લગ્નના 8 વર્ષ પછી પણ મને સે@ક્સમાં મજા આવતી નથી, હું શું કરું?…

સવાલ.મારી ઉંમર ૨૬ વર્ષની છે અને મારી પત્નીની ઉંમર ૨૫ વર્ષની છે. અમારાં લગ્નને એક વર્ષ થયું છે. અમારી સમસ્યા એ છે કે અમારે બે વર્ષ સુધી બાળક નથી જોઈતું, પણ વડીલો બાળક માટે ઉતાવળ કરે છે. તેમનું કહેવું છે કે સ્ત્રી જો ૩૦ વર્ષ પછી પ્રેગ્નેટ થાય તો ઘણી બધી તકલીફો થવાની શક્યતા રહે છે. શું આ સાચું છે? પુરુષમાં પણ ૩૦ વર્ષની ઉંમર પછી શુક્રજંતુઓ ઓછા થઈ જાય છે એ સાચું છે?

Advertisement

જવાબ.તમારાં લગ્ન હજી હમણાં જ થયાં છે. એકાદ-બે વર્ષ હજી એન્જોય કરી લો. તમને બાળકની જરૂર ન લાગતી હોય તો એના માટે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. બાળક માટેનો નિર્ણય તમારે જ લેવો જોઈએ, તમારા ફેમિલીવાળાએ નહીં અને એ નિર્ણય આખરી અને પતિ-પત્ની બન્નેએ સાથે મળીને લીધો હોવો જોઈએ.

૩૦ વર્ષ પછી બાળક ન થાય અથવા પ્રેગ્નન્સી વખતે તકલીફો ઊભી થાય એ ફક્ત માન્યતાઓ છે, હકીકત નહીં. હા, એક નિયમ ખરો કે જેટલું વહેલું એટલું વધુ સારું.જેટલું જલદી બાળકનું પ્લાનિંગ કરો એટલું પ્રેગ્નન્સીમાં સરળતા રહે, પણ કોઈએ એવી સ્પષ્ટતા નથી કરી કે કેટલું જલદી. જો ૩૦ વર્ષ પછી બાળક ન જ થવાનું હોત તો લોકો ગર્ભનિરોધક ગોળી અથવા કૉન્ડોમનો ઉપયોગ ન કરત.

સ્ત્રીને જ્યાં સુધી માસિક આવતું હોય (લગભગ ૪૫ વર્ષની ઉંમર સુધી) ત્યાં સુધી ગર્ભ રહી શકે છે. મોટી ઉંમરે ગર્ભ ન રહે અથવા પ્રેગ્નન્સીમાં તકલીફો ઊભી થાય એવી વાતો ફક્ત સાંભળી લેવી. એ ૧૦૦ ટકા સિદ્ધ વસ્તુ નથી. ગર્ભ રહેવો કે ન રહેવો એ તો આખરે ઈશ્વરેચ્છા પર જ આધાર રાખે છે. પુરુષમાં ૩૦ વર્ષ પછી શુક્રજંતુઓ ઓછા થવા લાગે છે એ પણ માન્યતા છે, હકીકત નથી. તમે શુક્રજંતુની ચિંતા ન કરશો. તમે ૧૦૦ વર્ષની ઉંમરે પણ બાળક પેદા કરી શકો છો.

સવાલ.મારી ઉંમર ૬૦ વર્ષની છે. મારી પત્નીની ઉંમર ૫૮ વર્ષની છે. મને અઠવાડિયામાં બે-ત્રણ વખત સં@ભોગ કરવાની ઈચ્છા થાય છે. મારું શિશ્ન આપમેળે ઉત્તેજિત નથી થતું. હસ્ત-મૈથુન કરીને ઉત્તેજિત કરું છું. મારી પત્નીને સે@ક્સની જરાય ઈચ્છા નથી થતી. પત્નીને ઉત્તેજિત કરવા માટે શું કરવું જોઈએ? વીર્યસ્ખલનને ડિલે કરવા માટે શું કરવું જોઈએ?

જવાબ.યુવાની પછી ઘણી વખત વ્યક્તિમાં વિચારમાત્રથી આવતી ઉત્તેજના ઓછી થઈ જાય છે અથવા બંધ થઈ જાય છે. તેમણે સ્પર્શનો અથવા સ્પર્શ સાથે વિચારનો સહારો લેવો પડે છે. આ એક નોર્મલ પ્રક્રિયા છે અને એના માટે ઈલાજની કોઈ જ આવશ્યક્તા નથી.તમારા પાર્ટનરની ઉત્તેજના માટે તેના ગણા-અણગમા જાણી લેવા જરૂરી છે. પછી તેને ગમતી વસ્તુ કરવાથી ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો થશે. વધતી ઉંમર જોડે જાતીય ઉત્તેજનાને કોઈ જ લેવાદેવા નથી.

સં@ભોગ પહેલાંની (ફોરપ્લે) ક્રિયામાં થોડો વધુ સમય આપવો પડે છે. એ પણ એક નોર્મલ પ્રક્રિયા છે. ઘણી વાર કારણ વગરની ચિંતા પણ ઉત્તેજનામાં અવરોધ લાવી શકે છે.શીઘ્રસ્ખલન માટે તમારા ડૉક્ટરની સલાહ હેઠળ દવા લેવાથી સમાગમના પાંચેક કલાક પહેલાં લેવાથી શીઘ્રસ્ખલન વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ જશે. તમારી પત્નીની કામ ઉત્તેજના પણ શીઘ્રસ્ખલનનું એ કારણ હોઈ શકે. તમારા શીઘ્રસ્ખલનને કારણે તેણે સંતોષની અનુભૂતિ કદાચ ન પણ થતી હોય.

જવાબ.થોડા વખતથી હું જ્યારે જ્યારે મારી પત્ની સાથે સંભોગનો આનંદ લઉં છું ત્યારે એવરેજ એકથી દોઢ મિનિટની અંદર જ મારું વીર્યસ્ખલન થઈ જાય છે. મેં ત્રણેક મહિના પહેલાં સુન્નતનું ઓપરેશન કરાવ્યું છે. મારે જાણવું છે કે સુન્નત કરાવવાને કારણે મને વીર્યસ્ખલન જલદી થવાની સમસ્યા સર્જાઈ હશે?

જવાબ.જ્યારે લિં@ગની ચામડીનું આવરણ ન હોય ત્યારે શિશ્નનો ઉપરનો ભાગ થોડો વધારે સંવેદનશીલ થઈ જાય છે. એટલે ઉત્તેજના વધે છે અને વીર્યસ્ખલન જલદી થઈ જાય છે.આમ જુઓ તો જેનું સુન્નતનું ઓપરેશન ન થયું હોય એવી વ્યક્તિઓમાં પણ વીર્યસ્ખલન જલદી થઈ જવાની સમસ્યા સર્જાય છે એટલે સુન્નત કરાવવાથી જલદી સ્ખલન થવાની સમસ્યા થઈ છે એમ માનવું ખોટું છે. બે-ચાર અઠવાડિયામાં તમારી સમસ્યા આપોઆપ ઓછી થઈ જશે.

તમારા પ્રોબ્લેમને શીઘ્રસ્ખલન કે શીઘ્રપતન કહી શકાય. આના માટે આજની તારીખમાં સુન્નત કરાવ્યું હોય કે ન કરાવ્યું હોય બન્નેમાં ટ્રીટમેન્ટ એકસરખી જ રહે છે. એક્સરસાઈઝ અથવા ઑઈન, મલમ કે દવાથી સહેલાઈથી આ સમસ્યા દૂર થઈ જાય છે. જો થોડા સમયમાં તમારી સમસ્યા એની મેળે દૂર ન થાય તો કોઈ સારા સેક્સોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ.

સવાલ.મારી ઉંમર 34 વર્ષની છે અને મારા લગ્નને 8 વર્ષ થઈ ગયા છે, હજુ પણ હું સે@ક્સનો આનંદ માણી શકતો નથી. મને ખબર નથી કે આનું કારણ શું છે પરંતુ મારા પતિ તેમના લિં@ગને મારી યોનિમાર્ગની અંદર સંપૂર્ણપણે મૂકી શકતા નથી. જ્યારે તે આવું કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે મને યોનિમાં દુખાવો થવા લાગે છે. તેને ઉત્થાન સંબંધિત કોઈ સમસ્યા નથી, તેમ છતાં તેનું અંગ અંદર જઈ શકતું નથી. મને લાગે છે કે આ જ કારણે સે@ક્સ મારા માટે આનંદદાયક અને સંતોષકારક નથી. આવું કેમ થઈ રહ્યું છે? સમસ્યા શું છે અને તેના ઉકેલ માટે મારે અને મારા પતિએ શું કરવું જોઈએ?

જવાબ.મારી તમને સલાહ છે કે તમે બંનેએ સે@ક્સ એક્સપર્ટનો સંપર્ક કરવો જોઈએ. આ તમને બંનેને તમારી ટેકનિકને સુધારવામાં મદદ કરશે. ઉપરાંત, જ્યારે તમે ભગ્નની આસપાસ ઉત્તેજના અનુભવો છો, ત્યારે તમે ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક કરી શકશો.

Advertisement