જ્યારે પણ હું મારી ગર્લફ્રેન્ડ સાથે સે@ક્સની શરૂઆત કરવા જવ છું તે પહેલાં જ તે થાકી જાય છે અને હું અધૂરો રહી જવ છું, હું શું કરું….

સવાલ.પહેલા અઠવાડિયામાં 2-3 વખત માસ્ટરબેટ કરતો હતો. આ દરમિયાન મારું ઈજેક્યુલેશન સાવ નોર્મલ હતું અને મને સંતુષ્ટિ પણ થતી હતી. પરંતુ હું જોઈ રહ્યો છું કે હવે હું મારી ફોરસ્કીનને પાછળ નથી જ કરી શકતો. હું દરેક વખતે પોતાના જેનિટલ એરિયાના સરખી રીતે સાફ-સફાઈ કરું છું પરંતુ હવે મને લાગે છે કે પેનીસના હેડ પર અને તેની નીચેના ભાગે મને સફેદ રંગની દ્રવ્ય દેખાય છે.

Advertisement

જોકે એમાં કોઈ ગંધ નથી આવતી. મારી ફોરસ્કીન ખૂબ જ ટાઈટ થઈ ગઈ છે અને માસ્ટરબેટ દરમિયાન છોલાઈ પણ જાય છે. આથી મે માસ્ટરબેટ કરવાનું બંધ કરી દીધું છે. હાલમાં જ મે જોયું કે મારું ડાયાબિટીઝ પણ વધેલું છે. તમને શું લાગે છે ડાયાબિટીઝ તેનું કારણ છે અથવા અન્ય કોઈ કારણ હોઈ શકે છે?

જવાબ.સફેદ રંગનું ડિસ્ચાર્જ જે તમારી પેનીસની આસપાસ નજર આવી રહ્યું છે તેને સ્મેગમા કહેવાય છે જે ફોરસ્કિનની નીચે નીકળતું નોર્મલ સિક્રીશન છે. તમારે પોતાની ટાઈટ ફોરસ્કીનની તપાસ કરાવવાની જરૂર છે અને તેને સમગ્ર રીતે પાછળ કરવામાં અસમર્થ રહો છો તો પછી ખતના કરાવવું જ પડશે.

સવાલ.મારી એક ગર્લફ્રેન્ડ છે અને હાલમાં જ અમે ઓરલ સેક્સ માણ્યું હતું અને મેં તેની વરજાઈનાને આંગળીથી ઉત્તેજિત કરી દીધી હતી. મારા નખ પણ નાના નહોતા કે મેં હાથ પણ નહોતા ધોયા. અને એક્ટના 4 દિવસ બાદ પણ ગર્લફ્રેન્ડને પીરિયડ્સ નથી જ આવ્યા. તેનું શું કારણ હોઈ શકે છે? શું તે પ્રેગ્નેટ થઈ ગઈ હશે? જો હા તો આ પ્રેગ્નેન્સીથી કેવી રીતે છૂટકારો મેળવી શકાય? અમે આ વાતને લઈને ખૂબ પરેશાન રહીયે છીએ અને સારું માર્ગદર્શન આપો.

જવાબ.તમે ઉપર જે રીતે માહિતી આપી છે તે વાંચ્યા બાદ મને નથી લાગતું કે તમારી ગર્લફ્રેન્ટ પ્રેગ્નેટ થઈ ગઈ છે. પરંતુ આ વાતની પુષ્ટિ કરવા માટે તેમણે યુરિન પ્રેગ્નેન્સી ટેસ્ટ પણ કરાવી લેવો જોઈએ. જોકે તમે જે પણ કર્યું છે તે હાઈજેનિક ન કહીં શકાય. બની શકે બીજા કોઈ કારણથી પીરિયડ્સ મોડા પડ્યા હોય અને આથી જો તેમને પીરિયડ્સ સંબંધીત કોઈ સમસ્યા હોય તો તરત જ ગાયનેકોલોજિસ્ટને સંપર્ક કરવો જોઈએ.

સવાલ.હું એક પરિણીત છું અને મારો એક બાળક પણ છે. હું ધૂમ્રપાન નથી કરતો અને સંપૂર્ણ રીતે હેલ્થી પઢ છું. હાલમાં જ મેં અનુભવ કર્યો કે મારા ગ્લાન્સમાં મને કોઈ પ્રકારની ઉતેજના અથવા સંવેદનાનો સાવ અનુભવ નથી થતો. જ્યારે મારી પત્ની ઓરલ સે@ક્સ કરતી હોય છે તો મને કઈ ફીલ જ નથી થતું. તમને શું લાગે છે તેની પાછળ શું કારણ હોઈ શકે છે અને શું તેની સારવાર શક્ય હોય છે?.

જવાબ.મારી સલાહ એ છે કે તમે ઘણા પ્રકારના ટેસ્ટ કરાવવાની જરૂર છે ખાસ કરીને ડાયાબીટીઝ ટેસ્ટ અને વિટામિન બી 12નો ટેસ્ટ. સાથે જ તમારી આઉટડોર એક્ટિવિટીને જેટલું બની શકે તેટલી વધારો અને એક્સરસાઈઝને તમારા રૂટિનમા શામેલ કરી દો.

સવાલ.હું એક યુવતી છું અને પાછલા 4 વર્ષથી કોઈને ડેટ કરી રહી છું અને હું જ્યારે 16 વર્ષની હતી ત્યારે મેં મારી વર્જિનિટી ગુમાવી દીધી હતી. હવે અમે જ્યારે પણ સેક્સ કરીએ છીએ ત્યારે પાર્ટનર કહેતો હોય છે કે મારી વરજાઈના એકદમ લૂઝ થઈ ગઈ છે. તેનું કહેવું છે કે તેના કારણે તેને સેક્સ કર્યું હોય તેવું નથી જ લાગતું. મને મારી વરજાઈના ટાઈટ કરવા માટે શું કરવું જોઈએ? અને આવું શા માટે થયું હશે તેનું શું કારણ હોઈ શકે?

જવાબ.વરજાઈનાની દ્રઢતા ઓછી થવા કે લૂઝ થવા પાછળ કોઈપણ કારણ હોઈ શકે છે. કીગલ એક્સરસાઈઝ તરત શરૂ કરી દો અને દિવસમાં 2 વખત કરો. સાથે જ કોઈ ગાયનેકોલોજિસ્ટને સંપર્ક પણ કરો. આ તમારા વરજાઈનાની ફર્મનેસને પાછી લાવવામાં તમને મદદ પણ કરશે.

સવાલ.હું ૧૯ વરસની છું. એક વર્ષ પૂર્વે મારા ગર્ભાશયના આગલા ભાગમાં ફાઇબ્રોઇડ હોવાથી ઓપરેશન કરવું પડયું હતું. ઓપરેશનની ગાંઠ કાઢી લેવામાં આવી. આ પછી શારીરિક તપાસમાં પણ બધુ નોર્મલ આવ્યું. આ પછી મારું માસિક પણ નિયમિત થઇ ગયું. પરંતુ મને ઘણા પ્રમાણમાં સફેદ ડિસ્ચાર્જ થાય છે. આ કારણે મને ચિંતા થાય છે કે હું માતૃત્વ ધારણ કરી શકીશ કે નહીં? ડૉક્ટરનું કહેવું છે કે મને સિઝરિયન કરવું પડશે.એક યુવતી.

જવાબ.ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ જેવી ગાંઠો સામાન્ય છે. આ કારણે ગભરાવાની કે ચિંતા કરવાની કોઇ જરૂર નથી અને તમારો તો ઇલાજ પણ થઇ ગયો છે. આથી ચિંતા છોડી દો. સિઝેરિયન ડિલિવરીનો પ્રશ્ન છે તો આજે આ સામાન્ય છે અને ડિલિવરી નોર્મલ થશે કે સિઝરિયન એનો આધાર તે સમયે તમારી શારીરિક સ્થિતિ કેવી છે એના પર છે.વાચકો દ્વારા વારંવાર જાતીય સંબંધ અને રતિક્રીડા અંગેના સાચા ખોટા, ભેદભરમવાળા પ્રશ્નો પૂછાય છે.ઘણા વાચકો શરમના માર્યા પોતાના નામ-ઠામ પણ જણાવતાં નથી. આવા કેટલાંક નનામા પત્રોના જવાબ અહીં આપ્યાં છે.

સવાલ.મારી ગર્લફ્રેન્ડને ફોરપ્લે પસંદ છે પરંતુ અમે સે@ક્સ કરવાનું શરૂ કરતાં જ તે થાકી જાય છે અને ઓર્ગેઝમ બતાવી શકતી નથી. મને ડર છે કે લગ્ન પછીની અમારી સે@ક્સ લાઈફ પર તેની અસર પડશે. સ્વસ્થ સે@ક્સ લાઈફ માટે શું કરવું જોઈએ?

જવાબ.ફોરપ્લેથી મહિલાઓ ઘણી વખત ઓર્ગેઝમ લેવલ સુધી પહોંચી શકે છે, તેથી તમારા પાર્ટનરને વચ્ચે આરામની જરૂર છે. હવે એ જાણવું સામાન્ય છે કે તમે બંને તમારી સે@ક્સ લાઇફ કેવી રીતે સુધારશો. આ પુસ્તક ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. આમાં તમને સ્વસ્થ સે@ક્સ લાઈફ સંબંધિત યોગ્ય માહિતી મળશે.

Advertisement