કેટલાક દિવસોથી મારા પતિ મારાથી દૂર દૂર રહે છે, મારી સાથે સે@ક્સ પણ કરતા નથી હું જાણવા માંગુ છે કે મારા પતિને સે@ક્સમાં રસ નથી કે મારામાં?..

સવાલ.એક મહિના પૂર્વે સરકારી દવાખાનામાં મારી પત્નીનુ કુટુંબ નિયોજન ઓપરેશનકરાવ્યું છે ઓપરેશન પછી કેટલા સમય પછી હું સં-ભોગ કરી શકું?આ પછી પણ બાળક ન થાય એ માટેની તકેદારી રાખવી પડે ખરી? માસિકના સાત દિવસ દરમિયાન સંભોગ કરવાથી ગર્ભ રહેવાની શક્યાત ખરી?યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

Advertisement

જવાબ.ઓપરેશનના એકાદ-બે મહિના પછી સંભોગ કરવામાં વાંધો નથી પરંતુ આ પૂર્વે તમે તમારા ફેમિલિ ડૉક્ટરની સલાહ લો કારણ કે તમારી પત્નીના સ્વાસ્થ્ય વિશે જાણવું આવશ્યક છે સંતતી નિયમનના ઓપરેશન પછી ગર્ભ રહેવાની શક્યતા નથી આથી બાળક ન થાય એ માટે કોઇ તકેદારી રાખવાની જરૃર નથી.

આમ છતાં પણ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન બરાબર કરવામાં આવ્યું છે કે નહીં એની તપાસ તમારા ગાયનેકોલોજીસ્ટ પાસે કરાવી લો માસિકના સાત દિવસ દરમિયાન સં-ભોગ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા ખરી પરંતુ ઓપરેશન કરાવ્યા પછી આ શક્યતા રહેતી નથી.

સવાલ.હું 22 વર્ષનો છું મારી પ્રેમિકા પણ એ જ ઉંમરની છે છ મહિનાથી અમારો પ્રેમ છે મેં એને પાત્રો અને ગીફ્ટ મોકલાવ્યા છે પરંતુ તેણે આમ કર્યું નથી પણ તે મને પ્રેમ કરતી હોવાનો તેણે એકરાર કર્યો છે અમે બંને પોતપોતાના કામમાં વ્યસ્ત હોવાથી એક બીજાને મળી સકતા નથી એ મને ફોન કરે છે.

પણ મળવાનું ટાળે છે શું એ વાતની ના પાડે છે પરંતુ મારા મનમાંથી આ શંકા જતી નથી ફોન કરવા માટે પણ મારે જ તેને ઇશારો કરવો પડે છે આથી મને લાગે છે કે હું તેની પાછળ જબરજસ્તીથી પડી ગયો છું યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.તમને એમ લાગતું હોય કે તે તમને પ્રેમ કરતી નથી તો થોડો વખત સુધી તેની સાથે વાત કરવાનું બંધ કરો ફોન કરવા માટે પણ તેને ઇશારા કરો નહીં આ પછી તે કેવું વર્તન કરે છે એ જુઓ તે ખરેખર તમારા પ્રેમમાં હશે તો તે તમારો સંપર્ક જરૃર કરશે.

આ પછી પણ તે તમારો સંપર્ક ન કરે તો તેનો પીછો છોડી દેજો આમ પણ લગ્ન જેવો મહત્વનો નિર્ણય લેવા માટે તમારી ઉંમર નાની છે તમે તમારા ગામ કે શહેરનું નામ લખ્યું નથી શક્ય છે કે નાનું ગામ હોવાથી તે લોકોથી ડરતી પણ હોય આથી તે તમારાથી દૂર રહેતી હોય.

સવાલ.મારા લગ્નને આઠ વર્ષ થયાં છે અને શરૂઆતનાં બે વર્ષને બાદ કરતાં મારા પતિને સે-ક્સમાં રસ નહોતો તેઓ મહિનાઓ સુધી મારી નજીક આવતા નથી અને આવે તો પણ માત્ર ધામધૂમ ખાતર મને સમજાતું નથી કે તે આવું કેમ કરી રહ્યો છે તેને સે-ક્સમાં રસ નથી કે મારામાં..

જવાબ.મોટાભાગના લગ્નો પ્રારંભિક તબક્કામાં મુશ્કેલીઓમાંથી પસાર થાય છે પરંતુ વાસ્તવિક સંબંધ ત્યારે જ શરૂ થાય છે જ્યારે ભાવનાત્મક જોડાણ હોય તમારા પતિની સે-ક્સ પ્રત્યેની રુચિ ભલે ઓછી ન થઈ હોય પરંતુ તમારે બંનેએ વાત કરીને તમારા સંબંધો અને સે-ક્સ લાઈફને રસપ્રદ અને સંતોષકારક બનાવવાના રસ્તાઓ શોધવા પડશે.

સવાલ.અમારા લગ્નને 14 વર્ષ થયા છે અને અમારી સે-ક્સ લાઈફ પણ ઘણી સારી છે મારા પાડોશમાં એક મિત્ર છે તે મને કહે છે કે પોર્ન ફિલ્મો જોઈને કંઈક નવું કરવાનો પ્રયાસ કરવો જોઈએ તેણી કહે છે કે તે અને તેના પતિ પોર્ન ફિલ્મો જોઈને તેમની ક્રિયાઓની નકલ કરવાનો પ્રયાસ કરે છે શું મારે મારા પતિ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ?

જવાબ.તમે પોતે જ કહ્યું હતું કે તમારી સે-ક્સ લાઈફ ઘણી સારી છે તમારી પાસે જે છે તે અન્ય લોકો ઈચ્છે છે આવી સ્થિતિમાં તમારી પોતાની વિવેકબુદ્ધિથી કાર્ય કરવું વધુ સારું રહેશે અને અન્યની સલાહને આધારે નહીં.

સવાલ.હું 20 વર્ષનો અપરિણીત યુવક છું છેલ્લાં એકાદ માસથી મને હસ્તમૈથુન કરવાની આદત પડી ગઇ છે રાત્રે ટીવી પર પ્રેમના દ્રશ્યો જોઉં પછી મારાથી સંયમ જાળવી શકાતો નથી શું આ કારણે ભવિષ્યમાં સે-ક્સ લાઇફ પર કોઇ અવળી અસર પડે ખરી.?

જવાબ.શરીરનો આવેગ દૂર કરવા માટે હસ્તમૈથૂન એક પ્રાકૃત્તિક માર્ગ છે આ કારણે ભવિષ્યમાં સે-ક્સ લાઇફ પર કોઇ અવળી અસર પડતી નથી પરંતુ દરેક વસ્તુનો અતિરેક સારો નથી તમારે તમારી જાત પર સંયમ રાખવાની જરૃર છે તમે યોગ કે મેડિટેશનનો આધાર લઇ શકો છો જો કે હસ્તમેથુનને કારણે કોઇ નુકસાન થતું નથી.

સવાલ.હું 22 વર્ષની છું મારી સમસ્યા એ છે કે મારા નિતંબ મોટા છે તો આ સમસ્યા દૂર કરવા માટે કોઇ ઘરગથ્થુ ઉપચાર કે દવા જણાવવા વિનંતી મારી સગાઇ હમણા જ થઇ છે મારા પતિ પણ મને શરીર સુદ્દઢ બનાવવાની સલાહ આપે છે શું બજારમાં મળતી દવાઓથી કોઇ ફાયદો થાય ખરો?

જવાબ.નિતંબ ઘટાડવા માટે બજારમાં મળતી દવાથી ફાયદો જરૃર થશે પણ એ ફાયદો તમને નહીં દવા વેચનાર કંપનીને થશે તમારી સમસ્યા દૂર કરવાનો એકમાત્ર ઉપાય વ્યાયામ છે આથી કોઇ વ્યાયામ નિષ્ણાતની સલાહ લઇ વ્યાયામ શરૃ કરો તમે કોઇ જીમમાં પણ જઇ શકો છો નિષ્ણાતની સલાહ વગર આડેધડ વ્યાયામ કરવામાં જોખમ રહેલું છે.

આજુબાજુ કોઇ જીમ કે યોગના ક્લાસ ન હોય તો તમારા ફેમિલિ ડૉક્ટરની સલાહ લઇ તેમણે સૂચવેલા વ્યાયામ કરો આ ઉપરાંત તળેલા મીઠા પદાર્થોનું સેવન ઓછું કરો.

Advertisement