મારા બોયફ્રેન્ડને સે@ક્સ દરમિયાન કો-ન્ડોમ પહેરવાનું ગમતું નથી, મારે શું કરવું જોઈએ?…

સવાલ.હું 29 વર્ષની અપરિણત સ્ત્રી છું. મારા યોનિમાર્ગની આસપાસની ચામડી પર મોટા ડાઘ દેખાય છે. ચામડીના રોગોના ડોક્ટરની સલાહ પ્રમાણે મેં મલમ લગાવી જોયો, પરંતુ ત્વચાનો રંગ એવો ને એવો જ છે. રાતે મારે બાથરૂમ જવા ઊઠવું પડે છે, પણ બાથરૂમમાં જાઉં ત્યારે પેશાબ નથી થતો. હું આ પ્રોબ્લેમથી કંટાળી ગઈ છું. પ્લીઝ મને આનો ઉપાય બતાવશો.

Advertisement

જવાબ.તમે પેથોલોજિકલ લેબોરેટરીમાં યુરિન ટેસ્ટ કરાવી લો. એના રિપોર્ટમાં પસ સેલ્સ આવે તો તમારે મૂત્રમાર્ગના ઇન્ફેક્શનની સારવાર લેવી જરૂરી છે.

આની સારવાર બાદ બાથરૂમમાં નડતી સમસ્યા આપોઆપ દૂર થઈ જશે.કાળા ડાઘ માટે કોઈ સારા ડર્મેટોલોજિસ્ટને મળો અને તેમને કહો કે આ ડાઘની સાથે ખંજવાળ પણ આવે છે. આ સિમ્પલ પ્રોબ્લેમ છે અને સારવાર દ્વારા એનો આસાનીથી ઉપચાર થઈ શકે છે.

સવાલ.મારી ઉંમર ૨૧ વર્ષની છે. મને ચારેક વર્ષથી હસ્ત-મૈથુનની આદત પડી ગઈ છે. આને કારણે મારી આંખો ઊંડી ઉતરી ગઈ છે, આંખો ફરતે કૂંડાળાં રચાઈ ગયાં છે અને આંખ પાસેની ચામડી પર કરચલી પડી ગઈ છે. મારા મિત્રો કહે છે કે હસ્ત-મૈથુનને કારણે દરેકને આવું થાય. મને હવે ચિંતા થવા લાગી છે. હું મારી ઇચ્છાઓ દબાવી પણ નથી શકતો. આનો કોઈ ઇલાજ છે?.

જવાબ.હસ્ત-મૈથુન એ સંભોગ જેટલી જ સામાન્ય ક્રિયા છે. સંભોગમાં ઇન્દ્રિય જે ક્રિયા યોનિમાં કરે છે એ જ ક્રિયા હસ્ત-મૈથુનમાં મુઠ્ઠીમાં કરે છે. સાદી ભાષામાં કહીએ તો તમને હિન્દી આવડતું હોય તો મરાઠી જલદી શીખી શકાય, કારણ કે બેઉની લિપિ સમાન છે.

આંખો ફરતે કૂંડાળાં થવાની સમસ્યા માટે રાતના ઉજાગરા અથવા બીજા કારણો જવાબદાર હોઈ શકે છે. આયુર્વેદમાં આનો સારો, સલામત અને સાવ સસ્તો ઇલાજ દેખાડયો છે. આંખના કૂંડાળાં પર રાતે સૂતી વખતે ગાયનું ઘી લગાવી જુઓ.

સવાલ.અમારાં લગ્નને એક વર્ષ થયું છે. મારી પત્નીને અચાનક એક દિવસ વાઈનો હુમલો આવ્યો. ડૉક્ટરે ખૂબ પૂછપરછ કરી, ત્યારે એણે કહ્યું કે એને ૬-૭ વર્ષ પહેલાં પણ આવો હુમલો આવ્યો હતો.

આથી ડૉક્ટરની સલાહ પ્રમાણે તેની દવા શરૂ કરવામાં આવી. દવા ચાલુ હતી તે દરમિયાન એ સગર્ભા બની અને અજાણતાં જ એ દોઢ મહિના સુધી દવા લેતી રહી. પછી ડૉક્ટરને બતાવતાં ખબર પડી કે દવાઓની ગર્ભ પર ખરાબ અસર પડી શકવાથી અમે ગર્ભપાત કરાવી નાખ્યો. હવે અમને એ વાતની ચિંતા થાય છે કે ભવિષ્યમાં સંતાનસુખ મળી શકશે?

જવાબ.તમે શા માટે અને શેની ચિન્તા કરો છો. તે તમે સ્પષ્ટ જણાવ્યું નથી. જો તમે પ્રથમ ગર્ભપાત કરાવવાને કારણે ચિંતિત હો, તો તે માટે નિશ્ચિંત રહો, કેમકે મોટા ભાગના કિસ્સાઓમાં આનાથી સ્ત્રીની ગર્ભધારણશક્તિ પર વિપરિત અસર પડતી નથી.અલબત્ત, કેટલાક કિસ્સાઓમાં અંડવાહિનીઓનો માર્ગ બંધ થાય છે, ત્યારે ગર્ભધારણ અવશ્ય એક મુશ્કેલ સમસ્યા બની જાય છે.

છતાં તેના માટે યોગ્ય ઈલાજ છે.તમારી ચિંતાનું બીજું મુખ્ય કારણ કદાચ તમારી પત્નીને આવતો વાઈનો હુમલો છે. તેના લીધે ગર્ભધારણ શક્તિ પર કંઈ પ્રતિકૂળ અસર પડતી નથી. શિશુની ભૂ્રણઅવસ્થા દરમિયાન યોગ્ય રીતે શારીરિક વિકાસ ન થાય અને બાળક કોઈ વિકાર ધરાવતું જન્મે, એવી આશંકા અવશ્ય રહે છે.

જોકે ઘણા કિસ્સાઓમાં આ મુશ્કેલી નડતી નથી, બાળક સ્વસ્થ જન્મે છે. તમારે માત્ર સંતાનસુખની જ નહીં, તમારી પત્નીના સ્વાસ્થ્યની સંભાળ અંગે પણ ચિંતા રાખવી જોઈએ. પત્નીને ફરીથી આવો હુમલો ન આવે, તે માટે ડૉક્ટરની સલાહ મુજબ દવા અવશ્ય લેવડાવવી. મોટા ભાગે આ રોગમાં ત્રણ વર્ષ સુધી દવા લેવાની હોય છે. કેટલાક કિસ્સાઓમાં એથી પણ વધુ સમય સુધી દવા લેવી પડે છે.

સવાલ.મારી ઉંમર ૨૪ વર્ષ છે. લગ્નને દોઢ વર્ષ થયું છે. મારા પતિ એમના પરિવારમાં એકમાત્ર પુત્ર હોવાથી બધાં ઈચ્છે છે કે અમને વહેલી સંતાનપ્રાપ્તિ થાય. મેં બે ડૉક્ટરોને બતાવ્યું છે અને તેમની સલાહ પ્રમાણે તપાસ પણ કરાવી છે. રિપોર્ટમાં કોઈ પ્રકારની ખામી જણાઈ નથી.

ડૉક્ટરોએ મારા પતિને પણ તપાસ કરાવી જોવાનું કહ્યું, પણ એ તપાસ કરાવવા નથી ઈચ્છતા. ડૉક્ટર મને ડી એન્ડ સી કરાવવાની સલાહ આપે છે, તેની શી જરૂર છે, તે મને સમજાતું નથી. મારો માસિક સ્ત્રાવ નિયમિત છે. હું શું કરું?

જવાબ.તમારા ડૉક્ટર જ તમારા પતિને સમજાવે કે એમના સહકાર વિના વધુ તપાસ અને સારવાર થઈ શકે નહીં, તે વધુ સારું છે. બાળક વિશે કરવામાં આવતી તપાસ ક્રમાનુસાર થતી હોય છે અને એ પ્રમાણે આગળ ન વધવાથી વધારે ગૂંચવાડો ઊભો થાય.

તમારા પતિ તપાસ ન કરાવે તો શક્ય છે કે તમે અકારણ એક પછી એક તપાસમાં અટવાતાં જ રહો અને તેનાથી કંઈ લાભ નહીં થાય. જો કોઈ એમને સારી રીતે સમજાવે, તો એ વાતની ગંભીરતા ચોક્કસ સમજી શકશે.

સવાલ.મારા પતિ સે@ક્સ દરમિયાન ફાસ્ટ કરે છે જે મને પહેલા નહોતી ખબર. મને આ અવાજથી તકલીફ થાય છે એટલું જ નહીં પણ ગંધ પણ તકલીફ આપનારી હોય છે. શું આનાથી બચવાની કોઈ રીત છે.

જવાબ.આ સમસ્યા પર દેશના જાણીતા એક્સપર્ટ જણાવે છે કે, રાત્રે જલદી જમી લેવાથી તમને રાહત મળી શકે છે. ગેસ્ટ્રોઈન્ટેરૉલોજિસ્ટને મળી શકો છો.

સવાલ.મને જ્યારે ઈરેક્શન આવે છે ત્યારે મારુ પ્રાઈવેટ પાર્ટ વાંકું થઈ જાય છે. સે@ક્સ દરમિયાન અમે કોઈ પણ પોઝિશન અપનાવીએ આ સમસ્યાના કારણે ઘણી તકલીફ પડે છે અને પીડા પણ થાય છે.આ કારણે મારી ગર્લફ્રેન્ડ પણ ચિડાઈ જાય છે,મને ડર લાગે છે કે ક્યાંક તે મને છોડીને જતી ન રહે.

આ સમસ્યા સિવાય અમારો સંબંધ ઘણો સારો રહે છે.અમે બન્ને એક બીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. હું મારા પ્રાઈવેટ પાર્ટનો આકાર કઈ રીતે સરખો કરું કે,જેનાથી મને દર્દ ઓછું થાય અને તેને આનંદ આપી શકું?

જવાબ.સે@ક્સ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા આપણે ખૂબ આનંદ મેળવી શકીએ છીએ,પરંતુ કેટલીક મહિલાઓ ને સે@ક્સ દરમિયાન તખલીફો થાય છે.

જેના કારણે અમુક સ્ત્રીઓ સે@ક્સનો આનંદ માણી શકતી નથી,સમાગમ દરમીયા અલગ અલગ પોઝીશન કરવાથી મહિલાઓને મુખ્ય ભાગો માં પીડા થાય છે.જેના લીધે તે ગુસ્સા માં આવી જાય છે એટલા માટે આવા પોઝીશન કરવાથી તમે દૂર રહો તો તમને સે@ક્સ દરમિયાન ખુબજ આનંદ આવશે.

તમારી ગર્લફ્રેન્ડ ને મુખ્ય ભાગની પીડા નહીં થાય એટલા માટે તમને સમાગમ દરમિયાન આનંદ આવશે.આ સમસ્યા અંગે સે@ક્સ એક્સપર્ટ કહે છે કે, કોઈ સારા હોસ્પિટલમાં જઈને એન્ડ્રોલોજિસ્ટને મળો જે આવી સમસ્યાઓ જોતા હોય.

સવાલ.હું 52 વર્ષની સ્ત્રી છું. મારા પતિને મોતને 5 વર્ષ થઈ ગયા. છેલ્લા કેટલાક મહિનાઓથી હું 27 વર્ષીય અપરિણીત પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધી રહ્યો છું. તે મારી ખૂબ કાળજી રાખે છે અને અમે બંને પરસ્પર સંમતિથી સે@ક્સ સંબંધ બાંધીએ છીએ.

હું તેની સાથે આરામદાયક અનુભવું છું અને તે હંમેશા માત્ર સે@ક્સમાં જ નહીં પરંતુ પીડામાં પણ હોય છે. તે ખૂબ જ જુસ્સાદાર પણ છે પરંતુ તેને સે@ક્સ દરમિયાન કો-ન્ડોમ પહેરવાનું પસંદ નથી. જોકે મેં ફેમિલી પ્લાનિંગ કર્યું છે. શું આમાં કોઈ ખતરો છે? મહેરબાની કરી ને સલાહ આપો

જવાબ.તમારા સે@ક્સ પાર્ટનર સે@ક્સ દરમિયાન કો-ન્ડોમનો ઉપયોગ ન કરે તેને ફેમિલી પ્લાનિંગ સાથે કોઈ લેવાદેવા નથી. સે@ક્સ સંબંધ દરમિયાન ગર્ભવતી થવાની શક્યતાઓ પણ નહિવત્ હોય છે.

પરંતુ કો-ન્ડોમને માત્ર ગર્ભનિરોધકનું જ સારું માધ્યમ માનવામાં આવતું નથી પરંતુ તે સે@ક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનને રોકવા માટે પણ માનવામાં આવે છે. સે@ક્સ દરમિયાન સે@ક્સ પાર્ટનરને કો-ન્ડોમનો ઉપયોગ કરવાનું કહો. આ સાથે, તમે બંને જાતીય ચેપથી બચી શકશો અને તણાવ વિના સે@ક્સનો આનંદ માણી શકશો.

Advertisement