મારી રૂમ પાર્ટનર રાત્રે કોઈની સાથે સે@ક્સ ન કરતી હોઈ તેવા ઊંઘમાં ઉત્તેજનાભર્યા અવાજો કાઢે છે, તેના કારણે મને ઊંઘ આવતી નથી શું કરું?…

સવાલ.હું એક યુવતી છું અને હું પતિ અને જેઠ સાથે જ રહું છું. મને કોઇ જ સંતાન નથી. મારા પતિ વાપીમાં નોકરી કરે છે અને તેઓ ૧૦-૧૫ દિવસે એક વખત ઘરે આવે છે. તેમને સે@ક્સમાં લગીરેય રૂચિ જ નથી. તેથી ઘરે આવે તોય બાંધવા ખાતર થોડો શારી-રિક સંબંધ બાંધી લે છે.

Advertisement

પરંતુ મને સે@ક્સ પ્રત્યે ખુબજ જબરું આકર્ષણ છે. હું અત્યંત ખૂબસુરત પણ છું અને આવી સ્થિતિમાં મેં મારા જેઠને મારા પ્રત્યે આકર્ષવાના પ્રયાસો કર્યો હતો તેઓ બ્રહ્મચર્ય પાળતાં હતાં તોય પુષ્કળ પ્રયાસો પછી હું તેમને મારા પ્રત્યે ખેંચવામાં હું સફળ રહી હતી ત્યાર પછી તેમણે મને અનેક રીતે શારીરિક રીતે પૂર્ણપણે સંતોષી હતી. અને ત્રણ વર્ષ સુધી અમે અમારા સંબંધો સંતાડવામાં સફળ રહ્યાં હતાં.

ત્યાર પછી મારા પતિને આ વાતની શંકા આવી ગઇ હતી તોય તેમણે આ બાબતે આંખ આડા કાન કર્યાં. પણ હવે સમાજમાં અમારી બદનામી થઇ રહી છે. મેં મારા પતિથી છૂટાછેડા લઇને મારા જેઠ સાથે લગ્ન કરવાની તૈયારી બતાવી છે.

પરંતુ તેઓ એમ કહે છે કે ‘આ બધું લગ્ન પછી હવામાં જ ઉડી જાય છે લગ્ન સંબંધ નિભાવવામાં નહીં,વેંઢારવામાં આવે છે. સેક્સની તીવ્રતા આડા સંબંધોમાં હોય એવી સીધાં સંબંધોમાં ન હોય’. હું તેમને છોડી શકું તેમ જ નથી. તો હું શું કરું.

જવાબ.સૌથી પહેલા તો તમે જે કર્યું છે તે સાવ ખોટું હતું. તમારા પતિને સે@ક્સમાં રુચિ જ નહોતી તો તમારે તેમનામાં શારી-રિક સંબંધ પ્રત્યે રસ પેદા કરવા પ્રયાસ કરવો જોઇતો હતો અને યુવાન વયમાં તમને સે@ક્સ બાબતે અસંતોષ રહ્યો એ દુ:ખદાયક ગણાય છે.

આમ છતાં તમે યેનકેન પ્રકારેણ તમારા જેઠનું બ્રહ્મચર્ય તોડાવ્યું હતું. ત્રણ ત્રણ વર્ષ સુધી તમે તેમની સાથે અનૈતિક સંબંધોમાં રાચ્યા હતા જ્યાં સુધી કોઇને આ વાતની ગંધ નહોતી આવી ત્યાં સુધી ભવિષ્યમાં તેના શા પરિણામ આવશે તેનો વિચાર પણ ન કર્યો હતો.

અને તમારા જેઠના જવાબદાર જ નહીં, બેશરમ જેવા જવાબો સાંભળ્યા પછી પણ તમે તેમને છોડવા રાજી પણ નથી.એ ખરેખર આંચકાજનક ગણાય છે એક વાત સમજી લેવી જરૂરી છે કે સમાજ આવા સંબંધોને ક્યારેય ન સ્વીકારે.

સમાજ ક્યારેય પુરુષ સામે આંગળી નહીં ચીંધે, પણ સ્ત્રીઓને સોએ સો ટકા બદનામ કરશે જ. વળી તમારા કિસ્સામાં તો જે થયું તેના માટે તમે પોતે જ જવાબદાર છો. બહેતર એ છે કે તમે વહેલી તકે તમારા જેઠ સાથેના સંબંધોને તિલાંજલી આપી જ દો.

અનૈતિક સંબંધોના પરિણામો ક્યારેય સારાં નથી જ હોતાં. અન્ય કોઇ રસ્તો ન જડે તો તમારા પતિ સાથે જઇને રહો. પણ આવા હલકા વિચારો ધરાવતી વ્યક્તિ સાથે સંબંધ જારી રાખવા નરી મૂર્ખતા જ ગણાશે.

સવાલ.મારો ૧૭ વરસનો નાનો ભાઈ એકદમ શાંત જ બની ગયો છે તેને લાગે છે કે કોઈ તેને પ્રેમ કરતું જ નથી. ભણવામાંથી પણ તેનું ધ્યાન હટી ગયું છે. હું તેને કેવી રીતે મદદ કરી શકું?.

જવાબ.તેની આસપાસના લોકોમાં જ કંઈ ખોટ હોય છે. સમાજ અમુક પ્રકારના લોકોની જ કદર કરે છે અને શાંત, અને અંતર્મુખી લોકો કરતા હસમુખા અને બોલકણા લોકોની વધુ કિંમત થાય છે. તેનામાં ઉત્સાહ ઉત્પન્ન કરવાની જરૂર છે.

તેને તેનું વ્યક્તિત્વ અને ટેલન્ટ ખીલવવા માટે પ્રોત્સાહિત પણ કરો.તેનામાં આત્મવિશ્વાસ પેદા કરી દો. તમે અને તમારો પરિવાર એને ચાહે છે અને એની કદર કરે છે એ વાત તેને સમજાવવાનો પ્રયાસ પણ કરો. આમ કરવાથી તેણે ગુમાવેલો વિશ્વાસ જરૂર પાછો આવી જશે.

સવાલ.હુું એક યુવકને પ્રેમ કરું છું અને એકાદ વર્ષ પહેલાં તે મને છોડીને જતો રહ્યો હતો અને હવે પાછો ફર્યો છે. અને મને ઘણો પ્રેમ કરતો હોવાનો દાવો પણ કરે છે. પરંતુ તે ઘણો પઝેઝિવ છે. હું જીન્સ કે ટ્રાઉઝર્સ પહેરું એ એને ગમતું જ નથી. તે મને કોઈની સાથે વાતો પણ કરવા દેતો જ નથી. મારે શું કરવું. એક યુવતી

જવાબ.લોકો તેમની ભૂલમાંથી બોધપાઠ લે છે. આથી શક્ય હોય છે કે તમને છોડવાની કરેલી ભૂલનો તેને પસ્તાવો થતો હશે અને તે તમને સાચો પ્રેમ કરતો હોવાથી તમારી પાસે પાછો પણ આવ્યો હશે. પરંતુ પઝેઝિવનેસ અને દાદાગીરી તેમ જ આપખુદશાહી પ્રેમ પ્રગટ કરવાના લક્ષણો નથી. આવા લક્ષણો એ યુવકની અસુરક્ષિતતાના અને અવિશ્વાસ પ્રગટ કરતા હોય છે.

તમે તમારી મરજી મુજબ કોઈને પણ પ્રેમ કરી શકો છો. પરંતુ પોતાની જાતને પ્રેમ કરવાનું છોડો નહીં. શું તમારે બહાર જવા માટે કે તમારી પસંદગીના કપડા પહેરવા માટે પણ એની મંજુરી લેવી જ પડે છે? તમારું જીવન બીજું કોઈ ચલાવે એમ તમે ઈચ્છો છો? તમારી સ્વતંત્રતા પર તરાપ નહીં મારવાનું તેની સમક્ષ સ્પષ્ટ કરી દો નહીંતર ભવિષ્યમાં મુશ્કેલીમાં મુકાઈ જશો.

સવાલ.કોલેજમાં ભણતી મારી દીકરી રોજ રાત્રે મોડી ઘરે આવે છે. એને પૂછીએ ત્યારે એ કહે છે કે એની બહેનપણીઓ સાથે હતી. જોકે મને લાગે છે કે એ ખોટું બોલે છે. મારે મારી દીકરીને કેવી રીતે સમજાવવી?.

જવાબ.કોલેજમાં ભણતી યુવતી આમ પુખ્યવયની હોય છે પણ તેને દુનિયાનો પ્રત્યક્ષ અનુભવ નથી હોતો. આ કારણોસર તમને તમારી દીકરીની ચિંતા થાય એ સ્વાભાવિક છે. સામા પક્ષે તમારી વધારે પડતી ઉલટતપાસથી અકળાઇને દીકરી ખોટું બોલવાનું શરૂ કરી શકે છે.

આ મામલામાં ગુસ્સે થવાના બદલે કે પછી અકળાઇ જવાના બદલે સમજદારીથી કામ લેવાની જરૂર છે.સૌથી પહેલાં તો દીકરીની તમામ બહેનપણીઓના ફોનનંબર અને સંપર્કની વિગતો હાથવગી રાખો.

તમારી દીકરી રોજ રાત્રે મોડી ઘરે આવે છે અને એ પોતાની બહેનપણીઓની સાથે હોવાનો ખોટો જવાબ આપતી હોય તો એ ચિંતાનો વિષય છે. દીકરી જ્યારે સારા મૂડમાં હોય ત્યારે તેની સાથે આ મુદ્દે સંવાદ સાધો. તમે આ અંગે તમારી દીકરીને પ્રેમથી સમજાવીને પૂછો અને એને જણાવો કે દીકરી મોડી રાત સુધી બહાર રહે તે માતા-પિતા માટે ચિંતાજનક છે.આ મુદ્દો માત્ર ચિંતાજનક નથી પણ સલામતી માટે પણ ગંભીર છે.

તમે દીકરીને દુનિયાના સારા અને નરસા પાસાની માહિતી આપો અને સાથે સાથે તેના પર વિશ્વાસ પણ રાખો. જો તમને તમારી દીકરીની સતત ચિંતા થતી હોય તો તમારી માનસિક શાંતિ માટે એક વાર એની બહેનપણીઓને પણ પૂછી જુઓ પણ એ ખ્યાલ રાખજો કે આ રીતે તમારી દીકરી વિશે પૃચ્છા કરીને એનાં મિત્રવર્તુળમાં એની કે તમારી છાપ ન બગડે.

સવાલ.હું 22 વર્ષની છું. મેં જયારે મારા ફિયાન્સ સાથે ઈન્ટરકોર્સનો પ્રયત્ન કર્યો ત્યારે મને ખૂબ જ પેઈન થયું. મેં ગાયનેકોલોજીસ્ટની પણ સલાહ લીધી. તેમણે મને એક જેલ પ્રિસ્ક્રાઈબ કરી. તેમણે મને મારા વજાઇનલ મસલ્સ ટાઈટ ન કરવાની પણ સલાહ આપી હતી પણ આ બધું કર્યા પછી પણ મારી સમસ્યાનો ઉકેલ નથી આવ્યો.

મેં મારી વર્જિનિટી છ વર્ષ પહેલાં ગુમાવી હતી અને ત્યારે મને કોઈ જ તકલીફ નહોતી પડી. આ સમસ્યા અત્યારની મારી રિલેશનશિપમાં તકલીફ ઊભી કરી રહી છે.જવાબ.જો તમને જાતીય સંબંધ બાંધતી વખતે દુ:ખાવો થતો હોય તો સૌથી સામાન્ય કારણ યોનિમાર્ગમાં ચીકાશનો અભાવ હોઇ શકે છે.

ઘણી વખત શરીરમાં હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર થાય છે, જેથી સંભોગ દરમિયાન ચીકાશ થતા વાર લાગે છે. યોગ્ય ચીકાશ વગર જાતીય સંબંધ બાંધવાનો પ્રયાસ કરવામાં આવે તો યોનિમાર્ગમાં ઘર્ષણ થાય છે જેથી દુ:ખાવો થાય છે. આનો સરળ અને ઘરગથ્થુ ઉપાય એટલે કે ફોરપ્લેમાં સમય વધારે આપો અને સાથે સાથે જરૂર પડે ત્યારે ક્રીમનો ઉપયોગ કરો.

આમ કરવાથી મોટા ભાગે તમારી તકલીફ દુર થઇ જશે. ઘણીવાર પેશાબ અથવા યોનિમાર્ગના ચેપના કારણે પણ સમાગમ વખતે દુ:ખાવો થઇ શકે છે. માટે જો એકસ્ટેન્ડેડ ફોરપ્લે અને તૈલી પદાર્થથી ફાયદો ના થાય તો ગાયનેકોલોજીસ્ટ પાસે જઈને સેકન્ડ ઓપનિયન લઈ શકો છો.

જો તમે પહેલીવાર જાતીય જીવન માણ્યું ત્યારે તમને કોઈ દુઃખાવો નહોતો થયો અને અત્યારે થઈ રહ્યો છે તો તેનું કોઈ કારણ તો હોવું જ જોઈએ. આ કારણ શારીરિક અથવા તો માનસિક હોઈ શકે છે. આ કારણ વિશે જાણીને એને દૂર કરવાથી તમારી સમસ્યા આપોઆપ દૂર થઈ જશે.

સવાલ.હું કોલેજમાં અભ્યાસ કરતી યુવતી છું. હું ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરું છું. મારી રૂમ પાર્ટનર ઘણીવાર નિંદરમાં ઉત્તેજનાભર્યા અવાજો કરે છે અને રાત્રે એકાએક તે જાતીય રીતે ઉત્તેજિત થઈ જાય છે અને નવાઈની વાત એ છે કે તેને બીજા દિવસે કંઈ યાદ નથી હોતું. મને તેનું આ વર્તન બહુ વિચિત્ર લાગે છે. શું તેને કોઈ માનસિક બીમારી છે?.

જવાબ.તમને કદાચ થોડું સમજવામાં અટપટું લાગશે પણ સ્લીપ ઓર્ગેઝમ એક હકીકત છે. છોકરામાં આ સ્થિતિને સ્વપ્નદોષ કહેવામાં આવે છે, પરંતુ જ્યારે મહિલાઓને તેને અનુભવ થાય છે તો તેને સ્લીપ ઓર્ગેઝમ કહે છે. સ્લીપ ઓર્ગેઝમ એક્ચ્યુઅલ ફિઝિકલ ઓર્ગેઝમ હોય છે.

તમને જાણીને હેરાની થશે કે તેનો અનુભવ કરનારા મોટાભાગના લોકોને ઊંઘમાંથી જાગ્યા બાદ તે ઈરોટિક સપનું યાદ નથી હોતું. રિસર્ચ કરનારા લોકોએ જાણ્યું કે એવી મહિલાઓના શરીરમાં કેટલાક શારીરિક ફેરફાર પણ થયા હતા અને તેમના વજાઇનલ બ્લડ ફ્લોમાં પણ વધારો જોવા મળ્યો હતો.

Advertisement