મને જણાવો કે શું નિયમિત સે@ક્સ કરવાથી ચહેરો ચમકવા લાગે છે? શું તેના કારણે વજન પણ વધે છે?…

સવાલ.કોઇ પણ સ્ત્રીનાં મદમસ્ત સ્તનો જોઉં છું તો તરત પેનિસમાં ઇરેક્શન થાય છે, આમ થવું કુદરતી છે.

Advertisement

જવાબ.હા, આમ થવું કુદરતી છે. જુદી જુદી વ્યક્તિ જુદા જુદા કારણસર ઉત્તેજિત થાય છે. કેટલાંક પુરુષ માત્ર યુવતીના સુંદર ઘાટીલા પગ કે સુડોળ નિતંબ જોઇને પણ ઉત્તેજના અનુભવે છે.

સવાલ.મને મારી વાઇફ પર શક જાય છે કે તેને આડા સંબંધ હશે. અમારે રોજ ઝઘડો થાય છે. તેનો ઉપાય જણાવવા વિનંતી.

જવાબ.દોસ્ત, આ કંઇ સે@ક્સની સીધી સમસ્યા નથી. તમારા ઝઘડાના મૂળમાં તમારી શંકા છે. શંકાની નજરથી વાઇફને ન જુઓ. તેને પ્રેમથી, સ્નેહથી જુઓ. આમ થતાં ઝઘડા બંધ થશે.

સવાલ.શું મંદબુધ્ધિવાળા લોકોને કામેચ્છા ઉત્પન્ન થાય છે.

જવાબ.મગજમાં અને કરોડરજ્જુમાં મંદબુધ્ધિવાળા સ્ત્રી-પુરુષના સે@ક્સ સેન્ટર્સ ક્રિયાશીલ હોય તો તેમને કામેચ્છા, કામોત્તેજના થાય. તેઓ મૈથુન પણ કરે. તેઓ માતા-પિતા પણ બને. આવા ઘણા કિસ્સાઓ હશે.

સવાલ.પુરુષને કામોત્તેજના વધે તો પેનિસમાં ફેરફાર થાય તેવી રીતે સ્ત્રીને કામોત્તેજના વધે તો તેના શરીરમાં કેવા ફેરફારો થાય.

જવાબ.સ્ત્રીને કામોત્તેજના વધે ત્યારે તેનાં સ્તનોની નિપલ્સ ફૂલીને તંગ થાય છે. કામોત્તેજના વધતાં સ્ત્રીની યોનિને ઢાંકતા હોઠ ફૂલે છે. નાના હોઠનો રંગ ગુલાબી હોય છે. કામોત્તેજના વધતા તે ઘેરો ગુલાબી કે લાલ થાય છે. યોનિદ્વાર અને યોનિમાર્ગની દિવાલો પણ કામોત્તેજના વધતાં ફૂલે છે અને ભીની થાય છે. ક્રિલટોરિસ પણ કામોત્તેજના વધતાં ફૂલે છે.

સવાલ.પુરુષને જેમ નાઇટ ડિસ્ચાર્જ થાય તેવી રીતે સ્ત્રીને પણ થાય.

જવાબ.સ્ત્રીને પણ નિદ્રામાં કામોત્તેજના થાય છે. તેને પણ સ્વપ્ન આવે અને ઊંઘમાં ને ઊંઘમાં કામપરાકાષ્ઠાનો અનુભવ થાય. પુરુષની જેમ જ સ્ત્રીને ‘નાઇટ ડિસ્ચાર્જ’ થાય છે તેમ કહી શકાય. પણ સ્ત્રીને કંઇ વીર્યની જેમ ડિસ્ચાર્જ (સ્ત્રાવ) થતો નથી તેટલી સ્પષ્ટતા કરી લઉં. હા, કામોત્તેજના વધતાં ઊંઘમાં ને ઊંઘમાં તેના જનન માર્ગમાં ભીનાશ છૂટે અને તે અવયવો ફૂલે છે.

સવાલ.સમા-ગમ માટેનો યોગ્ય કે સારો સમય ક્યો. બપોર, મધ્યરાત્રિ કે સવાર.સ્ત્રીને કામોત્તેજના થઇ છે તો તેનાં લક્ષણો ક્યાં? અથવા તેને કામેચ્છા થઇ છે અને તે સમા-ગમની ઇચ્છા ધરાવે છે તો તેના કોઇ શારીરિક સંકેતો ખરા. પેનિસ ચામડીથી ઢંકાયેલો હોય તો તેથી સમા-ગમ વખતે કોઇ સમસ્યા ઊભી થાય થાય તો તેનો ઉપાય શો કરવો.સમા-ગમની ક્રિયા કેવી રીતે કરવી જેથી બન્નેને સંતોષ થાય.આસનો વિશે વધુ માહિતી આપશો.

જવાબ.ના દૂરથી સ્ત્રીની કામોત્તેજના અને સમા-ગમ માટેની ઇચ્છાને પામી શકાય તેવાં કોઇ બાહ્ય શારીરિક લક્ષણો નથી પ્રકટ થતાં. તે તેની ચેષ્ટા (જેશ્ચર) અને શબ્દથી પ્રકટ કરે તો જાણી શકાય. સાવ સમીપ પથારીમાં પ્રેમ કરતી સ્ત્રીના શરીરમાં કામોત્તેજના વધતાં પ્રકટ થતાં શારીરિક લક્ષણો વિશે ઉપરના પ્રશ્નના જવાબમાં નિરૃપણ કર્યું છે. સમા-ગમનો ‘શ્રેષ્ઠ’ સમય ક્યો? આમાં સમયની શ્રેષ્ઠતા વ્યક્તિએ- વ્યક્તિએ ભિન્ન હોઇ શકે. રાતની નોકરી કરનારને માટે સવારનો કે બપોરનો સમય અનુકૂળ રહે.

નિશ્ચિત સમયને શ્રેષ્ઠતા સાથે સંબંધ નથી.બે વ્યક્તિઓની અનુકૂળતાનો સમય તે શ્રેષ્ઠ સમય.પેનિસ પર ચામડી ઢંકાયેલી હોય છે. સમા-ગમ વખતે તે ચામડી ચઢ-ઉતર થતી હોય છે. તેથી મૈથુન વખતે તકલીફ પડતી નથી. જૂજ કિસ્સાઓમાં જો ચામડી સરળતાથી ચઢ-ઉતર ન થતી હોય તો સમા-ગમ વખતે વેદનાનો અનુભવ થતો હોય છે. આવા કિસ્સામાં સર્જન ડૉક્ટર પાસે નાનીઅમથી શસ્ત્રક્રિયાથી ચામડીનું આવરણ દૂર કરવાથી સમસ્યાનું નિવારણ થઇ જાય છે.

સમા-ગમ પૂર્વે સમાગમ વખતે અને સમાગમ પછી ફોર પ્લે વગેરે ક્રીડાઓ કરવી જોઇએ. જેથી એકબીજાની કામોત્તેજના વધે અને બન્નેને કામ પરાકાષ્ઠાના અનુભવો થવાથી કામતૃપ્તિ થાય. અવારનવાર ચુંબન વગેરે ક્રિયાઓ તથા કિલટોરિસ સાથેની સ્પર્શક્રિયા સિવાય બન્નેએ નિખાલસ બનીને જીવનસાથી કેવી ક્રિયા કરે તો કામોત્તેજના વધે તે વિશે મન મૂકીને રજૂઆત કરવી જોઇએ.

સવાલ.શું નિયમિત સે@ક્સ કરવાથી ચહેરા પર ચમક અને ચમક આવે છે? મારા મિત્રો કહે છે કે આ સે@ક્સનો સારો ફાયદો છે. ઉપરાંત, વધુ સે@ક્સ કરવાથી વજન વધે છે. શું આવા દાવાઓમાં કોઈ સત્ય છે?

જવાબ.સે@ક્સને કારણે વજન વધવાનો દાવો સંપૂર્ણપણે સાચો નથી, જોકે સે@ક્સ કર્યા પછી તમારી ત્વચામાં ચમક અને ચમક આવી શકે છે. સે@ક્સ દરમિયાન થતી ઉત્તેજનાથી શરીરમાં વધારાનું રક્ત પરિભ્રમણ થાય છે, જેના કારણે તમારો ચહેરો ચમકતો હોય છે, પરંતુ તે થોડા સમય માટે હોય છે.

Advertisement