ગુજરાત વરસાદની બીજી અગાહી,2 સિસ્ટમ સક્રિય થતા આ દિવસે ગુજરાતમાં વરસાદની આગાહી..

ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો 56.81 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રવિવારે મહેસાણા, ડાંગ, વલસાડ, નવસારી તથા દાદરા અને નગર હવેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં છૂટા-છવાયો સામાન્ય વરસાદ પડી શકે છે. જોકે આ બાદ વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

Advertisement

જેમાં આવતીકાલથી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે દરિયા કિનારા સહિત લોકોને સાવચેત રહેવા નોટિસ આપી છે.અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશરના કારણે આ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સર્જાયું છે, જેનાથી બે નવી વરસાદી સિસ્ટમ સર્જાઈ છે.

તેની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, હવામાન વિભાગે આગામી બે દિવસ માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપી છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ભારે વરસાદની વરસાદી સિસ્ટમ સક્રિય થશે. મુંબઈથી ગુજરાત તરફ વરસાદની સિસ્ટમ સતત આગળ વધી રહી છે. ત્યારે ભારતીય હવામાન વિભાગ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી રહ્યું છે. મુંબઈમાંથી વરસાદી સિસ્ટમ તૂટી રહી છે.

જેના કારણે ગુજરાતમાં તોફાની વરસાદની સંભાવના છે. 19 જુલાઈએ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે હવામાન વિભાગ એલર્ટ પર છે. આ તબક્કામાં ચોમાસુ સિસ્ટમ સમાપ્ત થઈ ગઈ છે અને ભારે વરસાદની અપેક્ષા છે.સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદની અપેક્ષા છે.

રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં મહેસાણાના જોટાણામાં 2 ઈંચ, ભેસાણ, વ્યારામાં સવા ઈંચ, કપરાડા, નવસારી, જલાલપુર, આણંદ, રાજુલા તથા ધરમપુરમાં 1-1 ઈંચ વરસાદ પડ્યો છે.

આમ તમામ 33 જિલ્લાઓના 181 તાલુકાઓમાં મેઘમહેર થઈ હતી.ગુજરાતના જળાશયોની વાત કરીએ તો હાલ 206 જળાશયોમાં 54.18 ટકા પાણી છે. જેમાંથી 42 જળાશયો હાઈ એલર્ટ પર છે, જ્યારે 13 જળાશયો એલર્ટ પર છે. સરદાર સરોવર ડેમમાં 50 ટકા પાણીનો જથ્થો છે. આમ કુલ 52.85 ટકા પાણી હાલ ગુજરાતના જળાશયોમાં છે. જોકે હજુ પણ ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં માત્ર 16 ટકા જ પાણીનો જથ્થો છે.

Advertisement