હું આવી ફિલ્મો જોવ તો જ હું ઉત્તેજિત થવ છું, શુ કરું?..

સવાલ.મારા હાથ પગ-પર વાળની રૃંવાટી ઓછી છે. લિં@ગ, છાતી કે બગલ ઉપર વાળ નથી. વળી વીર્ય જેવું ય કશું નીકળતું નથી. સૌથી ચિંતાજનક વાત તો એ છે કે, મારી ઊંમર 18 વરસની થઇ ગઇ હોવા છતાં મને દાઢી-મૂછ પૂરેપૂરા ઊગ્યા નથી. તો આનો યોગ્ય ઉપાય બતાવશો.

Advertisement

જવાબ.સામાન્ય રીતે તરૃણાવસ્થામાં પ્રવેશ વેળાએ લોહીમાં પૌરુષ હોર્મોન્સનું પ્રમાણ વધવાથી પુરુષમાં ઉપર મુજબના ફેરફારો જોવા મળે છે. દાઢી-મૂછ ઉપરાંત તેનો અવાજ દ્રઢ થાય છે. અને છાતી ભરાવદાર બને છે. આ બધા ફેરફારને સેકન્ડરી સે@ક્સ કહેવામાં આવે છે. જો એ બરાબર ડેવલપ ન થાય તો એ શરીરમાં પૌરુષજનક હોર્મોન્સની ઉણપ સૂચવે છે.

આવી ઉણપવાળા કેટલાક પુરુષો અવિકસિત ઇન્દ્રિયની કે ઉપસતા સ્તનની પણ ફરિયાદ કરે છે. કેટલીક ક્રોમોઝેમલ કે એન્ડોક્રાઇનલ બિમારીઓમાં આવું બને છે. જેના સંપૂર્ણ નિદાન માટે નિષ્ણાત ડોકટરોને મળવું અનિવાર્ય છે. તબીબી સલાહ વગર હોર્મોન્સ લેવા હિતાવહ નથી. કેમ કે કેટલાક કિસ્સાઓમાં સારવાર પૂર્વે અંત:સ્ત્રાવોની તથા રંગસૂત્રોની લેબોરેટરી તપાસ પણ જરૃરી હોય છે.

સવાલ.હું સોળ વર્ષની કોલેજમાં ભણતી કન્યા છું. મને એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો છે. અમે ન કરવા જેવું કશું જ કર્યું નથી. પરંતુ એકાંતમાં તેણે મારા ગુપ્તાંગોને સ્પર્શ કર્યો હતો. ત્યારથી મને એક ખરાબ આદત પડી ગઇ છે. હું એકલી હોઉં છું ત્યારે મારા ગુપ્તાંગોને સ્પર્શ કરીને સે@ક્સનો આનંદ મેળવું છું. ઘણીવાર એવું થાય છે કે, મને એવું કર્યા વગર ચાલતું નથી. તો મને કોઇ નુકસાન કે રોગ તો નહીં થઇ જાય ને ? હું ખૂબ ડરી ગઇ છું.

જવાબ.આપ જે કરો છો એને સરળ ભાષામાં હસ્ત-મૈથૂન કહેવાય છે. સીત્તેરથી નેવું ટકા છોકરાઓ અને ત્રીસથી પચાસ ટકા છોકરીઓ તેમનાં જીવનકાળ દરમિયાન ક્યારેક ને ક્યારેક આવું કરી લેતાં હોય છે. આ સે@ક્સની એક સાહજીક અભિવ્યક્તિ છે. એકાંતમાં કરાતી આ પ્રવૃત્તિને ઓટોઇરોટીક પ્રકારની ગણવામાં આવે છે. એનાથી કોઇ શારીરિક કે માનસિક રોગ નથી થતો. ઉલટું તમારા જેવા કિસ્સામાં સીધા જાતીય સંબંધ કરતાં તે બિનજોખમી અને સેઇફ છે. હું માનું છું કે તમારે ડરવાનું કોઇ કારણ નથી.

સવાલ.આ સમય એવો છે કે કોઈ પણ છોકરી પ્રેમ માં પડી જાય છે અને હું ૨૧ વરસની એક યુવતી છું અને મને મારી જ ઉંમરના એક છોકરા સાથે ખૂબ પ્રેમ છે.અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ અને એક બીજા વગર રહી શક્તા નથી મારે તેની સાથે લગ્ન કરવા છે પરંતુ હમણા તે મારી સાથે લગ્ન કરી શકે તેમ નથી.તેના પર તેના પરિવારની જવાબદારી છે. લમારા મમ્મી-પપ્પાને આ વાતની ખબર નથી અને તેઓ મારે માટે છોકરો શોધે છે.પરંતુ હું મારા પ્રેમીને છોડવા માગતી નથી અમે લગ્ન કરીએ તો અમારે બંનેના પરિવાર સાથે સંબંધ તોડી નાખવો પડશે.અને અમે બંને એક બીજા વગર રહી શકતા નથી અને હવે શું કરવું તે જસમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.અત્યારના સમયમાં લવમેરેજ કરવા એક નાની વાત છે છોકરા અને છોકરીઓ પોતાની પસંદ એટલે કે પોતાના પ્રેમી સાથે જ પોતાનું જીવન વ્યતીત કરવા ઈચ્છતા માતા-પિતાની મરજી વિના લગ્ન કરવા એ યોગ્ય નથી. યુવા પરિણીત જોડીને ખાસ કરીને છોકરીને પરિવારના પીઢ સભ્યના ટેકાની જરૂર છે. નવું ઘર માંડવા માટે તેને સલાહની જરૂર પડે છે. આગળ જતા સંતાન થયા પૂર્વે અને પછી પણ કોઇ અનુભવીના માર્ગદર્શનની જરૂર પડે છે. આમ તમે ભાગીને લગ્ન કરશો તો તમારે આ બધાનો ભોગ આપવો પડશે.

આ ઉપરાંત તમારા લગ્નની અસર તમારા પ્રેમીના પરિવાર પર પડવાને કારણે તમારો પ્રેમી અપરાધ બોજથી પીડાશે. શક્ય છે આ બાબતે તે તમને દોષી માને અને આની અસર તમારા લગ્નજીવન પર પડે. તમે પણ તમારી જાતને દોષી માનો એ પણ સંભવ છે. આથી જે સંબંધને આગળ વધવા માટે કોઇ માર્ગ જ નથી. એ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી તમારા માતા-પિતાની મરજીને માન આપવામાં જ સૌની ભલાઇ છે.

સવાલ.મારી ઉંમર 33 વર્ષ છે અને મારી પત્ની ની ઉમર 28 વર્ષ છે અમારા બંને ના લગ્નને 11 વર્ષ થયાં છે.લગ્ન પછી અમે કેટલીય વાર શારી-રિક સંબંધ બાંધ્યા છે પરંતુ એક વખત સમાગમ વિશિષ્ટ આસન વખતે પત્નીનું શરીર પાછળની તરફ વધારે પડતું ઝૂકી જવાથી પેનિસ પર માઠી અસર થતાં રક્તસ્ત્રાવ શરૂ થઈ ગયો. અમે ડોક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ લીધી. ડોકટરની સારવાર પ્રમાણે ધીમે-ધીમે સારું થયું.આમ સારું થઈ ગયા પછી અમેં ત્રણ મહિના બાદ સમાગમ કર્યો તો કોઈ તકલીફ થઈ નથી. પરંતુ પહેલા જે રક્ત સ્ત્રાવ થયો હતો તો મને ભય થાય છે કે ભવિષ્યમાં રક્તસ્ત્રાવ થશે તો આ અંગે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.સ્વાભાવિક વાત છે કે કોઈ એવી ઘટના કોઈ પછી દરેક વ્યક્તિના મનમાં તે ઘટના વિશે ભય બેસી જાય છે. પણ કારણસર પેનિસમાં અંદર કોઈ રક્તવાહિની તૂટી જવાથી તમને રક્તસ્ત્રાવ થયો. હવે તે રક્તવાહિની સંધાઈ ગઈ છે. આવું બન્યા પછી તમને મનમાં ચિંતા અને ભયનો અનુભવ થાય તે સ્વાભાવિક છે. તમે વિશેષ માર્ગદર્શન તમારો ઉપચાર કરનાર ડૉક્ટર પાસેથી મેળવો.

સવાલ.હું છેલ્લા 14 વર્ષથી બ્લુ ફિલ્મો જોઉં છું. તે સમયે મને યોગ્ય રીતે ઉત્થાન થાય છે, પરંતુ એક વર્ષ પહેલા મારા ઘરની એક આંટી સાથે મારા સંબંધ હતા. તે સમયે ઇન્દ્રિયોનો પૂરતો ઉત્થાન ન હતો અને હું ખૂબ જ નિરાશ થયો હતો. હવે મને એ વાતની ચિંતા છે કે ભવિષ્યમાં જ્યારે હું લગ્ન કરીશ ત્યારે હું મારી પત્નીને સંતુષ્ટ કરી શકીશ કે નહીં? હું 27 વર્ષનો છું અને મારી ઊંચાઈ મજબૂત છે.

જવાબ.તમારા નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે તમારામાં કોઈ શારીરિક ખામી કે ઉણપ નથી. કારણ કે જ્યારે તમે બ્લુ ફિલ્મ જુઓ છો ત્યારે ઉત્થાન પૂરતું છે. જો કોઈ માણસ સવારે, બપોર કે રાત્રે જાગતી વખતે, સૂતી વખતે અથવા કોઈપણ તબક્કે આજે, કાલે અથવા છેલ્લા ત્રણ મહિનામાં એકવાર પણ પૂરતું ઉત્થાન કરે તો તેને સામાન્ય રીતે કોઈ શારીરિક તકલીફ થતી નથી. પરંતુ લગ્ન પહેલાના સંબંધમાં પુરુષની બેચેની અને અધીરાઈ, બીજા પાત્રને પ્રભાવિત કરવાની તેની ઈચ્છા અને લગ્ન પહેલા આવું કૃત્ય કરતાં પકડાઈ જવાનો ડર વારંવાર અનુભવાય છે.

લગ્ન પહેલા કે પછી પ્રારંભિક સં@ભોગ દરમિયાન આવા અનુભવો સામાન્ય છે. તમારે તેના વિશે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આ નપુંસકતા નથી. સારવારની જરૂર નથી. તમે તમારી પત્નીને ચોક્કસ સુખ આપશો. તમે આ અનુભવ ભૂલી જાઓ અને લગ્ન માટે યોગ્ય પાત્ર શોધવાનું શરૂ કરો.

Advertisement