મારા સ્તન નાના છે શું હું મારા બોયફ્રેન્ડ જોડે તેને દબાવડાવી કે ચુસાવડાવી ને મોટા કરાવી શકુ છું?..

સવાલ.હું 18 વર્ષનો છું અને યુરિન કરતી વખતે હું કિગલની મેથડ પ્રમાણે સ્ટોપ એન્ડ સ્ટાર્ટ કરી રહ્યો છું. હું નાનો હતો ત્યારે હું યુરિન પાસ કરવાનું વચ્ચેથી જ સ્ટોપ કરતો ત્યારે મને પેનિસમાં બળતરા થતી. હવે બળતરા તો બિલકુલ નથી થતી પણ મને યુરિન પાસ કરવામાં વધુ સમય લાગે છે. બધું બરાબર છે ને?.

Advertisement

જવાબ.કોઈ પ્રોબ્લેમ નથી. તમે બિલકુલ સ્વસ્થ છો. આ નોર્મલ છે અને ટેન્શન ના કરો.

સવાલ.હું ૨૬ વર્ષની છું અને મારા લગ્ન તાજેતરમાં જ થયાં છે. મારા લગ્ન થઈ ગયા હોવા છતાં પણ હું હજી ર્વિજન જ છું. અમે બે કલાક સુધી સે@ક્સ કરવાનો ટ્રાય કર્યો હતો પણ મારા હસબન્ડનું પેનિસ મારી વજાઈનમાં એન્ટર નહોતું થઈ શક્યું.

અમે આશરે ૩૦ મિનિટ્સ સુધી ફોરપ્લે પણ કર્યું હતું. છતાં પણ પેનેટ્રેશન નહોતું થઈ શક્યું. અંતે અમે લુબ્રિકન્ટ્સ લગાડીને પણ સે@કસ કરવાની ટ્રાય ર્ક્યો છતાં પણ કંઈ થઈ શક્યું નહોતું. શું કરવું?

જવાબ.કોઈ ગાયનોકોલોજિસ્ટને જઈને મળો અને આપોઆપ બધું બરાબર થઈ જાય તો લોકલ સેક્સપર્ટને જઈને મળો અને તેની પાસેથી વધુ સલાહ મેળવો.

સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષ છે, છેલ્લાં બે-ત્રણ વર્ષથી મને માત્ર દોઢ દિવસ માટે જ માસિક આવે છે. મેં એક ગાઈનેકોલોજિસ્ટ પાસે તપાસ કરાવી તો તેમણે ચેકઅપ કર્યા વગર એક ટેબ્લેટ લખી આપી. મેં એ ટેબ્લેટનો કોર્સ કર્યો પણ કોઈ ફેર પડયો નથી.

ઊલ્ટાનું મને એવું લાગે છે કે મારું પેટ વધી ગયું છે. કસરત કરવા છતાં એમાં સુધારો થયો નથી. અલ્ટ્રા સાઉન્ડ કરાવતાં રિપોર્ટ નોર્મલ આવ્યો છે. પહેલા દિવસે મને ભયંકર દુખાવો થયો. આથી મારા ડોક્ટરે મને મેફાનેમિક એસિડ નામની એક કેપ્સ્યુલ લખી આપી. એ સિવાય મને રોજ પેશાબ સાથે સફેદ પ્રવાહી નીકળે છે. હું અપરિણીત છું. મારી આ સમસ્યાઓ માટે યોગ્ય ઉપચાર જણાવશો.

જવાબ.મને લાગે છે કે તમારું વજન વધી જવાને લીધે તમને પૂરતા પ્રમાણમાં માસિકસ્ત્રાવ થતો નથી. એટલે તમે કસરત અને ડાયેટિંગ દ્વારા તમારું વજન ઘટાડશો તો તમારી સમસ્યા લગભગ દૂર થઈ જશે.

જો વજન ઘટાડવા છતાં તમને બરાબર માસિક ન થાય તોે તમારે તપાસ કરાવવી જોઈએ.તમારું સફેદ પ્રવાહી જોે વાસ મારતું ન હોય કે તેનાથી પીડા ન થતી હોય તથા તમે કોઈની સાથે સેક્સ માણતા ન હો તો તમારે એ સમસ્યાને ગંભીરતાથી લેવાની જરૂર નથી.

સવાલ.હું ૨૩ વર્ષની પરણેલી સ્ત્રી છું, છેલ્લાં ૪ વર્ષથી મારો માસિકનો ગાળો અનિયમિત છે, મેં ડોક્ટર પાસે જઈને ગર્ભાશય, અંડાશય, ફેલોપિયન ટયૂબ વગેરેની તપાસ કરાવી. તેનો રિપોર્ટ તો બરાબર જ છે. પણ ડોક્ટરે કહ્યું હતું કે બીજ બરાબર બનતું નથી.

દવા લેવાથી મારો માસિકનો ગાળો નિયમિત થઈ ગયો છે. બાકી એ પહેલાં મને અઢી-ત્રણ મહિને માસિક આવતું હતું. મારી આ સમસ્યા માટે મારે કયા પ્રકારની સારવાર લેવી એ જણાવશો?.

જવાબ.માસિકનો ગાળોે જુદાં જુદાં કારણોસર અનિયમિત થઈ જાય છે. જેમ કે, અસંતુલિત હોર્મોન, વધારે પડતું વજન, અમુક ચોક્કસ પ્રકારની દવાઓ લેવાથી, થાઈરોઈડની ગરબડથી, તાણના લીધે વગેરે.

એ સિવાય બ્રેઈન ટયુમર પણ માસિકની અનિયમિતતાનું કારણ હોઈ શકે છે. માટે તમારા રિપોર્ટ જોયા વગર નિદાન કરવું કે સારવારની સલાહ આપવી શક્ય નથી. આથી બીજ શા માટે બરાબર નથી બનતું પહેલાં એની તપાસ કરાવો એ પછી જ યોગ્ય સારવાર કરાવો.

સવાલ.મેં સાંભળ્યું છે કે લોકો જીમમાં જઈને રેગ્યુલરથી વર્કઆઉટ કરતાં હોય તેમ બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોઈએ. શું માસ્ટરબેશનથી બ્રહ્મચર્યનો ભંગ થાય છે? એ સેક્સ્યુઅલ એક્ટિવિટી છે? તેનાથી મારા મસ્લસના ગ્રોથમાં અડચણ આવશે?

જવાબ.તમે કેવાં મૂર્ખ અને વિચિત્ર લોકોની વાતો સાંભળો છો જે જીમમાં જતાં દરેક લોકો બ્રહ્મચર્યનું પાલન કરતાં હોય તો તે આપણાં દેશમાં વસ્તી વધારાનો પ્રોબ્લેમ હોત જ નહીં.

સવાલ.હું 22 વર્ષની છોકરી છું અને હાલમાં હું માસ્ટર ડિગ્રી કરી રહ્યો છું. મારા સ્તન એટલા નાના છે કે મારી બહેનો મારી મજાક ઉડાવે છે. હું ખૂબ જ દુઃખી છું કારણ કે મેં બજારમાં મોટા ભાગના સ્તન વૃદ્ધિ ઉત્પાદનોનો ઉપયોગ કર્યો છે. બહેનપણી કહે છે કે તારો બોયફ્રેન્ડ તારા સ્તનો દબાવશે અને ચૂસે તો વધી જશે, પણ હું મારું ભણતર બગાડીને આ બધામાં પડવા નથી માંગતી, શું એ સાચું હશે??

જવાબ.શરીરના હોર્મોન્સના કારણે નાનીથી મોટી સાઈઝની સમસ્યા હોય છે, બીજું તેને દબાવવા સાથે કોઈ લેવાદેવા નથી, તે બધા લોકોની માન્યતા છે, બીજું ત્યાં સ્તનોની સાઈઝ હોવાથી સેક્સ લાઈફમાં કોઈ સમસ્યા નથી.

Advertisement