થોડા દિવસોમાં મારા લગ્ન થવાના છે, મે સાંભળ્યુ છે કે સુહાગરાત ની પહેલી રાત્રે સે@ક્સ કરતી વખતે ખુબજ દુખાવો થાય છે શું આ વાત સાચી છે?..

સવાલ.મારી સમસ્યા અજીબ છે સે-ક્સલાઈફ પણ સારી છે પણ ક્યારેક મને અચાનક સે-ક્સ માટે અણગમો જાગે છે આવું જોકે મહિને એકાદ વાર જ બને છે તે વખતે હું સે-ક્સ માટે તૈયારી ન બતાવું તો મારા હસબન્ડને માઠું લાગી જાય છે શું મારામાં કંઈક ખામી હશે?

Advertisement

જવાબ.જી ના આ એક સામાન્ય બનાવ છે સ્ત્રીની સે-ક્સવૃત્તિઓ બાહ્ય પરિબળો ઉપર ઘણો આધાર રાખતી હોય છે મૂડ વાતાવરણ તાજેતરનો કોઈ બનાવ પાર્ટનરની પેશ આવવાની રીતભાત શારીરિત સ્ફૂર્તિ કામકાજનો અતિરેક વગેરે.

ઘણી બાબતો ઉપર સ્ત્રીની કામવૃત્તિઓ આધારિત હોય છે જો આ બધામાંથી એકાદ બાબત પણ ફેવરેબલ ન હોય તો સ્ત્રીના તત્કાલીન સેક્સ્યુઅલ ઈન્ટરેસ્ટમાં ઘટાડો થઈ શકે છે જે બહુ ગંભીર બાબત નથી તમારે આવાં પરિબળો શોધી કાઢવા જોઈએ.

જે તમારી કામેચ્છામાં ક્યારેક ઘટાડો કરે છે રહી વાત આપના પતિની તેઓ જો આપના આ મનોસંચરણો સમજી શકે તો તેમણે માઠું લગાડવાનું કોઈ કારણ નથી આપના પતિએ સમજવાની જરૂર છે કે પુરુષોમાં મહદંશે જાતીય વૃત્તિઓ આપમેળે ઉદ્ભવતી ઓટોનોમસ સેલ્ફ ઓરિજિનેટેડ સ્વયંસ્ફુરિત હોય છે.

પણ સ્ત્રીઓમાં ઘણી વાર તે પ્રેરિત હોઈ શકે છે આ સમજ તેમને માઠું લાગવામાંથી ઉગારી લેશે. આપ ધારો તો પતિને હસ્તમૈથુન કરાવવામાં સહકાર આપી તેમની વૃત્તિઓનું શમન કરાવી શકો જો આમ થઈ શકે તો બેમાંથી કોઈને ફરિયાદ નહીં રહેશે.

આપના પતિ આપની મૂંઝવણ પરત્વે તીવ્ર પ્રતિક્રિયાઓ રિએક્શન્સ નહીં આપે તે જરૂરી છે કેમ કે એની માનસિક અસરોથી આપના જાતીય રિસ્પોન્સિસ વધારે ક્ષીણ થઈ જઈ શકે છે હા આપની સ્વિચ ઓફ ની આ ઘટના જો વારંવાર બન્યા કરતી હોય તો તેનું નિવારણ કરવું ઘટે પણ તેય ચર્ચાઓ જાણકારી હુંફ તથા સમજદારીથી જ શક્ય બનશે.

સવાલ.હું પંદર વર્ષની છોકરી છું અને મારા બોયફ્રેન્ડના પ્રેમમાં ગળાડૂબ છું એ પણ મને ખૂબ ચાહે છે અમે મળીએ છીએ ત્યારે એ મને વારંવાર હોઠ પર અને ગળા પર કિસ કરે છેછેલ્લા ત્રણ મહિનાથી માસિક આવ્યું ન હોવાથી મને ખૂબ ચિંતા થાય છે. ડોક્ટર પાસે ટેસ્ટ કરાવ્યા વિના હું પ્રેગનન્ટ છું કે નહીં એ મારે જાણવું છે.

જવાબ.માત્ર કિસ કરવાથી સ્ત્રી ક્યારેય પ્રેગનન્ટ થાય નહીં માસિક નિયમિત ન આવવાના જુદાં જુદાં કારણ હોઈ શકે એની ચિંતા તમારે કરવાની જરૂર નથી પણ જો સં-ભોગ કરતી વખતે બોયફ્રેન્ડે કોન્ડોમ ન વાપર્યું હોય કે તમે કોઈ કાળજી ન લીધી હોય તો ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ તમારા ફેમિલી ડોક્ટરને મળવું જોઈએ.

સવાલ.હું 20 વર્ષની છોકરી છું ટૂંક સમયમાં લગ્ન થવાના છે હું મારા લગ્નને લઈને જેટલો રોમાંચિત છું તેટલો જ હું હનીમૂનને લઈને પણ ડરું છું સાંભળ્યું છે કે જ્યારે પતિ પહેલીવાર સં-બંધ બનાવે છે ત્યારે તેને ઘણું દુઃખ થાય છે મને ખબર નથી કે હું આ પીડા સહન કરી શકીશ કે નહીં આ વિચારીને હું ડરી ગયો છું કૃપા કરીને મને માર્ગદર્શન આપો?

જવાબ.હનીમૂનને લઈને મનમાં કોઈ પૂર્વગ્રહ ન રાખો પ્રથમ સં-ભોગ દરમિયાન જ્યારે છોકરીની વલ્વા હોય છે ત્યારે સહેજ રક્તસ્રાવ અને દુખાવો થાય છે પણ આ દર્દ એટલું નથી કે સહન ન કરી શકાય તેથી બિનજરૂરી રીતે ડરશો નહીં.

સવાલ.હું 26 વર્ષનો અપરિણીત યુવાન છું સોક્સ અથવા સ્ટોકિંગ્સ પહેરેલી યુવતી સાથે સે-ક્સ માણતો હોવાની કલ્પનામાં હું રાચું છું અને મને આ પ્રકારની કલ્પનાઓનું વળગણ થઈ ગયું છે બીજી કોઈ પણ બાબત મને આનંદ નથી આપતી શું મારી અવસ્થા નોર્મલ છે?

જવાબ.હા તમે નોર્મલ છો હસ્તમૈથુન કરતી વખતે ઘણી વ્યક્તિ પોતાને મનગમતી કલ્પનાઓમાં રાચતી હોય છે જો કોઈ કલ્પનાથી તમે ઉત્તેજિત થઈ જતા હો તો એમાં કશું જ ખોટું નથી પણ તમારા વ્યક્તિત્વનાં પાસાંઓમાં પણ આ પ્રકાર જોવા મળે છે કેમ એ જાણી લેવું જોઈએ જો આ પ્રકારની ઘેલછા અને ઉત્તેજના તમારા વર્તનમાં જોવા મળતી હોય તો તમારે સાઈકિયાટ્રિસ્ટની મદદ લેવી જોઈએ.

સવાલ.મારી ઉંમર 25 વર્ષની છે મારા લગ્ન થયા નથી છેલ્લાં બે મહિનાથી મને માસિક આવતું નથી મેં ગાયકોનેકોલોજીસ્ટની સલાહ લીધી છે તેમની સલાહ અનુસાર કેટલાક ટેસ્ટ પણ કરાવ્યા પરંતુ આ રિપોર્ટ નોર્મલ આવ્યા આ પૂર્વે મારે આવી સમસ્યાનો સામનો કરવો પડયો નથી હમણા હમણા મારું વજન પણ વધ્યું છે યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.સમસ્યા પ્રથમ વાર જ ઉદ્ભવી છે એટલે ખાસ ચિંતા કરવાની જરૂર નથી માનસિક તાણ બીમારી એન્ટિબાયોટિક્સ જગ્યામાં ફેરફાર જેવા કારણોસર આમ થઈ શકે છે થોડો સમય રાહ જુઓ તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ મુજબ સારવાર ચાલુ રાખો.

સવાલ.હું 2 વર્ષથી એક છોકરાને પ્રેમ કરું છું અમે કેટલીય વાર શારીરિક સંબંધ પણ બાંધ્યા છે હવે મારાં લગ્ન બીજા છોકરા સાથે થવાનાં છે મને ડર છે કે મારા થનારા પતિને પ્રથમ સમાગમમાં રક્તસ્ત્રાવ ન થતા ખબર પડી જશે કે લગ્ન પહેલાં મારા કોઈની સાથે સંબંધ રહ્યા છે હવે હું શું કરું વિચારીવિચારીને થાકી ગઈ છું ઘરમાં કોઈની સાથે આ બાબતે હું વાત નથી કરી શકતી શું લગ્ન માટે ના પાડી દઉં?

જવાબ.લગ્નપૂર્વેના અનૈતિક સંબંધ ભવિષ્ય માટે ચિંતાનું કારણ બને જ છે તેથી લગ્નપૂર્વે તેનાથી બચવું જોઈએ જોકે તમે આ ભૂલ કરી ચૂક્યા છો તેથી તમારી ચિંતા પણ વાજબી છે પરંતુ લગ્ન કરવાની ના પાડવી એ તેનો ઉકેલ નથી તેથી લગ્ન કરી લો પતિને તમારા આ સંબંધો બાબતે ક્યારેય કંઈ ન કહો.

Advertisement