હું 18 વર્ષનો છું, મને દિવસમાં 4-5 વખત હસ્ત-મૈથુન કરવાની આદત છે, હું આ આદત ને ઓછી કરવા માંગુ છું કોઈ ઉપાય બતાવો?…

સવાલ.આજથી આઠ મહિના પહેલા મારા લગ્ન થયા હતા અને મારી ઉંમર 22 વર્ષ છે જ્યારે મારા પતિની ઉંમર 38 વર્ષ છે અને મને મારો પતિ પસંદ નથી અને તેની સાથે જાતિય સુખ માણવાની મજા પણ નથી આવતી તેમજ મારા માતા પિતાએ ભાવનાત્મકરીતે દબાણ કરીને આ મોટી ઉંમરના પુરુષ સાથે બળજબરીથી મારા લગ્ન કરાવ્યા હતા હું 22 વર્ષની યુવતી છું જ્યારે મારો પતિ 38 વર્ષનો પુરુષ છે. મારા પતિનો પરિવાર રૂઢિચુસ્ત છે માટે તેમની સાથે રહેવું પણ અઘરું છે અને આ કારણે હું હતાશ થઈ ગઈ છું અને સ્વભિમાન ગુમાવી ચૂકી છું અને હું મારું જીવન જીવવા માગુ છું તો મારે હવે શું કરવું જોઈએ?

Advertisement

જવાબ.અમને તમારી સમસ્યા જણાવવા બદલ આભાર હું સમજી શકું છું કે તમે એક પડકારજનક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો અને જો હું તમને પહેલી એવી સલાહ આપું છું કે પોતાનું દુખ વ્યક્ત કરવા માટે કોઈ મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ અને જે હજુ પણ ઘણાં એવા પરિવારો છે કે જ્યાં લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવે છે.જો તમારી ઉંમર 22 વર્ષ છે જ્યારે તમારા પતિની ઉંમર 38 વર્ષ છે અને તમારા લગ્ન પણ બળજબરીથી કરાવવામાં આવ્યા છે તો આ સંબંધમાંથી બહાર નીકળવાનો તમારો અધિકાર છે અને આ માટે તમારે મદદની જરૂર છે.

શું તમને કોઈ મિત્ર અથવા પરિવારનો સભ્ય મદદ કરી શકે તેમ છે અને આ માટે તમે મહિલા પોલીસની મદદ પણ લઈ શકો છો.જે પુરુષ તમને પસંદ નથી તેની સાથે સંભોગ કરવું પણ ખૂબ અઘરું છે તો હું વિચારી શકું છું કે તમે દરરોજ કેવી યાતનામાંથી પસાર થઈ રહ્યા છો અને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો ખૂબ અઘરો છે તેમજ હું તમને એવી સલાહ પણ આપવા માગુ છું કે શાંતિથી વિચારો અને નક્કી કરો કે તમને જીવનમાં ખરેખર શું જોઈએ છે અને તમે તે કેવી રીતે પ્રાપ્ત કરશો.

સવાલ.મારી ઉમર 26 વર્ષ છે અને મારા ગુપ્તાંગની ચામડી ઢીલી છે અને હુ હસ્તમૈથુનની આદતને કારણે પત્નીને સંતોષ આપી શકતો નથી.

જવાબ.ગુપ્તાંગની ચામડી ઢીલી હોય તે બીમારી નથી. દરેક પુરુષના ગુપ્તાંગની ચામડી ઢીલી જ હોય છે જરૂરતની વસ્તુ એ છે કે ઉત્તેજિત અવસ્થા માં ઈન્દ્રિયમાં સખતપણું આવે છે કે નહીં અને આ સખતપણું ચામડી પર નિર્ભર હોતું નથી પણ ઈન્દ્રિયમાં પહોંચેલો લોહીના પ્રવાહ પર આધાર રાખે છે અને બીજો પ્રશ્ન છે બચપનમાં હસ્ત-મૈથુનની આદતથી તમે સ્ત્રીને સંતોષ આપી શકતા નથી. એ વાત ખોટી છે.

હસ્ત-મૈથુન એ મૈથુનનો જ પ્રકાર છે.હસ્ત-મૈથુનથી શીઘ્રપતનની તકલીફ થાય છે એ એક મિથ્યાધારણા છે અને શીઘ્રપતનની તકલીફનો ઈલાજ યોગાભ્યાસ વ્રજોલી, અશ્વિની મુદાષી અને બીજી દવાઓથી બહુ જ સહેલાઈથી થઈ શકે છે.અને ધારો કે તમને શીઘ્ર પતન થઈ જતું હોય તો પણ તમારી પત્નીને સંતોષ તો આપી જ શકો છે. ઋષિ વાત્સાયન આવી અવસ્થામાં સ્ત્રીને સંતોષ આપવા માટે ત્રણ વસ્તુ સૂચવે છે. મુખ-મૈથુન અથવા હસ્તમૈથુન અથવા અપદ્રવ્ય (કૃત્રિમ લિંગ)થી સંતોષ આપવો.

સવાલ.હું પરણીત સ્ત્રી છું. મારી ઉંમર ૨૯ વર્ષ છે. હું ગુજરાતથી પરણીને મુંબઈ આવી છું. મારા ઘરમાં મારા સાસુ-સસરા મારા પતિ ને મારી બે વર્ષની દીકરી છે. મારી સમસ્યા છે કે મારા પતિ બહુ જાડા છે. સંબંધમાં થાકી જાય છે. હું સ્લીમ તથા બહુ સે@ક્સી છું.મને મારા સસરા ક્યારેક ટચ થાય તો મને કંઈક એમના પ્રત્યે ખેંચાણ થાય છે અને એમની સાથે સે@ક્સ કરવાની ઈચ્છા થાય છે. મારા પતિ તરફથી મને હા છે. મારે શરૂઆત કેમ કરવી એની મુંઝવણ થાય છે. હું આ સંબંધ બાંધુ તો મારા જીવનમાં ક્યાંય તકલીફ નહીં થાય ને.

જવાબ.પહેલી વાત તો એ કે સમાજની દ્રષ્ટિએ આ ઊચિત નથી. એવી શક્યતા પણ ખરી કે તમે તમારા પતિની નજરમાંથી કાયમ માટે ઊતરી જાવ. એ તમારા તરફ વધુ શંકાશીલ બને. ખરી રીતે તો તમારા પતિને વજન ઊતારવાની અને ફીટ બનવાની સલાહ આપો.કોઈ સારા સેક્સોલોજિસ્ટની સલાહ લો જેમા હુ તમને એક કીસ્સો જણાવું છુ કે 1970 ના અંદર વિટામિન ઈ આપવાનું શરૂ થયું હતુ અને ત્યારે સૌપ્રથમ ઉંદરો પર પરીક્ષણ કરાયું.

અને ત્યારે મેલ ઉંદરોને વિટામિન ઈ આપવામાં આવ્યું, તો તેમની મેટિંહ બીહેવિયર એટલે કે તેમની કામેચ્છા પર ખૂબ જ સારી અસર થઈ એટલે કે ઉંદરોએ કામશક્તિ દાખવતાં ધમપછાડા શરૂ કર્યા હતા. એના ઉપરથી અમુક લોકોએ એવું અવલોકન તારવ્યું કે કદાચ આ વિટામિન ઈ પુરુષોમાં પણ કામશક્તિ વધારવા કામ આવી શકે, પણ અફસોસ, જે પરિણામ ઉંદરોમાં જોવા મળ્યું હતું તે પરિણામ મનુષ્યમાં જોવા ન મળ્યું.

આ વિટામિન ઈ ઉંદરડા માટે સારું પણ મનુષ્ય માટે ઉપયોગી સાબિત ન થયું.કામેચ્છા બે કાન વચ્ચે છે ના કે બે પગ વચ્ચે પુરુષ અને સ્ત્રી બન્ને મરવાની ક્ષણ સુધી સંભોગ કરી શકે છે અને હા થોડોક ફરક જરૂર પડે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ પુરુષને ઉત્તેજિત થવામાં વધારે વખત લાગે અને સ્ત્રીને પણ ઉત્તેજિત થવામાં થોડો સમય વધારે લાગે. દા.ત. એક માણસને એલિસ બ્રીજ દોડીને પાર કરવો છે. દસ વર્ષ પહેલાં જે સ્પીડે તે દોડીને જતો હતો તે સ્પીડે નહીં, જઈ શકે પણ ચાલીને જરૂર જઈ શકશે.એ જ પ્રમાણે ઈન્દ્રિયમાં ઉત્થાન થશે જ પણ હળવે હળવે.

એવા સમયે તે જો ઈન્દ્રિય તરફ ધ્યાન રાખે કે તે ઉત્તેજિત થાય છે કે નહીં, તો એ ઉત્તેજિત નહીં થાય દાત હું તમને એક પ્રશ્ન પૂછું તમે શ્વાસ લો છો કે નહીં જુઓ પહેલાં તમને ખ્યાલ નહોતો તોપણ તમે શ્વાસ લેતાં હતાં પણ હવે તમે સભાન થઈ ગયા અને ઈન્દ્રિયમા પણ આવું જ છે તમે જેટલું એના તરફ ધ્યાન આપશો તો ઈન્દ્રિયમાં ઉત્તેજનાં નહીં આવે જેટલા બેફિકર થઈ જશો તો ઈન્દ્રિય ઉત્તેજિત ઓટોમેટીક થશે.

એક વૃદ્ધ એમ વિચારે કે હું જવાન છું તો એ જવાન બની જાય છે તો જો એક જવાન એમ વિચારે હું વૃધ્ધ થઈ ગયો છું અને ઘડપણ હવે ગળે વળગી રહ્યું છે તો એવું બની જાય છે. હકીકતમાં ઢળતી ઉંમર એ સે@ક્સનો સુવર્ણકાળ છે. કારણ કે બન્ને જણને એકબીજાના ગમાઅણગમા, ભેદ, પ્રેમ, મહોબ્બત અને મહોબ્બતની પરાકાષ્ઠા એ વસ્તુનો પરસ્પર ખ્યાલ હોય છે. એ સમજવું જરૂરી છે કે સે@ક્સ ઈઝ એઝ ઈમ્પોર્ટન્ટ ફોર ધ ઓલ્ડર સેટ એઝ ઈટ ઈઝ ફોર ધ ઝેટ સેટ. સે@ક્સને કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી.

સવાલ.હું 18 વર્ષનો છું અને દિવસમાં 4-5 વખત હસ્ત-મૈથુન કરું છું. હું જાણું છું કે તે સામાન્ય કરતાં ઘણું વધારે છે પરંતુ હું એક આકર્ષક સ્ત્રીને જોઉં છું કે તરત જ મને ઉત્થાનનો અનુભવ થાય છે અને હું હસ્ત-મૈથુન કરવાનું શરૂ કરું છું. મને કહો કે હું આ બધું કેવી રીતે રોકું. મારો પ્રાઈવેટ પાર્ટ પણ ડાબી તરફ નમ્યો છે. શું ભવિષ્યમાં મારી સે@ક્સ લાઈફ પર આની કોઈ અસર થશે?

જવાબ.જો તમે તમારી જાતીય લાગણીઓને કાબૂમાં ન રાખી શકો તો તમે સાચા માણસ નથી. જો પ્રાઈવેટ પાર્ટનો ઝોક 30 ડિગ્રીથી ઓછો હોય તો તેનાથી કોઈ નુકસાન થતું નથી.

Advertisement