ખજૂર ભાઈ ના કામો જોઈએ ને આ પોલીસ વાળાએ,ખજૂર ભાઈ વિશે કહી દીધું આવું….

ખજુરભાઈ એટલે કે લોક લાડીલા નીતિન જાની ને કોરોના કાળ અને વાવાઝોડા ની વિકટ પરિસ્થિતિ માં જે ગુજરાત ના સોનુ સુદ નું બિરુદ મળ્યું હતું એ ખજુરભાઈ એ આજે પણ લોકો ની મદદ કરવાં અથાક મહેનત અને હંમેશ ખડેપગે જોવા મળે છે તાજેતર માં જ દુબઇ પ્રવાસ ના લીધે સોશિઅલ મીડિયા માં ચર્ચા નો વિષય બન્યા હતા.

Advertisement

અને બાદ માં સુરત ની સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ખજુરભાઈ ની ટીમ ને 2.5 લાખ નું દાન સેવા કાર્ય માટે આપવા માં આવ્યું હતું ત્યારે ફરી એક વાર નીતિન ભાઈ જાની એ સેવા નું એવું કાર્ય શરુ કર્યું છે કે જાણી ને ગર્વ થી છાતી ફૂલી જશે કે નીતિનભાઈ જેવા વ્યક્તિ એ આપણા ગુજરાત માં જન્મ લીધો છે અત્યારે આકરા ઉનાળા માં લોકો ગરમી થી ત્રાહિમામ પોકારી રહ્યા છે.

ત્યારે ફરી એક વાર નીતિન ભાઈ જાની આગળ આવ્યા છે નીતિન ભાઈ એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી આજે એક વિડિઓ દ્વારા માહિતી આપી છે અત્યારે ગુજરાત માં ગરમી નો પારો દિન પ્રતિ દિન વધી રહી છે અને નીતિન ભાઈ ની ચિંતા પણ વધતી જાય છે નીતિન ભાઈ ને ચિંતા છે કે જે વ્યક્તિ પથારીવશ છે.

અથવા જે વ્યક્તિ પેરેલાઈઝ છે તેમને આ આકરા ઉનાળા ની ગરમી સહન ના કરવી પડે તેમના માટે નીતિનભાઈ જાની એ કુલર ની વ્યવસ્થા કરી છે અને જરૂરિયાતમંદ હોય તેમને નીતિનભાઈ કુલર આપશે અને જેમના ઘરે વીજળી ના હોઈ એમના માટે વીજળી ઇલેકટ્રીસિટી ની વ્યવસ્થા પણ કરી આપશે તેમજ આ વિડિઓ માં નીતિનભાઈ જણાવે છે કે આ વિડિઓ ને બને તેટલો શેર કરો.

જેથી નીતિનભાઈ જરૂરિયાતમંદ સુધી પહોંચી શકે અને આ ઉનાળા માં ગરમી થી તેમને રાહત અપાવી શકે લાઈક ના કરો તો પણ ચાલશે પણ શેર જરૂર કરજો ની અપીલ સાથે નીતિનભાઈ એ આ વિડિઓ શેર કર્યો છે એવામાં જ એક પોલીસ જવાન તેમના વિશે કહી રહ્યા છે કે ખજૂર ભાઈ આટલા લોકોની આટલી મોટી મદદ કરી રહ્યા છે.

છતાં પણ તે કોઈ દિવસ કોઈને પણ કહેતા નથી અને આજે દરેક ગરીબ લોકોના દિલમાં તેમને પોતાનું સ્થાન બનાવી દીધું છે નિતીન જાની ઉર્ફે ખજૂર ભાઈ આજે સૌ કોઈના મુખે ચર્ચાઈ રહ્યા છે તેનો એકમાત્ર કારણ છે આ પોલીસ જવાનનું નામ વિક્રમસિંહ પરમાર છે તેઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે.

તેઓની મદદ કરવાની ભાવના! મદદ કરવાની ભાવના સૌ કોઈ મા નથી હોતી પરંતુ આજના આ સમયમાં પણ તેઓ અન્ય લોકો વિશે વિચારે છે એ જ મહત્વનું છે ખજૂર ભાઈ ને કેટલાય મૃત્યુના આશીર્વાદ મળી ચૂક્યા છે તો કેટલાક લોકોનો પ્રેમ આજ કારણ છે કે તેઓ હંમેશા લોકોને મદદ માટે તત્પર રહે છે.

વર્ષ 2012માં ટીવી શો બિગબોસમાં કામ કરવાની તક મળી આ શોમાં કામ કર્યા બાદ નીતિન જાનીએ પોતાની 70 હજારના પગારની નોકરી છોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ શરુ કર્યું ધીમે ધીમે તેઓ લેખક તરીકે સ્ક્રિપ્ટ લખતા થઈ ગયા તેઓ બિગબોસ ઉપરાંત સાવધાન ઈન્ડિયા ઝલક દિખલાજા કેબીસીમાં પણ કામ કરી ચૂક્યા છે.

ઈન્ડસ્ટ્રીઝમાં તેમણે અનુભવ મેળવ્યા બાદ ગુજરાતી ફિલ્મ આવું જ રહેશે ડિરેક્ટ કરી આ ફિલ્મના પ્રમોશન અને માર્કેટિંગ માટે તેમણે જીગલી ખજૂરના વીડિયો બનાવવાનું શરુ કર્યું જોત જોતામાં આ વીડિયોએ તેમને જબરદસ્ત સફળતા અપાવી અને ગુજરાતમાં તેઓ જીગલી-ખજૂરના નામથી જાણીતા થયા ફેસબૂક અને યૂટ્યુબમાં જીગલી-ખજૂરના વીડિયોને લોકો ખૂબ પસંદ કરવા લાગ્યા હતા.

હાલ નીતિન જાની પોતાની નવી ટીમ સાથે ખજૂરભાઈ અને ખજૂરભાઈ વ્લોગ્સ નામની બે યુટ્યુબ ચેનલ ચલાવે છે જે ખૂબ જ પ્રસિદ્ધ છે આપને જણાવી દઈએ કે નીતિન જાની બારડોલીના બાબેન ગામના વતની છે તેઓ પરિવાર સાથે બાબેનના લેક સિટીમાં શાનદાર બંગલો ધરાવે છે.

આ બંગલોમાં નીતિન જાની પોતાના મોટાભાઈ અને સાથી કલાકાર તરુણ જાની તેમજ પરિવાર સાથે વસવાટ કરે છે જ્યારે તેમનું એક ઘર પૂનામાં પણ આવેલું છે જ્યાં તેમની પત્ની વિધી જાની રહે છે જે આઈટી પ્રોફેશનલની નોકરી કરે છે રાજસ્થાનનાં કોટા જિલ્લાના બારાની રહેવાસી વિધી અને ખજૂરની લવ સ્ટોરી પણ રસપ્રસદ છે.

નીતિન અને વિધી બંને કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા દરમિયાન બંને વચ્ચે સારો મનમેળ આવી ગયો હતો અને નીતિને વિધીને પ્રપોઝ કર્યું હતું જેનો વિધીએ હસતા ચહેરે સ્વીકાર કર્યો હતો.

બંનેના ફેમિલી કોલેજ આવતા હોવાથી એકબીજાને ઓળખતા હતા બંનેએ પોત-પોતાના ઘરે વાત કરી અને લગ્ન માટે બંને પરિવાર રાજી થઈ ગયા હતા વર્ષ 2014માં યુગલ લગ્નગ્રંથીથી જોડાયું હતું.

Advertisement