6 મહિના પછી મારા લગ્ન છે અને મારા બોયફ્રેન્ડે મારી સાથે જબરજસ્તી સે@ક્સ કરી લીધું છે, હું શું કરું?…

સવાલ.મારી ઉંમર ૨૬ વર્ષની છે અને મારી પત્નીની ઉંમર ૨૫ વર્ષની છે. અમારાં લગ્નને એક વર્ષ થયું છે. અમારી સમસ્યા એ છે કે અમારે બે વર્ષ સુધી બાળક નથી જોઈતું, પણ વડીલો બાળક માટે ઉતાવળ કરે છે. તેમનું કહેવું છે કે સ્ત્રી જો ૩૦ વર્ષ પછી પ્રેગ્નેટ થાય તો ઘણી બધી તકલીફો થવાની શક્યતા રહે છે. શું આ સાચું છે? પુરુષમાં પણ ૩૦ વર્ષની ઉંમર પછી શુક્રજંતુઓ ઓછા થઈ જાય છે એ સાચું છે?

Advertisement

જવાબ.તમારાં લગ્ન હજી હમણાં જ થયાં છે. એકાદ-બે વર્ષ હજી એન્જોય કરી લો. તમને બાળકની જરૂર ન લાગતી હોય તો એના માટે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. બાળક માટેનો નિર્ણય તમારે જ લેવો જોઈએ, તમારા ફેમિલીવાળાએ નહીં અને એ નિર્ણય આખરી અને પતિ-પત્ની બન્નેએ સાથે મળીને લીધો હોવો જોઈએ. ૩૦ વર્ષ પછી બાળક ન થાય અથવા પ્રેગ્નન્સી વખતે તકલીફો ઊભી થાય એ ફક્ત માન્યતાઓ છે, હકીકત નહીં.

હા, એક નિયમ ખરો કે જેટલું વહેલું એટલું વધુ સારું.જેટલું જલદી બાળકનું પ્લાનિંગ કરો એટલું પ્રેગ્નન્સીમાં સરળતા રહે, પણ કોઈએ એવી સ્પષ્ટતા નથી કરી કે કેટલું જલદી.

જો ૩૦ વર્ષ પછી બાળક ન જ થવાનું હોત તો લોકો ગર્ભનિરોધક ગોળી અથવા કૉન્ડોમનો ઉપયોગ ન કરત. સ્ત્રીને જ્યાં સુધી માસિક આવતું હોય ત્યાં સુધી ગર્ભ રહી શકે છે.

મોટી ઉંમરે ગર્ભ ન રહે અથવા પ્રેગ્નન્સીમાં તકલીફો ઊભી થાય એવી વાતો ફક્ત સાંભળી લેવી. એ ૧૦૦ ટકા સિદ્ધ વસ્તુ નથી. ગર્ભ રહેવો કે ન રહેવો એ તો આખરે ઈશ્વરેચ્છા પર જ આધાર રાખે છે. પુરુષમાં ૩૦ વર્ષ પછી શુક્રજંતુઓ ઓછા થવા લાગે છે એ પણ માન્યતા છે, હકીકત નથી. તમે શુક્રજંતુની ચિંતા ન કરશો. તમે ૧૦૦ વર્ષની ઉંમરે પણ બાળક પેદા કરી શકો છો.

સવાલ..મારી ઉંમર ૬૦ વર્ષની છે. મારી પત્નીની ઉંમર ૫૮ વર્ષની છે. મને અઠવાડિયામાં બે-ત્રણ વખત સંભોગ કરવાની ઈચ્છા થાય છે. મારું લિં@ગ આપમેળે ઉત્તેજિત નથી થતું.

હસ્ત-મૈથુન કરીને ઉત્તેજિત કરું છું. મારી પત્નીને સે@ક્સની જરાય ઈચ્છા નથી થતી. પત્નીને ઉત્તેજિત કરવા માટે શું કરવું જોઈએ? વીર્યસ્ખલનને ડિલે કરવા માટે શું કરવું જોઈએ?

જવાબ.યુવાની પછી ઘણી વખત વ્યક્તિમાં વિચારમાત્રથી આવતી ઉત્તેજના ઓછી થઈ જાય છે અથવા બંધ થઈ જાય છે. તેમણે સ્પર્શનો અથવા સ્પર્શ સાથે વિચારનો સહારો લેવો પડે છે.

આ એક નોર્મલ પ્રક્રિયા છે અને એના માટે ઈલાજની કોઈ જ આવશ્યક્તા નથી.તમારા પાર્ટનરની ઉત્તેજના માટે તેના ગણા-અણગમા જાણી લેવા જરૂરી છે. પછી તેને ગમતી વસ્તુ કરવાથી ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો થશે. વધતી ઉંમર જોડે જાતીય ઉત્તેજનાને કોઈ જ લેવાદેવા નથી.

સં@ભોગ પહેલાંની (ફોરપ્લે) ક્રિયામાં થોડો વધુ સમય આપવો પડે છે. એ પણ એક નોર્મલ પ્રક્રિયા છે. ઘણી વાર કારણ વગરની ચિંતા પણ ઉત્તેજનામાં અવરોધ લાવી શકે છે.

શીઘ્રસ્ખલન માટે તમારા ડૉક્ટરની સલાહ હેઠળ દવા લેવાથી સમાગમના પાંચેક કલાક પહેલાં લેવાથી શીઘ્રસ્ખલન વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ જશે. તમારી પત્નીની કામ ઉત્તેજના પણ શીઘ્રસ્ખલનનું એ કારણ હોઈ શકે. તમારા શીઘ્રસ્ખલનને કારણે તેણે સંતોષની અનુભૂતિ કદાચ ન પણ થતી હોય.

સવાલ.હું 24 વર્ષની છોકરી છું. હું 6 મહિના પછી લગ્ન કરી રહ્યો છું. લગ્નની તારીખ નજીક આવી રહી હોવાથી હું ટેન્શનમાં આવી રહી છું. ખરેખર, હું એક યુવકના પ્રેમમાં છું. એક વર્ષથી મારા પ્રેમમાં હોવાનો ડોળ કરતાં મારા બોયફ્રેન્ડે મારી સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જ્યારે મેં વિરોધ કર્યો તો તેણે મારું ખૂબ અપમાન કર્યું.

તેણે કહ્યું કે મારી વિચારસરણી પછાત છે. દલીલ કરતી વખતે તેના મોઢામાંથી સત્ય નીકળી ગયું કે તે મને પ્રેમ નથી કરતો. આ સત્ય જાણીને મને ખૂબ જ આઘાત લાગ્યો. હવે હું બીજા યુવક સાથે લગ્ન કરવા જઈ રહી છું ત્યારે મને ચિંતા થાય છે કે જ્યારે સુહાગરાત પર મારા પતિને ખબર પડશે કે મારી વર્જિનીટી તૂટી ગઈ છે ત્યારે શું થશે?

જવાબ.તમે પ્રેમમાં છેતરપિંડી કરી છે. આનાથી દુઃખી થવું સ્વાભાવિક છે. પરંતુ હવે જ્યારે તમે લગ્ન કરવાના છો, તમારે તમારા ભૂતકાળને સંપૂર્ણપણે ભૂલી જવાનો પ્રયાસ કરવો જોઈએ અને સુખી ભવિષ્યની કલ્પના કરવી જોઈએ.

જ્યાં સુધી તમે હનીમૂન વિશે ચિંતિત છો, તે અર્થહીન છે. જ્યાં સુધી તમે તમારા મોઢે કંઇક ન બોલો ત્યાં સુધી તમારા પતિને ખબર નહીં પડે કે તમે લગ્ન પહેલા કોઈની સાથે સંબંધ રાખ્યા હતા. આ કિસ્સાને તમારા મગજમાંથી બહાર કાઢો.

Advertisement