હું 14 વર્ષની છું, હું જ્યારે પો@ર્ન વિડિયો જોવ છું ત્યારે મારી વજાઇનામાંથી પ્રવાહી નીકળવા લાગે છે, આવું કેમ થતું હશે?…

સવાલ.હું પચ્ચીસ વર્ષની પરિણીતા છું. હું જાણવા માગું છું કે શું માસિકધર્મના દિવસોમાં સમાગમ કરવાથી ગર્ભ રહી શકે?એથી બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો નથી પડતી ને? થોડા વખત પહેલાં મને થાઈરોઈડમાં સોજો હતો, જેથી મારે સવાર-સાંજ નિયોમર્કાજોલની એક એક ગોળી લેવી પડતી હતી. હવે એ દવા બંધ કરી દીધી છે. શું હવે હું ગર્ભ ધારણ કરી શકું?.

Advertisement

જવાબ.માસિકસ્ત્રાવના દિવસોમાં કરેલા સમાગમથી ગર્ભ રહેતો નથી. ગર્ભ ત્યારે જ રહે છે, જ્યારે અઠ્ઠાવીસ દિવસના નિયમિત માસિકચક્રવાળી સ્ત્રીઓમાં ચક્રના ચૌદમા દિવસે અથવા તેની આસપાસ બીજ છૂટું પડે છે. આ બીજ સામાન્ય રીતે ચોવીસ કલાક માટે જ નવું જીવન શરૂ કરવાને લાયક હોય છે.

એટલે આ સમય દરમિયાન શુક્રાણુ સાથે એનો મેળ જરૂર છે.બીજી બાજુ પુરુષના સ્ખલન વખતે સ્ત્રીના શરીરમાં પહોંચેલા શુક્રાણુ સામાન્ય રીતે તો અડતાલીસથી બોત્તેર કલાક સુધી જીવતાં રહે છે, એટલે કે બીજ છૂટું પડે તેના ત્રણ દિવસ પહેલાંથી લઈને ત્રણ દિવસ પછી સુધીનો સમાગમ ગર્ભધારણ કરવા માટે ઉત્તમ હોય છે.

આમાં કેટલાક દિવસ વધીઘટી શકે છે, કેમ કે માસિકધર્મ નક્કી કરેલી તારીખે જ આવે, એવું હંમેશા બનતું નથી અને બીજ ક્યારે છૂટું પડે તેની પણ સાચી ગણતરી કરી શકાતી નથી.આમ છતાં અઠ્ઠાવીસથી ત્રીસ દિવસનું માસિકચક્ર ધરાવનાર સ્ત્રીઓમાં મોટા ભાગે ચક્રના અગિયારમાથી સત્તરમાં દિવસની વચ્ચે કરાયેલો સમાગમ ગર્ભધારણ કરવા માટે સૌથી ઉત્તમ સમય છે.

તમારી થાઈરોઈડની સમસ્યાની વાત કરી એ તો સારું જ થયું કે તમે નિયોમર્કાજોલનો કોર્સ કરતી વખતે ગર્ભધારણ નથી કર્યો, કેમ કે એથી બાળકના થાઈરોઈડ પર ખરાબ અસર થઈ શકે છે.હવે જ્યારે તમે ગર્ભધારણ કરો ત્યારે સામાન્ય સાવધાનીઓની સાથે સાથે થાઈરોઈડનું પણ ધ્યાન રાખજો. થોેડા થોડા સમયે થાઈરોઈડના ડોક્ટરને બતાવતા રહેવાથી અને થાઈરોઈડ હોર્મોનની તપાસ કરાવતાં રહેવાથી એમને સામાન્ય રાખી શકાય, એ તમારા અને તમારા ગર્ભમાં ઊછરતા બાળકના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

સવાલ.મારા લગ્ન તાજેતરમાં જ થયા છે અને સેકસ દરમિયાન મારું પેનિસ વજાઈનામાં ગયા પછી માત્ર એક જ મિનિટમાં ઈજેક્યુલેશન થઈ જાય છે. શું શિઘ્રપતનનો કોઈ મેડિકલ ઈલાજ છે? અથવા કોઈ અન્ય ઈલાજ ખરો? અને ઈલાજમાં કેટલો સમય લાગશે?

જવાબ.આ સમસ્યાનો ઈલાજ થઈ પણ શકે અને કદાચ ના પણ થાય. ઈલાજ થવો કે ના થવો તે તમારી શીખવાની ઈચ્છા પર આધારિત બાબત છે. એક કામ કરો, ઈન્ટરનેટ પર જઈને ગૂગલ કરો અને આ પ્રોબ્લેમનાં ઈલાજ વિશે માહિતી મેળવો. પણ તેનાથી કદાચ સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. વધુ સલાહ માટે તમારા શહેરના કોઈ લોકલ સેક્સપર્ટને મળો.

સવાલ.મારી ઉંમર ૨૬ વર્ષ છે. મારા પતિની ઉંમર ૨૮ વર્ષ છે. લગ્નને ત્રણ વર્ષ થઇ ગયા છે. મારા પતિ હાલ બાળક અંગે પ્લાન કરવાનું કહે છે, પણ મારી સમસ્યા એ છે કે મારા શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે છે. ગરમી વધારે પ્રમાણમાં હોવાથી ગર્ભ રહેવામાં તકલીફ થશે એવું મને ઘણાં લોકોએ જણાવ્યું છે. શરીરની ગરમી દૂર થાય તે માટેનો કોઇ ઉપાય જણાવશો જેથી ગર્ભ રહી શકે.

જવાબ.બહેન શરીરની ગરમી દૂર કરવા માટે મોટેભાગે લોકો કાળી દ્રાક્ષ પલાળીને ખાતા હોય છે. આવા ઘરેલુ ઉપાય પેટની ગરમીને કારણે ખીલની કે બીજી કોઇ સામાન્ય તકલીફ દૂર કરવા માટે અજમાવવામાં આવતાં હોય છે. તમારે આ કારણે ગર્ભ રહેવામાં સમસ્યા થતી હોય તો તમારે ડોક્ટરનો સપંર્ક કરીને તેમની દવા પણ લેવી જોઇએ.

ડોક્ટર આ માટે તમને દવા આપશે. આ દવા લેવાથી ગરમીનું પ્રમાણ ઓછું થશે અને ગર્ભ રહેવામાં સમસ્યા નહી થાય. વળી તમને શરીરની ગરમી છે એવું તમે જાતે નક્કી કરી લો તે કરતાં ગાયનેકને બતાવીને તેમને નક્કી કરવા દો. ડોક્ટરી ચેકઅપ થશે તો સારુ નિદાન પણ પ્રાપ્ત થશે. તેથી ડોક્ટરની સલાહ મુજબ આગળ વધો.

સવાલ.મારી ઉંમર ૧૪ વર્ષ છે. ઘણીવાર ઉત્તેજક ફોટા કે વીડિયો ક્લિપ્સ જોઉં એટલે વજાઇનામાંથી પ્રવાહી નીકળવા લાગે છે. ત્યાં અડવાનું પણ મન થાય છે. આવું કયાં કારણોસર થતું હશે? આ એબનોર્મલ નથીને? આમ થવાથી મને કોઇ સમસ્યા તો નહીં થાયને?

જવાબ.ના આમ થવું એકદમ નોર્મલ જ છે. આવું દરેક છોકરીને વિજાતિય આકર્ષણ થાય અને ઉત્તેજિત દ્રશ્યો જુએ ત્યારે થતું જ હોય છે, ઘણી છોકરીઓને યુરીન માટે જવું પડતું હોય છે, ઘણી છોકરીઓને એકદમ જ વજાઇનામાંથી પ્રવાહી નીકળવા માંડતું હોય છે, આવું થવાથી બીજી કોઇ જ સમસ્યા નહીં થાય માટે આ બાબતે ગભરાશો નહી, અને હાલ આ બધામાં બહુ પડશો પણ નહી.

સવાલ.મારી ઉંમર ૩૬ વર્ષ છે. મારા પતિની ઉંમર પણ ૩૬ વર્ષ જ છે. અમે છેલ્લા દસ વર્ષથી ગર્ભ રહે તે માર્ટે પ્રયત્નો કરી રહ્યાં હતાં. દવા પણ એટલી જ કરાવી છે, તેમ છતાં કોઇ જ ફેર નથી પડયો. હજી ગર્ભ નથી રહ્યો. અમે હાલમાં જ એક ડોક્ટરને બતાવ્યું તો તેમણે અમને ટેસ્ટ્યુબ બેબીન કરવાનું સજેશન આપ્યું છે. મારે જાણવું છે કે શું આ સેફ છે? શું ટેસ્ટ્યુબ બેબી કરવાથી મારા શરીરને કોઇ નુક્સાન તો નહીં થાયને?

જવાબ.બહેન તમે ગર્ભ રહે તે માટે ઓલરેડી ઘણી ટ્રીટમેન્ટ કરાવી લીધી છે, જેમાં તમે અલગ અલગ દવા અને ઇન્જેક્શન પણ લીધાં હશે. તેમ તાં તમને ગર્ભ ન રહ્યો એટલે તમને ડોક્ટરે ટેસ્ટ્યુબ બેબીની સલાહ આપી છે. આ સલાહ વ્યાજબી છે. તેનાથી તમને કોઇ જ સમસ્યા નહીં થાય.

તમે ટેસ્ટ્યુબ બેબી પ્લાન કરશો તે પહેલાં તમને તમારા ડોક્ટર બધી જ વિગત જણાવશે, તમારા બોડીનું ચેકઅપ થશે, જો તમારું બોડી આ ટ્રીટમેન્ટ કરવા તૈયાર નહી હોય તો ડોક્ટર તમને જણાવી દેશે, હાલ ઘણાં કપલ્સ આ ટ્રીટમેન્ટનો સહારો લઇને બાળક પ્લાન કરતાં હોય છે. સેલેબ્સમાં પણ આ ટ્રેન્ડ ખૂબ ચાલ્યો છે, માટે તમે ગભરાશો નહી.

સવાલ.મારી ઉંમર ૨૯ વર્ષ છે. એક બાળક પણ છે. અમારી સમસ્યા એ છે કે મને અને મારા પતિને કો-ન્ડોમ વાપરવું નથી ગમતું. મારે જાણવું છે કે કો-ન્ડોમ સિવાય બીજા કયાં ઉપાય હું અજમાવી શકું? કારણ કે હમણાં થોડો સમય પહેલાં કો-ન્ડોમ વગર મારા પતિએ સે@ક્સ કર્યું હતું, ત્યારે મને ગર્ભ રહી ગયો હતો. તે પછી મેં તરત દવા લઇને મિસ કરાવી નાખ્યું હતું. મને યોગ્ય સલાહ આપશો.

જવાબ.કો-ન્ડોમનો ઉપયોગ કરવો ન ફાવતો હોય તો તમે ગર્ભ ન રહે તે માટેની પિલ્સ લઇ શકો છો. અલબત્ત પિલ્સ લેવી બહુ સલાહદાયક નથી તેથી તે સિવાય તમે કોપર ટી પણ બેસાડી શકો છો. ઘણી સ્ત્રીઓ ગર્ભ ન રહે તે માટે આ ઉપાય અજમાવતી હોય છે. મોટેભાગે પહેલું બાળક આવી જાય ત્યારબાદ છ મહિના પછી સ્ત્રીઓ કોપર ટી મુકાવી દેતી હોય છે. તમે પણ તે ઉપાય અજમાવી શકો છો.

Advertisement