મે થોડા સમય પહેલા મારી ગર્લફ્રેન્ડ સાથે કો-ન્ડોમ પહેર્યા વગર 2-3 વખત સે@ક્સ કર્યું હતું, હું શું કરું?..

સવાલ.હું ૨૨ વર્ષની અપરિણીત યુવતી છું મારી સાથે કામ કરતા એક યુવક સાથે મને પ્રેમ છે અને અમારી વચ્ચે શારી-રિક સંબંધો પણ છે પણ શરૂઆતમાં જ તેણે મારી સાથે લગ્ન કરવાનું શક્ય ન હોવાની ચોખવટ કરી હતી પરંતુ હવે મને તેની સાથે પ્રેમ થઈ ગયો છે હું તેનો વગર રહી શકું તેમ નથી મારે શું કરવું એની સલાહ આવા વિનંતી.

Advertisement

જવાબ.તમારો મિત્ર તમારી લાગણીઓનો ગેરલાભ લઈ રહ્યો હોય એમ લાગે છે તમારી સાથે શારી-રિક સંબંધો હોવા છતાં તે ખાસ મિત્રો હોવાનો દાવો કેવી રીતે કરી શકે છે?

તમારી સાથે લગ્ન કરી શકશે નહીં એમ કરીને શરૂઆતથી જ તેણે પોતાનતતી જાતને સુરક્ષિત બનાવી દીધી છે તેણે આ વાત સ્પષ્ટ કરી હોવા છતાં તમે એની સાથે સંબંધ બાંધવાની મૂર્ખાઈ કેમ કરી એની નવાઈ લાગે છે.

તમારે હવે તેની સાથે ચોખ્ખા સંબંધમાં વાત કરવાની જરૂર છે એ લગ્ન કરવાની ના પાડે તો આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકીને જીવનમાં આગળ વધી જવામાં જ તમારી ભલાઈ છે.

સવાલ.હું 21 વરસની છું મારો એક પુરુષ મિત્ર છે તે મારા કરતા દોઢ વરસ નાનો છે અમારી વચ્ચે પ્લેટોનિક સંબંધ છે અને અમે બંને એકબીજાને અમારા મનની બધી જ વાતો કરીએ છીએ છેલ્લા પાંચ વરસથી અમારી વચ્ચે મૈત્રી છે.

અને અમે શારીરિક છૂટછાટ લીધી નથી હવે તે અચાનક જ સે@ક્સની માગણી કરવા માંડયો છે આ કારણે મને ઘણો આઘાત લાગ્યો છે. તે દિવસ પછી હું તેને મળી નથી પરંતુ હું તેને ઘણો પ્રેમ કરું છું તેના વગર રહી શકતી નથી મારે શું કરવું એની સલાહ આપશો. શું એને માફ કરવો?

જવાબ.તમારે આ વાતનો ગંભીરતાથી એક પુખ્ત વ્યક્તિની જેમ વિચાર કરવાનો છે માફ કરવાની વાત કરતા પણ આ કિસ્સામાં વધુ છે તમે એને મળશો તો શારી-રિક સંબંધની વાત આવવાની જ છે અને તમારા પ્રેમીની ઉંમર જોતા આ માટે તેની ઉંમર નાની છે.

આથી તેની સાથે મૈત્રી ચાલુ રાખવી કે નહીં એનોે નિર્ણય તમારે લેવાનો છે એક તરફ તમે પ્લેટોનિક સંબંધની વાત કરો છો તો બીજી તરફ તેના પ્રેમમાં કહો છો તો અને પ્લેટોનિક સંબંધ કહેવાય જ નહીં તમે એક બીજા પ્રત્યે ગંભીર હો તો તમારે થોડા વર્ષ રાહ જોવાની જરૂર છે.

સવાલ.હું અને મારા પતિ એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ પણ સમસ્યા છે કે અમારો શારી-રિક સંબંધ બહુ લાંબો સમય ટકી નથી શકતો આ સમસ્યા દૂર કરવા માટે કોઈ ઘરગથ્થુ ઉપાય જણાવશો.

જવાબ.શારી-રિક સંબંધ લાંબો ન ટકી શકે તો ઘણીવાર પુરુષોની ચિંતા વધી જતી હોય છે આ પરેશાનીને દૂર કરવા માટે એક ઘરેલુ નુસખો કામ આવી શકે છે શારી-રિક સંબંધ દરમિયાન વધારે સમય ટકી રહેવા માટે પુરુષો અનેક ઉપાયો કરે છે.

પરંતુ જો સફળતા ન મળે તો એ વાત પુરુષ સાથીને ચિંતામાં મૂકી શકે છે આદુંને વોર્મિંગ હર્બ માનવામાં આવે છે આ પરિભ્રમણને વધારે છે અને જાતીય અંગોમાં બ્લડ ફ્લોને સુધારીને જાતીય સંબંધને સારી રીતે માણવામાં મદદ કરે છે.

તેમાં એન્ટિ-ઈન્ફ્લમેટરી ગુણ હોય છે જેના કારણે ઓછી થતી સે@ક્સ ડ્રાઈવને બૂસ્ટ મળે છે મધમાં રહેલા બોરોન એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન જેવા અંતઃસ્ત્રાવોના લેવલને મેન્ટેન રાખે છે.

જે લાંબા સમય સુધી જાતીય સંબંધને ટકાવી રાખવા માટે યોગ્ય રહે છે આ સિવાય માનસિક સ્થિતિની પણ જાતીય જીવન પર સીધી અસર થાય છ આ કારણોસર ખોટી ચિંતા કે વિચારો ન કરવા અને મનને શાંત રાખવું શક્ય હોય તો નિયમિત રીતે કસરત કરવી જોઇએ. એનાથી શારીરિક ફિટનેસ જળવાય છે.

સવાલ.હું 25 વર્ષની દેખાવડી યુવતી છું મારે એક પ્રેમ સંબંધ હતો જે તૂટી ગયા પછી મેં એક પુરુષ સાથે સગાઈ કરી હતી જે દિલ્હી રહે છે પરંતુ હવે એના પરથી મારો રસ ઊડી ગયો છે.

અને મારા ઘરની નજીક રહેતો એક પરિણીત પુરુષ મને ગમવા લાગ્યો છે તેની પત્ની તેને ઘણો પ્રેમ કરે છે એ પણ હું જાણું છું પરંતુ હું મારી લાગણીઓ પર કાબુ રાખી શકતી નથી મારે શું કરવું એ સમજ પડતી નથી.

જવાબ.લાગે છે તમારું મન ઘણું ચંચળ છે વાત તમારા પ્રેમ પ્રકરણઓ પરથી જણાઈ આવે છે માનું છું કે કોઈનું ઘર ભાંગવાનો તમારો ઉદ્દેશ નહીં હોય બીજું એ પુરુષને પણ તમારામાં કોઈ રસ નહીં હોય એમ મને લાગે છે.

આથી સંબંધથી તમે જેટલા દૂર થઈ જશો એના તમનેે જ લાભ છે આ સંબંધમાં કોઈ ભવિષ્ય નથ તમારી ઉંમર હજુ ઘણી નાની છે તમારી પાસે હજુ ઘણી લાંબી અને સુખી જિંદગી છે આથી લાંબો વિચાર કરી કોઈ યોગ્ય પુરુષ સાથે લગ્ન કરી લો.

સવાલ.હું 24 વર્ષનો છું અને મારી ગર્લફ્રેન્ડ 25 વર્ષની છે. મેં અગાઉ ગર્લફ્રેન્ડ સાથે કો-ન્ડોમ પહેર્યા વિના 2-3 વખત સે@ક્સ કર્યું હતું. જોકે ગર્લફ્રેન્ડે 72 કલાકની મેડિકલ લિમિટમાં ઈમરજન્સી ગર્ભનિરોધક ગોળી લીધી હતી, પરંતુ હવે અમારા બંનેનું ટેન્શન વધી ગયું છે. ગર્લફ્રેન્ડને 20 થી 27માં દિવસની વચ્ચે પીરિયડ્સ આવે છે, જે આ વખતે નથી આવ્યા. શું તેણી ગર્ભવતી છે?

જવાબ.કો-ન્ડોમની જેમ, ઇમરજન્સી ગોળીઓ ગર્ભાવસ્થાને રોકવાનું એક સાધન છે. પરંતુ તેઓ સામાન્ય રીતે ત્યારે લેવામાં આવે છે જ્યારે જાતીય સંબંધ સ્વયંસ્ફુરિત હોય અને તે દરમિયાન ગર્ભનિરોધકની કોઈ પદ્ધતિ અપનાવવામાં આવતી નથી.

ઇમરજન્સી ગર્ભનિરોધક ગોળી સે@ક્સ પછી 72 કલાકની અંદર લેવી પડે છે. તેને 72 કલાક પહેલા લેવાથી પ્રેગ્નન્સીની શક્યતાને ઘણી હદ સુધી ટાળી શકાય છે.

શક્ય છે કે તમારી ગર્લફ્રેન્ડે ઈમરજન્સી પિલ લેવાને કારણે તેના લોહીમાં હાજર હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ ગયું હોય. તે પણ શક્ય છે કે તેણીનું માસિક સ્રાવ મોડું થયું હોય.

જો તમે તમારી ગર્લફ્રેન્ડને યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવા માટે કહો તો સારું રહેશે. આ ઘરે પણ સરળતાથી કરી શકાય છે. સે@ક્સમાં ઉતાવળ કરવી કે ઉતાવળ કરવી યોગ્ય નથી અને કો-ન્ડોમ વગર સે@ક્સ કરવાથી નવી મુશ્કેલી ઊભી થાય છે. તેથી, જ્યારે પણ તમે ભવિષ્યમાં સે@ક્સ કરો છો, ત્યારે કો-ન્ડોમનો ઉપયોગ કરો જેથી કરીને તમે બંને કોઈપણ ડર વિના સે@ક્સનો આનંદ માણી શકો અને પછીથી કોઈ ટેન્શન ન રહે.

Advertisement