મારા લિં@ગમાં હવે કોઈ જાતની ઉત્તેજના આવતી નથી,અને એકદમ ઢીલા જેવું થઈ ગયું છે. લિંગ કડક થતું જ નથી, આવું કેમ થઈ રહ્યું હશે?..

સવાલ.મારી છાતીથી લઈને પેટ સુધી નાના નાના વાળ ઊગી નીકળ્યા છે. એનાથી છુટકારો મેળવવાનો કોઈ ઘરગથ્થુ ઉપાય બતાવશો. હોઠ ઉપર પણ નાના નાના વાળ પણ છે. આમ તો હું ઉબટણનો નિયમિત ઉપયોગ કરું છું. એનાથી ખાસ ફેર પડયો નથી.તો હું શું કરું?

જવાબ.આછાં રૂંવાં ઊગી આવવાં એ સામાન્ય બાબત છે. એને લઈને મન પર ભાર ન રાખવો. આવા વાળ દરેકના શરીર પર જોવા મળે છે. જો તમારા કિસ્સામાં કોઈ ખાસ કારણને લીધે આ વાળ તમને પરેશાન કરી રહ્યા હોય, તો તમે તેમનાથી છુટકારો મેળવવા અથવા તેમને છુપાવવા માટે આ પ્રમાણેના ઉપાય અપનાવી શકો છો. હોઠ ઉપર દેખાતા વાળને થ્રેડિંગથી દૂર કરી શકાય છે અથવા બ્લીચિંગથી છૂપાવી શકાય છે.આનાથી વાળનો રંગ સોનેરી પણ થઈ જશે અને તે દેખાશે નહીં. બીજો વિકલ્પ ઈલેક્ટ્રોલિસિસ કરાવવાનો છે. પેટ પર ઊગી આવેલા વાળને એમ ને એમ જ રહેવા દો. જો તે ન ગમતા હોય તો ત્યાં ઈલેક્ટ્રોલિસિસ કરાવવું એ જ ઉત્તમ ઉપાય છે.

સવાલ.હું એક એફ.વાય.બી.કોમ ની વિદ્યાર્થી છું. હું કોઈપણ છોેકરી અથવા કોઈ અશ્લીલ દ્રશ્ય જોતાં જ એટલો બધો ઉત્તેજિત થઈ જાઉં છું કે, જાત પર કાબૂ રાખી જ શકતો નથી. આ કારણસર મેં ૫-૬ વાર ખોટી જગ્યાએ જઈ કેટલીક છોકરીઓ સાથે સંબંધ પણ બાંધ્યો છે. મારા આ કાર્ય માટે હું આત્મગ્લાનિ પણ અનુભવું છું, પરંતુ લાચાર છું. હું મારી જાત પર કાબૂ રાખી શકું એવો કોઈ ઉપાય કે દવા બતાવશો.

જવાબ.દરેક વ્યક્તિમાં સે*ક્સની ભાવના વધારે કે ઓછી હોય જ છે. તે માટેની કોઈ જ દવા નથી. આ અંગે તમારે થોડાં વર્ષ સંયમપૂર્વક વર્તવું પડશે. માણસની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. તમે કોશિશ દ્વારા તમારી જાત પર કાબૂ મેળવી શકો છો. તે માટે અભ્યાસ અને રમતગમત વગેરે તરફ તમારી જાતને વધુમાં વધુ પ્રવૃત્ત રાખો, તે જરૂરી છે. આના લીધે તમારું ધ્યાન બીજે નહીં દોરવાય. ઉન્મુક્ત જાતીય સંબંધ બાંધવાની તમને એઈડ્સ જેવો જીવલેણ રોગ પણ થઈ શકે છે, તેથી અનૈતિક સંબંધોથી દૂર રહો.

સવાલ.મારી એક સહેલી સાથે મારો સમલૈંગિક સંબંધ છે. મારું વ્યક્તિત્વ છોકરાના વ્યક્તિત્વ જેવું છે અને મારી બહેનપણી મને એનો પતિ માને છે. અમે બંને કાયમ સાથે રહેલા માગીએ છીએ, પરંતુ અમારાં કુટુંબીજનો વિરોધ કરે છે. શું કરવું?.

જવાબ.તમારું વ્યક્તિત્વ ભલે ગમે તેવું હોય, પરંતુ સચ્ચાઈ એ છે કે તમે યુવતી છો. આ વાસ્તવિક્તા સ્વીકારીને એ છોકરી સાથે બીજી બહેનપણીઓ સાથે રાખતાં હો એવો જ સંબંધ રાખો. સામાન્ય રીતે લગ્ન પછી આવા સમલૈંગિક સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જતું જ હોય છે.

સવાલ.હું બોન ટીવીની દવા લેતો હતો. જો કે તે હવે બંધ થઈ ગઈ છે. મારા લિં@ગમાં હવે કોઈ જાતની ઉત્તેજના આવતી નથી. અને એકદમ ઢીલા જેવું થઈ ગયું છે. લિં@ગ કડક થતું જ નથી. સે@ક્સની પણ કોઈ જાતની ઈચ્છા થતી નથી. અહીં સુધી કે પો@ર્ન વિડિયો જોવાથી પણ મારા લિં@ગમાં કોઈ જાતનું કડકપણું આવતું નથી. આવું કેમ થઈ રહ્યું હશે? અને લિં@ગની સાઈઝ પણ નાની થતી જતી હોય તેવું લાગી રહ્યું છે.

જવાબ.તમારામાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર કદાચ ઘટી રહ્યું હોય. લિં@ગ કડક ન થવા પાછળ ટેસ્ટોસ્ટેરોન જવાબદાર હોય છે. પુરુષના મનમાં સે@ક્સના વિચારો આવે ત્યારે તેના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનો હોર્મોન પેદા થતા હોય છે જેના લીધે તેનું લિં@ગ કડક થાય છે. એટલા માટે તમે ટેસ્ટોસ્ટેરોનની તપાસ કરાવી લો. ટેસ્ટોસ્ટેરોનને શારીરિક કસરતો અને સ્વસ્થ આહારથી પણ વધારી શકાય છે. ટેસ્ટોસ્ટેરોન સ્વાભાવિક રીતે કેવી રીતે વધારી શકાય તેના માટે કેટલાક વિડીયો પણ યુટ્યુબ પર હોય છે.

સવાલ.હું 35 વર્ષનો છું. મારા માતા-પિતાએ મારા લગ્ન 30 વર્ષની સ્ત્રી સાથે કરાવ્યા. હું કુંવારી છું અને કોઈ જાતીય ઈચ્છા અનુભવતી નથી. શું હું ગે? શું મારે મારા લગ્ન રદ કરવા જોઈએ? હું ગે છું કે નહીં તે જાણવા માટે મારે ટેસ્ટની જરૂર છે?

જવાબ.તમારે તમારી પોતાની જાતીય ઓળખનું મૂલ્યાંકન કરવું જોઈએ. ઘણા લોકો તેમના જાતીય અભિગમ વિશે મૂંઝવણમાં છે. જો તમને તમારા વિશે શંકા હોય, તો હું સૂચન કરું છું કે તમે શક્ય તેટલી વહેલી તકે સે*ક્સ થેરાપિસ્ટ/કાઉન્સેલરને મળો. જો તમે જાણવા માંગતા હોવ કે તમે ગે છો કે નહીં, તો સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમે તમારી જાત પર સતત ધ્યાન આપો. તમારે શક્ય તેટલું તમારી જાતને ધ્યાનમાં લેવાની જરૂર છે, તમે કોને સૌથી વધુ પસંદ કરી રહ્યાં છો.

તમે છોકરાઓ તરફ વધુ ઝુકાવ છો કે છોકરીઓ તરફ? જો તમે તમારા સમલિંગી લોકો પ્રત્યે વધુ આકર્ષિત થઈ રહ્યા છો, તો તમે ગે હોઈ શકો છો. આ સાથે, તમારે તમારી જાતને દરેક રીતે પરીક્ષણ કરવાની છે. ઉદાહરણ તરીકે, કલ્પના કરો કે તમે એક વ્યક્તિ છો અને તમે બીચ પર છો અને તમે ત્યાંના છોકરાઓ પ્રત્યે વધુ આકર્ષિત છો, તો પછી તમે ગે હોઈ શકો છો. તેથી તમારે દરેક રીતે તે જ રીતે પરીક્ષણ કરવાની જરૂર છે.