શુ રોજ હસ્તમૈથુન કરવાથી હાઈટ વધતી બંધ થઈ જાય?,22 વર્ષ ના આ યુવક સાથે ઘટી આવી ઘટના..

સવાલ.હું 39 વર્ષનો પરિણીત અને બે સંતાનનો પિતા છું મારી પત્નીથી મને પૂરેપૂરો સંતોષ છે અમારા વિસ્તારની એક પરિણીત અને બે સંતાનની મહિલા મારી નજીક આવી તે મારાથી ચાર વર્ષ મોટી છે તેણે મારી સાથે શારી-રિક સંબંધ બાંધવાની ઈચ્છા પ્રગટ કરી મેં ના પાડી.

Advertisement

પરંતુ તેણે પ્રયત્ન કરી મને તેને વશ કરી જ દીધો અમારો આ સંબંધ આઠ વર્ષ સુધી નિયમિત ચાલ્યો પછી મને તેના બીજા પુરુષો સાથે પણ સંબંધ હોવાની વાત ખબર પડી હમણા પણ તેના અન્ય પુરુષો સાથે સંબંધ છે.

આ કારણે હું ઘણો ઉદાસ છું અને હું મારી જાતને દોષી માનું છું બદલાની ભાવના જાગૃત થાય છે પરંતુ બીજા નિર્દોષની જિંદગી હોમાશે એ કારણે મન પાછું પડે છે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.એક ભાઈ (ડભો)

જવાબ.તમે દોષી છો પરંતુ તમારી પત્ની અને બાળકોના આ મહિલા સાથેના સંબંધોનો અંત લાવો તેમની સાથે વાતચીત બંધ કરી દો શક્ય હોય તો કોઈ બીજા વિસ્તારમાં રહેવા જતા રહો જેથી તેમનો સામનો થાય નહીં પત્નીને પ્રેમ કરતા શીખો.

આ સ્ત્રીના ઘણા પુરુષો સાથે સંબંધો છે આથી એઈડ્સ જેવા રોગનું જોેખમ પણ છે આથી તમારી તપાસ કરાવી લો જાગ્યા ત્યારથી સવાર સમજી પત્ની સાથે નવેસરથી જીવન શરૂ કરો બીજીવાત કે તમારી મરજી સિવાય તમને કોઈપણ જાતીય સંબંધ બાંધવા મજબૂર કરી શકે નહીં.

આથી આ સ્ત્રી સાથે સંબંધ બાંધવામાં તમારી મરજીએ પણ ભાગ ભજવ્યો હતો એનું જે થવાનું હશે તે થશે તેને તેના નસીબ પર છોડી દો બદલો લેવાની ભાવના પણ પણ ત્યજી દો તમારો સંસાર સુખી બનાવવા પ્રત્યે ધ્યાન આપો અને ચિંતા કરો નહીં.

સવાલ.હું 22 વર્ષનો છું મને એક યુવતી સાથે પ્રેમ છે અમારી જ્ઞાાતિ અલગ અલગ છે એટલે અમારે માટે લગ્ન કરવા શક્ય નથી હું તેના વિના એક પણ દિવસ રહી શકતો નથી તે મને નહીં મળે તો હું કંઈ કરી નાખીશ તેના શરીર સ્પર્શથી જ હું ખૂશ છું તે મારા કરતા એક વર્ષ મોટી છે અમે એકબીજાના થઈ ચૂક્યા છીએ એકબીજા સાથે રહી શકીશું કે નહીં?યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતીી.એક યુવક (આણંદ)

જવાબ.આ ઉંમરે વિજાતિય આકર્ષણ સામાન્ય છે વિજાતીય આકર્ષણને પ્રેમનુું નામ આપી દેવાય છે પ્રેમ અને વાસનામાં ઘણો ફેર છે એ વાત તમારે સમજવાની જરૂર છે તમે પ્રેમમાં નથી તમારા સંબંધમાં વાસના જ મહત્ત્વનો ભાગ ભજવે છે એમ મને લાગે છે.

અને આમ પણ લગ્ન વિના કાયમ આ સંબંધ ચાલું રાખવો શક્ય નથી એકને એક દિવસે તમારે લગ્નનો નિર્ણય લેવો જ પડશે જો કે હાલ તમારે આ બધાં લફરાં છોડી સારી કારકિર્દી બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ એ યુવતી સાથે લગ્ન કરવા નથી તો આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવામાં જ તમારી ભલાઈ છે.

સવાલ.મારી ઉંમર 24 વર્ષ છે હું અપરણિત છું મારી હાઇટ પાંચ ફુટ ૩ ઇંચ છે કૉલેજ શરૂ થઈ ત્યારથી મને મૅસ્ટરબેશનની આદત પડી ગઈ છે જો હું ઇરાદાપૂર્વક એ ટાળવાની કોશિશ કરું તો રાતે ઊંઘમાં જ મારો હાથ નિપલ પર કે પછી ફિંગરિંગ કરવા વજાઇના પાસે જતો રહે.

અને ખબર પણ ન પડે ફ્રેન્ડનુંં કહેવું છે કે મેં વર્ષો પહેલાં આવું કર્યું હોવાથી મારી હાઇટ જોઈએ એટલી વધી નથી તેનું કહેવું છે કે રાઇટ હૅન્ડથી જ મૅસ્ટરબેશન કરવું જોઈએ પણ હું લેફ્ટી છું કૉન્શ્યસ થવાનો પ્રયત્ન કર્યો છે કે જાગતી હોઉં ત્યારે તો મૅસ્ટરબેશન ન જ કરું પણ ઊંઘમાં જ થઈ જતું હોય તો મારે શું કરવું?શું હું આ આદત છોડવાથી હાઇટ વધે ખરી?

જવાબ.ખોટી માન્યતાઓ છોડો નહીં તો તમે સાચે જ બહુ હેરાન થશો તમારા સવાલનો જવાબ પહેલાં આપું ઊંચાઈ અને મૅસ્ટરબેશનને સીધો કોઈ સંબંધ નથી હાઇટ હેરિડિટરી છે યોગ્ય ન્યુટ્રિશ્યન અને એક્સરસાઇઝથી એમાં થોડો વધારો કરી શકાય છે.

પણ એ ચેન્જ વ્યક્તિની પ્યુબર્ટી-એજ હોય ત્યારે જ થઈ શકે છે એવું કહેવાય છે કે મેન્સ્ટ્રુઅલ સાઇકલ શરૂ થયા પછી હાઇટ વધવાનું ઘટી જાય છે જેના માટે હૉર્મોન્સ જવાબદાર હોય છે છોકરીઓમાં પ્યુબર્ટીની શરૂઆતમાં જ હાઇટ ખૂબ વધે છે.

તમે મૅસ્ટરબેશન કરવાનું ચાલુ કર્યું એટલે હાઇટ વધતી અટકી ગઈ એ કો-ઇન્સિડન્ટ માત્ર છે મૅસ્ટરબેશન જમણા હાથે કરો કે ડાબા હાથે એનાથી ફિઝિકલી કોઈ ફરક પડતો નથી તમે મૅસ્ટરબેશન નહીં કરો તોય તમારી હાઇટ જે છે એ જ રહેવાની છે.

તમે જમણા હાથે કરશો તો પણ એમ જ રહેશે યુવાનીના કાળમાં હૉર્મોન્સ પીક પર હોય છે એટલે સ્વાભાવિકપણે વ્યક્તિ ઊંઘમાં પણ એક્સાઇટમેન્ટ અનુભવે પણ એનાથી તમારી હેલ્થ કે હાઇટને કોઈ નિસબત નથી એટલે મૅસ્ટરબેશન વિના સંકોચે કરો.

અને જો મજા આવતી હોય તો એનો આનંદ લો હવે હાઇટ વધે એવા ચાન્સિસ ઓછા છે છતાં પણ તમારે ટ્રાય કરવી હોય તો તમે પ્રોટીન અને કૅલ્શિયમયુક્ત ફૂડ લો અને મસલ્સ સ્ટ્રેચ થાય એવી કસરતો કરો ઍક્ટિવિટી વધારશો તો બૉડી સ્ટ્રૉન્ગ થશે અને જો સ્કોપ હશે તો હાઇટ પણ વધશે.

સવાલ.હું 20 વર્ષની છું મારા લગ્નને એકાદ મહિનો થયો છે સે-ક્સ માણ્યા પછી મારી યોનિમાંથી સફેદ સ્ત્રાવ થાય છે યોગ્ય માર્ગદર્શન આપશો.એક યુવતી(કોલકત્તા)

જવાબ.તમારી યોનિમાંથી સફેદ રંગનું પાણી પડે છે એમાં દહીંના ફોદા જેવુ દ્રવ્ય હોય તો કે તમારા આંતરવસ્ત્ર પર ડાઘ પડતાં હોય અને યોનિમાં ખંજવાળ આવતી હોય કે કોઈ વાર લોહી પડતું હોય તો તમારે ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે કેટલીક વાર સે-ક્સની ઈચ્છાને કારણે પણ આમ થાય છે જો કે ડૉક્ટરને દેખાડી તમારી શંકાનું સમાધાન કરી લો અને જરૂર હોય તો ઈલાજ કરાવો ચિંતા કરવાની જરૂર નથી.

Advertisement