સવાલ.મારી સે@ક્સ લાઈફ ખૂબ જ સંતુષ્ટ છે. અમે અઠવાડિયામાં 2-3 વખત સે@ક્સ કરીએ છીએ, પરંતુ ક્યાંક મને લાગે છે કે મને તે પ્રકારનો સંતોષકારક ઓર્ગેઝમ નથી મળતો જે મારા કેટલાક કિટી મિત્રોને મળે છે. શું મારા પ્રાઈવેટ પાર્ટમાં કોઈ ખામી છે? શું મારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ?
જવાબ.દરેક વ્યક્તિ સે@ક્સ અને ઓર્ગેઝમની અનુભૂતિ અલગ રીતે અનુભવે છે. તમે તેની સરખામણી બીજા કોઈ સાથે કરી શકતા નથી. દરેકની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. જો તમે તમારા અંગત જીવનની ખાસ પળોને સકારાત્મક રીતે લો અને એન્જોય કરો તો સારું રહેશે.
સવાલ.હું ૨૨ વર્ષની અપરિણીત યુવતી છું મારી સાથે કામ કરતા એક યુવક સાથે મને પ્રેમ છે અને અમારી વચ્ચે શારી-રિક સંબંધો પણ છે પણ શરૂઆતમાં જ તેણે મારી સાથે લગ્ન કરવાનું શક્ય ન હોવાની ચોખવટ કરી હતી પરંતુ હવે મને તેની સાથે પ્રેમ થઈ ગયો છે હું તેનો વગર રહી શકું તેમ નથી મારે શું કરવું એની સલાહ આવા વિનંતી.
જવાબ.તમારો મિત્ર તમારી લાગણીઓનો ગેરલાભ લઈ રહ્યો હોય એમ લાગે છે તમારી સાથે શારી-રિક સંબંધો હોવા છતાં તે ખાસ મિત્રો હોવાનો દાવો કેવી રીતે કરી શકે છે? તમારી સાથે લગ્ન કરી શકશે નહીં એમ કરીને શરૂઆતથી જ તેણે પોતાનતતી જાતને સુરક્ષિત બનાવી દીધી છે તેણે આ વાત સ્પષ્ટ કરી હોવા છતાં તમે એની સાથે સંબંધ બાંધવાની મૂર્ખાઈ કેમ કરી એની નવાઈ લાગે છે તમારે હવે તેની સાથે ચોખ્ખા સંબંધમાં વાત કરવાની જરૂર છે એ લગ્ન કરવાની ના પાડે તો આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકીને જીવનમાં આગળ વધી જવામાં જ તમારી ભલાઈ છે.
સવાલ.હું 21 વરસની છું મારો એક પુરુષ મિત્ર છે તે મારા કરતા દોઢ વરસ નાનો છે અમારી વચ્ચે પ્લેટોનિક સંબંધ છે અને અમે બંને એકબીજાને અમારા મનની બધી જ વાતો કરીએ છીએ છેલ્લા પાંચ વરસથી અમારી વચ્ચે મૈત્રી છે અને અમે શારીરિક છૂટછાટ લીધી નથી હવે તે અચાનક જ સેક્સની માગણી કરવા માંડયો છે આ કારણે મને ઘણો આઘાત લાગ્યો છે. તે દિવસ પછી હું તેને મળી નથી પરંતુ હું તેને ઘણો પ્રેમ કરું છું તેના વગર રહી શકતી નથી મારે શું કરવું એની સલાહ આપશો. શું એને માફ કરવો?
જવાબ.તમારે આ વાતનો ગંભીરતાથી એક પુખ્ત વ્યક્તિની જેમ વિચાર કરવાનો છે માફ કરવાની વાત કરતા પણ આ કિસ્સામાં વધુ છે તમે એને મળશો તો શારીરિક સંબંધની વાત આવવાની જ છે અને તમારા પ્રેમીની ઉંમર જોતા આ માટે તેની ઉંમર નાની છે આથી તેની સાથે મૈત્રી ચાલુ રાખવી કે નહીં એનોે નિર્ણય તમારે લેવાનો છે એક તરફ તમે પ્લેટોનિક સંબંધની વાત કરો છો તો બીજી તરફ તેના પ્રેમમાં કહો છો તો અને પ્લેટોનિક સંબંધ કહેવાય જ નહીં તમે એક બીજા પ્રત્યે ગંભીર હો તો તમારે થોડા વર્ષ રાહ જોવાની જરૂર છે.
સવાલ.હું અને મારા પતિ એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ પણ સમસ્યા છે કે અમારો શારી-રિક સંબંધ બહુ લાંબો સમય ટકી નથી શકતો આ સમસ્યા દૂર કરવા માટે કોઈ ઘરગથ્થુ ઉપાય જણાવશો.
જવાબ.શારી-રિક સંબંધ લાંબો ન ટકી શકે તો ઘણીવાર પુરુષોની ચિંતા વધી જતી હોય છે આ પરેશાનીને દૂર કરવા માટે એક ઘરેલુ નુસખો કામ આવી શકે છે શારી-રિક સંબંધ દરમિયાન વધારે સમય ટકી રહેવા માટે પુરુષો અનેક ઉપાયો કરે છે પરંતુ જો સફળતા ન મળે તો એ વાત પુરુષ સાથીને ચિંતામાં મૂકી શકે છે આદુંંને વોર્મિંગ હર્બ માનવામાં આવે છે આ પરિભ્રમણને વધારે છે અને જાતીય અંગોમાં બ્લડ ફ્લોને સુધારીને જાતીય સંબંધને સારી રીતે માણવામાં મદદ કરે છે.
તેમાં એન્ટિ-ઈન્ફ્લમેટરી ગુણ હોય છે જેના કારણે ઓછી થતી સે@ક્સ ડ્રાઈવને બૂસ્ટ મળે છે મધમાં રહેલા બોરોન એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન જેવા અંતઃસ્ત્રાવોના લેવલને મેન્ટેન રાખે છે જે લાંબા સમય સુધી જાતીય સંબંધને ટકાવી રાખવા માટે યોગ્ય રહે છે આ સિવાય માનસિક સ્થિતિની પણ જાતીય જીવન પર સીધી અસર થાય છ આ કારણોસર ખોટી ચિંતા કે વિચારો ન કરવા અને મનને શાંત રાખવું શક્ય હોય તો નિયમિત રીતે કસરત કરવી જોઇએ. એનાથી શારીરિક ફિટનેસ જળવાય છે.
સવાલ.હું 25 વર્ષની દેખાવડી યુવતી છું મારે એક પ્રેમ સંબંધ હતો જે તૂટી ગયા પછી મેં એક પુરુષ સાથે સગાઈ કરી હતી જે દિલ્હી રહે છે પરંતુ હવે એના પરથી મારો રસ ઊડી ગયો છે અને મારા ઘરની નજીક રહેતો એક પરિણીત પુરુષ મને ગમવા લાગ્યો છે તેની પત્ની તેને ઘણો પ્રેમ કરે છે એ પણ હું જાણું છું પરંતુ હું મારી લાગણીઓ પર કાબુ રાખી શકતી નથી મારે શું કરવું એ સમજ પડતી નથી.
જવાબ.લાગે છે તમારું મન ઘણું ચંચળ છે વાત તમારા પ્રેમ પ્રકરણઓ પરથી જણાઈ આવે છે માનું છું કે કોઈનું ઘર ભાંગવાનો તમારો ઉદ્દેશ નહીં હોય બીજું એ પુરુષને પણ તમારામાં કોઈ રસ નહીં હોય એમ મને લાગે છે આથી સંબંધથી તમે જેટલા દૂર થઈ જશો એના તમનેે જ લાભ છે આ સંબંધમાં કોઈ ભવિષ્ય નથ તમારી ઉંમર હજુ ઘણી નાની છે તમારી પાસે હજુ ઘણી લાંબી અને સુખી જિંદગી છે આથી લાંબો વિચાર કરી કોઈ યોગ્ય પુરુષ સાથે લગ્ન કરી લો.
સવાલ.મારી છાતીથી લઈને પેટ સુધી નાના નાના વાળ ઊગી નીકળ્યા છે. એનાથી છુટકારો મેળવવાનો કોઈ ઘરગથ્થુ ઉપાય બતાવશો. હોઠ ઉપર પણ નાના નાના વાળ પણ છે. આમ તો હું ઉબટણનો નિયમિત ઉપયોગ કરું છું. એનાથી ખાસ ફેર પડયો નથી.તો હું શું કરું?
જવાબ.આછાં રૂંવાં ઊગી આવવાં એ સામાન્ય બાબત છે. એને લઈને મન પર ભાર ન રાખવો. આવા વાળ દરેકના શરીર પર જોવા મળે છે. જો તમારા કિસ્સામાં કોઈ ખાસ કારણને લીધે આ વાળ તમને પરેશાન કરી રહ્યા હોય, તો તમે તેમનાથી છુટકારો મેળવવા અથવા તેમને છુપાવવા માટે આ પ્રમાણેના ઉપાય અપનાવી શકો છો.
હોઠ ઉપર દેખાતા વાળને થ્રેડિંગથી દૂર કરી શકાય છે અથવા બ્લીચિંગથી છૂપાવી શકાય છે.આનાથી વાળનો રંગ સોનેરી પણ થઈ જશે અને તે દેખાશે નહીં. બીજો વિકલ્પ ઈલેક્ટ્રોલિસિસ કરાવવાનો છે. પેટ પર ઊગી આવેલા વાળને એમ ને એમ જ રહેવા દો. જો તે ન ગમતા હોય તો ત્યાં ઈલેક્ટ્રોલિસિસ કરાવવું એ જ ઉત્તમ ઉપાય છે.
સવાલ.હું એક એફ.વાય.બી.કોમ ની વિદ્યાર્થી છું. હું કોઈપણ છોેકરી અથવા કોઈ અશ્લીલ દ્રશ્ય જોતાં જ એટલો બધો ઉત્તેજિત થઈ જાઉં છું કે, જાત પર કાબૂ રાખી જ શકતો નથી. આ કારણસર મેં ૫-૬ વાર ખોટી જગ્યાએ જઈ કેટલીક છોકરીઓ સાથે સંબંધ પણ બાંધ્યો છે. મારા આ કાર્ય માટે હું આત્મગ્લાનિ પણ અનુભવું છું, પરંતુ લાચાર છું. હું મારી જાત પર કાબૂ રાખી શકું એવો કોઈ ઉપાય કે દવા બતાવશો.
જવાબ.દરેક વ્યક્તિમાં સે*ક્સની ભાવના વધારે કે ઓછી હોય જ છે. તે માટેની કોઈ જ દવા નથી. આ અંગે તમારે થોડાં વર્ષ સંયમપૂર્વક વર્તવું પડશે. માણસની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. તમે કોશિશ દ્વારા તમારી જાત પર કાબૂ મેળવી શકો છો.
તે માટે અભ્યાસ અને રમતગમત વગેરે તરફ તમારી જાતને વધુમાં વધુ પ્રવૃત્ત રાખો, તે જરૂરી છે. આના લીધે તમારું ધ્યાન બીજે નહીં દોરવાય. ઉન્મુક્ત જાતીય સંબંધ બાંધવાની તમને એઈડ્સ જેવો જીવલેણ રોગ પણ થઈ શકે છે, તેથી અનૈતિક સંબંધોથી દૂર રહો.
સવાલ.મારી એક સહેલી સાથે મારો સમલૈંગિક સંબંધ છે. મારું વ્યક્તિત્વ છોકરાના વ્યક્તિત્વ જેવું છે અને મારી બહેનપણી મને એનો પતિ માને છે. અમે બંને કાયમ સાથે રહેલા માગીએ છીએ, પરંતુ અમારાં કુટુંબીજનો વિરોધ કરે છે. શું કરવું?.
જવાબ.તમારું વ્યક્તિત્વ ભલે ગમે તેવું હોય, પરંતુ સચ્ચાઈ એ છે કે તમે યુવતી છો. આ વાસ્તવિક્તા સ્વીકારીને એ છોકરી સાથે બીજી બહેનપણીઓ સાથે રાખતાં હો એવો જ સંબંધ રાખો. સામાન્ય રીતે લગ્ન પછી આવા સમલૈંગિક સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જતું જ હોય છે.
સવાલ.મારા પતિ એટલો થાકી જાય છે કે તેમની પાસે સે@ક્સ માટે ઊર્જા નથી. જ્યારે હું તેની સાથે રોમાંસની કેટલીક પળો વિતાવવા તેની નજીક જાઉં છું ત્યારે તે ગુસ્સે થઈ જાય છે. તેમને લાગે છે કે હું તેમના પર સે@ક્સ માટે દબાણ કરું છું અને અઠવાડિયામાં એકવાર જ્યારે તેઓ સે@ક્સ માટે નજીક આવે છે, તો હું મૂડમાં આવી શકતો નથી.
જવાબ.વાસ્તવમાં, મોટાભાગના પુરુષોને આ ગેરસમજ છે કે સે@ક્સ એ એક પ્રકારની પ્રવૃત્તિ છે, જેમાં ઘણી ઊર્જાની જરૂર હોય છે, જ્યારે પતિ-પત્ની પ્રેમથી સે@ક્સમાં જોડાયેલા હોય તો તેઓ તાજગી અનુભવે છે, થાકતા નથી. કેટલીકવાર સંભોગને બદલે, માત્ર રોમાંસ ઊર્જાથી ભરે છે. તમારાથી વધુ સારી રીતે કોઈ તેમને માર્ગદર્શન આપી શકે નહીં. તમે તેમની સાથે વાત કરો અને તેમને પ્રેમથી સમજાવો.