મારા પતિનો સે@ક્સમાં રસ ઓછો થઈ ગયો છે, તેને વધારવા માટે કોઈ ઉપાય બતાવો…

સવાલ.પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિનામાં જાતીય સંબંધ બાંધવાથી, ભારે સામાન ઉઠાવવાથી કે ઓટો-બસમાં ટ્રાવેલ કરવું એ મિસકેરેજનું કારણ બને છે?

Advertisement

જવાબ.ના, આવું નથી હોતું. જો પ્રેગ્નન્સી સ્ટ્રોંગ હોય અને પ્રકૃતિ પ્રમાણે જો તેમાં કોઈ ડિફેક્ટ ન થાય તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. જો સ્ત્રી પડી જાય કે તેનો એક્સિડન્ટ થાય તો તેને મિસકેરેજ થઈ શકે છે, પરંતુ જો પ્રેગ્નન્સી સ્ટ્રોંગ હોય તો શરૂઆતના ત્રણ મહિના દરમિયાન સુરક્ષિત રીતે જાતીય સંબંધ બાંધવાથી, યોગા, એક્સરસાઈઝ કે રોજિંદું કામ કરવાથી મિસકેરેજ થતું નથી.

પ્રેગ્નન્સી દરમિયાન જાતીય સંબંધ જરૂર બાંધી શકાય, પરંતુ 13મા અઠવાડિયા પછી જાતીય સંબંધ ન બાંધવા. ડોક્ટર પણ ચોથા મહિના પછી શારી-રિક સંબંધ ન બાંધવાની સલાહ કપલને આપતા હોય છે.જો કોઈ સ્ત્રીને પહેલાં મિસકેરેજ થયું હોય અથવા વારંવાર મિસકેરેજ થઈ રહ્યું હોય તો તેણે સંપૂર્ણ બેડરેસ્ટ કરવાની જરૂર હોય છે.

અને આ સ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં શારી-રિક સંબંધ બાંધવાનું ટાળવું જોઈએ. સાથે સીડીઓ ચઢવી, ભારે સામાન ઊંચકવો અને ઓટો-બસમાં ટ્રાવેલ કરવાનું પણ ટાળવું જોઈએ.સવાલ.મારી ઉંમર સોળ વર્ષની છે મને સંપૂર્ણ કામોત્તેજના થાય છે. એ દરમિયાન મારું શિશ્ન પણ ઉત્થાન પામે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે મારું શિશ્ન અન્ય પુરુષોની જેમ ઉત્થાન પામતું નથી. તેથી હું ખૂબ જ મૂંઝવણ અનુભવું છું. શું આ નપુંસક થવાની નિશાની છે.

જવાબ.જાગ્રત કે અજાગ્રત કોઈ પણ અવસ્થામાં લિં@ગ નું ઉત્થાન અનુભવતી વ્યક્તિને નપુંસક ન કહેવાય. આ અંગે વધારે ચિંતા કરી પેટ ચોળીને શૂળ ઊભું ન કરવાની સલાહ છે.

સવાલ.મારી ઉંમર 29 વર્ષ છે. અમે હવે ગર્ભ રાખવા માંગીએ છીએ. અમને હવે બાળક જોઇએ છીએ, મારે જાણવું છે કે ગર્ભ રહે તે પહેલાં કોઇ બોડી ચેકઅપ કરાવવું પડે? મેં સાંભળ્યું છે કે આજકાલ કપલ ગર્ભ રાખતાં પહેલાં બોડી ચેકઅપ કરાવતાં હોય છે. તો શું એ કરાવવું ફરજિયાત હોય છે?

જવાબ.ફરજિયાત ન કહી શકાય પણ એ આવનારા બાળક માટે સારું છે. તમારું બોડી ચેકઅપ કરવાથી તમારી અંદર કોઇ બીમારી છે કે નહીં તેનો ખ્યાલ આવે છે. જો કોઇ બીમારી હોય તો ગર્ભ રહે તે પછી શું પ્રીકોશન રાખવા અને આગળ શું કરવું તે ખબર પડે છે. ઘણી વાર એચઆઇવી જેવી મોટી બીમારીના કારણે ગર્ભ રહ્યાં પછી સમસ્યા વધી જતી હોય છે.

એ જ રીતે કોરોનાના કારણે પણ આવું થઈ શકે છે. માટે ચેકઅપ કરાવી લેવાથી ફાયદો જ થશે. અલબત્ત, એચઆઇવીની સમસ્યા બધાંને ન હોય એટલે આ સર્વ માટે લાગુ નથી પડતું, પણ સેફ સાઇડનો સવાલ છે. એ સિવાય સ્ત્રીનું હિમોગ્લોબિન વગેરે પણ ચેક થઇ જાય છે, જે સ્ત્રી અને તેના ગર્ભ માટે સારું છે.

સવાલ.હું 21 વર્ષનો પરિણીત છું. લગ્નને 2 વર્ષ થઈ ગયા છે અને મારા પતિએ હવેથી સે@ક્સમાં રસ ગુમાવ્યો છે. કૃપા કરીને કોઈ ઉપાય સૂચવો, જેનાથી તેમની સે@ક્સ પ્રત્યેની રુચિ વધે. શું કોઈ દવા કામ કરશે?

જવાબ.સે@ક્સ કરવાની ઈચ્છા દરેક વ્યક્તિની અલગ-અલગ હોય છે. આ માટે કોઈ નિશ્ચિત માપદંડ નથી. તે વ્યક્તિની ઇચ્છા અને ક્ષમતા પર આધાર રાખે છે.એવી કોઈ દવા નથી કે જે વ્યક્તિની જાતીય ઈચ્છા વધારી શકે. જો કે, તમારા પતિને તેમની નોકરી અથવા વ્યવસાયમાં કોઈ સમસ્યા છે કે કેમ અથવા ઓફિસમાં કામનું ભારણ વધારે છે કે કેમ તે ધ્યાનમાં લો.

કારણ કે કેટલીકવાર આવી કોઈ સમસ્યાને કારણે વ્યક્તિને સે@ક્સ કરવાનું મન થતું નથી. થાકને કારણે ઊંઘ વહેલી આવે છે. સે@ક્સ પ્રત્યે ઝોક રાખવા માટે વ્યક્તિનું શરીર અને મન બંને સ્વસ્થ અને સક્રિય હોવું જરૂરી છે.

Advertisement