મારી ઉંમર 24 વર્ષની છે,મારે એ જાણવું છે કે દિવસમાં કેટલી વાર સે@ક્સ કરી શકાય? શું દોડવાની પ્રેક્ટિસમાં હસ્ત-મૈથુનથી કોઇ આડ અસર થઇ શકે?..

સવાલ.હું એક 26 વર્ષીય યુવક છું. મારા લગ્ન નવેમ્બરમાં થવાના છે. મેં અત્યાર સુધી ક્યારેય કોઈ યુવતી સાથે સે@ક્સ નથી કર્યું. માટે થોડી ચિંતા સતાવે છે કે લગ્નની સુહાગરાતના દિવસે મારી પત્ની સાથે કેવી રીતે વાતની શરૂઆત કરું? મહેરબાની કરીને મને જણાવો કે ફર્સ્ટ નાઈટે મારે પત્ની સાથે કયા પ્રકારે વ્યવહાર કરવો જોઈએ અને સે@ક્સ સંબંધિત કઈ-કઈ સાવધાની રાખવી જોઈએ?

Advertisement

જવાબ.સે@ક્સ સંબંધ દરમિયાન કો-ન્ડોમનો ચોક્કસ ઉપયોગ કરો. કારણકે સુરક્ષિતરીતે સે@ક્સ સંબંધ રાખવા જરૂરી છે. કો-ન્ડોમના ઉપયોગથી અનિચ્છિનિય પ્રેગ્નેન્સી અને કોઈપણ પ્રકારના યૌન સંક્રમણથી બચી શકાય છે. મિત્રોના પ્રેશરમાં આવીને લગ્નની પહેલી રાત્રે વ્યસન કરવું જોઈએ નહીં, કારણકે આવું કરવાથી પાર્ટનર દુ:ખી થઈ શકે છે.જો પહેલી વખતમાં સે@ક્સ સંબંધોમાં સંતોષ ના મળે તો દુ:ખી ના થશો. સે@ક્સ ક્રિયા ત્યારે જ આનંદ આપે છે જ્યારે બંને પાર્ટનર્સ એકબીજા સાથે સુરક્ષિત અને આરામદાયક હોય.

જો પહેલીવખતમાં સે@ક્સ ક્રિયામાં સફળતા ના મળે તો દુ:ખી થશો નહીં. આ તો માત્ર એક શરૂઆત છે. સુહાગરાતમાં ધીરજ રાખવી પણ જરૂરી છે. જો પત્ની સે@ક્સ માટે તૈયાર નથી તો સંબંધ બનાવવા માટે દબાણ કરશો નહીં, કારણકે દબાણમાં જે સંબંધ બનાવવામાં આવે તેમાં ખુશી મળતી નથી. એકબીજા પ્રત્યે પ્રેમ રાખશો તો જ સે@ક્સ સંબંધ સારા રહેશે.

પહેલી વખત રૂમમાં સુહાગરાત વખતે પાર્ટનર સાથે રોમાંચક અનુભવ થાય છે પણ ત્યારે ધૈર્ય રાખવું જરૂરી છે. ઈન્ટિમિટ સંબંધો પહેલા જે અહેસાસ થાય છે તે સારો અને પોઝિટિવ હોવો જોઈએ. પ્રેમનો પહેલો અહેસાસ સારા મનથી ખુશ હોવો જોઈએ. સાથે-સાથે રોમેન્ટિક થવું પણ ખૂબ જરૂરી છે. સે@ક્સ સંબંધ મધુર સંગીત જેવા હોય છે કે જેનો ધીરે-ધીરે આનંદ મળે છે.

સવાલ.મારા લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. પતિને પો@ર્ન ફિલ્મોની આદત છે. તે પોર્ન ફિલ્મોની જેમ જ મારી સાથે રિલેશન બાંધવા ઈચ્છે છે, પરંતુ હું ના પાડી દઉં છું. મને બીક છે કે, મારા લગ્ન ખતરામાં ન પડી જાય. શું કરું?.

જવાબ.જો તમારા પતિ સે@ક્સ લાઈફમાં વેરાયટી ઈચ્છે છે અને તેમની ઈચ્છાઓ અને આદતોથી તમને કોઈ નુકસાન નથી થઈ રહ્યું તો તમે પણ તેમની સાથે સફરમાં સામેલ થઈ શકો છો. પરંતુ, જો તમારા પતિની ડિમાન્ડ અસામાન્ય અને એબનોર્મલ સે@ક્સની હોય તો તમે તેમની સાથે ખુલીને વાત કરો. તેમને પ્રેમથી સમજાવો. તો પણ તે પોતાની જીદ ન છોડે અને અસંતોષ રહે તો તમારે તમારા પતિનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સારવારની પણ.

સવાલ.મારી ઉંમર 28 વર્ષની છે અને લગ્નને ત્રણ વર્ષ થયાં છે. હવે અમે બાળકનું પ્લાનિંગ કરી રહ્યાં છે. મને છેલ્લાં સાત વર્ષથી તમાકુ અને સિગારેટ જેવા અનેક વ્યસનની કુટેવ છે. મારે જાણવું છે મારાં વ્યસનના કારણે આવનાર બાળકને કોઈ નુકસાન તો નહીં પહોંચે ને?

જવાબ.કોઇ પણ સ્વરૂપે લીધેલાં તમાકુથી કે અન્ય વ્યસનથી શુક્રાણુઓની ક્વોલિટી તેમજ ક્વોન્ટિટી ઉપર અસર થતી જોવા મળે છે, જેથી કરીને ભવિષ્યમાં પિતા બનવામાં મુશ્કેલીઓ થઇ શકતી હોય છે. આ વ્યસનોનાં કારણે ભવિષ્યમાં જાતીય જીવન ઉપર પણ વિપરીત અસર થતી હોય છે. આ વ્યસનોને કારણે ઇન્દ્રિયની અંદર લોહી પહોંચાડતી નળીઓની સ્થિતિસ્થાપકતા ઓછી થઈ જતી હોય છે, જેને મેડિકલ ભાષામાં એથરોસ્ક્લેરોસિસ કહેવામાં આવે છે. આના કારણે ઇન્દ્રિયમાં ઉત્તેજના માટે જરૂરી લોહીનો પ્રવાહ આવતો નથી, જેથી ઇન્દ્રિયમાં ઉત્થાન થવામાં મુશ્કેલી અનુભવાતી હોય છે.

તમારે એ યાદ રાખવું જોઈએ કે જે શરીર માટે સારું એ જાતીય જીવન તેમજ પ્રેગનેન્સી માટે પણ સારું. શું આ વ્યસનો શરીર માટે સારાં છે? જે વ્યસન શરીર માટે સારાં ન હોય તો તમારાં આવનાર બાળક માટે કેવી રીતે સારાં હોઈ શકે? સુંદર અને તંદુરસ્ત બાળક માટે તેમજ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જાતીય જીવન માણવા માટે આ વ્યસનો તમારે તરત જ છોડી દેવાં જોઈએ.

સવાલ.મારી ઉંમર 24 વર્ષની છે. મારે એ જાણવું છે કે દિવસમાં કેટલી વાર સે@ક્સ કરી શકાય? અને બાળક રાખવા માટે ઓછામાં ઓછું અઠવાડિયામાં કેટલી વાર સે@ક્સ કરવું જોઇએ? દોડવાની પ્રેક્ટિસમાં હસ્તમૈથુનથી કોઇ આડ અસર થઇ શકે?

જવાબ.લોકો સે@ક્સ બે કારણસર કરતા હોય છે. એક જાતીય સંતોષ મેળવવા માટે અને બીજુ સંતાન માટે. જાતીય આનંદ માટે કેટલીવાર સંબંધ રાખો છો તે અગત્યનું નથી, પરંતુ કેવી રીતે રાખો છો તે મહત્વનું છે. તમે દિવસમાં ચાર વાર સંબંધ રાખો પરંતુ તમને કે તમારા સાથીને જો સંતોષ ન મળતો હોય તો આ જાતીય સંબંધ ઉત્તમ ના કહેવાય, પણ જો તમે અઠવાડિયામાં એક જ વાર સંબંધ રાખતા હો અને તમને પૂરતો સંતોષ મળતો હોય તો તે જાતીય સંબંધ ઉત્તમ કહેવાય.

દિવસમાં કેટલી વાર કે અઠવાડિયામાં ઓછામાં ઓછું કેટલી વાર સેક્સ માણવું જ જોઇએ એવો કોઇ નિયમ નથી. જો બંને સાથીઓની ઇચ્છા હોય તો મનમાં આવે તેટલી વાર જાતીય સંબંધ રાખી શકો છો, પરંતુ જો એક સાથીની ઇચ્છા ન હોય કે થાકી ગયા હોય તો જબરદસ્તી ના કરવી જોઇએ. બાળક રાખવા માટે તમારે પત્નીના ર્ફટાઇલ દિવસોમાં સંબંધ રાખવો જોઇએ.

આ દિવસો અને અઢારમા દિવસની વચ્ચેના દિવસોમાં કોઇવાર માત્ર એક જ વાર સંબંધ આ દિવસોમાં રાખવાથી બાળક રહી જતું હોય છે, તો અમુક વાર મહિનાઓ લાગી જતા હોય છે. આ તમારા અને તમારા સાથીના રિપોર્ટ ઉપર આધાર રાખે છે. હસ્તમૈથુનથી આપના દોડવાની પ્રેક્ટિસ ઉપર કોઇ જ આડ અસર નહીં થાય. હસ્તમૈથુન એક નોર્મલ સાહજિક પ્રકિયા છે, જે મોટાભાગના પુરષો અને ઘણી સ્ત્રીઓ તેમનાં જીવનમાં કરતાં જ હોય છે.

સવાલ.મારી ઉંમર 21 વર્ષની છે. એક વર્ષ પછી મારાં લગ્ન થવાનાં છે. મારી સમસ્યા ખૂબ જ ગંભીર છે. મારુ લિંગ પાતળું છે. મારે તેને જાડું કરવું છે. તો તે માટે શું કરવું જોઇએ? બીજું, મારી ઇન્દ્રિય કઠણ નથી ઢીલી જ રહે છે, માટે તેનો ઉપાય બતાવવા વિનંતી.

જવાબ.સ્ત્રીનો યોનિમાર્ગ ઇલાસ્ટિક રબર બેન્ડ જેવો હોય છે. એક આંગળી નાખશો તો તે તેટલો પહોળો થશે, સંભોગ વખતે ઇન્દ્રિયની જાડાઇ જેટલો અને બાળકના જન્મ સમયે બાળકના માથા જેટલો પહોળો થશે. એનો મતલબ સ્ત્રીના જાતીય સંતોષ માટે પુરુષના ઇન્દ્રિયની જાડાઇ સાથે કોઇ જ નિસ્બત હોતો નથી. છતાં પણ જો આપને જાડાઇ વધારવી જ હોય તો તે માટે ફેટનાં ઇન્જેક્શન લઇ શકો છો, જેના માટે ચોવીસ કલાક હોસ્પિટલમાં રહેવું પડે છે, પણ આમ કરવાથી જાતીય જીવનમાં કે સંતોષમાં કોઇ જ ફરક પડતો નથી.

દરેક પુરુષની ઇન્દ્રિય મોટાભાગના સમયે ઢીલી જ હોય છે. આ અવસ્થામાં તેનું કામ માત્ર પેશાબ કરવાનું જ હોય છે, પણ જ્યારે તેમાં ઉત્તેજના આવે કે કડક થાય ત્યારે જ તેનું કામ સંભોગ કરવાનું રહેતું હોય છે, માટે આપને જો આજે, કાલે કે છેલ્લા ત્રણ મહિનામાં, જાગતાં, સૂતાં કે કોઇપણ અવસ્થામાં એક વાર પણ પૂરેપૂરી ઉત્તેજના આવી હોય તો કોઇ જ ચિંતા કરવા જેવું નથી અને કોઇ જ સારવાર

Advertisement