હું એક અપરણિત પુરુષ છું, મારી ગર્લફ્રેન્ડ મારી સાથે રૂમમાં આવતા પહેલા મારી પાસે પૈસા માંગે છે, શું હું તેને…

સવાલ.હું 26 વર્ષની પરિણીતા અને એક પુત્રની માતા છું મારા લગ્ને 3 વર્ષ થયાં છે હું ઉચ્ચ શિક્ષિત અને અત્યંત સુંદર પણ છું મારા પરિવારના તથા અન્ય પરિચિત મારી પ્રશંસા કરે છે પરંતુ પતિ તરફથી પ્રશંસાના બે શબ્દો પણ ક્યારેય સાંભળવા મળતા નથી ક્યારેક અમે સાથે બહાર ફરવા જઈએ અને કોઈ સુંદર યુવતી નજરે ચડે તો એની પ્રશંસા કરતાં થાકતા નથી.

Advertisement

જ્યારે મારી તરફ ક્યારેય પ્રશંસાત્મક નજરે નિહાળવાનો એમની પાસે સમય જ નથી હોતો અંતરંગ ક્ષણો દરમિયાન પણ એ ખૂબ જ ઉતાવળ દાખવે છે અન્ય યુવતીઓના પતિ જે રીતે પ્રેમાલાપ ચુંબન વગેરે દ્વારા સંબંધોને રસમયત બનાવે છે તેમાંનું મારા પતિ કંઈ જ કરતા નથી શું મારે એમની સાથે આ રીતે જ નિભાવવું પડશે?

જવાબ.કોઈની હાજરીમાં તેની પ્રશંસા કરવી તે પ્રશંસાને બદલે ખુશામત વધુ હોય છે વ્યક્તિ સ્વજનોની પ્રશંસા જ્વલ્લે જ કરે છે વળી પતિ અન્ય યુવતીઓની પ્રશંસા કરે તેનોે અર્થ એવોે નથી થતો કે તેમને તમારામાં રહેલા ગુણોનો ખ્યાલ નથી કદાચ એ બીજા આગળ તમારી પ્રશંસા પણ કરતા હોય અન્ય યુવતીઓએના પતિ સમાગમ દરમિયાન પ્રેમક્રીડા કરે છે.

અને તમારા પતિ એમ ન કરતા હોય તેથી દુ:ખી થવાથી કે અફસોસ કરવાથી કંઈ લાભ નહીં થાય તમે જો આવી જ સરખામણી કરતાં રહેશો તો નિરાશા જ મળશે આથી આ રીતે વિચારવાનું છોડી દો પતિની ખામીઓને લક્ષ્યમાં લેવાને બદલે તેમનામાં રહેલી ખૂબીઓ પ્રત્યે ધ્યાન આપો.

સવાલ.મારાં હમણાં જ લગ્ન થયાં છે મારી સમસ્યા એ છે કે મારી પત્ની સેક્સમાં રસ જ નથી લેતી હું પ્રયત્ન કરું તોે પણ બહાનાં કાઢીને ટાળે છે તેનો રસ જાગ્રત કરવા માટે શું કરવું જોઈએ?

જબાબ.પત્ની સાથે બને એટલી વાતચીત કરો પતિ-પત્નીએ એકબીજાને પોતપાતાની પસંદ નાપસંદ જણાવવી જોઈએ ફોેરપ્લેમાં વધુ સમય લો અને તમારી ઈચ્છાઓ શબ્દોમાં વ્યક્ત કરો અમુક કામક્રીડા તેને ગમે છે કે નહીં એ અનુભવતી હોય તો સમજાવટથી કામ લો તેનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરો અને પછી સે-ક્સ માણવાનો દિવસ દૂર નહીં હોય એની ખાતરી રાખજો.

સવાલ.હું ઇન્ટરમીડિએટની વિદ્યાર્થીની છું ગયા વર્ષે મારા પિત્તાશયનું ઑપરેશન થયું તે પહેલાં મોટા આંતરડાનું ઑપરેશન થયું હતું શું આ ઑપરેશનોની મારા દામ્પત્યજીવન પર તો કોઈ અસર નહીં થાય ને? ઑપરેશનને લીધે મારા પેટ પર નિશાન રહી ગયાં છે ક્યાંક આ કારણસર મારા પતિ મારા પ્રત્યે શંકા તો નહીં કરે?

જવાબ.આ ઑપરેશનથી તમારા દામ્પત્યજીવન પર કોઈ અસર નહીં થાય પણ જો તમારાં કુટુંબીજનો લગ્નસંબંધ વિશે વાત ચલાવે ત્યારે વર પક્ષથી કંઈ ન છુપાવે તો પહેલેથી જ પરિસ્થિતિ અંગે ખુલાસો કરી દેવાથી શંકાની સંભાવના જ નહીં રહે.

સવાલ.હું અપરિણીત છોકરો છું મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી થોડા સમય પહેલાં સોશ્યમ મીડિયાના માધ્યમથી એક ઓનલાઈન ડેટિંગ એપમાં જોડાયો હતો જ્યાં હું એક છોકરી સાથે મારો સંપર્ક થો તે એટલી સુંદર હતી કે ફોટો જોતાં જ હું પહેલી નજરમાં જ તેના પ્રેમમાં પડી ગયો હતો થોડા દિવસની ઓળખાણ પછી અમે બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા અમારા બંનેમાં ઘણી બાબતો સામ્યતા જોવા મળી હતી જેને પગલે અમે સાવા થોડા સમયમાં જ એકબીજાની નજીક આવી ગયા.

એકજ અઠવાડિયામાં તો અમે એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી લીધી હું તેની સાથે ફોન પર વાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો પરંતુ તેણે મને મેસેજ કરીને કહ્યું કે હું તેના એકાઉન્ટમાં 500 રૂપિયા ટ્રાન્સફર કરીશ પછી જ તે મારી સાથે વાત કરશે તેનો આ મેસેજ વાંચીને પહેલા તો મને ખૂબ જ આઘાત લાગ્યો કારણ કે એક-બે દિવસની વાતચીતમાં કોઈ કેવી રીતે પૈસા માંગી શકે.

હું માત્ર એક વ્યક્તિ તરીકે તેને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો એટલું જ નહીં પણ હું મારું બાકીનું જીવન તેની સાથે વિતાવવા માંગતો હતો જો કે હું જાણું છું કે તેને પૈસા મોકલવા એ ખૂબ જ મૂર્ખતાપૂર્ણ પગલું છે તેમ છતાં મને આમ કરવું ગમે છે હું સારી રીતે જાણું છું કે આમ કરવાથી મને છેતરપિંડી સિવાય કંઈ મળવાનું નથી પણ હું તેની સાથે વાત કરવા લલચાઈ ગયો છું મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ?

જવાબ.આવી સમસ્યાનો સામનો કરનારા તમે એકલા નથી ઘણાં બધા પુરુષો અને સ્ત્રીઓ આવી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે જ્યાં તેઓને પોતાના સંબંધને જાળવી રાખવા માટે પોતાના સાથીની આર્થિક જરૂરિયાતો પૂરી કરવી પડે છે તમે તે છોકરી સાથે વાત કરવા માટે તેના પૈસા આપવા પણ તૈયાર છો પરંતુ તમે એમ પણ કહી રહ્યા છો કે તે મુજબ બની શકે કે તે તમારી પાસેથી પૈસા લીધા પછી તમારી સાથે વાત કરવાનું બંધ કરી શકે છે.

આવી સ્થિતિમાં તમારી પાસે સ્પષ્ટપણે બે વિકલ્પો છે પહેલા તમે તેને 500 રૂપિયા આપીને વાત ચાલુ રાખો બીજું તેને પૈસા ન આપો અને ન તો આ સંબંધમાં આગળ વધવાનું વિચારો તમે જે પણ પસંદગી કરશો તે સંપૂર્ણપણે તમે આ સંબંધમાંથી શું કરવા માંગો છો તેના પર નિર્ભર રહેશે હું તમને થોડા પ્રશ્નો પૂછવા માંગુ છું શું તમે ફક્ત મૂડ બદલવા માટે આ સંબંધમાં રહેવા માંગો છો.

અથવા તમે ખરેખર ગંભીર અને પ્રતિબદ્ધ પાર્ટનર શોધી રહ્યા છો?તમે તે છોકરી સાથે વાત કરવા માટે કેટલી હદ સુધી પૈસા ખર્ચી શકો છો?આ એટલા માટે છે કારણ કે ભવિષ્યમાં તે તમારી પાસેથી કંઈક બીજું માંગવાનું શરૂ કરી શકે છે આજે તે માત્ર 500 રૂપિયા માગે છે પરંતુ આવતીકાલે આ રકમનો આંકડો મોટો હોઈ શકે છે અત્યારે તો તમે ફક્ત તેની શારીરિક સુંદરતાથી જ આકર્ષાયા છો.

પરંતુ એક વાત ધ્યાનમાં રાખો કે થોડા સમય પછી તમને તમારા નિર્ણય પર પસ્તાવો પણ થઈ શકે છે સમજી વિચારીને આગળ વધો કોઈપણ સંબંધ લાંબા સમય સુધી ચાલવા માટે કપલ્સ માટે એકબીજા સાથે જોડાવું ખૂબ જ જરૂરી છે તેઓ માત્ર એકબીજાને નિઃસ્વાર્થપણે પ્રેમ કરતા નથી પરંતુ મુશ્કેલીના સમયે પણ એકબીજાની પડખે ઊભા જોવા મળે છે.

હા એ અલગ વાત છે કે જે સંબંધોમાં પ્રેમ કરતાં પૈસા વધારે હોય છે તેમનું ભવિષ્ય લાંબુ હોતું નથી તમારા કિસ્સામાં પણ એવું જ થઈ રહ્યું છે આ સંબંધમાંથી તમને શું જોઈએ છે તે વિશે પહેલા વિચારવું વધુ સારું છે જો તમારી અપેક્ષાઓ સાથે તેમની વિચારસરણી મેળ ખાતી હોય તો તમે આગળ વધી શકો છો અને તેમને પૈસા પણ આપી શકો છો પરંતુ જો કોઈ જોખમ હોય જે તમે પહેલાથી જ જોઈ રહ્યાં છો તો અલગ થવું શ્રેષ્ઠ છે.

સવાલ.હું ત્રીસ વર્ષની પરિણીત સ્ત્રી છું અને મારા પતિની ઉંમર ૩૫ વર્ષની છે ત્રણ વર્ષ પહેલાં અમારાં લગ્ન થયાં હતાં અને અમારે બે વર્ષનું બાળક છે સમસ્યા એ છે કે મારા પતિને એક વારના સં-ભોગથી સંતોેષ નથી મળતો અને તે વારંવાર જબરજસ્તીપૂર્વક સંભોગ કરે છે રાત્રે મને સૂવા પણ નથી દેતા આને કારણે યોેનિમાર્ગમાં મને ખૂબ જ દુખાવો થાય છે દુખાવામાં મને રાહત મળે અથવા મારા પતિની ઈચ્છાઓને કઈ રીતે સંતોષવી એ વિશે માર્ગદર્શન આપશો.

જવાબ.તમે પતિને હસ્તમૈથુન કરવા માટે સમજાવીને અથવા ઓરલ સેક્સથી સંતોેષ આપી શકશો સે-ક્સ કઈ રીતે માણવું એ મહત્ત્વનું નથી પણ કઈ રીતે સંતોષ મળે એ મહત્ત્વનું છે યોેનિમાર્ગના દુખાવામાં રાહત મેળવવા તમે કોઈપણ એન્ટિ-સેપ્ટિક ક્રીમનો ઉપયોગ કરી શકો.

સવાલ.હુ 26 વર્ષની છું એક યુવકને પ્રેમ કરતી હતી અમારા બંને પરિવારો વચ્ચે સારા સંબંધ હોવાથી લગ્નમાં કોઈ અડચણ નહીં આવે એવું અમે માનતાં હતાં છોકરાની નાની બહેન કુંવારી હોવાથી તેનો સંબંધ નક્કી થાય પછી જ તે લગ્ન વિશે વિચારશે એવી છોકરાની શરત હતી હવે તેની બહેનની સગાઈ થઈ ગઈ છે તેણે આપેલ વચન પ્રમાણે અમારાં લગ્નની વાત ઘરમાં કરી તો તેના મોટા ભાઈએ આ લગ્નની ઘસીને ના પાડી દીધી હવે તે યુવક પોતાની લાચારી બતાવે છે કે પિતા સમાન મોટા ભાઈની મરજીની વિરુધ્ધ તે લગ્ન નહીં કરી શકે હું ખૂબ પેરશાન છું હું શું કરું?

જવાબ.તમે જાણો છો કે તમારા પ્રેમી તેનાં વડીલો વિરુધ્ધ જઈને તમારી સાથે લગ્ન નહીં કરે પછી તેની યાદોના સહારે જીવનભર બેસી રહેવું પણ યોેગ્ય નથી મા-બાપની મરજીથી બીજે ક્યાંક લગ્ન ગોેઠવી લોે પતિના ઘેર જઈને એક નવા જીવનની શરૂઆત કરવાથી જૂની યાદો ધીરે ધીરે ભુલાઈ જશે.

Advertisement