હું મારાથી 4 વર્ષ નાના યુવક સાથે રોજ રાત્રે મજા કરતી હતી, પણ હવે તે મને મજા કરાવતો નથી, મારે શું કરવું?….

સવાલ.મારા લગ્ન હમણાં થોડા મહિના પહેલાજ થયા છે અને મારી ઉંમર 22 વર્ષ છે અને મારે સં@ભોગ સમયે મને તરત જ વીર્ય સ્ખલન થાય છે.જેથી સં@ભોગમાં આનંદ મળતો નથી અને સમા-ગમ સમય પણ ખૂબ ઓછો રહે છે આ માટે તમે અમને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

Advertisement

જવાબ.સં@ભોગ દરમિયાન તમારે જે વીર્યનું સ્ખલન જલ્દી થાય તે તમારી સમસ્યા સામાન્ય છે અને આ પ્રકારની સમસ્યાથી ઘણા લોકો પીડાય છે માટે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી.આમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા મદદરૂપ થઈ શકે છે એમ પ્રખ્યાત સે@ક્સોલોજિસ્ટનું કહેવું છે.

આ ઉપરાંત આ તકલીફથી પીડાતા લોકોએ પહેલાં તેમની પત્નીને સંતોષ આપી દીધા પછી સમા-ગમ કરવો જો તમે તમારી પત્ની ને સંતોષ આપી દીધા પછી સમા-ગમ કરશો તો એ સમા-ગમ નથી સંતોષ છે માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી.

સવાલ.હું અને મારા પતિ અમે બન્ને 28 વર્ષના છીએ અને અમારા લગ્નને 1 વર્ષ થયું છે. અમને કોઈ સમસ્યા નથી પણ અમે મહિનામાં એક જ વખત સે@ક્સ કરીએ છીએ. હું જાણવા માગું છું કે આ નોર્મલ છે? શું અમારે ડૉક્ટર સાથે વાત કરીને કારણ જાણવું જોઈએ?

જવાબ.અઠવાડિયામાં ત્રણ અથવા બે વખત સે@ક્સ કરવું નોર્મલ છે. તમે બન્નેએ સે@ક્સની આટલી ઓછી ફ્રીક્વન્સી શા માટે અને કઈ રીતે નક્કી કરી છે?

સવાલ.હું 22 વર્ષની યુવતી છું અને સ્ટડીઝ માટે હું ફોરેન જવાની છું. મારા ફ્રેન્ડ્સ મને કહે છે કે, જુદા-જુદા વંશના પુરુષોના સે@ક્સ્યુઅલ ઓર્ગન્સ ઇન્ડિયન પુરુષોના સે@ક્સ્યુઅલ ઓર્ગન્સ કરતાં ઘણા મોટા હોય છે. શું એ વાત સાચી છે? શું એ વાત પણ સાચી છે કે યુરોપીયન મહિલાઓની વજાઇના ઇન્ડિયન મહિલાઓની વજાઇના કરતાં લાર્જ હોય છે? જો હું કોઈ ફોરેનર સાથે સે@ક્સ કરું તો આ ફિઝિકલ ડિફરન્સીસના લીધે મને ખૂબ દુઃખાવો થશે.

જવાબ.ઇન્ડિયા હોય કે ફોરેન, મોટાભાગની વજાઇના જરૂરિયાત મુજબ એક્સપાન્ડ થાય છે. દુ:ખાવાનો આધાર પેનિસની લંબાઈ અને પહોળાઈ સિવાય બીજાં કેટલાંક ફેક્ટર્સ પર પણ છે.

સવાલ.મારી ઉંમર 50 વર્ષની છે. છેલ્લા છ વર્ષથી મારી પત્ની સાથે મારા સેક્સ્યુઅલ સંબંધો સારા નથી રહ્યાં. મને ઈરેક્શન થઈ રહ્યું છે પરંતુ ઈન્ટરકોર્સ માટે તે પૂરતું નથી. મારા સે@ક્સ સંબંધો પત્ની સાથે ખૂબ જ શુષ્ક છે. મારી આ સ્થિતિથી મને ઘણીવાર આત્મહત્યા કરવાનું પણ મન થાય છે. તો હું શું કરુ.

જવાબ.તમારા મનમાંથી સૌ પ્રથમ આત્મહત્યા કરવાનો વિચાર પડતો મૂકો. પ્રોપર ટ્રિટમેન્ટથી તમે અને તમારી પત્ની આ બાબતે ઉકેલ લાવી શકો છો. પચાસ વર્ષની ઉંમરે સેક્સ્યુઅલ એક્ટિવિટી થોડી શુષ્ક ભલે પડતી હોય પરંતુ રોમાંચ ઓછો થતો નથી. થોડા પ્રયત્ન પછી તમે ફરી રેગ્યુલર સેક્સ લાઈફમાં આવી શકો છો. તમારે કોઈ સેક્સોલોજીસ્ટને મળવાની જરુર છે અને હેલ્થ કન્ડિશન તેમજ હોર્મોનલ લેવલ પણ ચકાસવાની જરુર છે.

સવાલ.મારા લગ્ન થઈ ગયા છે અને મારી ઉંમર ૩૮ વર્ષ છે લગભગ મારા લગ્ન થયાને ૧૭ થયા છે. હું અને મારી પત્ની શારીરિક સુખ આનંદ પૂર્વક લઈએ છીએ તેમ છતાં પણ મને સંતાન સુખનો લાભ થતો નથી આ પછી અમે બંને એ રિપોર્ટ કરાવ્યા તો અમારા બંનેના રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને અમારામાં કોઈ ખામી નથી.

અમે ઘણા ઉપાયો કર્યા પરંતુ અમને સંતાન થતા નથી.આ પછી મારી એક બહેનપણીની સલાહ આપી કે તારા પતિમાં કઈ ખામી હશે તું બીજા પુરુષ જોડે સંભોગ કરજે એવું કહ્યું હતું તે પ્રમાણે મેં મારા પતિ સિવાય અન્ય પુરુષો સાથે શરીર સુખ માણવાનું શરૂ કર્યું છે.

પરંતુ હજુ સુધી એનું પરિણામ મળ્યું નથી ઇચ્છા ન હોવા છતાં પણ સંતાનની આશાએ હું પર પુરુષો સાથે સંબંધ રાખું છું.મારી બહેનપણી આવા પ્રયોગમાં સફળ થઈ હોવાથી મને પણ આશા જન્મી છે અને આ પ્રયોગ મેં કર્યો હતો પરંતુ સફળતા મળી નહીં શું આ કારણે એઇડ્સ થવાની શક્યતા છે ખરી શું આમાં મને સફળતા મળશે ખરી આ વિશે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.તમને જણાવી દઈએ કે તમે તાપસ કરાવવી જોઈએ શું તમે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ પાસે આ માટે જરૂરી એવી બધી તપાસ કરાવી છે? સંતાનની આશા સૌને હોય છે પણ આ માટે આવો અનૈતિક માર્ગ અપનાવવો યોગ્ય નથી. તમારા નસીબમાં સંતાન નહીં હોય તો તમે ગમે તેટલા પુરુષો સાથે સંબંધ બાંધશો તો પણ તમને સંતાન થશે નહીં અને તમારામાં જ કોઈ ખામી હશે તો આ પ્રયોગ પણ સફળ થશે નહીં.

આમ કરી તમે તમારા પતિનો વિશ્વાસઘાત કરી રહ્યા છો. અને કાલ ઊઠીને કોઈ બીજા પુરુષ દ્વારા તમને સંતાન થશે અને તમારા પતિને તમારા પર શક જશે અને આ સંતાન તેમનું નથી.એ વાત સાબિત થશે તો તમારું અને તમારા બાળકનું ભવિષ્ય અંધકારમય બની જશે.અને લગ્નેતર સંબંધ બાંધવાને કારણે એઇડ્સનું પણ જોખમ છે.આ ઉપરાતં આમ કરવાથી તમારા ચારિત્ર પર લાંછન લાગવાની શક્યતા છે.

આથી આ પ્રયોગ છોડી કોઈ સારા ડોક્ટરની સલાહ લો અને ઉપચાર કરાવો આજે તો વિજ્ઞાાને ઘણી પ્રગતિ કરી છે ઘણા રોગોનું નિરાકરણ કરે છે.ટેસ્ટ ટયૂબ બેબી જેવી પદ્ધતિ વિશે ડોક્ટર સાથે ચર્ચા કરો.આમ કરવા છતાં પણ સફળતા ન મળે તો કોઈ બાળક દત્તક લો પરંતુ પર પુરુષો સાથે સંબંધ બાંધવાનું બંધ કરો આમ કરવાથી તમારા જ ચરિત્ર ઉપર કલંક લાગશે અને તમારા પતિને સાથ આપો આ સમયમાં અને તમારા પતિ પ્રત્યે વિશ્વાસ જીતો.

સવાલ.મારા છૂટાછેડા થયા છે. મારે 3 બાળકો છે. હું 4 વર્ષના છોકરા સાથે પ્રેમમાં છું. અમે બંનેએ ગુપ્ત રીતે લગ્ન કર્યા. હવે તે મારાથી ભાગવા લાગ્યો છે, જેના કારણે હું ખૂબ જ પરેશાન છું. મારું દિલ આત્મહત્યા કરવા માંગે છે પણ હું બાળકો માટે જીવું છું.

મારી પાસે જે કંઈ હતું, જમીન, મિલકત, પૈસા બધું જ મેં તેને આપી દીધું છે. હવે તે મારાથી દૂર જવાનો પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે હું તેને ખૂબ પ્રેમ કરું છું. હવે તે કોઈ બીજા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. દિવસે ને દિવસે મારું માનસિક સંતુલન બગડતું જાય છે.

જવાબ.આત્મહત્યા એ સમસ્યાનો ઉકેલ નથી. એ વાત સાચી છે કે તમારી સમસ્યાનું કારણ તમે જ છો, પરંતુ તમારે આ સમસ્યામાંથી પણ રસ્તો શોધીને આગળ વધવું પડશે. સૌથી પહેલા તો સમજી લો કે પ્રેમ આંધળો છે. આ આંધળા પ્રેમમાં, તમે જોઈ શક્યા નહીં કે તે યુવાન તમારી પાસેથી શું ઇચ્છતો હતો. અત્યાર સુધી તમે તમારા દિલનું ઘણું સાંભળ્યું છે. હવે તમારે તમારા બાળકો વિશે વિચારીને નિર્ણય લેવો જોઈએ.

એ છોકરાનો વિચાર તમારા હૃદયમાંથી સંપૂર્ણપણે કાઢી નાખો. જો તમે તે છોકરા સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હોત, તો દેખીતી રીતે તમે તેના પર કોઈ હકનો દાવો કરી શકતા નથી. તમારે શરૂઆતમાં જ કંઈપણ આપતી વખતે લેખિત પેપરવર્ક કરવું જોઈએ. પરંતુ તમે આ ન કર્યું હોવાથી, તેને સંપૂર્ણપણે ભૂલી જવું અને ફક્ત તમારા બાળકો માટે જ જીવવાનો પ્રયાસ કરવો અને નવેસરથી જીવન શરૂ કરવું વધુ સારું રહેશે.

Advertisement