મારી ભાભી ની એવી ઈચ્છા છે કે હું તેમનાં એક બાળક નો પિતા બનું….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે હું 22 વર્ષની પરણીંત મહિલા છું મારા લગ્નને 5 વર્ષ થઇ ગયા છે. મારા પતિ કંટાળી ગયા છે તે ઈચ્છે છે કે અમે બે કે રોજ નવું પ્રણય કરીએ, જ્યારે મને તે બધુ ગમતું નથી.

Advertisement

આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે હું શું કરી શકું છું જેથી મારું લગ્નજીવન ટકી શકે?આજકાલ અનેક સાઇટ્સ પર સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે, લોકોની વર્તણૂક વલણ જ બદલાતું ગઈ છે પણ આ એક ખતરનાક વળાંક લઈ રહ્યું છે. તેઓએ પ્રાણાયમ નવીનતા લાવવા માટે આવી વિચિત્ર ઉપાયો વિચારવાનું શરૂ કર્યું છે. તમારે તમારા પતિને સમજાવવું જોઈએ કે વાસ્તવિક તે જ છે જ્યાં એકબીજાના આદર અને ખુશીનો આદર કરવામાં આવે છે.

તેમને સમજાવો કે તમે તમારી ઇચ્છાઓનો આદર કરો છો, કારણ કે તે તમારી નૈતિકતાની વિરુદ્ધ છે અને તમારું અંતકરણ તેને સ્વીકારતું નથી.પ્રશ્ન :હું એક પરિણીત યુવક છું.મારા લગ્નનને 8 વર્ષ થયા છે મારે એકે 7 વર્ષનું બાળક છે. હું બાળક અને પત્નીને ખૂબ પ્રેમ કરું છું. મારી સમસ્યા મારા દૂરના ભાભીની છે. તેમના લગ્નજીવનને 10 વર્ષ થયા છે પણ હજુ સુધી તેઓ માતા બની શક્ય નથી તપાસમાં તેના પતિમાં ખોટ જોવા મળી છે.

ત્યારે ભાભી ઈચ્છે છે કે મારે તેમનું સમર્થન કરવું જેથી તે માતા બનવાની ખુશીનો આનંદ માણી શકે. મને સમજ નથી પડતું કે શું કરવું, કૃપા કરીને સલાહ આપો.જવાબ :જો તમે તમારા વિવાહિત જીવનમાં ખુશ શાંતિથી રહો છો, તો પછી તમારે શા માટે તમારા લગ્ન જીવનને ખંડિત કરવું જોઈએ તમારી ભાભીની માતા બનવાનું તમે કરેલો પ્રસ્તાવ સાવ ખોટો છે.ત્યારે આવું કરવાથી તમારા પરિવારના સભ્યોતમારા પર બગડશે.

પ્રશ્ન :હું 28 વર્ષની યુવતી છું પાછલા કેટલાક વર્ષથી એક યુવાનને પ્રેમ કરું છું. હું તેને નિષ્ઠાપૂર્વક ઇચ્છું છું અને તેના વિશેની દરેક ખોટી બાબતોને સ્વીકારું છું, જેના કારણે ગયા મહિને અમારી વચ્ચે એવું બધું બન્યું હતું જે લગ્ન પછી બનવું જોઈએ. પછી તેણે મને એમ પણ કહ્યું કે હું તમને પ્રેમ કરતો નથી પણ મારું હૃદય માનતું નથી કારણ કે જ્યારે હું તેને મળતી નથી, ત્યારે તે બળપૂર્વક મને મળે છે, પરંતુ હું તેને મળવા માટે નિરાશ છું.

હું શું કરું જવાબ :ચોક્કસ તમારામાં આત્મગૌરવનો અભાવ છે,તમે બધું લૂંટ્યા પછી પણ તમારા પ્રેમને તમે સમજી શક્યા નહીં. જો પ્રેમ એકતરફી હોય તો તે થાય છે. વળી, તે યુવક તમને છોડવા પણ માંગતો નથી. આના પરથી એવું લાગે છે કે તે તમારી ભાવનાઓનો ફાયદો ઉઠાવીને તમને ઉપયોગ કરી રહ્યો છે.મારી ઉંમર 27 વર્ષ છે અને મારી પત્ની એવી જીદ કરે છે કે અમારે એક રાતમાં ઓછામાં ઓછું 3 વખત અંગતપળો માણવી જોઈએ કારણકે એક વખત અંગતપળો માણવાથી તેને સંતોષ નથી મળતો.

હું ત્રીજી વખત અંગતપળો માણતી વખતે થાકી જાઉં છું, હું મારી પત્નીને એવું કેવી રીતે સમજાવું કે અંગતપળો લિમિટ માં માણવું જોઈએ. શું કોઈ એવી દવા છે જેના કારણે હું મારી પત્નીને સંપૂર્ણરીતે સંતોષ આપી શકું અને મારું પર ફોર્મન્સ વધુ સારું કરી શકું?જવાબ:એક રાતમાં કેટલી વખત અંગતપળો માણવી જોઈએ તેની કોઈ ચોક્કસ સંખ્યા હોતી નથી. લોકો લગ્નના શરૂઆતના મહિનામાં વધુ વખત અંગતપળો માણે છે.

મારી તમને એવી સલાહ છે કે તમે બંને તમારી ઈચ્છા, સેક્સુઅલ ઉતેજનાના આધારે અને પોતાના ટાઈમિંગના આધારે કરો. અંગતપળોમાં ઘટાડાનો આધાર ઘણી બાબતો પર રહેલો છે, જેમ કે વધારે થાક અને એક જ વસ્તુ વારંવાર, એક રીતે કરવાથી ઘણી વખત કંટાળી જવાય છે. પરફોર્મન્સને સારું બનાવવા માટે કોઈ દવા લેવાની જરૂર હોતી નથી. તમે તમારા ફેમિલી ડૉક્ટર સાથે આ મુદ્દે વધારે ચર્ચા પણ કરી શકો છો.

સવાલ:હું જ્યારે કોઈપણ પુરુષને જોઉં છું ત્યારે તેની સાથે અંગતપળો માણવાના વિચારો મારા મનમાં આવવા લાગે છે અને હું અગાઉ પણ ઘણાં પુરુષો સાથે રહી ચૂકી છું, હવે મારા લગ્ન પણ થઈ ગયા છે. હું 4 બાળકોની માતા છું,તો મારે શું કરવું જોઈએ?જવાબ:તમારે અંગતપળોનું જ્ઞાન વધારવું જોઈએ

અને તમારી અંગતપળોની લાઈફને વધુ સારી બનાવવા માટે તમારા પતિની પણ મદદ લો. તમે જે વિચારી રહ્યા છો તે બિલકુલ યોગ્ય જ નથી અને તમારે આ વિચારોના ગંભીર પરિણામ વિશે પણ વિચારવું જ જોઈએ. આ વિચારના કારણે તમારા પરિવાર પર શું અસર થશે તે અંગે પણ તમારે વિચારવું જ જોઈએ.

સવાલ:હું એક યુવતી છું અને 30 વર્ષીય પુરુષના પ્રેમમાં પડી ગઈ છું. હું તમને પહેલા મારા ભૂતકાળ વિશે પણ જણાવવા માગુ છું.આ પહેલા પણ હું અન્ય પુરુષની સાથે રિલેશનશિપમાં હતી અને અમે લગભગ 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા પણ અમે ક્યારેય અંગતપળો માણી નહતી. તેની સાથે બ્રેકઅપ બાદ આઘાતમાંથી બહાર આવતા મને ઘણાં વર્ષો પણ લાગ્યા છે.

હવે હું જે પુરુષની સાથે રિલેશનશિપમાં છું તેણે મને કહ્યું કે આપણા સંબંધો લાગણીશીલ જ નથી, તેણે મને લગ્ન કરવાની પણ ના પાડી દીધી છે. પણ, તે મારી સાથે અંગતપળો માણવા માગે છે. હું પણ તેની સાથે અંગતપળો માણવા માગુ છું પણ ખુબજ ડરી રહી છું.તો મારે શું કરવું જોઈએ?

જવાબ:અહીં સૌથી મોટો સવાલ એ થવો જોઈએ કે તમે આ રિલેશનશિપમાં શું ઈચ્છો છો અને શું અંગતપળો માણવા થી તમને તે મળી જ જશે? તમારે તે પરિસ્થિતિ વિશે પણ વિચારવું જ જોઈએ કે જ્યારે તમે આ રિલેશનશિપ છોડીને આગળ વધશો ત્યારે તમારે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આમ તો નિકટનો પરિચય કરવો તે પર્સનલ ચોઈસ હોય છે.

તમને એ વાતનો પણ ખ્યાલ હોવો જોઈએ કે આવું કરવાથી તમે વધુ નજીક આવશો અને પછી લાગણીના સંબંધો વધી જ જશે. પછી તેમાંથી અલગ થતા તમને વધુ તકલીફ થશે. માટે એક વખત વિચારજો, નહીં તો એવી પરિસ્થિતિ સર્જાશે કે બ્રેકઅપ કરવું પણ મુશ્કેલ થઈ જશે.સવાલ;હું મારા બોયફ્રેન્ડને હું ખૂબજ પ્રેમ કરું છું. મને ખબર છે કે હજુ અમે બંને યુવાન છીએ. અને જિંદગી સાથે પસાર કરવા ઈચ્છીએ છીએ.

જ્યારે મારા પેરેન્ટ્સને આ માલુમ પડ્યું કે અમે સાથે ઊંઘીએ પણ છીએ તો તેમણે મને ખૂબ ઠપકો આપ્યો હતો અને અન્ય સ્કૂલમાં ભણવા માટે મોકલી દીધી હતી. જોકે પેરેન્ટ્સને કહ્યા વિના હું ફરીથી બોયફ્રેન્ડના સંપર્કમાં પણ આવી ગઈ છું.

અમે બંને કોલેજ ખમત થવાની રાહ જોઈ રહ્યા છીએ, જેથી ફરીથી સાથે રહી શકીએ. પરંતુ કેટલાક દિવસો પહેલા બોયફ્રેન્ડે મને મેસેજ કર્યો હતો કે તેના પેરેન્ટ્સ નથી ઈચ્છતા કે તે હવે મારી સાથે કોઈ પ્રકારનો સંપર્ક રાખે.અને હું ખૂબ જ નિરાશ થઈ ગઈ છું તો મારે શું કરવું જોઈએ.

જવાબ:હું સમજી જ શકું છું કે પેરેન્ટ્સે તમને બોયફ્રેન્ડ સાથે ઊંઘતા પકડી લીધા હતા અને તમારી સ્કૂલ પણ બદલાવી નાખી છે આથી તમને ખૂબ ખરાબ લાગી રહ્યું છે. હવે તમારા બોયફ્રેન્ડના પેરેન્ટ્સ પણ તમને દૂર કરવાની વાત કરી રહ્યા છે. આ તમારા માટે ખૂબ જ ચેલેન્જિંગ હશે. હું તમારી ભાવના પણ સમજી શકું છું કે તમે બંને સાથે રહેવા ઈચ્છો છો. પરંતુ મને એવું લાગે છે કે હજુ તમે સગીરાવસ્થામાં જ છો આથી કોલેજ ખતમ થવા સુધી રાહ જુઓ.

આમ કરવાથી એકબીજાને સમજવા માટે તમને સમય પણ મળી જશે.રિલેશનશીપમાં અપ-ડાઉન થતી જ રહે છે. પરંતુ આ સમયે તમારે પોતાના કરિયર અને અભ્યાસ ઉપર ધ્યાન આપવું જોઈએ. જેથી તમે કોલેજ સુધી પહોંચી શકો અને બોયફ્રેન્ડને મળી પણ શકો.

હાલમાં બોયફ્રેન્ડના ટોપિકથી થોડા પાછળ હટો અને અભ્યાસમાં ફોકસ કરી દો. તમે ઈચ્છો તો સ્કૂલમાં રહેનારા કાઉન્સેલર સાથે પણ આ વિશે ચર્ચા કરી જ શકો છો.સવાલ,હું ૧૮ વર્ષની યુવતી છું. માસિક નિયમિત હોવા છતાં મારા સ્તન  અલ્પ વિકસિત છે. તે ઉન્નત થઈ શકે તે માટેનો કોઈ ઉપાય છે?

લગ્ન તથા સંતાનોત્પતિ બાદ સ્તન આપોઆપ ઉન્નત થઈ જાય  એમ સાંભળ્યું છે, તે સાચું છે?એક કન્યા.વક્ષસ્થળનો  વિકાસ કરી શકે એવી કોઈ દવા કે ક્રીમ હજી સુધી શોધાઈ નથી તેમ જ એ માટેની કોઈ ચોક્કસ કસરત પણ નથી. આથી જે કુદરતી હોય, તેને સહજતાથી સ્વીકારી લઈને સંતુષ્ટ રહો.સંતાનોત્પતિ પછી સ્તનોમાં આપોઆપ વૃધ્ધિ થાય છે, તે વાત સાચી છે,સગર્ભાવસ્થાના બીજા મહિનાથી જ આ પરિવર્તન થવા લાગે છે.

સગર્ભાવસ્થા અને શિશુને સ્તનપાન  કરાવવાના સમય દરમિયાન સ્તન લચી ન પડે તે, તે માટે યોેગ્ય માપની બ્રા પહેરવી જરૂરી છે.હું ૨૭ વર્ષની યુવતી છું, જ્યારથી સમજણી થઈ છું ત્યારથી આત્મસંતોષ માટે હસ્તમૈથુન કરું છું. હવે આ બાબતને લઈને મનમાં દુ:ખ થાય છે અને મનમાં ગુનાની ભાવના ઊભી થાય છે છતાં મારી જાતને રોકી શકતી નથી. હાલમાં તો મારાં માતા-પિતા મારા લગ્નની વાત કરે છે, પરંતુ મને મૂંઝવણ થાય છે કે ક્યાંક મારી આ આદતને કારણે કોઈ મુશ્કેલી ન ઊભી થાય.

ઘરમાં એવી કોેઈ વ્યક્તિ નથી કે જેને હું મારા મનની વાત કહી શકું તમે જ મને યોેગ્ય માર્ગદર્શન  આપો.શારીરિક વિકાસ થતાંની સાથે જ આપણી અંદર જાગૃતિ થતી કુદરતી જાતીય ઈચ્છાને શાંત કરવાનો એક સરળ અને વ્યવહારિક ઉપાય હસ્તમૈથુન છે.મોટાભાગનાં યુવકો અને યુવતીઓ આની મદદથી જાતીય સંતોષ મેળવે છે. શરીર અને મનોમસ્તિષ્ક પર આની કોઈ ખરાબ અસર પડતી નથી.

જોકે કેટલાક ઊંટવૈદ્યો આ વિષય પર કેટલીય સાચીખોટી, અશિષ્ટ અને ગેરમાર્ગે દોરી જતી વિચારધારા સાધારણ પ્રજા સમક્ષ ફેલાવતા રહે છે જેથી તેમના ગોરખધંધાને કોઈ આંચ ન આવે અને તે ચાલતો રહે. મનમાં કોઈપણ પ્રકારની ગાંઠ ન વાળો અને સ્વાભાવિક રીતે લગ્નજીવનની શરૃઆત કરો.

તમારા ભૂતકાળની એવી કોઈ બાબત નથી કે જેને લીધે તમને લગ્ન પછી કોઈ મુશ્કેલી પડે. પુરુષની ઈન્દ્રિય માટે ઉત્તેજિત થવાની પ્રક્રિયા શું હોય છે?એક પુરુષ. પુરુષનું શિશ્નોત્થાન જોવાથી, સ્પર્શવાથી, કામુકવાતો સાંભળવાથી  કે એની કલ્પના કરવાથી થાય છે.

માણસના મગજમાં કામકેન્દ્ર ઉત્તેજિત થાય ત્યારે મેરુદંડ મારફત ઉત્તેજના નીચે તરફ જાય છે.  ત્યાં અમુક નસો એ ઉત્તેજનાને જનનેન્દ્રિય ઉપકરણ સુધી પહોંચાડે છે.આ પ્રક્રિયા દરમિયાન પેલ્વિસમાં લોહીનો પ્રવાહ વધે છે અને શિશ્ન ઉત્તેજિત થાય છે. પુરુષની ઉંમર જેમ જેમ વધે તેમ તેને તેને શિશ્નોત્થાન માટે વધુ પ્રત્યક્ષ ઉત્તેજનાની જરૂર પડે છે.

Advertisement