જ્યારે પત્ની ગર્ભવતી હોય, ત્યારે હું કયા મહિના સુધી તેની સાથે સે@ક્સ કરી શકું?….

સવાલ.મારી ઉંમર 50 વર્ષની છે. છેલ્લા છ વર્ષથી મારી પત્ની સાથે મારા સેક્સ્યુઅલ સંબંધો સારા નથી રહ્યાં. મને ઈરેક્શન થઈ રહ્યું છે પરંતુ ઈન્ટરકોર્સ માટે તે પૂરતું નથી. મારા સેક્સ સંબંધો પત્ની સાથે ખૂબ જ શુષ્ક છે. મારી આ સ્થિતિથી મને ઘણીવાર આત્મહત્યા કરવાનું પણ મન થાય છે. તો હું શું કરુ.

Advertisement

જવાબ.તમારા મનમાંથી સૌ પ્રથમ આત્મહત્યા કરવાનો વિચાર પડતો મૂકો. પ્રોપર ટ્રિટમેન્ટથી તમે અને તમારી પત્ની આ બાબતે ઉકેલ લાવી શકો છો. પચાસ વર્ષની ઉંમરે સે@ક્સ્યુઅલ એક્ટિવિટી થોડી શુષ્ક ભલે પડતી હોય પરંતુ રોમાંચ ઓછો થતો નથી.

થોડા પ્રયત્ન પછી તમે ફરી રેગ્યુલર સે@ક્સ લાઈફમાં આવી શકો છો. તમારે કોઈ સેક્સોલોજીસ્ટને મળવાની જરુર છે અને હેલ્થ કન્ડિશન તેમજ હોર્મોનલ લેવલ પણ ચકાસવાની જરુર છે.

સવાલ.મારા લગ્ન થઈ ગયા છે અને મારી ઉંમર ૩૮ વર્ષ છે લગભગ મારા લગ્ન થયાને ૧૭ થયા છે. હું અને મારી પત્ની શારી-રિક સુખ આનંદ પૂર્વક લઈએ છીએ તેમ છતાં પણ મને સંતાન સુખનો લાભ થતો નથી આ પછી અમે બંને એ રિપોર્ટ કરાવ્યા તો અમારા બંનેના રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને અમારામાં કોઈ ખામી નથી.અમે ઘણા ઉપાયો કર્યા પરંતુ અમને સંતાન થતા નથી.

આ પછી મારી એક બહેનપણીની સલાહ આપી કે તારા પતિમાં કઈ ખામી હશે તું બીજા પુરુષ જોડે સં@ભોગ કરજે એવું કહ્યું હતું તે પ્રમાણે મેં મારા પતિ સિવાય અન્ય પુરુષો સાથે શરીર સુખ માણવાનું શરૂ કર્યું છે.પરંતુ હજુ સુધી એનું પરિણામ મળ્યું નથી ઇચ્છા ન હોવા છતાં પણ સંતાનની આશાએ હું પર પુરુષો સાથે સંબંધ રાખું છું.

મારી બહેનપણી આવા પ્રયોગમાં સફળ થઈ હોવાથી મને પણ આશા જન્મી છે અને આ પ્રયોગ મેં કર્યો હતો પરંતુ સફળતા મળી નહીં શું આ કારણે એઇડ્સ થવાની શક્યતા છે ખરી શું આમાં મને સફળતા મળશે ખરી આ વિશે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.તમને જણાવી દઈએ કે તમે તાપસ કરાવવી જોઈએ શું તમે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ પાસે આ માટે જરૂરી એવી બધી તપાસ કરાવી છે? સંતાનની આશા સૌને હોય છે પણ આ માટે આવો અનૈતિક માર્ગ અપનાવવો યોગ્ય નથી. તમારા નસીબમાં સંતાન નહીં હોય તો તમે ગમે તેટલા પુરુષો સાથે સંબંધ બાંધશો તો પણ તમને સંતાન થશે નહીં અને તમારામાં જ કોઈ ખામી હશે તો આ પ્રયોગ પણ સફળ થશે નહીં.

આમ કરી તમે તમારા પતિનો વિશ્વાસઘાત કરી રહ્યા છો. અને કાલ ઊઠીને કોઈ બીજા પુરુષ દ્વારા તમને સંતાન થશે અને તમારા પતિને તમારા પર શક જશે અને આ સંતાન તેમનું નથી.એ વાત સાબિત થશે તો તમારું અને તમારા બાળકનું ભવિષ્ય અંધકારમય બની જશે.અને લગ્નેતર સંબંધ બાંધવાને કારણે એઇડ્સનું પણ જોખમ છે.આ ઉપરાતં આમ કરવાથી તમારા ચારિત્ર પર લાંછન લાગવાની શક્યતા છે.

આથી આ પ્રયોગ છોડી કોઈ સારા ડોક્ટરની સલાહ લો અને ઉપચાર કરાવો આજે તો વિજ્ઞાાને ઘણી પ્રગતિ કરી છે ઘણા રોગોનું નિરાકરણ કરે છે.ટેસ્ટ ટયૂબ બેબી જેવી પદ્ધતિ વિશે ડોક્ટર સાથે ચર્ચા કરો.

આમ કરવા છતાં પણ સફળતા ન મળે તો કોઈ બાળક દત્તક લો પરંતુ પર પુરુષો સાથે સંબંધ બાંધવાનું બંધ કરો આમ કરવાથી તમારા જ ચરિત્ર ઉપર કલંક લાગશે અને તમારા પતિને સાથ આપો આ સમયમાં અને તમારા પતિ પ્રત્યે વિશ્વાસ જીતો.

સવાલ.મારી ઉંમર 16 વર્ષની છે અને હું વર્જિન છું. મે નોટિસ કર્યું છે કે મારા લેબિયા યોનીમાં બહારની તરફનો ભાગ નોર્મલ સાઈઝ કરતા મોટા છે. મને ડર લાગે છે કે તેનાથી ભવિષ્યમાં મારી સેક્સ લાઈફને અસર થશે તો? જો દવા લેવાથી તેનો ઈલાજ થઈ શકતો હોય તો તેના માટે હું તૈયાર છું.

જવાબ.સ્ત્રી રોગ નિષ્ણાંત સાથે વાત કરો, જો તેઓ પણ કહે કે લેબિયાની સાઈઝ વધુ છે તો પ્લાસ્ટિક સર્જનની સલાહ લેજો. પ્લીઝ આ બધી તપાસ દરમિયાન તમારી માતાને પણ સાથે રાખો.

સવાલ.મારી ઉંમર 46 વર્ષની છે અને ફિઝિકલ પણ હું ફીટ છું. જોકે, છેલ્લા થોડા અઠવાડિયાથી મને એવું લાગી રહ્યું છે કે સે@ક્સ માણ્યા પછી મારામાં નબળાઈ આવી જાય છે. આમ થવા પાછળનું કારણ શું હોય શકે.

જવાબ.તમારી મુશ્કેલી પરથી એવું લાગી રહ્યું છે કે તમારે જલદીથી ડોક્ટરની મુલાકાત લેવાની જરુર છે. એવું બની શકે કે તમારા શરીરમાં વિટામીન B-12ની ખામી હોય શકે. આ ઉપરાંત કેલ્શિયમ અને હોર્મોનલ ડિસઓર્ડર જેમ કે, થાઈરોઈડ અને ટેસ્ટેસ્ટેરોનની પણ તપાસ કરવાની જરુર છે.

સવાલ.હું અને મારા પતિ બન્નેની ઉંમર 35 વર્ષ છે. અમારા લગ્નને 6 વર્ષનો સમય થઈ ચૂક્યો છે. આમ તો અમારો સંબંધ સારો છે પરંતુ ક્યારેક મારા પતિ ખૂબ જ અપમાનજનક વ્યવહાર કરવા લાગે છે. આ જ કારણ છે કે તેની સાથે સે@ક્સ માણવાનું મન નથી થતું. પતિને દૂર રાખવા હું શું કરું.

જવાબ.તમારી સમસ્યા વિશે બધું જાણવા માટે એ જાણવું જરુરી છે કે તમારા પતિ કઈ રીતનો અપમાનજનક વ્યવહાર કરે છે અને તમારી સાથે કેવો અત્યાચાર કરે છે. આવું કરવા પાછળ તેમનું કારણ શું છે. જો આ દરેક વાતો જાણ્યા પછી પણ તમારી વાતનું સમાધાન ન થાય અને તમે લગ્નજીવન બચાવવા ઈચ્છતા હોવ તો તમારે કાઉન્સેલરની મદદ લેવી જોઈએ.

સવાલ.જ્યારે પત્ની પેટમાંથી હોય, તો તે મહિના દરમિયાન આપણે શારી-રિક સંબંધ બાંધી શકીએ?

જવાબ.જ્યારે પત્ની પેટમાંથી હોય તો 3-4 મહિના પછી સે@ક્સ કરવાનું બંધ કરી દેવું જોઈએ. જો આપણે આવી સ્થિતિમાં બેડ કરીએ તો પણ પેટ પર વધુ દબાણ ન આવે તેનું ધ્યાન રાખવું.

સગર્ભાવસ્થા દરમિયાન સે@ક્સ માણવા અંગે જુદી જુદી વાતો અથવા દલીલો બહાર આવે છે. કેટલાક લોકો પ્રેગ્નન્સી દરમિયાન વધુ સે@ક્સ કરવા ઈચ્છે છે તો બીજી તરફ કેટલાક લોકો આ દરમિયાન સે@ક્સ કરવાથી ડરે છે. તેનું એક કારણ એ છે કે કેટલીક મહિલાઓમાં ગર્ભાવસ્થા દરમિયાન સે@ક્સની ઈચ્છા વધી જાય છે.

કેટલીક સ્ત્રીઓ ડરતી હોય છે કારણ કે સે@ક્સ કરવાથી અજાત બાળકને જોખમ થઈ શકે છે. જો તમને પ્રેગ્નન્સી દરમિયાન સે@ક્સ અંગે કોઈ શંકા કે ડર હોય તો તમારે તમારા ડૉક્ટર સાથે ખુલીને વાત કરવી જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન સે@ક્સ કરવું નુકસાનકારક નથી.

સામાન્ય ગર્ભાવસ્થામાં, તમે ડિલિવરી સુધી સે@ક્સ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે ગર્ભાવસ્થાના છેલ્લા કેટલાક અઠવાડિયામાં સે@ક્સ ન કરવું જોઈએ, કારણ કે તે સમય પહેલા ડિલિવરી અથવા બાળકને નુકસાન પહોંચાડી શકે છે.

પરંતુ નિષ્ણાંતોના મતે જો આ સમય દરમિયાન પાર્ટનર કે ગર્ભવતી મહિલાને સે@ક્સમાં તકલીફ પડતી હોય તો સે@ક્સ કરવાથી બચવું જોઈએ. ડોકટરોના જણાવ્યા અનુસાર, જેમ જેમ ગર્ભાવસ્થાનો સમયગાળો વધે છે, તમારે સાવચેતી રાખવી જોઈએ.

એમ પ્રેગ્નન્સીમાં મહિલાઓના પેટની સાઈઝ ચોથા કે પાંચમા મહિના પછી વધી જાય છે અને આવી સ્થિતિમાં સે@ક્સ આરામદાયક નથી હોતું અને તેમાં તકલીફ થવાની શક્યતા રહે છે.

Advertisement