મારી ઉંમર 32 વર્ષની છે, મે સાંભળ્યુ છે કે ગર્ભાશય કાઢી નખાવ્યા બાદ સે@ક્સમાં ખૂબ જ તકલીફ થાય છે, શું આ સાચું છે?

સવાલ.હું 36 વર્ષની છૂટાછેડા લીધેલી યુવતી છું મારા લગ્નમય જીવનના ત્રાસમાંથી મને મારી બહેન અને મારા બનેવીએ મુક્તિ અપાવી તેમના અહેસાનના બોજ નીચે હું તેમની સાથે તેમના ઘરે રહેવા લાગી મને ખબર જ ન પડી કે ક્યારે હું મારા બનેવીને ચાહવા લાગી અને અમારી વચ્ચે અનૈતિક સંબંધ પણ બંધાઈ ગયા હું નોકરી કરું છું.

Advertisement

અને મારી આવક બહેનના પરિવાર પર ખર્ચાઈ જાય છે કદાચ એટલે જ બહેનને મને સાથે રાખવી ભારરૂપ નથી લાગતું મારી ખાસ બહેનપણી જે મારી બધી વાતો જાણે છે તેણે સમજાવ્યું હતું કે હું મારું ભવિષ્ય બગાડી રહી છું એક ઉંમર વીતી ગયા પછી મને કોઈ સાથે નહિ રાખે મારે લગ્ન કરી લેવા જોઈએ તેની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ છું કદાચ તે સાચું કહે છે મારા ઘરના સભ્યો પણ મારા લગ્નની રાહ જોઈ રહ્યા છે પણ મેં પહેલા ક્યારેય વિચાર્યું જ નથી શું કરવું જોઈએ?સલાહ આપશો?

જવાબ.તમારી બહેનપણી તમારી શુભચિંતક છે એટલે તેણે તમને હકીકત જણાવી છે તમારે તમારા ઘરે પાછા જવું જોઈએ અને ઘરના સભ્યોના સહકારથી ફરી ઘર વસાવવાનો પ્રયાસ કરવો જોઈએ તમારી બહેનનાં બાળકો જે તમને માસી માસી કહીને પ્રેમ અને માન આપે છે તમારા અને પિતાના સંબંધો વિશે જાણશે તો નફરત કરવા લાગશે અને પછી તમે ન તમારી બહેનના ઘરે રહી શકશો કે ન નવું ઘર વસાવવા લાયક રહેશો એટલે તે પહેલા તમારે તમારા બનેવી સાથેના અનૈતિક સંબંધો પર પૂર્ણવિરામ મુકવું જોઈએ.

સવાલ.હું 42 વર્ષની પરિણીતા છું લગ્નના 10-12 વર્ષ સુધી જ્યારે હું માતા ન બની શકી તો મારા જેઠેપોેતાની બે દીકરીમાંંથી એક દીકરી અમને આપી દીધી તેને અમે ખૂબ લાડપ્રેમથી રાખી.તેના આવ્યાને ૩ વર્ષ પછી મને દીકરો જન્મ્યો દીકરો નાનો હતો એટલે તેની બાજુ હું સ્વાભાવિક રીતે વધારે ધ્યાન આપતી હતી.

પણ તેને મારી જેઠાણીએ વિપરીત અર્થમાં લીધું તેમનું માનવું છે કે હું મારું બાળક જન્મ્યા પછી બદલાઈ ગઈ છું તે સમયગાળામાં તે અમારે ત્યાં જલદી આવવા લાગી અને દીકરી પ્રત્યે વધારે લાડ બતાવવા લાગી હવે તે તેમની દીકરીને લઈ જવા ઈચ્છે છે અમે બંને પતિપત્ની તેને ખૂબ પ્રેમ કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે તે હંમેશા અમારી સાથે રહે પણ એવું શક્ય નથી લાગતુ શું કરીએ?

જવાબ.નાના બાળક પ્રત્યે માતાપિતાએ વધારે ધ્યાન આપવું પડે છે તે સ્વાભાવિક છે જેને બીજા લોકો ખોટા અર્થમાં લઈ રહ્યાં છે તેમની દીકરી પ્રત્યે વધારે આત્મીયતા બતાવવાથી પણ નાનકડી બાળકીનાં મનને ખોટો મેસેજ પહોંચશે જે તેના નિર્દોેષ મન ઉપર ખોટી અસર કરશે તેથી જો તેના માતા-પિતા તેને લઈ જવા ઈચ્છતાં હોય તો તમે તેને પાછી લઈ જવા દો સંબંધમાં કડવાશ ઊભી થાય તેનાથી સારું તેઓ બાળકીને લઈ જાય જ્યાં સુધી બાળકી સાથે પ્રેમની વાત છે તે દૂર રહેવાથી પણ ઓછો નહીં થાય જ્યારે પણ મન થાય તમે તેને મળવા જઈ શકો છો.

સવાલ.મારી ઉંમર બત્રીસ વર્ષની છે મારે ત્રણ બાળકો છે હવે બીજા બાળકની જરૂર નથી મને ખૂબ જ માસિક જાય છે દર મહિને છ સાત દિવસ માસિક ચાલું રહે છે જેના કારણે શરીરમાં લોહીનું પ્રમાણ પણ ઓછું થઇ ગયેલ છે સોનોગ્રાફીમાં ત્રણ નાની ફાઇબ્રોઇડની ગાંઠ બતાવેલ છે મારા ડોક્ટરે તાત્કાલીક ગર્ભાશય કાઢી નાખવાની સલાહ આપી છે પરંતુ મારી બહેનપણી એ આ રીતે ગર્ભાશય કાઢી નખાવ્યા બાદ સે-ક્સમાં ખૂબ જ તકલીફ થાય છે ચો શું આ સાચું છે?ગર્ભાશય કાઢવા સિવાય બીજો કોઇ રસ્તો ખરો?

જવાબ.તમારી ઉંમરની સ્ત્રીઓની જો સોનોગ્રાફી કરવામાં આવે તો મોટા ભાગની સ્ત્રીઓમાં આ પ્રકારની ફાઇબ્રોડની ગાંઠો જોવા મળતી હોય છે જેના કારણે માસિક સ્ત્રાવ વધારે પડતો આવતો હોય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇશન ના કહેવા પ્રમાણે દર પાંચમાંથી એક મહિલાને વધુ પડતા માસિકની તકલીફ હોય છે.

અને દુનિયાભરમાં સાઇઠ ટકાથી વધુ ગર્ભાશયના ઓપરેશન ખોટી રીતે કરવામાં આવે છે પરંતુ અમુક કિસ્સાઓમાં ગર્ભાશય દુર કરવું આવશ્યક પણ હોય છે વધુ પડતા માસિક સ્ત્રાવ માટે હવે ઓપરેશન વગરના પણ ઇલાજો શક્ય છે જેમ કે દવાઓ ડી એન્ડ સી વગેરે નવી આવેલ બલુન થેરાપી દ્વારા માત્ર આઠ મિનિટમાં ગર્ભાશય દુર કર્યા વગર વધુ પડતા માસિક સ્ત્રાવની તકલીફ દુર થઇ શકે છે.

આ સારવાર બાદ માત્ર ચાર કલાકમાં સ્ત્રી ઘરે જઇ શકે છે બીજા દિવસથી નોર્મલ કામકાજ કરી શકાય છે અને પંદર દિવસમાં જાતીય જીવન પણ ફરીથી શરૂ કરી શકાય છે જ્યારે ગર્ભાશયના ઓપરેશન બાદ આ તરત શક્ય બનતું નથી ઘણીવાર ગર્ભાશય ની સાથે ઓવરી અંડાશય પણ દુર કરવામાં આવે છે.

જેથી સમાગમ વખતે યોનિમાર્ગમાં પુરતી ભિનાશ થતી નથી આમ થવાથી સમાગમ વખતે દુખાવો સ્ત્રીને થાય છે અને ચરમસીમા અનુભવાતી નથી માટે શક્ય હોય ત્યાં સુધી ડોક્ટર જોડે બીજા વિકલ્પોની ચર્ચા કરવી જોઇએ આપની ઉંમર ખૂબ જ નાની છે.ગર્ભાશય ને જો ઓવરી સાથે દુર કરવામાં આવશે તો ખૂબ જ નાની ઉંમરમાં મેનોપોઝના લક્ષણો દેખાઇ શકે છે માટે બીજા ડોક્ટરનો અભિપ્રાય લેવો વધુ હિતાવહ છે.

સવાલ.મારી ઉંમર 60 વર્ષની છે છેલ્લા ચાર-પાંચ વર્ષથી વાની બીમારી છે મારા સાંધા જકડાઈ જાય છે અને શિયાળામાં વધારે જકડાઈ જાય છે સેક્સ કરવાની ખૂબ જ ઈચ્છા થાય છે મારી પત્નીને પણ સે-ક્સની ઈચ્છા થાય છે પણ સે-ક્સ કરતી વખતે ખૂબ જ દુખાવો થાય છે શું મને આર્થાઈટિસ હશે?મારે શું કરવું જોઈએ?

જવાબ.તમારી હિસ્ટરી પરથી અને તમે કહ્યું છે કે તમને સાંધાની તકલીફ છે અને શિયાળામાં વધુ દુખે છે એના પરથી મને આર્થાઈટિસ લાગી રહ્યો છે આર્થાઈટિસ જુદા-જુદા પ્રકારના હોય છે જો તમે તમારા ફેમિલી ડૉક્ટર કે રૂમેટોલોજિસ્ટને બતાવશો તો તેઓ તમારો દુખાવો દૂર કરવામાં મદદરૂપ થશે ઘણા લોકોને આર્થાઈટિસમાં સવારે તો ઘણાને રાત્રે વધુ દુખાવો થતો હોય છે.

ઘણા કેસમાં પેઈનકિલર લેવાથી ચારથી છ કલાકમાં રાહત થઈ જાય છે તો ઘણાને ગરમ પાણી કે થેલીનો શેક કરવાથી પણ રાહત લાગે છે એટલે આ પ્રયોગ કરીને ગોળી લીધા પછી સે-ક્સ કરવું સલાહભર્યું છે સે-ક્સની બાબતમાં તમારી પત્ની પાસેથી થોડા કો-ઓપરેશનની જરૂર છે જે સમયે તમને ઓછું દર્દ થતું હોય એ સમયે સે-ક્સ કરવાનું રાખશો તો તમારી સે-ક્સલાઈફ વધુ આનંદી અને સહ્ય થઈ જશે.

સવાલ.હું ઇન્ટરમીડિએટની વિદ્યાર્થીની છું ગયા વર્ષે મારા પિત્તાશયનું ઑપરેશન થયું તે પહેલાં મોટા આંતરડાનું ઑપરેશન થયું હતું શું આ ઑપરેશનોની મારા દામ્પત્યજીવન પર તો કોઈ અસર નહીં થાય ને? ઑપરેશનને લીધે મારા પેટ પર નિશાન રહી ગયાં છે ક્યાંક આ કારણસર મારા પતિ મારા પ્રત્યે શંકા તો નહીં કરે?

જવાબ.આ ઑપરેશનથી તમારા દામ્પત્યજીવન પર કોઈ અસર નહીં થાય પણ જો તમારાં કુટુંબીજનો લગ્નસંબંધ વિશે વાત ચલાવે ત્યારે વર પક્ષથી કંઈ ન છુપાવે તો પહેલેથી જ પરિસ્થિતિ અંગે ખુલાસો કરી દેવાથી શંકાની સંભાવના જ નહીં રહે.

Advertisement