પ્રથમ વખત સં-ભોગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્પર્શ કરતા જ સ્ખલન થઈ ગયું,હવે શુ કરવુ મારે?…

સવાલ.મારી ઉંમર 23 વર્ષની છે હું સજાતીય સં-બંધની તકલીફનો ભોગ બન્યો છં મેં હજુ સુધી એક પણ વાર સજાતીય સં-બંધ બાંધ્યો નથી પણ મને વિજાતીય સંબંધ કરતા સજાતીય સંબંધમાં વધુ આકર્ષણ છે મને મારા પ્રતિ ધિક્કારની લાગણી ઉત્પન્ન થાય છે અને દિવસે ને દિવસે મારા માનસમાં વિકૃતિઓ ઉત્પન્ન થાય છે.

Advertisement

ઘરમાં મારા લગ્નની ચર્ચા ચાલી રહી છે મને ખૂબ જ ડર લાગે છે માનસિક સંતુલન ગુમાવી બેસું એવી સ્થિતિ થાય છે?શું મારે લગ્ન કરવા જોઈએ?આવા સંબંધ ઉદ્ભવવાનું કારણ શું?આનાથી છૂટી શકાય છે?

જવાબ.તમારી સમસ્યાનો ઉત્તર કોઈ નિષ્ણાત મનોચિકિત્સક આપી શકશે તાજેતરમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ આદત પાછળ ગુણસૂત્રો કામ કરી રહ્યા છે.

જે માનવી સાથે લઈને જ જન્મે છે આ ઉપરાંત પણ બીજા ઘણા કારણો હોઈ શકે આવા સંજોગોમાં લગ્ન ન કરવા એજ સલાહભર્યું છે.

આ કારણે અન્ય જિંદગી બરબાદ થઈ શકે છે જોકે આનો ચોક્કસ જવાબ તમને કોઈ મનોચિકિત્કસ જ તમારી તપાસ કર્યા પછી આપી શકશે મારા પત્રને આધારે સાચો ઉત્તર આપવો શક્ય નથી તેમ જ યોગ્ય પણ નથી.

સવાલ.હું 30 વર્ષનો કુંવારો યુવક છું મારા લગ્ન ન થવાને કારણે હું લઘુતાગ્રંથિથી પીડાઉ છું કોેઈ પણ ઉંમરની સ્ત્રીને જોઈને હું તેના પ્રત્યે આકર્ષાઈ જાઉં છું.

અને દિવસમાં બેથી ત્રણ વખત હસ્તમૈથુન કરું છું મારું આખું શરીર ધૂ્રજવા માંડે છે આ જોઈને મારી સાથે કામ કરતા મારા મિત્રો મને વિકૃત કહે છે જે મારાથી સહન થતું નથી યોગ્ય સલાહ આપવા વિનતી.

જવાબ.તમારી સમસ્યાનો ઉત્તર છે ઝડપથી લગ્ન કરી લો યોગ્ય પાત્ર મેળવવામાં મુશ્કેલી હોય તો કોઈ વિશ્વસનીય લગ્ન સંસ્થાનો સંપર્ક કરો બીજું સંયમ જેવી કોઈ વસ્તુ હોય છે એ વાતનો ખ્યાલ રાખો આજે તમારી ઉંમરના ઘણા યુવાનો અપરિણિત છે.

બધાને કંઈ આ સમસ્યા નડતી નથી તમારે તમારું ધ્યાનમાં કોઈ અન્ય માર્ગે વાળવું જરૂરી છે મનમાંથી સે-ક્સના વિચાર દૂર કરો અન્ય પ્રવૃત્તિઓમાં રસ કેળવો શક્ય હોય તો કોઈ મનોચિકિત્સકની સલાહ લો.

સવાલ.હું 20 વર્ષનો છું તાજેતરમાં મેં પહેલીવાર સે-ક્સ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મારા શિશ્ન નો મહિલાની યોનિમાર્ગને સ્પર્શ થતાં જ મને સ્ખલન થઈ ગયું તે શરમજનક હતું અને હવે તે ફરી થાય તેની મને ચિંતા છે મારે શું કરવું જોઈએ?મહેરબાની કરી ને સલાહ આપો.

જવાબ.કામ કરવાની પ્રેક્ટિસ કરો તમે ખુશ થશો એટલે કે પ્રેક્ટિસ જ વ્યક્તિને દરેક બાબતમાં સંપૂર્ણ બનાવે છે ધીરજ રાખો બધું સારું થઈ જશે જો તમે ખૂબ જ ચિંતિત છો તો સે-ક્સ એક્સપર્ટની સલાહ લો પહેલીવાર સે-ક્સ કરતા પહેલા એ જાણવું ખૂબ જ જરૂરી છે કે સે-ક્સ કરતા પહેલા તમારે ફોરપ્લે અવશ્ય કરવું જોઈએ.

તે સે-ક્સ માટે તમારા બંનેનો મૂડ સેટ કરે છે અને જાતીય ઉત્તેજના જાગૃત કરે છે સં-ભોગ પહેલાં ચુંબન ચુંબન એકબીજાના સંવેદનશીલ ભાગોને સ્પર્શ કરવાનો સમાવેશ થાય છે સે-ક્સ પછી રમવું પણ ખૂબ જ જરૂરી છે.

તેથી સે-ક્સ પછી તરત જ અલગ ન થાઓ થોડીવાર માટે એકબીજાને વળગી રહો એકબીજાને સ્નેહ આપો આ તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના બોન્ડને મજબૂત બનાવે છે.

પહેલીવાર સે-ક્સ કરતા પહેલા તમારી સાથે લુબ્રિકન્ટ રાખો જરૂરી નથી કે તે તમારા માટે કામ કરશે પરંતુ જો તમારા પાર્ટનરને સે-ક્સ દરમિયાન દુખાવો થતો હોય તો લુબ્રિકન્ટનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે લુબ્રિકન્ટની મદદથી તમારો જાતીય અનુભવ આરામદાયક અને રોમેન્ટિક બને છે.

કોન્ડોમ માત્ર અનિચ્છનીય સગર્ભાવસ્થા સામે જ નહીં પણ જાતીય સંક્રમિત રોગો સામે પણ રક્ષણ આપે છે કોન્ડોમનો ઉપયોગ કરવો એ એક સ્વસ્થ આદત છે જેનો ઉપયોગ કરીને તમે માત્ર તમારી જાતને જ નહીં.

તમારા સાથીને પણ ચેપથી બચાવી શકો છો એક વાત ધ્યાનમાં રાખવાની છે કે શું તમને અથવા તમારા પાર્ટનરને લેટેક્સની એલર્જી છે જો એમ હોય તો અનિચ્છનીય સગર્ભાવસ્થા ટાળવા માટે બીજી કોઈ રીત અજમાવો.

સવાલ.મારી ઉંમર 24 વર્ષની છે હું અમારી જ કોમની છોકરીના પ્રેમમાં છું એ પણ મને પ્રેમ કરે છે અમે એકબીજાને મળીએ પણ છીએ પરંતુ એ યુવતી ભણેલી નથી મને એનો કોઈ વાંધો નથી.

પરંતુ મારા ઘરવાળા ના પાડે એનો મને ડર છે મારા કુટુંબીજનો ના પાડશે તો હું એને શો જવાબ આપીશ આગળ જતા એ મને ભૂલી નહીં શકે એવું મને લાગે છે મારી પણ શું હાલત થશે?યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.લગ્ન માટે તમારી ઉંમર ઘણી નાની છે વાસ્તવિક્તાનું તમને ભાન નથી ઠરીઠામ થયા પછી જ લગ્નનો વિચાર કરવો બીજું તમે હજુ સુધી તમારા ઘરવાળાને વાત કરી નથી.

તેણે તેના ઘરવાળાને વાત કરી નથી તો પછી અત્યારથી જ નકારાત્મક વલણ કેમ રાખો છો?રહી વાત એકબીજાને ભૂલવાની તો સમય બધા દર્દનું ઓસડ છે વખત જતા બંને પોતપોતાના સંસારમાં પડી જશો.

યુવાનીના આ ક્ષિણક આવેગનો હસી રમતમાં ખપાવી દેશો સૌપ્રથમ તો તમારા બંનેના ઘરવાળાએ સાથે મળીને તમે બંને એકબીજા માટે યોગ્ય છો કે નહીં તેનો નિર્ણય લેવો જરૂરી છે માટે વડીલને કાને વાત નાખો અને બાકીની વાત તેમના પર છોડી દો.

સવાલ.હું અપરિણીત યુવતી છું અને નોકરી કરુ છું જ્યાં નોકરી કરુ છું ત્યાં બોસ સાથે મને પ્રેમ થઈ ગયો છે બોસ પરિણીત છે તે વાત હું જાણું છું છતાં પ્રેમ કરી બેઠી છું આ પ્રેમ એટલી હદે પહોંચી ચૂક્યો છે.

કે અમે શારીરિક સંબંધો બાંધી બેઠા છીએ સ્થિતિ એવી થઈ ગઈ છે કે જ્યાં સુધી હું બોસને મળતી નથી ત્યાં સુધી બેચેન રહુ છું બોસ મારી સાથે લગ્ન કરી શકવાના નથી એ જાણવા છતાં બેહદ પ્રેમ કરુ છું.

બોસના પત્નીની મને હવે કોણ જાણે શાથી ઈર્ષા આવે છે હું મારા મનને સમજાવવા ઘણા પ્રયાસ કરું છુ કે બોસની પત્નીને બોસ પર પૂરો અધિકાર છે.

છતાં મારુ મન માનતું નથી જ્યારે મારાં લગ્ન અન્ય યુવક સાથે થશે ત્યારે બોસને ભૂલી જઈશ એ વાત શક્ય બનશે પરંતુ એવો વિચાર આવતાં હું ધુ્રજી ઊઠું છું બોસને હું ભૂલી શકું તેમ નથી.

તેમની પત્ની તરફની ઈર્ષાનું કારણ અંગે દોરવણી આપશો અન્ય યુવાન સાથે લગ્ન કરી હું સુખી થઈ શકીશ આ બધી મૂંઝવણના કારણે મારી રાત્રીની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે તો મારે શું કરવું?

જવાબ.પહેલાં તો મન કઠણ કરી બોસના વિચારને મનમાંથી હાંકી કાઢો બની શકે તો નોકરી છોડી બીજી નોકરી શોેધી લો બોસ સાથેના સંબંધથી તમને કશો ફાયદો થવાનો નથી આખરે તો તેની પત્ની પાસે જ ચાલ્યો જશે તમે બદનામ થશો સાથે તમારા મનને ઠેસ પહોંચશે તમે દુ:ખી થશો.

Advertisement