હું 19 વર્ષનો છું મને મારા પ્રાઈવેટ પાર્ટમાં વાળ ખૂબ જ વાગે છે, મારે શું કરવું જોઈએ?…

સવાલ.મારો લોન્ગ ડિસ્ટન્સ બોયફ્રેન્ડ અને હું ભાગ્યે જ સે@ક્સ કરીએ છીએ. અમે અલગ-અલગ સિટીઝમાં રહીએ છીએ. તે જ્યારે મને મળવા માટે અમદાવાદમાં આવે ત્યારે જ અમે સે@ક્સ કરી શકીએ છીએ. જોકે, મુશ્કેલી છે કે મને સે@ક્સ માટે ભયંકર ઈચ્છા થાય છે જ્યારે તેને મારા જેટલી ઈચ્છા થતી નથી. હું ફક્ત આ જ કારણસર મારા સંબંધોનો અંત લાવવા માગતી નથી. જોકે, મારી સે@કસ્યુઅલ લાઈફ નિરાશાજનક છે. મારે શું કરવું જોઈએ?

Advertisement

જવાબ.કોઈ વ્યક્તિમાં સે@ક્સ માટેની ઈચ્છા કાયમી ધોરણે વધારે કે ઓછી હોવાનો ખ્યાલ ગેરમાર્ગે દોરનારો છે. કેમ કે, સે@ક્સની ઈચ્છા તબિયત, સંજોગો અને છેલ્લે ક્યારે સંતષ્ટિ મળી હતી તેના આધારે ઓછી વધતી થતી જ રહે છે. સે@ક્સ માટેની ઈચ્છા ન હોવાના અનેક કારણો છે.

જેમ કે, મનમાં દબાવી રાખેલો ગુસ્સો, ભય કે અસંતોષની લાગણી, કામનો બોજ, શારીરિક થાક, હોર્મોનનું ઈમ્બેલેન્સ અને તબિયત બરાબર ન હોવી.તમારે આ મામલે તેમની સાથે શાંતિથી વાત કરવી જોઈએ. તેમને કહેવું જોઈએ કે, તમારા માટે શારી-રિક સંબંધ કેટલો મહત્ત્વનો છે, તમને એ કેટલું પસંદ છે. સામે પક્ષે તમારા પતિ કે પત્ની જો ના પાડે તો એ શા માટે ના પાડે છે એની પૂછપરછ કર્યા વગર ઉપર જણાવેલા કારણોમાંથી કોઈ એક કારણ તો નથી એની તપાસ કરો.

એ કારણ તમે દૂર કરી શકતા હોવ તો કરી આપો.કારણ દૂર ન કરી શકતા હોવ તો એનો ઉકેલ આવે ત્યાં સુધી ધીરજ રાખો. ક્યારેક એવું પણ બને છે કે સેક્સમાં પુરુષને પેનિસમાં અથવા પત્નીને વજાઈનામાં દુખાવો થતો હોય. એવું તો નથી એ જાણવા દિલ ખોલીને વાતો કરો. અને એવું કારણ હોય તો ગાયનેકોલોજિસ્ટને મળો. સામાન્ય રીતે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં બંને સેકસ માટે આતુર રહે છે, કારણ કે બંને ઘણા દિવસ પછી જ મળી શકતા હોય છે.

સવાલ.મારા પાર્ટનરની ઉંમર ૨૬ વર્ષ છે. તેમને જોબને લઈને ખૂબ જ સ્ટ્રેસ રહે છે અને વર્ક પછી ઘરે આવે છે ત્યારે અત્યંત થાકી જાય છે. આ અત્યંત સ્ટ્રેસ લેવલની અસર તેમના સેકસ્યુઅલ પરફોર્મન્સ પર પડશે અને તેમનું સ્પર્મ કાઉન્ટ ઓછું થઈ જશે?

જવાબ.સ્ટ્રેસ લેવાથી બધી જ બાબતો પર અસર થાય છે. એટલે સ્વાભાવિક રીતે એની અસર શરૂઆતમાં તમારા પાર્ટનરના સેકસ્યુઅલ પરફોર્મન્સ પર અસર થશે. સ્ટ્રેસના કારણે ઈન્ટરકોર્સ કરવાનું પ્રમાણ ઘટી જાય છે. હા, સ્ટ્રેસના કારણે પુરુષના સ્પર્મ ઉત્પાદનમાં ફરક પડે છે. એનો કાઉન્ટ ઓછો થઈ જાય છે. પરંતુ ચિંતા ન કરશો, કારણ કે એ અસર કામચલાઉ હોય છે. એ તાણ મન પરથી દૂર થાય કે તરત સ્પર્મ કાઉન્ટ ફરી વધવા લાગે છે. માટે એ બાબતનો તમે સ્ટ્રેસ ન લેશો.

સવાલ.મારી ઉંમર ૩૭ વર્ષ છે જ્યારે મારી વાઈફની ઉંમર ૨૩ વર્ષ છે. અમે અત્યાર સુધી ગ્રેટ સેક્સ લાઈફ એન્જોય કરી છે, પરંતુ છેલ્લાં કેટલાંક દિવસથી હું મારી ફોર્સ્કિન પાછળ ખેંચી શક્તો નથી અને મારા પેનિસની ટિપ પર રેશિસ ડેવલપ થઈ ગયા છે. મારી વાઈફ પણ તેની વજાઈનામાં બળતરા થતી હોવાની ફરિયાદ કરે છે. હું ડાયાબિટીક છું, પણ મારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં છે અને અત્યારે હું દવાઓ લઈ રહ્યો છું. અમારે શું કરવું જોઈએ?

જવાબ.આપણા સમાજમાં સંખ્યાબંધ પુરુષો આ સમસ્યાથી પીડાય છે. તમારે ડોકટર પાસે જવું જોઈએ. ડોક્ટર તમારા પેનિસને તપાસીને નક્કી કરી શકે કે કઈ રીતે ફોર્સ્કિન ફ્રી કરી શકાશે.બળતરા થવા પાછળનું કારણ બંનેના પ્રજનન અવયવોમાં પૂરતું લુબ્રિકેશન ન થયું હોય એ પણ હોઈ શકે.

જો ફોરપ્લે એટલે કે સે@ક્સ ક્રિયા અગાઉ આલિંગન, પરસ્પરના વિવિધ અંગ ઉપર ચુંબન વગેરે કરતાં હોવ અને લુબ્રિકેશન બરાબર થઈ જતું હોય ત્યાર પછી પણ સેકસ વખતે અથવા એ પછી બળતરા થતી હોય તો તરત જ ડોક્ટરને મળીને તમારા બંનેના પ્રજનન અંગ ચેક કરાવી લો. ડાયાબિટીસ પણ આમાં કારણ હોઈ શકે. એ અંગે ડોક્ટર રૂબરૂ તપાસીને જ સાચું નિદાન કરી શકશે.

સવાલ.મારી ઉંમર ૨૨ વર્ષની છે. હું છેલ્લા ૨ વર્ષથી એક છોકરીને પ્રેમ કરું છું. અમે બંને લગ્ન કરવા પણ રાજી છીએ, તે યુવતી મારા કરતા ફક્ત એક વર્ષ મોટી છે તેમજ અમારી કાસ્ટ અલગ છે. છોકરીના પિતા ને હદયની બીમારી છે. છોકરીએ કહ્યું છે કે જો આપણા બંને ના કારણે કોઈ સમસ્યા થશે તો તે મારી સાથે સબંધ તોડી નાખશે. હું શું કરું મને કઈ ખબર નથી પડતી?

જવાબ.પહેલા તો જો છોકરી એક વર્ષ મોટી હોય તો એમાં શું સમસ્યા છે, તમે એકબીજાને પ્રેમ કરો છો, એ જ મહત્વનું છે. પણ માતા-પિતા વિશે વાત કરીએ તો પહેલા તમારા પગ પર ઉભા થાવ અને જેવું છે તે જણાવો, કારણ કે દરેક છોકરીના માતાપિતા ઇચ્છતા હોય છે કે છોકરો સારું કમાય, જેથી અમારી પુત્રી ખુશ રહી શકે. બાકીની જો જાતિની વાત હોય તો તેના માતાપિતા દ્વારા કોઈ બીજાને સમજાવવી જોઈએ કે જાતિ વાદ કરતા મોટો માનવ ધર્મ છે.

સવાલ.હું 19 વર્ષનો છું અને હું મારા પ્રાઈવેટ પાર્ટની આસપાસના વાળ સાફ કરતો રહું છું. સમસ્યા એ છે કે શેવિંગ કર્યા પછી, નવા વાળ ખૂબ જ તીક્ષ્ણ વધે છે અને ખૂબ જ કાંટાદાર હોય છે. હું જાણવા માંગુ છું કે શું હું કંઈ ખોટું કરી રહ્યો છું. શું મારે ખાસ પ્રકારના રેઝરનો ઉપયોગ કરવાની જરૂર છે? શું હું લેસર ટ્રીટમેન્ટ વડે આ વાળમાંથી કાયમ માટે છુટકારો મેળવી શકું?

જવાબ.એ તો બધા જાણે છે કે શેવિંગ કર્યા પછી જે વાળ વધે છે તે સખત અને તીક્ષ્ણ હોય છે. તમે રેઝરની જગ્યાએ બજારમાં ઉપલબ્ધ હેર રિમૂવલ ક્રીમનો ઉપયોગ કરી શકો છો. લેસર ટેકનોલોજી પણ એક વિકલ્પ છે. આ માટે, તમે ઇન્ટરનેટ પર સારા નિષ્ણાતને પણ શોધી શકો છો.

Advertisement