હું 23 વર્ષની મહિલા છું થોડા સમયમાં મારા લગ્ન થવાના છે, મારા બ્રેસ્ટ એક દમ ઢીલા થઇ ગયા છે હું શું કરું…

સવાલ.હું એક પરણિત યુવતી છું મારા લગ્ન થયા ને ૧૦ વર્ષ થઈ ગયા છે અને હા મારી ઉંમર ૩૩ વર્ષ છે અને મારા પતિની ઉમર ૨૭ વર્ષ છે અને અમારા આ લગ્ન જીવનમાં એક પુત્રી પણ છે અને મારા પતિ પણ સારા છે.પરંતુ છેલ્લા ૮ વર્ષથી મનેઅમારી પાડોશમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ છે અને અમે બંને એકબીજાને ખુબજ પ્રેમ કરીએ છીએ અને તેની ઉંમર ૩૨ વર્ષની છે હવે એણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે અને તે મારી સાથે વાત પણ કરતો નથી.

Advertisement

તેનું કહેવું છે કે તેના પરિવારના સભ્યો તેને માટે છોકરી શોધે છે.તે જોબ કરતો નહોતો ત્યાં સુધી તેણે મારી સાથે સંબંધ રાખ્યો હતો.અને હાલ તેને મારી જોડે બધા સંપર્ક તોડી નાખ્યા છે અને હવે હું તેને ભૂલી શકતી નથી.અને કોઈ કહ્યું કે એને કોઈ બીજી મહિલા સાથે પણ અફેર છે તો મારે શું કરવું તે જણાવવા વિનંતી.

જવાબ.તમે લગ્ન તમારા પતિ જોડે કર્યા છે તો તમારે પર પુરુષ વિશે વિચારવું પણ ગુણો છે.તમારે માત્ર એ પુરુષને ભૂલી તમારા સંસારમાં મન પરોવવાનું છે.લગ્નેતર સંબંધનો આવો જ અંત આવે છે.તમે કહો છો કે તમારા પતિ સારા છે તો પછી પર પુરુષ પ્રત્યે આકર્ષણ થવાનું કારણ શું જો તમારા પતિને વફાદાર રહેવાનું શરૂ કરો તો તમારા લગ્ન જીવનમાં શારીરિક સુખ શું તમે એ પુરુષને આર્થિક મદદ કરતા હતા.

આ પ્રશ્નનો ઉત્તર હા હોય તો એ પુરુષ પોતાના સ્વાર્થ માટે તમારી લાગણીઓ સાથે રમત રમતો હતો. તમારે એને ભૂલવો જ પડશે અને આ કામ મુશ્કેલ નથી. તમારી પુત્રી અને પરિવારના ભવિષ્ય માટે તમારી પાસે આ જ એક વિકલ્પ છે.અને આ પર પુરુષને ભૂલવો તમારા માટે કઠિન કામ નથી અને તમારે તેને ભૂલવા માટે પોતાને કામમાં વ્યસ્ત રાખવા પડશે.

સવાલ.હું એક પરણિત મહિલા છું મારા લગ્ન થયે પાંચ વર્ષ થયા છે અને મારી ઉંમર ૨૪ વર્ષ છે અને મારા પતિની ઉંમર ૨૭ વર્ષ છે.મારા પતિનો સ્વભાવ ઘણો શંકાશીલ છે.તેઓ મને કોઇ સાથે વાત કરવા દેતા નથી.કોઈ કામ માટે બહાર પણ જવા નથી દેતા તેમજ ઘરમાં પુરુષ કામવાળો પણ રાખતા નથી.નાની નાની શંકાને કારણે મારા પર હાથ ઉગામે છે.

લતેમના સિવાય કોઇ સાથે મારે સંબંધ નથી.હું તેમને સમજાવવાનો પ્રયત્ન કરું છું.પરંતુ તેઓ સમજતા નથી.હવે હું કંટાળી ગઇ છું શું કરવું એ મને સમજ પડતી નથી.મારા પતિના આ શંકાસ્પદ ને દૂર કરવા માટે યોગ્ય સલાહ આપશો.

જવાબ.લગ્ન જીવનમાં દરેક પુરુષ અને સ્ત્રીને કંઈક ને કંઈક સમસ્યા હોય છે અને એક બીજા પર શંકા કરવી તે આજના સમયમાં એક સામાન્ય વાત છે.પરંતુ તમારે શક્ય હોય તો તમારા પતિના પરિવારને વિશ્વાસમાં લો પછી તમારે તમારી જિંદગીની તેમજ ભવિષ્યની ચિંતા કરવાની છે.તમારા પતિ માને નહીં તો તમારી પાસે બે વિકલ્પ છે.

એક તેમને છોડી દેવાનો અને બીજો કાનુની મદદ લેવાનો. પતિને છોડીને એકલા રહેવું હોય તો સૌ પ્રથમ તમારે પગભર બનવું પડશે. શું તમે નોકરી કરી એકલા રહી શકો છો આ માટે તમારામાં આત્મવિશ્વાસ છે આ બધો વિચાર કરીને જ આગળ વધજો.અને કાનૂનની મદદ પણ લઈ શકો છો માટે તમે જે કાંઈ પગલાં ભરો તે સમજી વિચારીને ભરજો.

સવાલ.મારી પત્નીની પહેલી ડિલિવરી થઇ ગઇ છે. પહેલી ડિલિવરી સી સેક્શનથી થઇ છે. હાલ તેને પાંચ મહિના થઇ ગયા છે, પાંચ મહિના બાદ હવે તેનું માસિક પણ નિયમિત થઇ ગયું છે, તો મારે જાણવું છે કે શું હવે અમે શારી-રિક સંબંધ બાંધી શકીએ? અમે અત્યાર સુધી શારી-રિક સંબંધ બાંધ્યો નથી. જો હાલ શારી-રિક સંબંધ ન બાંધી શકીએ તો કયા મહિનાથી તે શરૂ કરી શકાય તે જણાવશો.

જવાબ.સી સેક્શન ડિલિવરીને પાંચ મહિના થઇ ગયા હોય તો ચોક્કસ તમે હવે શારી-રિક સંબંધ બાંધી શકો છો. શરત એટલી જ તેમના સ્ટીચીઝમાં કોઇ સમસ્યા ન હોવી જોઇએ. સ્ટીચીઝમાં કોઇ સમસ્યા થઇ હોય, જો તે પાક્યા હોય તો હાલ એકાદ મહિનો રાહ જોઇ લેવી. પણ એવી કોઇ સમસ્યા ન હોય તો હવે શારી-રિક સંબંધ બાંધવામાં કોઈ જ સમસ્યા નથી.

સવાલ.મારી ઉંમર 23 વર્ષ છે. મારાં લગ્ન થોડા સમયમાં થવાનાં છે, મારા બ્રેસ્ટનો ભાગ ભરાવદાર છે, પણ તે ખૂબ જ લૂઝ લાગે છે. હું સ્પોર્ટ્સ બ્રા પહેરતી હોઉં છું એટલે તે દેખાવે નથી લાગતાં, તો પણ સાદી બ્રા પહેરી હોય ત્યારે દેખાવે તે લૂઝ દેખાય જ છે. મારે મારા બ્રેસ્ટના ભાગને થોડો ટાઇટ કરવો હોય તો શું કરવું જોઇએ? મારા મંગેતરે પણ મને એવું સજેશન આપ્યું કે હું કોઇ રીતે તે ભાગને થોડો ટાઇટ કરું તો તે વધારે સારો લાગશે.

જવાબ.તમે બ્રેસ્ટને ટાઇટ કરવા માટે કસરતનો સહારો લઇ શકો છો. કસરત એકમાત્ર બેસ્ટ ઓપ્શન રહેશે, કારણ કે તે કરવાથી બોડીનો શેપ બરાબર થશે, બ્રેસ્ટનો શેપ સારો બનશે સાથે સાથે તેની ટાઇટનેસ પણ વધશે. માટે તમે કસરતનો સહારો લઇ શકો છો.

સવાલ.મારાં લગ્નને થોડા સમયની વાર છે, મારા હોઠનો આકાર ઘણો જ નાનો છે, નાનો કરતાંય ખાસ તો ઉપલો હોઠ એકદમ પાતળો છે, નીચલો હોઠ માપસરનો છે, પણ ઉપરનો હોઠ એકદમ પાતળો છે, આ કારણે દેખાવે તે સારું નથી લાગતું. મારે લિપ ફીલ વિશે જાણવું છે. લિપ ફીલ કેટલો સમય રહે છે? અને તેનો ખર્ચ શું હોય છે?

જવાબ.જે લોકો પ્લાસ્ટિક સર્જરી વગર પોતાના લિપ્સ જાડા કરવા માંગતા હોય તેઓ લિપ ફીલ કરાવી શકે છે, લિપ ફીલિંગ એ પર્મેનન્ટ ઉપાય નથી, એક વાર કરેલું લિપ ફીલિંગ આશરે ચારથી પાંચ મહિના રહે છે, તે પછી હોઠ તેના નોર્મલ શેપમાં આવી જાય છે. લિપ ફીલથી લિપ્સનો કલર પણ સુંદર બની જાય છે, તેનો ખર્ચ અલગ અલગ હોય છે, આશરે 25 હજારની આસપાસથી શરુ થાય છે. તેનાથી સોજો આવી જવા અને ચળ આવવા સિવાય બીજી કોઇ સાઇડ ઇફેક્ટ્સ પણ નથી થતી. તેમ છતાં તમને કોઇ પ્રકારની એલર્જી હોય તો એક વાર તપાસ કરાવીને પછી લિપ ફીલિંગ કરવું.

સવાલ.હું હાલ ગર્ભવતી છું, સાત મહિના થયા છે. મને શારી-રિક સંબંધ બાંધવાનું ખૂબ મન થાય છે, મેં સાંભળ્યું છે કે આ સમયે સ્ત્રીને શારી-રિક સંબંધ બાંધવાનું મન ન થાય, પણ મને થાય છે, તો શું બધું નોર્મલ તો હશેને?

જવાબ.દરેકની તાસીર, ઇચ્છા અલગ હોય. ગર્ભાવસ્થામાં બધાંને સરખી વસ્તુ જ થાય એવું ન વિચારી શકાય. માટે આ અંગે ગભરાશો નહીં. રહી વાત શારી-રિક સંબંધ બાંધવાની તો જો બાળક નીચું હોય તો શારી-રિક સંબંધ બાંધવા ન જોઇએ. આ અંગે ડોક્ટરને પૂછીને જ આગળ વધવું. આમ તો જો હેલ્ધી પ્રેગ્નન્સી હોય તો આ સમયે શારી-રિક સંબંધ બાંધી શકે છે પણ એ અંગે એક વાર ડોક્ટરની સલાહ લઇને જ આગળ વધવું યોગ્ય કહેવાય.

Advertisement