હું 19 વર્ષનો છું, મારું લિં@ગ નાનું છે મારે એને મોટું કરવું છે, કોઈ એવી દવા છે જેનાથી તે એકદમ મોટું થઈ જાય?..

સવાલ.મારો લોન્ગ ડિસ્ટન્સ બોયફ્રેન્ડ અને હું ભાગ્યે જ સે@ક્સ કરીએ છીએ. અમે અલગ-અલગ સિટીઝમાં રહીએ છીએ. તે જ્યારે મને મળવા માટે અમદાવાદમાં આવે ત્યારે જ અમે સે@ક્સ કરી શકીએ છીએ. જોકે, મુશ્કેલી છે કે મને સે@ક્સ માટે ભયંકર ઈચ્છા થાય છે જ્યારે તેને મારા જેટલી ઈચ્છા થતી નથી. હું ફક્ત આ જ કારણસર મારા સંબંધોનો અંત લાવવા માગતી નથી. જોકે, મારી સેકસ્યુઅલ લાઈફ નિરાશાજનક છે. મારે શું કરવું જોઈએ?

Advertisement

જવાબ.કોઈ વ્યક્તિમાં સેક્સ માટેની ઈચ્છા કાયમી ધોરણે વધારે કે ઓછી હોવાનો ખ્યાલ ગેરમાર્ગે દોરનારો છે. કેમ કે, સે@ક્સની ઈચ્છા તબિયત, સંજોગો અને છેલ્લે ક્યારે સંતષ્ટિ મળી હતી તેના આધારે ઓછી વધતી થતી જ રહે છે. સે@ક્સ માટેની ઈચ્છા ન હોવાના અનેક કારણો છે.

જેમ કે, મનમાં દબાવી રાખેલો ગુસ્સો, ભય કે અસંતોષની લાગણી, કામનો બોજ, શારીરિક થાક, હોર્મોનનું ઈમ્બેલેન્સ અને તબિયત બરાબર ન હોવી.તમારે આ મામલે તેમની સાથે શાંતિથી વાત કરવી જોઈએ. તેમને કહેવું જોઈએ કે, તમારા માટે શારી-રિક સંબંધ કેટલો મહત્ત્વનો છે, તમને એ કેટલું પસંદ છે. સામે પક્ષે તમારા પતિ કે પત્ની જો ના પાડે તો એ શા માટે ના પાડે છે એની પૂછપરછ કર્યા વગર ઉપર જણાવેલા કારણોમાંથી કોઈ એક કારણ તો નથી એની તપાસ કરો.

એ કારણ તમે દૂર કરી શકતા હોવ તો કરી આપો.કારણ દૂર ન કરી શકતા હોવ તો એનો ઉકેલ આવે ત્યાં સુધી ધીરજ રાખો. ક્યારેક એવું પણ બને છે કે સે@ક્સમાં પુરુષને પેનિસમાં અથવા પત્નીને વજાઈનામાં દુખાવો થતો હોય. એવું તો નથી એ જાણવા દિલ ખોલીને વાતો કરો. અને એવું કારણ હોય તો ગાયનેકોલોજિસ્ટને મળો. સામાન્ય રીતે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં બંને સેકસ માટે આતુર રહે છે, કારણ કે બંને ઘણા દિવસ પછી જ મળી શકતા હોય છે.

સવાલ.મારા પાર્ટનરની ઉંમર ૨૬ વર્ષ છે. તેમને જોબને લઈને ખૂબ જ સ્ટ્રેસ રહે છે અને વર્ક પછી ઘરે આવે છે ત્યારે અત્યંત થાકી જાય છે. આ અત્યંત સ્ટ્રેસ લેવલની અસર તેમના સે@કસ્યુઅલ પરફોર્મન્સ પર પડશે અને તેમનું સ્પર્મ કાઉન્ટ ઓછું થઈ જશે?

જવાબ.સ્ટ્રેસ લેવાથી બધી જ બાબતો પર અસર થાય છે. એટલે સ્વાભાવિક રીતે એની અસર શરૂઆતમાં તમારા પાર્ટનરના સેકસ્યુઅલ પરફોર્મન્સ પર અસર થશે. સ્ટ્રેસના કારણે ઈન્ટરકોર્સ કરવાનું પ્રમાણ ઘટી જાય છે. હા, સ્ટ્રેસના કારણે પુરુષના સ્પર્મ ઉત્પાદનમાં ફરક પડે છે. એનો કાઉન્ટ ઓછો થઈ જાય છે. પરંતુ ચિંતા ન કરશો, કારણ કે એ અસર કામચલાઉ હોય છે. એ તાણ મન પરથી દૂર થાય કે તરત સ્પર્મ કાઉન્ટ ફરી વધવા લાગે છે. માટે એ બાબતનો તમે સ્ટ્રેસ ન લેશો.

સવાલ.મારી ઉંમર ૧૯ વર્ષની છે, મને મારા પેનિસની ચિંતા થઇ રહી છે. મારું પેનિસ નાનું છે, તો તેને મોટું કરવા માટે શું કરવું ? કોઈ રસ્તો બતાવવા વિનંતી કે જેના કારણે મારા પેનિસની સાઇઝ વધી જાય. એવી કોઈ દવા હોય તો એ પણ સૂચન કરવા વિનંતી. પ્લીઝ એવો કોઈ રસ્તો બતાવો જેથી મારી સેક્સલાઇફમાં પ્રોબ્લેમ ન થાય.

જવાબ.ભાઈ, તમે કયા આધારે કહી શકો કે તમારા પેનિસની સાઈઝ નાની છે? આપણા માનવસમાજમાં મોટાભાગના યુવાનોને ડંફાસ મારવાની ટેવ હોય છે કે મારા પ્રજનન અંગની સાઈઝ આટલી મોટી છે અને હું તો સે@ક્સમાં આટલું લાંબું ટકી શકું છું.આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણ પ્રમાણે ભારતના લોકોનું પ્રજનન અંગ સરેરાશ ૩.૫ ઈંચનું હોય છે.

ભારતની વસ્તી કૂદકે અને ભૂસ્કે વધી રહી છે એ હકીકત જ સાબિત કરે છે કે સાઈઝના કારણે કોઈ સમસ્યા થતી નથી. સે@ક્સમાં કેટલો સમય ટકવું જરૂરી છે એનો કોઈ જ નિયમ નથી. આ બંને હકીકતો એટલા માટે કહી કે તમે સાઈઝની ચિંતા છોડીને ભણવા-ગણવામાં અને નોકરી વ્યવસાયમાં સ્થિર થવામાં નિરાંતે ધ્યાન આપી શકો.

સવાલ.મારી ઉંમર ૩૭ વર્ષ છે જ્યારે મારી વાઈફની ઉંમર ૨૩ વર્ષ છે. અમે અત્યાર સુધી ગ્રેટ સેક્સ લાઈફ એન્જોય કરી છે, પરંતુ છેલ્લાં કેટલાંક દિવસથી હું મારી ફોર્સ્કિન પાછળ ખેંચી શક્તો નથી અને મારા પેનિસની ટિપ પર રેશિસ ડેવલપ થઈ ગયા છે. મારી વાઈફ પણ તેની વજાઈનામાં બળતરા થતી હોવાની ફરિયાદ કરે છે. હું ડાયાબિટીક છું, પણ મારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં છે અને અત્યારે હું દવાઓ લઈ રહ્યો છું. અમારે શું કરવું જોઈએ?.

જવાબ.આપણા સમાજમાં સંખ્યાબંધ પુરુષો આ સમસ્યાથી પીડાય છે. તમારે ડોકટર પાસે જવું જોઈએ. ડોક્ટર તમારા પેનિસને તપાસીને નક્કી કરી શકે કે કઈ રીતે ફોર્સ્કિન ફ્રી કરી શકાશે. બળતરા થવા પાછળનું કારણ બંનેના પ્રજનન અવયવોમાં પૂરતું લુબ્રિકેશન ન થયું હોય એ પણ હોઈ શકે.

જો ફોરપ્લે એટલે કે સે@ક્સ ક્રિયા અગાઉ આલિંગન, પરસ્પરના વિવિધ અંગ ઉપર ચુંબન વગેરે કરતાં હોવ અને લુબ્રિકેશન બરાબર થઈ જતું હોય ત્યાર પછી પણ સેકસ વખતે અથવા એ પછી બળતરા થતી હોય તો તરત જ ડોક્ટરને મળીને તમારા બંનેના પ્રજનન અંગ ચેક કરાવી લો. ડાયાબિટીસ પણ આમાં કારણ હોઈ શકે. એ અંગે ડોક્ટર રૂબરૂ તપાસીને જ સાચું નિદાન કરી શકશે.

સવાલ.હું ૨૬ વર્ષનો છું અને બે મહિલાઓની સાથે મારા કેઝયુઅલ સે@ક્સ રિલેશન્સ છે. અનેક વખત કો-ન્ડોમ પહેર્યા વિના તે બંનેની સાથે હું સેક્સ કરું છું. અમારામાંથી કોઈને પણ કોઈ ઈન્ફેકશન્સ પણ નથી. હું બીજા કોઈની સાથે સેકસ્યુઅલ રિલેશન્સ નથી ધરાવતો અને તેઓ પણ મારી સાથે જ સે@ક્સ કરે છે. અમે બિલકુલ હેલ્ધી કરીએ છીએ તેમ છતાં કો-ન્ડોમ પહેર્યા વિના તેમની બંનેની સાથે હું સે@ક્સ કરું તો એમને સેકસ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થવાની શક્યતાઓ છે?

જવાબ.ભાઈ, તમારું આંધળું સાહસ ખરેખર જોખમી છે. તમને કોઈ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (એસટીડી) નથી એની તમે તપાસ કરીને ખાતરી કરી શકો, પરંતુ જે બે મહિલાઓ સાથે શારી-રિક સંબંધ છે એ બંનેને કોઈ જ જાતનો એસટીડી નથી એ તમે ખાતરીપૂર્વક શી રીતે કહી શકો? એ મહિલાઓ તમારા સિવાય અન્ય કોઈ સાથે શારીરિક સંબંધ નથી જ ધરાવતી એ તમે શી રીતે ખાતરીથી કહી શકો?એ બંને મહિલાઓનું મેડિકલ ચેક-અપ તમે કરાવ્યું છે?.

આ વાતની મેડિકલ ખાતરી મેળવ્યા વગર કોન્ડોમ પહેર્યા વગર સેક્સ કરવામાં સોએ સો ટકાનું જોખમ રહે જ છે. એસટીડીનો ચેપ લાગ્યા પછી તરત જ એની ખબર નથી પડતી. ઘણા રોગ થોડા દિવસે, ઘણા રોગ થોડા મહિને અને ઘણા રોગ થોડા વર્ષે પોત પ્રકાશે છે. માટે તમારી એ વાત કે તમે ત્રણેય કોઈ ચેપ ધરાવતા નથી અને હેલ્ધી છો એ ખાતરીની વાત નથી. માટે કોન્ડોમ વગરના સાહસો ન કરશો.

Advertisement