પડોશમાં રહેતી આંટી મારી સાથે સંબંધ બાંધવા માંગે છે, મારે શું કરવું જોઈએ?….

સવાલ.મારી ઉંમર ૬૮ વર્ષ છે, છેલ્લા ઘણા સમયથી છાતીમાં ડાબી તરફ ખૂબ દુખ્યા કરે છે, હાથ ફેરવતાં ગાંઠ જેવું કાંઇ વર્તાતું નથી, તેથી ગાંઠ તો કદાચ નહીં હોય પણ આ દુખાવો શાનો હોઇ શકે? શું સૂવાફેર થવાને કારણે આ દુખાવો હોય ખરો? મને યોગ્ય ઉત્તર જણાવશો.

Advertisement

જવાબ.બહેન, ચેકઅપ કર્યાં વગર તે દુખાવો શેનો છે તે જણાવવું મુશ્કેલ હોય. મસ્ક્યુલર પેઇન હોય, સૂવાફેરના કારણે દુખાવો હોય તો તે બેથી ત્રણ દિવસનો મહેમાન હોય, પણ તેનાથી વધારે સમયથી તમને તે દુખાવો થતો હોય તો બહેતર એ જ છે કે તમે એક વાર ગાયનેક પાસે તપાસ કરાવડાવી લો. ચેકઅપ કરાવશો તો જ તમને યોગ્ય ઇલાજ મળશે.

સવાલ.મારી ઉંમર ૪૫ વર્ષ છે. મને થાઇરોઇડની તકલીફ છે. હું તેની દવા લઉં છું. મારું શરીર થાઇરોઇડ થયો ત્યારે એટલું બધું નહોતું વધ્યું, હું નિયમિત દવા પણ લઉં છું. છતાં છેલ્લા ઘણા સમયથી વજન ખૂબ વધી રહ્યું જણાય છે.

છેલ્લા એક મહિનામાં જ મારું વજન પાંચ કિલો વધી ગયું છે. હું ખોરાકમાં કાબૂ રાખું છું. પણ મને શંકા છે કે સે@ક્સના કારણે મારું વજન વધ્યું હશે. મેં મારી એક મિત્ર પાસે સાંભળ્યું હતું કે થાઇરોઇડમાં સેક્સ કરવાથી વજન વધી જતું હોય છે, શું આ સાચી વાત છે.

જવાબ.ના સે@ક્સને અને થાઇરોઇડને દેખીતી રીતે કોઇ જ કનેક્શન નથી. તેથી સે@ક્સ કરવાથી વજન વધે તેવું ન માનશો. બને કે થાઇરોઇડ વધ્યો કે ઘટ્યો હોય તો પણ આ રીતે વજન વધી જતું હોય છે, માટે તમે પહેલાં એ ચેકઅપ કરાવો. રહી વાત તમારી મિત્રની તો ડોક્ટરથી સાચી સલાહ તમને કોઇ નહીં આપી શકે, માટે બીજાની વાત સાંભળવાને બદલે તમે એક વાર ડોક્ટરને બતાવી દો.

સવાલ.હું અને મારો બોયફ્રેન્ડ એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, તે હંમેશાં મને ૬૯ પોઝિશન કરવા માટે આગ્રહ કરે છે, મારે જાણવું છે કે શું તે કરી શકાય અમે હજી મેઇન સેક્સ નથી કર્યું, પણ એકબીજાને એમજ સંતોષ આપીએ છીએ. ૬૯ પોઝિશનથી ગર્ભ તો ન રહેને.

જવાબ.૬૯ પોઝિશનમાં પણ સે@ક્સ નથી કરવાનું હોતું. તમને ખબર જ હશે કે તમારા પ્રજનન અવયવો એકબીજામાં મળતા નથી. તેથી ગર્ભ રહેવાનો પ્રશ્ન જ નથી. જો તમે બંને કમ્ફર્ટેબલ હોવ તો આ પોઝિશન કરી શકાય.

તેનાથી ગર્ભ નથી રહેતો, કારણ કે તેમાં પેનિસને વજાઇનામાં પ્રવેશ કરાવવાની નથી હોતી. પણ જ્યાં સુધી લગ્નસંબંધ ન બંધાયા હોય ત્યાં સુધી શારીરિક નિકટતા કેળવવી ભયજનક રહે છે, માટે જે પણ પગલું ભરો તે સમજીવિચારીને ભરવું જોઇએ.

સવાલ.હું અગિયારમા ધોરણમાં ભણું છું, મારો એક મિત્ર ઘણી વાર મને અડે ત્યારે મને ખૂબ રોમાંચ ફીલ થાય છે. હું એવું ઇચ્છું છું કે તે વધારે ને વધારે મને ટચ કરે. મારે જાણવું છે કે શું તે પ્રેમ છે.

જવાબ.પ્રેમ કરતાં આ ઉંમરમાં ઓપોઝિટ શારીરિક આકર્ષણ વધારે થતું હોય છે. તમને પણ એવું જ થયું છે. આ એઇજમાં પ્રેમનો વિચાર કરવાને બદલે ભણવા ઉપર વધારે ધ્યાન આપો, તે વધારે યોગ્ય રહેશે. નહીં તો તમે તમારા ક્લાસનાં બીજાં બાળકો કરતાં પાછળ રહી જશો.

સવાલ.હું 22 વર્ષની યુવતી છું અને સ્ટડીઝ માટે હું ફોરેન જવાની છું. મારા ફ્રેન્ડ્સ મને કહે છે કે, જુદા-જુદા વંશના પુરુષોના સેક્સ્યુઅલ ઓર્ગન્સ ઇન્ડિયન પુરુષોના સેક્સ્યુઅલ ઓર્ગન્સ કરતાં ઘણા મોટા હોય છે.

શું એ વાત સાચી છે? શું એ વાત પણ સાચી છે કે યુરોપીયન મહિલાઓની વજાઇના ઇન્ડિયન મહિલાઓની વજાઇના કરતાં લાર્જ હોય છે? જો હું કોઈ ફોરેનર સાથે સેક્સ કરું તો આ ફિઝિકલ ડિફરન્સીસના લીધે મને ખૂબ દુઃખાવો થશે?

જવાબ.ઇન્ડિયા હોય કે ફોરેન, મોટાભાગની વજાઇના જરૂરિયાત મુજબ એક્સપાન્ડ થાય છે. દુ:ખાવાનો આધાર પેનિસની લંબાઈ અને પહોળાઈ સિવાય બીજાં કેટલાંક ફેક્ટર્સ પર પણ છે.

સવાલ.હું 21 વર્ષનો યુવાન છું. મારી પડોશમાં 40 વર્ષની એક કાકી રહે છે. તેનો પતિ ખૂબ જ શિષ્ટ માણસ છે, પણ તેની કાકી મને થોડી અટપટી લાગે છે અને કોઈને કોઈ બહાને મને તેના ઘરે બોલાવતી રહે છે.

તે મારી સાથે ગેરકાયદેસર સંબંધ રાખવા માંગે છે. તે આન્ટીઓ ખૂબ જ આકર્ષક છે અને મારા મગજમાં ભટકતી રહે છે. હું આ વિશે ખૂબ જ ચિંતિત છું. મને ભણવામાં પણ મન નથી લાગતું. જો પરિવારમાં કોઈને આ વિશે ખબર પડશે તો મારા પિતા મારું જીવન મુશ્કેલ કરી દેશે. હું શું કરું?

જવાબ.બોલ તમારા કોર્ટમાં છે, પરંતુ કોઈપણ ગેરકાયદેસર સંબંધ સામાન્ય રીતે સારી રીતે સમાપ્ત થતો નથી. તે કાકીને કાકા તરફથી સંતોષ ન મળે, તેથી તે તમને ફસાવી રહી છે.

અટવાવું એ ક્ષણિક કાર્ય છે, પરંતુ બહાર નીકળવામાં સારા લોકો રડે છે. એટલા માટે જ ફસાઈ ન જાવ તે સારું છે, કારણ કે તમારા પિતા તમને માફ નહીં કરે અને પછી તમારી મજા સજામાં ફેરવાઈ જશે.તમારે તમારા અભ્યાસમાં વધુ ધ્યાન આપવું જોઈએ, જે નશા કરતાં વધુ મહત્વપૂર્ણ અને મહત્વપૂર્ણ છે. તેમાંથી ભવિષ્ય બનશે, માસીનું સૌંદર્ય નહીં.

Advertisement