છે મેં તેની સાથે આ વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ કોઈ ફાયદો થયો નહીં હું જાણું છું કે મારા પતિ મને પ્રેમ કરે છે પરંતુ મને ખબર નથી કે તેમને શું પરેશાન કરે છે હું શું કરું?

જવાબ.જો તમે તમારા પતિને સે-ક્સ એક્સપર્ટ પાસે જવા માટે સમજાવી શકો તો તમારે બંનેએ સારા સે-ક્સ એક્સપર્ટ પાસે જવું જ જોઈએ બની શકે છે કે નિષ્ણાતોની સલાહથી તમારી સમસ્યા દૂર થઈ શકે.

સવાલ.હું 27 વર્ષનો છું અને મારી ગર્લફ્રેન્ડ 29 વર્ષની છે મેં એક મહિના પહેલા તેની સાથે અસુરક્ષિત સે-ક્સ કર્યું હતું તે દિવસે તેના માસિક ચક્રનો છેલ્લો દિવસ હતો અમને ખૂબ ડર હતો કે કદાચ તે ગર્ભવતી થઈ ગઈ હશે તેથી તેણીએ ઇમરજન્સી ગર્ભનિરોધક દવા લીધી અને હવે તેણીના માસિક સ્રાવમાં 3 દિવસનો વિલંબ થયો છે.

ગર્લફ્રેન્ડે સે-ક્સ કર્યાના 72 કલાકની અંદર 2 ગર્ભનિરોધક ગોળીઓ લીધી સામાન્ય રીતે તેણીના માસિક સ્રાવ 28-30 દિવસના અંતરાલ પર આવે છે હવે અમે વધુ તણાવમાં આવી રહ્યા છીએ શું તેણીને ગર્ભવતી થવાનું કોઈ જોખમ છે?આપણે શું કરવું જોઈએ?

જવાબ.તમારી ગર્લફ્રેન્ડે જે દવાઓ લીધી છે તેમાં પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘણું વધારે છે અને તે આપણા લોહીમાં પણ છે જેના કારણે પીરિયડ્સનું સામાન્ય ચક્ર ખોરવાઈ જાય છે તમારી ગર્લફ્રેન્ડને કહો કે આવી દવાઓ ની વધુ માત્રા ના લેવી તમારા શબ્દો સાંભળ્યા પછી એવું લાગતું નથી કે તે ગર્ભવતી છે.

સવાલ.હમણા જ એક ટેસ્ટ દરમિયાન મને ખબર પડી કે મને ડાયાબિટિસ છે શું આ કારણે મારી સે-ક્સ લાઇફ પર કોઇ અવળી અસર થવાની શક્યતા છે.

જવાબ.અમુક શારીરિક તકલીફ કે રોગને કારણે સે-ક્સ લાઇફ પર પ્રભાવ પડે છે ડાયાબિટિસ આમાનો એક છે પુરુષોને પ્રિ-મેચ્યોર ઇજેક્યુલેશન તેમજ ઇરેક્શન ન થવા જેવી તકલીફોનો સામનો કરવો પડી શકે છે તેમજ સ્ત્રીઓને યોનિમાં શુષ્કતા તેમજ સં-ભોગ દરમિયાન દુ:ખાવો જેવી સમસ્યા થઇ શકે છે.

પરંતુ આ માત્ર કોમ્પ્લિકેશન જ હોઇ શકે છે કોઇ નિશ્ચિત લક્ષણ નથી. તમને લાંબા સમયથી ડાયાબિટિસ હોય અને તમે યોગ્ય સારવાર તેમજ પરેજી પાળી હોય તો આ કોમ્પ્લિકેશન તમને થવાની શક્યતા છે પરંતુ યોગ્ય ઉપચાર અને પરેજી ચાલુ હોય તો ચિંતા કરવાની જરૂર નથી તમે સ્વસ્થ સે-ક્સ લાઇફ માણી શકો છો.

સવાલ.મારા પતિ કામને કારણે મોટેભાગે શહેરની બહાર રહે છે કેટલાક દિવસો પૂર્વે મારી મુલાકાત મારા એક જૂના મિત્ર સાથે થઇ હતી અને અમારી વચ્ચે શારીરિક સંબંધ બંધાયા મારા પતિને આ વાતની જાણ થશે એ વાતનો હવે મને ડર લાગે છે.

જવાબ.કોઇ મહિલાના કોની સાથે સંબંધ હતા એ વાત તે પોતે કહે નહીં ત્યાં સુધી કોઇ જાણી શકતું નથી આ માટેના કેટલાક મેડિકલ ટેસ્ટ છે અને આ ટેસ્ટ પણ સંબંધ બન્યા પછીના અમુક કલાક દરમિયાન જ કરાવવામાં આવે તો જ ખબર પડે છે.

આથી ચિંતા છોડી દો હા તમારો અપરાધબોજ કે સંભોગ દરમિયાન ડર કે તણાવ તમારા પતિના મનમાં શંકા ઉત્પન્ન કરી શકે છે હવે આ ઘટનાનું પુનરાવર્તન થાય નહીં એ વાતનું ધ્યાન રાખજો.

Advertisement