મારો બોયફ્રેન્ડ મારાથી 5 વર્ષ મોટો છે, શું આનાથી સે@ક્સમાં કોઈ સમસ્યા થઈ શકે?….

સવાલ.એનલ સે@ક્સ દરમિયાન હાઈજીન સાથે જોડાયેલ સમસ્યામાં સાવધાની કેવી રીતે રાખવી જોઈએ?જવાબ.એનલ સે@ક્સ એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા મહિલાઓને મુખ્ય ભાગ માં પીડા થાય છે,એનલ સે@ક્સ કરવાથી મહિલાઓને ખુબજ આનંદ આવે છે.પરંતુ આ સે@ક્સ દરમિયાન ઘણી સ્ત્રીઓને પીડા પણ થાય છે.આ સમસ્યા અંગે સે@ક્સ એક્સપર્ટ જણાવે છે કે,બની શકે તો, તેને અવોઈડ કરો.

Advertisement

કૉ-ન્ડમ હંમેશા પહેરો એનલ સે@ક્સ દરમિયાન જો કૉ-ન્ડમ પહેરીને સમા-ગમ કરવામાં આવે તો એ ખુબજ સારું રહે છે.કૉ-ન્ડમ પહેરીને એનલ સે@ક્સ કરવાથી મહિલાઓ ને મુખ્ય ભાગમાં દુઃખાવો થતો નથી,એટલા માટે એનલ સે@ક્સ કરતી વખતે કૉન્ડમ જરૂર પહેરવો જોઈએ.

સવાલ.મારી ઉંમર ૬૫ વર્ષની છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી વાની બીમારી છે. મારા સાંધા જકડાઈ જાય છે અને શિયાળામાં વધારે જકડાઈ જાય છે.સબંધ કરવાની ખૂબ જ ઈચ્છા થાય છે. મારી પત્નીને પણ સબંધની ઈચ્છા થાય છે, પણ સબંધ કરતી વખતે ખૂબ જ દુખાવો થાય છે. શું મને આર્થાઈટિસ હશે? મારે શું કરવું જોઈએ.

જવાબ.તમારી હિસ્ટરી પરથી અને તમે કહ્યું છે કે તમને સાંધાની તકલીફ છે અને શિયાળામાં વધુ દુખે છે એના પરથી મને આર્થાઈટિસ લાગી રહ્યો છે. આર્થાઈટિસ જુદા-જુદા પ્રકારના હોય છે.

જો તમે તમારા ફેમિલી ડૉક્ટર કે રૂમેટોલોજિસ્ટને બતાવશો તો તેઓ તમારો દુખાવો દૂર કરવામાં મદદરૂપ થશે.ઘણા લોકોને આર્થાઈટિસમાં સવારે તો ઘણાને રાત્રે વધુ દુખાવો થતો હોય છે.

ઘણા કેસમાં પેઈનકિલર લેવાથી ચારથી છ કલાકમાં રાહત થઈ જાય છે તો ઘણાને ગરમ પાણી કે થેલીનો શેક કરવાથી પણ રાહત લાગે છે. એટલે આ પ્રયોગ કરીને ગોળી લીધા પછી સેક્સ કરવું સલાહભર્યું છે.

સેક્સની બાબતમાં તમારી પત્ની પાસેથી થોડા કો-ઓપરેશનની જરૂર છે. જે સમયે તમને ઓછું દર્દ થતું હોય એ સમયે સેક્સ કરવાનું રાખશો તો તમારી સેક્સલાઈફ વધુ આનંદી અને સહ્ય થઈ જશે.

સવાલ.મારી ખાસ બહેનપણી, જે મારી બધી વાતો જાણે છે, તેણે સમજાવ્યું હતું કે હું મારું ભવિષ્ય બગાડી રહી છું. એક ઉંમર વીતી ગયા પછી મને કોઈ સાથે નહિ રાખે.

મારે લગ્ન કરી લેવા જોઈએ. તેની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ છું. કદાચ તે સાચું કહે છે. મારા ઘરના સભ્યો પણ મારા લગ્નની રાહ જોઈ રહ્યા છે પણ મેં પહેલા ક્યારેય વિચાર્યું જ નથી. શું કરવું જોઈએ? સલાહ આપશો?

જવાબ.તમારી બહેનપણી તમારી શુભચિંતક છે, એટલે તેણે તમને હકીકત જણાવી છે. તમારે તમારા ઘરે પાછા જવું જોઈએ અને ઘરના સભ્યોના સહકારથી ફરી ઘર વસાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારી બહેનનાં બાળકો જે તમને માસી માસી કહીને પ્રેમ અને માન આપે છે.

તમારા અને પિતાના સંબંધો વિશે જાણશે તો નફરત કરવા લાગશે અને પછી તમે ન તમારી બહેનના ઘરે રહી શકશો કે ન નવું ઘર વસાવવા લાયક રહેશો. એટલે તે પહેલા તમારે તમારા બનેવી સાથેના અનૈતિક સંબંધો પર પૂર્ણવિરામ મુકવું જોઈએ.

સવાલ.હું 40 વર્ષની પરિણીતા છું. લગ્નના 10 થી 12 વર્ષ સુધી જ્યારે હું માતા ન બની શકી તો મારા જેઠે પોતાની બે દીકરીમાંંથી એક દીકરી અમને આપી દીધી. તેને અમે ખૂબ લાડપ્રેમથી રાખી.

તેના આવ્યાને 3 વર્ષ પછી મને દીકરો જન્મ્યો. દીકરો નાનો હતો, એટલે તેની બાજુ હું સ્વાભાવિક રીતે વધારે ધ્યાન આપતી હતી, પણ તેને મારી જેઠાણીએ વિપરીત અર્થમાં લીધું. તેમનું માનવું છે કે હું મારું બાળક જન્મ્યા પછી બદલાઈ ગઈ છું.

તે સમયગાળામાં તે અમારે ત્યાં જલદી આવવા લાગી અને દીકરી પ્રત્યે વધારે લાડ બતાવવા લાગી. હવે તે તેમની દીકરીને લઈ જવા ઈચ્છે છે. અમે બંને પતિપત્ની તેને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને ઈચ્છીએ છીએ કે તે હંમેશા અમારી સાથે રહે. પણ એવું શક્ય નથી લાગતુ. શું કરીએ?.

જવાબ.નાના બાળક પ્રત્યે માતાપિતાએ વધારે ધ્યાન આપવું પડે છે. તે સ્વાભાવિક છે, જેને બીજા લોકો ખોટા અર્થમાં લઈ રહ્યાં છે. તેમની દીકરી પ્રત્યે વધારે આત્મીયતા બતાવવાથી પણ નાનકડી બાળકીનાં મનને ખોટો મેસેજ પહોંચશે, જે તેના નિર્દોેષ મન ઉપર ખોટી અસર કરશે.

તેથી જો તેના માતા-પિતા તેને લઈ જવા ઈચ્છતાં હોય તો તમે તેને પાછી લઈ જવા દો. સંબંધમાં કડવાશ ઊભી થાય, તેનાથી સારું તેઓ બાળકીને લઈ જાય. જ્યાં સુધી બાળકી સાથે પ્રેમની વાત છે તે દૂર રહેવાથી પણ ઓછો નહીં થાય. જ્યારે પણ મન થાય તમે તેને મળવા જઈ શકો છો

સવાલ.હું 26 વર્ષનો છું અને મારો બોયફ્રેન્ડ મારાથી 5 વર્ષ મોટો છે. શું આનાથી સે@ક્સ સંબંધમાં કોઈ સમસ્યા થઈ શકે છે? હું તેની સાથે સે@ક્સ કરવા માંગુ છું પરંતુ કેટલીકવાર એવું લાગે છે કે તે મને સાથ આપી શકતો નથી.

કારણ કે એક વખત તે લાંબા સમય સુધી ફોરપ્લે કર્યા પછી તેના લિં@ગ ને દાખલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે વારંવાર પ્રયત્નો કરવા છતાં સફળ થઈ શક્યો ન હતો. શું તેણીને કોઈ સમસ્યા છે? મહેરબાની કરી ને સલાહ આપો?

જવાબ.તમારા પાર્ટનરની ઉંમર એટલી પણ નથી કે તે સેક્સ કરવા સક્ષમ ન હોય. સત્ય એ છે કે જો તમે યોગ્ય આહાર માર્ગદર્શિકાનું પાલન કરો અને નિયમિત કસરતની ટેવ પાડો તો લાંબા સમય સુધી સે@ક્સનો આનંદ માણી શકાય છે.

આ સામાન્ય રીતે જાતીય સંભોગની જાણકારીના અભાવને કારણે થાય છે. કદાચ ઉતાવળમાં અથવા કોઈ ડરના કારણે તે સે@ક્સ સંબંધ બાંધવામાં નિષ્ફળ ગયો હોય.

સે@ક્સ એક રિલેક્સિંગ પ્રક્રિયા છે, જેમાં મન બંને શાંત હોય છે અને વાતાવરણ પણ શાંત હોય છે. જો તમે બંને સે@ક્સ પહેલા ફોરપ્લે એન્જોય કરો તો સારું રહેશે.

જ્યારે પાર્ટનર સે@ક્સ માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય, તો પછી પેનિસ ઇન્સર્ટ કરવાનું કહો. ચોક્કસ, તમે બંનેને આમાં ભારે ખુશી મળશે. પરંતુ ધ્યાનમાં રાખો, આ સમય દરમિયાન પુરૂષ પાર્ટનરને કોન્ડોમનો ઉપયોગ કરવાનું કહો.

Advertisement