મારો એક મિત્ર સમલૈગિંક છે અને હું સમલૈગિક નથી થવા ઇચ્છતો, હું શું કરું?…

સવાલ.મારા લગ્ન થયે 2 વર્ષ થયા છે મને 9 મહિનાનો પુત્ર છે મારી સમસ્યા એ છે કે મારા પતિ હંમેશા મારી તુલના તેમની મમ્મી અને બહેનો સાથે કરે છે તેઓ મને હંમેશા ટોણા માર્યા કરે છે કે તેમની મમ્મીએ તેમને માટે પોતાની જાતનું બલિદાન આપ્યું છે આથી તેમને મન મારા કરતા તેમની મમ્મીની કિંમત વધુ છે આ ઉપરાંત તેઓ શારીરિક રીતે પણ મને સંતોષી શકતા નથી સે-ક્સ દરમિયાન જ તેઓ મારી નજીક આવે છે ત્યાર પછી તેઓ મારી સાથે વાત પણ કરતા નથી હું ઘણી દુ:ખી છું યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

Advertisement

જવાબ.આપણા સમાજમાં આ વાત સામાન્ય છે ઘણા પતિઓ તેમની પત્નીની સરખામણી તેમની માતા તેમજ બહેનો સાથે કરે છે તમારે આ વાતનો સ્વીકાર કરવો જ રહ્યો તમે અલગ રહેતા હો તો થોડો વખત તમારા સાસુ-સસરા સાથે રહી તમારી સાસુ પાસેથી તમારા પતિના ગમા-અણગણમાં વિશે જાણી લો તેમની નીંદા કરવાને બદલે તેમની પાસે શીખવાનું રાખો તમે એમની સાથે મિત્રતા બાંધશો તો તમારા પતિ આ આપોઆપ તમારી નજીક આવશે શારી-રિક સંબંધોની તૃપ્તિ માટે થોડી ધીરજ ધરો એકબીજાને કેવી રીતે ખુશ કરવા એ જાણવામાં પતિ-પત્નીને થોડો સમય લાગે છે આ દરમિયાન કોઈ પ્રવૃત્તિમાં મન વાળવાનો પ્રયાસ કરો.

સવાલ.મારી ઉંમર 17 વર્ષની છે મને 19 વર્ષના એક યુવક સાથે પ્રેમ છે પરંતુ મારી ખાસ સહેલી પણ એ યુવકના પ્રેમમાં છે મારો પ્રેમી પણ અમને બંનેને પ્રેમ કરે છે બંનેમાંથી એકની પસંદગી કરવા તૈયાર નથી હું તેને ભૂલી શકું તેમ નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.પ્રેમ માટે તમારી ઉંમર ઘણી નાની છે હાલમાં તમે અભ્યાસમાં ધ્યાન પરોવો એમાં જ તમને લાભ છે આ યુવક તમારી ભાવના સાથે ચેડાં કરી રહ્યો છે મારી સલાહ તો એ છે કે શક્ય હોય એટલી જલદી આ યુવક સાથેના તમામ સંપર્કો કાપી નાખો તમારા બંનેમાંથી કોઈ પણ એક સાથે આ યુવક પરણશે નહીં એ વાત પણ લખી રાખજો.

સવાલ.મારો મિત્ર સમલૈગિંક છે અને હું સમલૈગિક નથી થવા ઇચ્છતો શું મારી સે-ક્સુઆલિટી વાતાવરણથી પ્રભાવિત થાય છે?

જવાબ.સે-ક્સુઆલિટી યૌનિક અભિવિન્યાસ થી અલગ હોય છે જ્યારે અમે આમ કહીએ છીએ તો આપણે આ કે પેલા કયા જેન્ડર પ્રત્યે આકર્ષિત છીએ તે સમયે તમારી યૌનિક અભિવિન્યાસ અંગે વાત કરે છે આ એક સમાન્ય તથ્ય છે કે આપ કોઇ મહિલાની સાથે સં-ભોગ કરવાં ઇચ્છે છે તો કોઇ પુરુષની સાથે કે કોઇ ટ્રાન્સજેન્ડર વ્યક્તિની સાથે સેક્સ્યુઆલિટી બીજી તરફ તેનો વ્યાપક અર્થ છે.

જેન્ડરને અનુરુપ આપની અભિવ્યક્તિ આપનાં જૈવિક લિંગ અને એક લૈંગિક જીવને રૂપમાં આપનો સંપૂર્ણ અસ્તિત્વ આ મોટી છતરી સેક્સુઆલિટી હેઠળ આવે છે મને લાગે છે કે આપ આ પુછવા ઇચ્છો છો કે જો આપ સંલૈગિકોની સાથે રહો છો શું આપની સેક્સુઆલિટી બદલાઇ જાય છે તો તેનો જવાબ છે.

ના આપનાં યૌન અભિવિન્યાસ આપની ઇચ્છા સાથે જોડાયેલો હોય છે આપનાં સમલૈગિંક મિત્રોનાં માતા-પિતા સ્ટ્રેટ છે અને અમારા સમાજમાં સામાન્ય રીતે વિપરીત લિંગ છે જે સિનેમા આપણે જોઇએ છીએ જે બૂક્સ આપણે વાંચીએ છીએ તે તમામ સ્ટ્રેટ લોકો વચ્ચેનીપ્રેમની કહાની હોય છે જે એડવર્ટાઇઝમેન્ટ આપણે જોઇએ છીએ તે પણ વિપરીત લિંગને આધારિત બનાવવામાં આવે છે.

આપણાં વચ્ચે વિપરીત લિંગની હાજરી આ વ્યાપકતા છતાં પણ કેવી રીતે આપણાં મિત્રો સમલૈગિંક બની જાય છે આપણી આસપાસ જેટલી પણ વાતો છે તે એ રીતે જ ડિઝાઇન કરવામાં આવી છે કે તે આપણને સ્ટ્રેટ બનાવે મને આશા છે કે આપ મારી વાત સમજી રહ્યાં છો ફક્ત આજ કારણથી આપનાં મિત્ર આપની સાથે રહે છે.

તે સ્ટ્રેટ ન બની ગયો હતો બસ એમ જઆપ તેની સાથે રહો છો તો આપ સમલૈગિંક ન બની જાઓ આ વાત એટલી જ સામાન્ય છે ઘણાં બધા સમલૈગિંક લોકોને સ્ટ્રેટ બનવામાં મદદ મળતી અને તેમનાં માટે બૂટ કેમ્પ પણ ચાલા પણ જેમ આપણે જાણીએ છીએ કે એવું નથી તેથી આપ ડરો નહીં કે જો આપ આપનાં મિત્ર સાથે રહેશો તો આપ સમલૈગિક થઇ જશો.

સવાલ.મારી ઉંમર 19 વર્ષની છે મને એ જ ઉંમરના એક યુવક સાથે પ્રેમ છે એ યુવક પણ મને પ્રેમ કરે છે પરંતુ તે વાત-વાતમાં ગુસ્સે થઈ જાય છે મારી એક પણ વાત માનવા તૈયાર નથી કેટલીક વાર તે મને મારે પણ છે આ ઉપરાંત હું તેની સાથેના સંબંધો તોડી નાખીશ તો તે મારી જિંદગી બરબાદ કરી નાખશે એવી મને ધમકી આપે છે શું કરવું એની સમજ પડતી નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.મારી સલાહ તો એ છે કે આ યુવક સાથેના તમામ સંપર્ક કાપી નાખો તમારા વડીલોને વાત કરી આ યુવકથી છૂટકારો મેળવો. તેની ધમકી વિશે પણ તમારા માતા-પિતાને જાણ કરો આ ઉપરાંત તેના માતા-પિતાને પણ તેને સમજાવવા કહો.વડીલોની સલાહથી તમારી આ સમસ્યાનું નિરાકરણ જરૂર મળી જશે એવી મને આશા છે.

સવાલ.હું 22 વર્ષની છું મેં બી.કોમ. કર્યું છે મને માર્કેટિંગમાં ઘણો રસ છે અંગ્રેજી ભાષામાં પણ મારું પ્રભુત્વ છે પરંતુ અજાણ્યા સાથે વાત કરતા મને સંકોચ થાય છે આ ક્ષેત્ર પુરુષ પ્રધાન હોવાનું પણ મેં સાંભળ્યું છે મારા માતા-પિતા પણ હું ક્ષેત્ર બદલું એમ ઈચ્છે છે મારે શું કરવું એની સલાહ આપવા વિનંતી.

જવાબ.માર્કેટિંગમાં કારકિર્દી બનાવવી હશે તો તમારે શરમ અને સંકોચ છોડી દેવો પડશે તમારે પબ્લિક સ્પિકિંગ અથવા કોમ્યુનિકેશનના કોર્સ કરવાની જરૂર છે હા માર્કેટિંગ ક્ષેત્ર માત્ર પુરુષોની જ જાગીર નથી આ ક્ષેત્રમાં સ્ત્રીઓ પણ સફળ થઈ છે કેટલીક કંપનીઓમાં તો મહિલા કર્મચારીઓનો જ આગ્રહ રાખવામાં આવે છે.

સવાલ.મારી ઉંમર 23 વર્ષની છે મારું માસિક સામાન્ય છે પરંતુ આ સમયે મને સ્ત્રાવ પણ થાય છે જે ઝાંખા ચોકલેટી જેવા રંગનો હોય છે તેમાંથી દુર્ગંધ પણ આવે છે યોગ્ય ઉપચાર જણાવવા વિનંતી.

જવાબ.તમારે સમય ન ગુમાવતા કોઈ સારા ગાયનોકોલોજીસ્ટને બતાવવાની જરૂર છે તમારે સંપૂર્ણ તબીબી તપાસની જરૂર છે.

Advertisement