હું 27 વર્ષની પરણિત મહિલા છું, હું જ્યારે પણ મારા પતિ સાથે સે@ક્સ કરું છું ત્યારે તેમનું લિં@ગ અંદર જતું નથી શું કારણ હશે, મને કોઈ ઉપાય બતાવો?….

સવાલ.મારી સહેલીને બાળપણથી જ પિતાનો પ્રેમ નથી મળ્યો. તેની માએ મહેનત કરીને તેને ભણાવીગણાવી છે. હવે તેના પતિને પણ બ્લડ કેન્સર થયું છે. જેના કારણે તેઓ મારી સાહેલી સાથે દુર્વ્યવહાર કરે છે. બાળપણથી અત્યાર સુધી ઉપેક્ષા વેઠતાવેઠતા તે ડિપ્રેશનનો શિકાર બની ગઈ છે. પૂરી રાત તે રડતી રહે છે. ઊંઘની ૨-૨ ગોળીઓ ખાવા છતાં પણ તેને ઊંઘ નથી આવતી. જોકે તેને પોતાની માની ચિંતા છે. તે તેમને દુ:ખી કરવા નથી ઈચ્છતી, તેથી આત્મહત્યા નથી કરતી. હવે તે શું કરે, જેથી તાણમુક્ત થઈને આનંદમય જીવન જીવી શકે.

Advertisement

જવાબ.જીવનમાં ઊણપોની સાથે જીવવાની આદત તો પાડવી જ જોઈએ. જો પતિને બ્લડ કેન્સર હોય અને મા એકલી હોય, તો તમારી સાહેલીએ બેગણી મહેનત કરીને બંનેને સંભાળવા પડશે. અન્યથા બધાને નુકસાન થશે સાથે તેને પણ.ઊંઘની ગોળીઓ લેવી કોઈ ઈલાજ નથી, કારણ કે તેનાથી સમસ્યા ઉંકેલાશે નહીં. પરંતુ સમસ્યા તો વધારે કામ પછી ભલે તે ઘરની સાફસફાઈનું હોય, ઓફિસનું હોય કે પછી કોઈ મહેનતનું, તમારે કરવું જ પડશે.

સવાલ.શું તમે મને જણાવી શકો છો કે સિરિયલમાં કામ કરવા માટે શું કરવું પડે છે? મારું શરૂથી જ ટીવી સિરિયલમાં કામ કરવાનું ખૂબ મન છે. જો હું તેના માટે મુંબઈ જાઉં તો ત્યાં રહેવાની વ્યવસ્થા હશે? ત્યાં બધું અજાણ્યું તો નહીં લાગે ને.

જવાબ.આ ક્ષેત્ર જેટલું ચમકદારભર્યું અને આકર્ષક દેખાય છે, તેમાં દાખલ થવું તેટલું જ મુશ્કેલભર્યું છે. તદુપરાંત તેના માટે ખૂબ જ સ્ટ્રગલ પણ કરવી પડે છે. આજકાલ મહાનગરોમાં એક્ટિંગ શીખવા મોટે કાયદેસરની એક્ટિંગ સ્કૂલ ખૂલી ગઈ છે, જ્યાં યુવાનોને સિરિયલ અને ફિલ્મ સંબંધી પ્રશિક્ષણ આપવામાં આવે છે.

આ પ્રશિક્ષણ લીધા પછી પણ કોઈ ગેરન્ટી નથી કે અભિનયના ક્ષેત્રમાં તમને સફળતા મળશે જ. તદુપરાંત નવા શહેરમાં રહેવા, ખાવાપીવા વગેરેની વ્યવસ્થા કરવી પણ સરળ નથી. આ બધી મુશ્કેલીઓ હોવા છતાં જો તમે આ ક્ષેત્રમાં જવા ઈચ્છતા હોય, તો ઈન્ટરનેટ દ્વારા તે મહાનગર કે જ્યાં તમે જવા ઈચ્છો છો, તેની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરીને તમારા ઘરના કોઈ વડીલ સભ્યને સાથે લઈને જ ત્યાં જાઓ.

સવાલ સાંભળ્યું છે કે જો લગ્ન પહેલાં કોઈ યુવતીએ સેક્સ સંબંધ બનાવ્યા હોય તો તેના પતિને આ વિશે જાણ થઈ જાય છે. હું જાણવા ઈચ્છું છું કે જો કોઈ યુવતીએ ૨ વાર કોઈની સાથે સે@ક્સ માણ્યું હોય તો શું કોઈ એવો ઉપાય છે, જેનાથી સુહાગરાતે તેના પતિને આ બાબતની જાણ ન થાય?શું ગુપ્તાંગ ઢીલું તો નથી પડી જતું ને.

જવાબ.૧-૨ વાર શારી-રિક સંબંધ બાંધવાથી ગુપ્તાંગમાં ઢીલાશ નથી આવતી. જ્યાં સુધી તમે સ્વયં પોતાના મોંથી આ વાતનો સ્વીકાર ન કરો કે તમે પહેલા કોઈની સાથે અનૈતિક સંબંધ બાંધી ચૂક્યા છો ત્યાં સુધી પતિ તે વિશે અજાણ જ રહેશે. જો તમે લગ્ન પછી પતિને પ્રેમ કરશો તો તેઓ આવી બિનજરૃરી વાતોને કોઈ જ મહત્ત્વ નહીં આપે.

સવાલ.હુ ૩૨ વર્ષની પરિણીતા છું. મારા પતિ બેડરૂમમાં પ્રવેશતા જ મારા પર એક બળાત્કારીની જેમ તૂટી પડે છે.દિવસભર ઘરનું કામ અને બાળકોની સારસંભાળ લેતાલેતા હું સંપૂર્ણપણે થાકી જાઉં છું અને ઈચ્છતી હોઉં છું કે રિલેક્સ થઉં, પરંતુ તેમણે ક્યારેય મારી ઈચ્છા અનિચ્છાની ચિંતા નથી કરી.

તેથી મને ન તો સહવાસમાં કોઈ રસ રહ્યો છે કે ન તો મારા પતિમાં. બીજી તરફ થોડા દિવસોથી એક છોકરો, જે મારી પાડોશમાં રહે છે તે મને ખૂબ જ આકર્ષિત કરી રહ્યો છે. હું ઈચ્છું છું કે તેની સાથે મિત્રતા કરી લઉં અને એક વાર તેની સાથે શરીર સંબંધ બનાવી લઉં. શું મારો આ પ્રસ્તાવ તે સ્વીકારશે અને એ પણ જણાવો કે આમ કરવું શું વાજબી રહેશે.

જવાબ.તમે તમારા પતિની આદત જાણો છો, ત્યારે પોતાને તૈયાર કરી લો. જેથી જે પણ થાય તે મરજીથી થાય. આમ કરતા તમે પણ સહ-વાસને એન્જોય કરશો. રાત્રે તમે થાકી ગયા હોય કે ન હોય, સે@ક્સ એન્જોય કરવાનું પ્લાનિંગ તમારે કરવું જોઈએ. પાડોશના છોકરા સાથે મિત્રતા કરવી અને સંબંધ બાંધવો ન તો સરળ છે કે ન વ્યવહારિક.

સવાલ.મારી ઉંમર 27 વર્ષની છે અને મારા પતિની ઉંમર 30 વર્ષ છે. અમારા લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. સમસ્યા એ છે કે જ્યારે પણ અમે બંને સે@ક્સ કરીએ છીએ ત્યારે મારા પતિ તેમના લિં@ગને યોગ્ય રીતે દાખલ કરી શકતા નથી. તેથી અત્યારે પણ મને લાગે છે કે હું હજી કુંવારી છું.

અમે લાંબા સમય સુધી ફોરપ્લે પણ કરીએ છીએ, પરંતુ તે દાખલ કરવામાં સક્ષમ નથી. અમે હંમેશા માત્ર એક જ પોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. સે@ક્સ દરમિયાન મને એક વખત પણ દુ:ખાવો નથી થયો અને એક વખત પણ આનંદ મળ્યો નથી. આ કારણે અમારા બંને વચ્ચે લડાઈ પણ શરૂ થઈ જાય છે. અમારું વજન પણ થોડું વધારે છે. ક્યાંક આ કારણ તો નથી ને. કૃપા કરીને ઉકેલો.

જવાબ.મને લાગે છે કે તમારે બંનેએ સે@ક્સપર્ટ પાસે જવું જોઈએ. તમારી સમસ્યા ત્યારે ઉકેલી શકાય છે જ્યારે તમે બંને તમારી સે@ક્સ સ્કિલ સુધારશો. તમે કેટલીક અન્ય સ્થિતિઓ પણ અજમાવી શકો છો.

સવાલ.હું 25 વર્ષીય મહિલા છુ અને મારા લગ્નને હજુ 2 મહિના થયા છે અને તેમજ મારા પતિ પણ મને ખૂબ પ્રેમ કરે છે અને હું એક અંગત સમસ્યાથી હેરાન છું પણ જ્યારે મારી સુહાગરાત હતી ત્યારે સહવાસમાં મને બહુ પીડા થઈ હતી અને હજુ પણ હું સહ-વાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતી અને મને ખૂબ જ પીડા થાય છે અને મારા પતિ પણ ઘણીવાર મારા આવા વ્યવહારથી નારાજ થઈ જાય છે અને મારા પતિ મારા કરતાં 10 વર્ષ મોટા છે તો શું શારીરિક સંબંધો દરમિયાન મને આ કારણે તો પીડા નહીં થતી હોય ને.

જવાબ.સહ-વાસ એ ખાસ કરીને સુહાગરાતે જ પ્રથમ સહ-વાસ દરમિયાન પીડા થાય એ સ્વાભાવિક છે એ કઈ મોટી વાત નથી પણ થોડાં સમય પછી પણ આ રીતની સ્થિતિ નથી રહેતી અને ત્યારે જ એવું લાગે છે કે પીડા થવા કરતાં તો વધારે તમે તે ડરથી ભયભીત થઈ જાઓ છો એટલે કે આ સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતા અને ત્યારબાદ તમે સ્વાભાવિક બનીને સંબંધ બાંધશો તો સહવાસ સુખદ થશે જ કારણ કે તમારા પતિ તમારા કરતાં ઉંમરમાં મોટા છે અને આ કારણે જ તમે હેરાન થાઓ છો અને તમારે આ ભ્રમ તમારા મનમાંથી કાઢી નાખવો જોઈએ

સવાલ.હું 28 વર્ષીય એક પરણીત મહિલા છુ અને હુ એક જોઈન્ટ પરિવારમાં રહું છું અને મારી દેરાણી નોકરી કરે છે અને મારે લગ્નને 2 વર્ષ થવા આવ્યાં છે અને તે છતાં પણ ઘરની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી લેતી આવા સમયમાં ઘરનો બધો જ આધાર અમો પતિપત્ની પર છે.

અને તેમ છતાં મારી સાસુના મોંમાંથી ક્યારેય પ્રશંસાના બે શબ્દો પણ નથી નીકળતા તો એવામાં પતિને કહું છું તો કહે છે કે કોઈ ફેર નથી પડતો અને કોઈ પ્રશંસા કરે કે ન કરે તું તારી ફરજ પૂરી કરતી રહે કર્મનું ફળ જરૂર મળે છે અને પતિ પોતાના ઘરનાં સભ્યો વિરુદ્ધ કશું સાંભળવાનું પસંદ નથી કરતા એટલા માટે જ વધારે કશું કહું તો ગુસ્સે થઈ જાય છે તો હવે મારે શું કરવુ.

જવાબ.તમારી દેરાણીએ ઘરપરિવારની જવાબદારી સમજવી જોઈએ અને ઘરના કામમાં મદદ કરવી જોઈએ અને કોઈએ તેને ક્યારેય અહેસાસ નથી કરાવ્યો કે ભલે તે નોકરી કરે છે અને તે છતાં પણ ઘરની જવાબદારીઓ પણ નિભાવવાની જરૂર છે.

પણ આવા સમયમાં હજુ પણ કંઈ નથી બગડયું અને તમે મોટાં છો તો તેમને કહી શકો છો ત્યારબાદ જો કહેવા છતાં પણ તે કોઈ રીતે ધ્યાન નથી આપતી તો તમે કોઈ નોકર રાખી શકો છો અને તેમને ટકોર કરવાનું બંધ કરો અને આથી તમને કામમાં ઘણી રાહત મળશે અને ત્યારબાદ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ મુદ્દાને લઈને પતિ સાથે ન ઝઘડો નહીં તો કારણ વિના તાણ ઊભી થશે.

Advertisement